મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. પ્રેમજી ગડા (ઉં. વ. ૮૭) તા. ૨૫-૮-૨૪ રવિવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. દેવઇબેન રવજી ગડાના સુપુત્ર. સ્વ. ભાવલબેનના પતિ. કસ્તુર, પ્રવિણ, પુષ્પા, પંકજ, પ્રતિભાના પિતાશ્રી. દમયંતી, રેખા, સ્વ. અમરશી, નીતીન, રમેશના સસરા. સાગર, ખ્યાતિ, ઉર્વિ, જીનલના દાદા. ખારોઇના મુરઇબેન નાનજી પચાણ સાવલાના જમાઇ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૮-૮-૨૪ના ૩થી ૪.૩૦. ઠે. યોગી સભાગૃહ, દાદર, સેં.રે.

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મૂળ વઢવાણ નિવાસી હાલ મુંબઇ સ્વ. તારાબેન રસિકલાલ ગાંધીના સુપુત્ર કિરીટભાઇ (ઉં. વ. ૭૮) તા. ૨૩-૮-૨૪ના પૂના ખાતે અરિહંતશરણ પામેલ છે. તે દર્શનાબેનના પતિ. ચૈતાલી પરીક્ષિત, પરીજા કૌશલના પિતા. વીરેન, અતુલ, પારુલ, બીનાના ભાઇ. ધનસુખલાલ મુનીમના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૯-૮-૨૪ના ૪થી ૬. ઠે. નપુ હોલ, માટુંગા (સેં.રે.)

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી સમાજ જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર મહાસુખલાલ મોહનલાલ મહેતા (ઉં. વ. ૮૧) ચંદનબેનના પતિ. તે નમ્રતા, મીતા તથા રાજનના પિતા. મનીષ, સમીર, શિતલના સસરા. મનસુખલાલ જેઠાલાલ શાહના જમાઈ. સ્વરુપભાઈ, રમેશભાઈ નરોતમભાઈ, રજવંતિબેન, ઈંદિરાબેનના ભાઈ તા. ૨૫-૦૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના ગં.સ્વ. ઇંદિરા ધનજી ગાલા (ઉં. વ. ૬૫) તા. ૨૪/૮/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ધનજીના પત્ની. સ્વ. દેવકાબેન હીરજી નરશી ગાલાના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબેન ગાંગજીના પુત્રી. તારાચંદ, સ્વ. ચંચલ, સ્વ. પ્રભા, પુષ્પાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ઇંદિરા ધનજી ગાલા, રૂમ નં. ૧, કલ્પના અપાર્ટમેન્ટ, કિશન નગર નં.૧, થાણા (વે.).

ખારૂઆના ધનજી શીવજી કારાણી (ઉં. વ. ૭૧) તા. ૨૬-૮-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન શીવજીના પુત્ર. ધનવંતીના પતિ. કમલ, દીપા, રીનાના પિતા. મુરજી, પ્રેમજી, મુલબાઇ, પુરબાઇ, રાજબાઇના ભાઇ. રાયધણજર વેજબાઇ ખીમજી જેઠાના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૪ થી ૫.૩૦ નિ. કમલ ધનજી કારાણી,૧૩૦૩, ત્રિદેવ ટાવર, ભક્તિ માર્ગ, મુલુંડ (વેસ્ટ).

પત્રીના પોપટલાલ ખીમજી ગડા (ઉં. વ. ૭૫) તા. ૨૫.૮.૨૪ના અવસાન પામ્યા છે. ખેતબાઈ ખીમજી દેવજીના સુપુત્ર. જ્યોત્સનાબેનના પતિ. વિરલ, વિશાલના પિતાશ્રી. મણીલાલ, સૂર્યકાંત, ઉષાકાંત, તરલાબેન, મણીબેન પદમશી માલદે, ભાનુબેન રામજી ગલીયા, ભારતીબેન વસંત ગાલા, માયાબેન નાગજી વિકમ, નવીનાર ઈંદિરાબેન લાલજી વોરાના ભાઈ. બિદડાના હીરબાઈ નાનજી પ્રેમજી પોલડીયાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. પોપટલાલ ખીમજી ગડા : ૫૦૧, મહાવીર, સર્વોદય નગર, દત્ત મંદિર પાસે, મુલુંડ-વે. મું-૮૦.

મનફરાના શ્રી પ્રેમજી રવજી ગડા (ઉં. વ. ૮૭) તા. ૨૫.૦૮.૨૪ રવિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. દેવઈબેન રવજી ગડાના સુપુત્ર. સ્વ. ભાવલબેનના પતિ. કસ્તુર, પ્રવિણ, પુષ્પા, પંકજ, પ્રતિભાના પિતાશ્રી. પાંચાલાલ, માડણ, લખમણ, હરગણ, નેણશી, હેમરાજ, પરમાબેનના ભાઈ. ખારોઈના મુરઈબેન નાનજી પચાણ સાવલાના જમાઈ. પ્રાર્થનાસભા- બુધવાર, તા. ૨૮.૦૮.૨૪, ટા. ૩ થી ૪.૩૦. સ્થળ- યોગી સભાગૃહ, દાદર, સે.રે., મુંબઈ. પ્રાર્થના પછી જાપ રાખેલ છે. નિવાસ: પંકજ ગડા, ૮૦૩, સ્વર્ણપુર્ણા એપાર્ટમેંટ, જોગેશ્ર્વરી (ઈસ્ટ), મુંબઈ- ૬૦.

ભોજાયના પરેશ લક્ષ્મીચંદ પાસડ (ઉં. વ. ૫૮) તા.૨૪-૮ના અવસાન પામેલ છે. દેવકાંબેન લક્ષ્મીચંદના પુત્ર. કલ્પનાના પતિ. સીતા, હરેશ, અરૂણા, ચંદ્રેશ, ચંદન, દિપકના ભાઈ. જયાબેન ધનજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ.: પરેશ પાસડ. ૨૬, સુકેશ્ર્વર, મુલુંડ, ચેકનાકા, શિવાજીનગર, થાણા, ૪૦૦૬૦૪.

દેશલપુર (કંઠી)ના રમેશ ખીમજી ગાલા (ઉં. વ. ૬૨) ૨૬/૮ના અવસાન પામેલ છે. ભાનુમતી ખીમજીના પુત્ર. અલ્પાના પતિ. ગૌરવના પિતા. વડાલા મંજુલા હરખચંદ નાગજીના જમાઈ. ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે. પ્રા. કચ્છી ભવન, રામકોટ, હૈદ્રાબાદ. ટા.૪.૦૦ થી ૪.૩૦. નિ.: રમેશ ગાલા, ૨-૧-૨૧૩, નલાકુંટા, ઓલ્ડ રામાલયમ્ ટેમ્પલની બાજુમાં, ફીવર હોસ્પિટલની બાજુમાં, હૈદ્રાબાદ-૫૦૦૦૪૪.

કોડાયના મંજુલાબેન ભાઇલાલ ગોગરી (ઉં. વ. ૮૬) તા. ૨૪-૮ના સંથારો સીઝેલ છે. દેવકાબેન/સુંદરબેન મેઘજીના પુત્રવધૂ. ભાઇલાલના પત્ની. પ્રવિણચંદ્ર, કાન્તીલાલ, કંચનલાલ, કીરીટ, સુશીલા, રમિલા, જ્યોતિના માતુશ્રી. મોટી રાયણ સોનબાઇ ગાંગજી અને કોડાય કેસરબેન મોરારજીના સુપુત્રી. છગનલાલ, કલ્યાણજી, પ્રવિણ, મહેન્દ્ર, જેઠાલાલ, લખમશી, કલ્યાણજી, જયશ્રી, દમયંતી, શીલા, દેવકા, અમૃતના બેન. પ્રા. ગીતા સ્મૃતિ પેઢી, વીરા આરાધના ભવન, ૨જે માળે, ટેંબીનાકા, થાણા (વે), ટા. ૨.૩૦ થી ૪. નિ. ચિરાગ ગોગરી, એ – ૨૦૦૩, ઓસિસ સફાયર, ખોપટ રોડ, થાણા-૬૦૧.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત