મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનક જૈન
રાણપુર નિવાસી હાલ સુરત પ્રભાબેન શાંતિલાલ મગનલાલ ખાટડીયા (શાહ)ના જયેષ્ઠ પુત્ર જયકરભાઇ (ઉં. વ. ૮૦) તા. ૨૦-૮-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રીટાબેનના પતિ. શીષીરભાઇ, વૈશાલીબેન વશા, તન્વીબેન મેઘાણીના પિતાશ્રી. નીશાબેન, નીલેશકુમાર વશા, રાજેશકુમાર મેઘાણીના સસરા. દિનેશભાઇ, સ્વ. કીરીટભાઇ, પિયુષભાઇ, તરુણભાઇ, બકુલાબેન, પિયુષકુમાર જસાણી, ભારતીબેન મુકેશભાઇ મહેતાના મોટાભાઇ. સ્વ. પ્રભુદાસ હરીલાલ બેન્કરના જમાઇ. પ્રાર્થનાસભા સુરત મુકામે શનિવારના તા. ૨૪-૮-૨૪ના ૧૦થી ૧૨.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી મણિલાલ સુંદરજી બજરીઆના સુપુત્ર નટવરલાલ બજરીયા (ઉં. વ. ૮૨) તા. ૧૯-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વનિતાબેનના પતિ. સ્વ. કલ્પેશ તથા ધર્મેશના પિતાજી. સોના તથા ટીમ્પલના સસરાજી. સ્વ. વૃજલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કેશવલાલ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. જયસુખભાઇ, સ્વ. નિર્મળાબેન મનસુખભાઇ, સ્વ. નીશાબેન બીપીનભાઇના ભાઇ. સ્વ. રમણીકલાલ કુંવરજી શાહના જમાઇ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૪-૮-૨૪ના ૪થી ૬. ઠે. ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, બેન્કવેટ હોલ, ગ્રાઉન્ડ ફલોર, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇસ્ટ).

ખંભાત વિશા પોરવાડ જૈન
હાલ ઘાટકોપર નિવાસી ગં.સ્વ. કલ્પનાબહેન, પ્રફુલચંદ્ર બાલચંદ શાહના ધર્મપત્ની (ઉં.વ.૭૬) તા. ૨૧-૮-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે અલ્પેશ, રિતેશ, તોરલના માતુશ્રી. અમી તથા રિમાના સાસુ. ક્રેના, સૌમ્ય, ધીર, કિયાનના દાદી. નિષ્કા, સોહમના નાની. કૈલાસબેન ચંદ્રકાન્ત શાહ, પ્રવીણાબેન ચંદ્રકાન્ત ટિમ્બડિયા, મિહિરકુમારના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સણોસરા નિવાસી હાલ મુલુંડ સ્વ. મંગળાબેન ચત્રભુજભાઇ સંઘવીના સુપુત્ર રમેશભાઇ સંઘવી (ઉં. વ. ૬૭) મંગળવાર તા. ૨૦-૮-૨૪ સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. રૂષભ, રાજનના પિતાશ્રી. ભવ્યાના સસરા. સ્વ. ચંદુભાઇ, અરવિંદભાઇ, ઇન્દુબેન, અરૂણકુમારના ભાઇ. મનીષ, નીપા, સંજય, પરાગના કાકા. સ્વસુર પક્ષે ઝવેરચંદ બેચરદાસ મહેતા હાલ અમદાવાદના જમાઇ. પિતૃવંદના શનિવારે તા. ૨૪-૮-૨૪ના ૧૦થી ૧૨. ઠે. મહારાષ્ટ્ર સેવા સંઘ હોલ, અપના બજારની ઉપર, ૧લે માળે, જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ).

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ચંદ્રકાન્ત પ્રેમજી દેઢિયા (ઉં.વ. ૬૬) તા. ૧૬/૮/૨૪ના દેશમાં અવસાન પામેલ છે. માતોશ્રી ભાણબાઇ વેરશીના પૌત્ર. પ્રભાબેન (પાનબાઇ) પ્રેમજીના પુત્ર. સ્વ. કિશોર ભારતી, મનોજના ભાઇ. નવીનારના ગંગાબાઇ મોનજી ભારમલના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી વેરશી દેઢિયા, મોટી ડેલી પટેલ ચોક, મોટી ભુજપુર (કચ્છ), ગુજરાત – ૩૭૦૪૦૫.

વડાલાના દામજી નાનજી ગાલા (ઉં.વ. ૭૯) તા. ૨૧-૮ના અવસાન પામેલ છે. લાડબાઈ નાનજીના પુત્ર. દયાવંતીના પતિ. ભાવિકા, નયન, આરતીના પિતા. કાનજી, જાદવજી, સુરજી, શાંતિલાલ, રતાડીયા ગ.મણીબેન (મંજુલા) લખમશી, શીલાબેન (સાકર) તલકશીના ભાઇ. સાકરબાઈ (સોનબાઈ) લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ: દયાવંતી ગાલા. ફલેટ નં.૪, આઈડીયલ એપાર્ટમેન્ટ, અકાલ સોસાયટી, જે.બી. નગર, અંધેરી (ઈ).

ચાંગડાઇ હાલે નાગ્રેચાના હેમલતા દામજી નાગડા (ઉં.વ. ૭૨) તા. ૨૧-૮-૨૪ના અવસાન પામેલ છે. જમનાબેન ઉમરશી વેલજીના પુત્રવધૂ. સ્વ. દામજીના પત્ની. રેખા, ભારતી, સ્વ. સતીષ, નીતા, તુષારના માતુશ્રી. લીલબાઇ નાનજી પાસડની પુત્રી. નવીનચંદ્ર, સ્વ. લક્ષ્મીચંદ, દમયંતી, કસ્તુરના બેન. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૪ થી ૫.૩૦. નિ.: તુષાર નાગડા, બી-૧૨, નીતા એપા., મીઠાગર રોડ, મુલુંડ (ઇ).

નાની તુંબડીના નર્મદાબેન આણંદજી બૌઆ (ઉં.વ. ૮૬) નાગપુર મધે તા. ૨૧-૮ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ સુંદરજીના પુત્રવધૂ. આણંદજીભાઇના ધર્મપત્ની. ભુપેન્દ્ર, કિરીટ, ચંદન, જ્યોતિના માતુશ્રી. ફરાદી માતુશ્રી ભચીબાઇ પુંજા ઘેલાના પુત્રી. રામજી, વલ્લભજી, ભુજપુર જેઠીબાઇ ડુંગરશી, તુંબડી સવિતાબેન રમણીકલાલના બેન. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ભુપેન્દ્ર આણંદજી, નમર્ર્દા નિવાસ, બાપુરાવ ગલી, ઇતવારી, નાગપુર-૪૪૦૦૦૨.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બગસરા નિવાસી હાલ વિલેપારલે સુભદ્રાબેન નલિનકાન્ત હઠીચંદ દોશીના સુપુત્ર નયન (હર્ષદભાઈ) (ઉં.વ. ૬૬) તે નીતાબેનના પતિ. ચાંદની જીગરકુમાર દેઢિયાના પિતાશ્રી. મોટા ખુટવડાવાળા ભારતીબેન પંકજકુમાર, વરલ વાળા અલ્કાબેન અતુલકુમાર, આશાબેન અજયકુમારના ભાઈ. શિહોર નિવાસી હાલ ભાયંદર સ્વ. મુકુંદરાય જેચંદભાઈ દોશીના જમાઈ, તા. ૧૯-૮-૨૪, સોમવારના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સુભદ્રાબેન નલિનકાન્ત દોશી, બી /૯, જયા સદન, જેવીપીડી સ્કીમ, રોડ નં. ૩, ઓપ. કૂપર હોસ્પિટલ ઈમરજન્સી ગેટ, વિલેપાર્લે વેસ્ટ.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માળિયા મિયાણા નિવાસી હાલ મીરારોડ ગં.સ્વ. સ્મિતાબેન મહેતા (ઉં.વ. ૭૩) તે સ્વ. શરદભાઈ બાલાચંદ મહેતાના ધર્મપત્ની. નિશાંત તથા નેહાના માતુશ્રી. સોનલ તથા નીરવના સાસુ. સતિષભાઈ, વિપિનભાઈ, અનુપમા હિંમતલાલ પારેખના ભાભી. તરૂણા જયરાજ રૂપાણી, સ્વ. ઉષાબેન મિતેશભાઈ અજમેરા, રેખાબેન તથા રમેશભાઈ મીઠાણીના બહેન. ૨૧/૮/૨૪ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરા નિવાસી હાલ વસઈ હરેશભાઈ જગજીવનદાસ ગાઠાણી (ઉં.વ. ૭૬) તા. ૨૨-૮-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. તે હેમાલીબેન (દુલારી)ના પતિ. રિંકુ, હિમાંશુ અને નીરવના પિતાશ્રી. મુકેશકુમાર, પૂર્વીબેન, વૈશાલીબેનના સસરાજી. પ્રિશિત અને રિશિતના દાદાજી. સ્વ. હરકિશનભાઈ, હસમુખભાઈ, સ્વ. ભરતભાઈ, મધુબેન, લતાબેનના ભાઈ. કાંતીલાલ લલ્લુભાઈ અજમેરાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૮-૨૪ના ૧૦ થી ૧૨. કે.ટી. વાડી, વસઈ વેસ્ટમાં.

દશા શ્રીમાળી સ્થાનકવાસી વણીક જૈન
મોરબી નિવાસી હાલ ચેમ્બુર સતિશ પ્રાણલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. કલ્પના (ઉં.વ. ૬૫) તા. ૨૦-૮-૨૪ના અરીહંતશરણ પામેલ છે. તે પ્રતિક તથા ભાવિકના માતુશ્રી. ડિમ્પલના સાસુ. હંસાબેન તથા પ્રદિપભાઈના ભાભી. નિરંજન, સ્વ. નિતા પ્રવિણભાઈ પુજારા તથા સંગિતા સંજયભાઈ પાતાણીના બહેન. સ્વ. મનુભાઈ વૃજલાલ શાહના દિકરી. લૌકીક વહેવાર બંધ છે.

સોરઠ વિશાશ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી હાલ તિલકનગર (ચેમ્બુર) હરેશ શાહ (બકુલ) (ઉં.વ. ૬૮) બુધવાર, તા. ૨૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન વ્રજલાલ શાહના સુપુત્ર. પ્રીતિબેનના પતિ. કિલ્લોલ, ચિરાગ તથા નિકિતાબેન શૈવલ શાહના પિતાશ્રી. ધ્રુવીના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ગીરીશભાઈ, અશ્ર્વિનભાઈ, લિલમબેન પ્રવિણચંદ્ર ગાંધી તથા સ્વ. રંજનબેન ચંદુલાલ વોરાના ભાઈ. સ્વ. પ્રતાપરાઈ લક્ષ્મીચંદ મહેતાના જમાઈ. પ્રાર્થના શુક્રવારે તા. ૨૩-૮-૨૪ના ૯.૩૦ થી ૧૧.૩૦, જી.એસ.બી. સેવા મંડલ હોલ, ભૂકૈલાશ નગર, સાયન ફોર્ટની બાજુમાં, સાયન (ઈસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button