મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અનિલકુમાર બળવંતરાય કોઠારીના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૭૪) તે અમિષ, બીના અને નિમિષના માતુશ્રી. સીમાબેન, અતુલકુમાર અજમેરા, ભૈરવીના સાસુ. તે રિયા, શિવમ, માનવ અને અન્વીના દાદી. સ્વ. વિજયકાંત, સ્વ. મુકેશકુમાર, ગં. સ્વ. જયોત્સનાબેન દિનેશકુમાર શાહ, ગં. સ્વ. કિરણબેન વિજયકુમાર કામદારના ભાભી. સ્વ. જયાબેન નાથાલાલ ભવાનભાઇ વરિયાની સુપુત્રી તા. ૧૫-૮-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૮-૨૪ના રવિવારના સવારના ૧૦થી ૧૨. ઠે.શેઠ ધનજી શેઠજી રાષ્ટ્રીયશાળા હોલ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇસ્ટ).
જામનગર અને હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ ઘાટકોપર નવનીતલાલ બળવંતરાય શાહ (ઉં. વ. ૮૬) તે ગુરુવાર તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિજયાલક્ષ્મી બળવંતરાય ચાંપશીના સુપુત્ર. ભારતીબેનના પતિ. તે હિમાંશુભાઇ તથા દેવાંશીબેનના પિતાશ્રી. રૂપલ તથા ધીમંતકુમારના સસરા. તે નવીનભાઇ, બિપીનભાઇ, જગદીશભાઇ, સ્વ. ચંદ્રમણિબેન તથા ભારતીબેનના ભાઇ. જયંતીલાલ પોપટલાલ મહેતા (જામનગર)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સત્તાવીશ એકડા જૈન
ઓરાણા નિવાસી હાલ વસઇ શિલ્પાબેન (ઉં. વ. ૫૩) તા. ૧૩-૮-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે નિતીનભાઇ કાંતિલાલ શાહના પત્ની. રિદ્ધિ અંકિતકુમાર શાહ, વંદીતના માતુશ્રી. પન્નાબેન-દિલીપભાઇ, જયોત્સનાબેન-પંકજભાઇ, બેલાબેન-વિજયભાઇ, અમીબેન-અતુલભાઇ, રેખાબેન-હરેશકુમારના ભાભી. પીયર પક્ષે સુલોચનાબેન રમેશચંદ્ર શાહ (પાવી જેતપુર)ના દીકરી. નીલેશ, સેજલ, સંજય, પારૂલ, કેતનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડવાલ ઓસવાલ જૈન
ઘાણેરાવ નિવાસી હાલ ગોરેગાવ રહેવાસી હેનાલી દિનેશ શ્રીશ્રીમાલ (ઉં. વ. ૩૭) તે તા. ૧૫-૮-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે શકુંતલાબેન દિનેશભાઇ શ્રીશ્રીમાલના દીકરી. દિલીપભાઇ તથા રમેશભાઇના ભત્રીજી. ભાવિનના બહેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૮-૨૪ સવારે ૧૦થી ૧૨. ઠે. સરદાર વલ્લભભાઇ પટેલ હોલ, એસ.વી. રોડ, સિટી સેન્ટરની સામે, ગોરેગાંવ (વેસ્ટ).
વાગડ વિ. ઔ. જૈન
ગામ મનફરાના સ્વ. મંજુલાબેન દામજી ભીમશી ગડા (ઉ. વ. ૭૦) તા. ૧૩-૮-૨૪ના અવસાન પામેલ છે. કેશરબેન ભીમશી મેઘજીના પુત્રવધુ. દામજીના ધર્મપત્ની. શ્રેયીના માતુશ્રી. શ્રેયશ નંદુના સાસુ. મહેન્દ્ર, શાંતા, મંજુ, હેમલતા, વિમળાના ભાભી. મનફરાના ધનીબેન હિરજી છેડાની દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે ૫૦૨, આનંદ બિલ્ડિંગ, એમ. જી. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી હાલ કાંદીવલી સ્વ. ડો. મનહરલાલ માણેકલાલ સંઘવીના પુત્ર મહેશભાઇના ધર્મપત્ની અ. સૌ. સરોજબેન (ઉં. વ. ૭૦) તે રીતેશ કૃપા ભાવીકના માતુશ્રી. હેમાલી તથા પ્રસન્નજીતના સાસુ. જીતેન્દ્રભાઇ, સ્વ. નિતાબેનના ભાઇના ધર્મપત્ની. પ્રદીપ-આશાબેન, પ્રવિણા દિલીપ બગડીયા, અલકા-સુનીલભાઇ ચોકસી, નિતા સંઘવીના ભાભી. તે ચુડા નિવાસી સ્વ. ઝવેરીબેન જયંતીલાલ પ્રેમચંદ ગાંધીના પુત્રી. તા. ૧૫-૮-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. વિશા જૈન
પાળીયાદ નિવાસી હાલ ઘાટકોપર રતીલાલ ઉજમશી મોદીના સુપુત્ર ચિ. પ્રમોદ (ઉં. વ. ૭૦) અરુણાબેનના પતિ. ભાવીક, દીપાલી નેહલકુમાર સંઘવીના પિતા. અ. સૌ. નિશાના સસરા. શાંતિલાલ વર્ધમાન વોરાના જમાઇ. સ્વ. કાંતિલાલ, સ્વ. વૃજલાલના ભત્રીજા. તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા પોરવાડ જૈન
ખેડા નિવાસી હાલ ઘાટકોપર ફકીરભાઈ ભાઈલાલ શાહના પુત્ર ફકીરભાઈ શાહ (ઉં. વ. ૯૨) તા. ૧૬-૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. વિપુલના પિતા. જયશ્રીના સસરા. સ્વ. ઈંદિરાબેન રસિકલાલ ગાંધી, હંસાબેન અશોકભાઈ વકિલ અને હસમુખભાઈ ફકીરભાઈ શાહના ભાઈ. સ્વ. રરિલાલ નાથાલાલ શાહના જમાઈ. લોકિક વ્યવહાર બંધ છે.
ઝા. દ. શ્રી. સ્થા. જૈન
કળમાદ, હાલ ડોંબીવલી સ્વ. અમીતાબેન પ્રવિણચંદ્ર મોદીના સુપુત્ર અમીષ (ઉં. વ. ૪૭) તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચૈતાલીના પતિ. દિશા, વિની, સ્મીતના પપ્પા. પાયલ, વિશાલ, પથીકના ભાઈ. ઉપેન્દ્ર મનસુખલાલ મોદી, લાભુબેન નટવરલાલ, ભાનુબેન મહેન્દ્રકુમાર, રસીલા રાજુભાઈ, લતા જયંતકુમાર, મીના લલીતકુમારના ભત્રીજા, શ્ર્વસુરપક્ષે જ્યોતીબેન મુકેશભાઈ ઈન્દુલાલ સંઘવી (કલ્યાણ)ના જમાઈ. લૌકિક વ્યવહાર ત્થા પ્રાર્થના બંધ રાખેલ છે. વિશાલ પ્રવિણચંદ્ર મોદી, આર.એચ. ૨૦, બી-૫, પહેલૅમાળે, સ્નેહગંધ છાયા કો.ઓ.સો. એમ, આઇ,ડી.સી.૨, ડી.એન.એસ.બેંક રોડ, ડોંબીવલી-ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના અંજનાબેન હીરજી મામણીયા (ઉં. વ. ૬૬) તા. ૧૩-૦૮-૨૪ના અરીહંત શરણ પામેલા છે. ખીમઇબાઇ વેલજી મામણીયાના પૌત્રી. મોંઘીબેન હીરજી વેલજીના સુપુત્રી. નિર્મળાબેન (મંજુલાબેન), પ્રભાબેન, સરોજબેન છોટાલાલના બેન. બિદડાના મેગીમા કેશવજી મારૂના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન : પ્રતિભા મામણીયા, ૫૦૨, પુનીત કોર્નર, પ્લોટ નં. ૨૩, સેક્ટર નં. ૨૬, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.
કપાયાના નિર્મલા કેશવજી મોણશીના જમાઇ અશોક જુહારમલજી ગુર્જર (ઉં. વ. ૬૬). તા ૧૧-૮-૨૪ના દેહ ત્યાગ કરેલ છે. શોભનાના પતિ. પ્રિન્સ, પ્રિયાના પિતા. રાજસ્થાન બીજાપુરના હંસા જુહારમાલજીના પુત્ર. સ્વ. કાંતિ, ચંપક, સુભાષ, પુષ્પ, સ્વ. પવન, સ્વ. રમીલાના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અશોક ગુર્જર, ૭૦૩, જય સાવિત્રી બિલ્ડીંગ, સાંઈ બાબા લેન, સાંઈ બાબા મંદિરની સામે ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ-૭૭.
રાયણના ભારતી વીરા (ઉં. વ. ૭૦) ૧૪-૮ના દેશમાં અવસાન પામ્યા છે. મણીબેન ખીમજીના પુત્રવધુ. અનિલના પત્ની. પીન્કલ, ચાર્મીના માતા. લક્ષ્મીબેન શિવજીના પુત્રી. મો.આસંબીયા વાસંતી ગીરીશ, ટોડા અંજના મુલચંદ, નાંગલપુર નીતા શૈલેષ, વડાલા રક્ષા ચેતનના બેન. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ, નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૪ થી ૫.૩૦.
શેરડીના જયાબેન લક્ષ્મીચંદ ગોસર (ઉં. વ. ૮૦) તા.૧૪-૦૮-૨૪ના અવસાન પામેલ છે. ડાહીબાઈ દેવશી મુરજી ગોસરનાં પુત્રવધૂ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. પ્રીતિ, વિપુલનાં માતુશ્રી. દેઢિયાનાં પાનબાઈ વીરજી ધનજી ગડાની સુપુત્રી. ઉનડોઠ ખેતબાઈ દામજી, જવેરબેન મેઘજી, સાભરાઈ ભાણબાઈ વિશનજી, વિઢના મીઠીબાઈ વલ્લભજી, નાના રતડીયા મણીબાઈ નવિનચંદ્ર, કોડાય પુષ્પા નવિનચંદ્ર, ભુજપુર પ્રેમલતા પ્રકાશ, ઠાકરશીના બેન. પ્રા.શ્રી.વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ દાદર (વે.) ટા.૨.૦૦ થી ૩.૩૦. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
વડાલાના પુરબાઇ ગાંગજી ભાણજી છેડા (ઉં. વ. ૯૫) તા. ૧૫-૦૮ના અરિહંત શરણ પામેલ છે. પાનબાઇ ભાણજીના પુત્રવધૂ. ગાંગજીના પત્ની. પિયુષ અને હેતલના માતુશ્રી. ભચાઉના મેરઇબેન કેશવજી કુંભા વિસરીયાના દિકરી. નરશીભાઇ, પોપટભાઇ, લખમશીભાઇ, વડાલાના રાણબાઇ ખીમજી ગાલા, આધોઇના પાનાબાઇ પોપટલાલ બોરીચાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પિયુષ છેડા, બી-૧૪, અમર નિવાસ, બેસન્ટ સ્ટ્રીટ, સાંતાક્રુઝ (વે.).
માપરના લહેરચંદ ગડા (ઉં. વ. ૬૪) ૧૪-૮ના અવસાન પામેલ છે. ખેતબાઇ દામજી પાલણના સુપુત્ર. હંસાના પતિ. વિશાલ, ચિંતનના પિતા. લક્ષ્મીચંદ, મુલચંદ, મેરાઉ સાકરબેન રમણીક, ડુમરા મણીબેન રતનશી, ભુજપુર સુશીલા મધુસુદનના ભાઇ. ભોજાય કસ્તુરબેન અમૃતલાલ રાયશીના જમાઇ. પ્રા. શ્ર્વે.મૂ.જૈન સંઘની નારાણયજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૧.૩૦ થી ૩.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ હુબલી બીજાપુર સ્વ. પ્રતાપરાય ત્રિભોવનદાસ શાહના સુપુત્ર મણિકાંતભાઈ શાહ (ઉં. વ. ૭૯) તે દક્ષાબેનના પતિ. બીના, કૃતિ, રાહુલના પિતા. સંજય, અક્ષય, કોમલના સસરા. આર્યન, હિલોરીના દાદા, જીગર, હર્ષ, આસ્થા, આરવના નાના તે ૧૫/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૭/૮/૨૪ના ૪.૩૦ થી ૫.૦૦. ગુજરાતી સમાજ, દેશપાંડે નગર, હુબલી કર્ણાટક રાખેલ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ કાંદિવાલીના શિવલાલ લક્ષ્મીચંદના પુત્ર શ્રીમાન જસવંતલાલ વોરા (ઉં. વ. ૮૦) તે ભારતીબેનના પતિ. ચેતનભાઈ -અર્ચનાબેન, તૃપ્તિબેન ધર્મેન્દ્ર દોશી, પૂર્વિબેન-વિરેનભાઈ શાહના પિતા. કાંતાબેન મણિલાલ સંઘવીના જમાઈ. સ્વ. સવઈલાલભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. કાંતાબેન, સ્વ.સવિતાબેન, સ્વ. હીરાબેન, ચંદ્રિકાબેનના ભાઈ તા.૧૬/૦૮/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા. ૧૭/૦૮/૨૦૨૪ શનિવારના ૩.૩૦ થી ૫.૦૦. વર્ધમાન સ્થા જૈન સંઘ, એસ. વી. રોડ, લોહાણા મહાજન વાડીની સામે, પારેખ ગલ્લીના કોર્નરે કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ઉના નિવાસી હાલ વાશી (નવી મુંબઈ) વિનોદરાય વડાલીયા (ઉં. વ. ૭૮) તે સ્વ. પુષ્પાબેન વડાલીયાના પતિ. મયંક-મિહીરના પિતાશ્રી. સોનલના સસરા. સ્વ.હરિલાલ જગજીવનદાસ વડાલીયા ધારગણી વાળાના પુત્ર. સ્વસુરપક્ષે અમરેલીવાળા સ્વ. ગિરધરલાલ કાનજીભાઈ વોરાના જમાઈ. તા.૧૪-૦૮-૨૦૨૪ ને બુધવારના અરિહંતશરણ પામ્યા છે. ’ગ્રીન વ્યુ’ ફ્લેટ નં. ૨૦૧, પ્લોટનં. ૨૦૯, સેક્ટર ૨૮, વાશી નવી મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button