જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણાના હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર શાંતિલાલ શાહના પુત્ર ભાવેશ (રાજુ) (ઉં. વ. ૫૯) તે સીમાબેનના પતિ. હર્ષ, વિધિના પિતાશ્રી. સ્વ. મીતા બંકીમ તથા દિપેશના ભાઈ. પરમાણંદદાસ પોપટલાલ શાહ (મેથળાવાળા)ના જમાઈ ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી ૧૬-૮-૨૪ના ૨ થી ૪. નિવાસસ્થાન: ૮, ત્રિવેદી બિલ્ડીંગ્સ, ખોખાણી લેન, પટેલ ચોક, ઘાટકોપર (પૂ.).
સોરઠ વીશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અશોક ઠક્કર (ઉં.વ. ૬૯) મંગળવાર, તા. ૧૩-૮-૨૪ના અરિહંશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેન ચીમનલાલના સુપુત્ર. નયનાબેનના પતિ. તે પાયલબેન તથા ચિંતનભાઇના પિતાશ્રી. તે તેજશકુમાર તથા રૂચાબેનના સસરા. તે ભરતભાઇ, મુકેશભાઇ, હંસાબેન જગદીશભાઇ, કુસુમબેન શૈલેષભાઇ, મીનાબેન જયેશભાઇના ભાઇ. તે સ્વ. સુશીલાબેન ધનજીભાઇ વોરાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૬-૮-૨૪ શુક્રવારના ૧૦થી ૧૨. ઠે. પરમ કેશવ વાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક. વિ. ઓ. જૈન
મો. આસંબીયાના શૈલેષ સાવલા (ઉં. વ. ૬૪) તા. ૧૪-૮ના અરિહંતશરણ પામેલ છે. પુષ્પાબેન મોરારજી સાવલાના સુપુત્ર. હીના (હંસા)ના પતિ. નેહલ, અંકિતાના પિતા. રાજેશ, ભરત, દક્ષાના ભાઇ. સમાઘોઘાના લક્ષ્મીબેન ભવાનજી હીરજી ગાલાના જમાઇ. પ્રાર્થના મામણીયા નંદુ અચલગચ્છ જૈન ભવન, બેન્ક ઓફ બરોડાની સામેની ગલીમાં, જોગેશ્ર્વરી (પૂ.) ટા. ૩થી ૪.૩૦. ઠે. રાજેશ સાવલા, સી-૧૧૧, રાજ મહેલ એપાર્ટ, સર્વિસ રોડ, જોગેશ્ર્વરી (પૂર્વ).