મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
બરોઈના રૂક્ષ્મણીબેન કલ્યાણજી શાહ (છાડવા) (ઉં. વ. ૮૮) ૭-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ કાનજી ભોજરાજના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. સાડાઉના ભાગબાઈ ધનજી ગાંગજીના પુત્રી. રોહીત, વડાલાના દીના જીતેન, ટોડાના કેતકી મણીલાલ, પ્રાગપુરના વિપુલા હરીશના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીશ કેશવજી સોની, પ્લોટ નં. ૨૨૩, ફ્લેટ નં. ૮, નવરત્ન વૈભવ, પહેલે માળે, તામીલ સંગમ રોડ (માતા લક્ષ્મીની બાજુમાં), સાયન (ઈસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા નિવાસી, હાલ ડોમ્બીવલી સ્વ. પ્રભુદાસભાઈ કપુરચંદ મહેતાના સુપુત્ર પંકજભાઈ (ઉં.વ. ૭૧) તા. ૭/૮/૨૪ના અવસાન પામેલ છે. નયનાબેનના પતિ. પારસ અને લબ્ધીના પપ્પા. ચંદ્રકાંતભાઈ પરેશભાઈ રેખાબેન- અલ્કાબેનના ભાઈ. ચાર્મી તથા કૃણાલ કુમારના સસરા. શ્ર્વસુર પક્ષે કેરિયાવાળા વાડીલાલ વાલજી શાહના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. એ-૨૦૨, ઠે. વિમલ વીલા, ગોગ્રાસવાડી, પાથરલી રોડ, રોયલ ગાર્ડનની બાજુમાં, ડોમ્બીવલી ઇસ્ટ.
દશા સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરા રોડ ગં.સ્વ. કૈલાસબેન, સ્વ. મનહરલાલ નાનચંદ લાખાણના સુપુત્ર ચિ. કિરીટભાઇ (ઉં.વ. ૬૩) તા. ૭/૮/૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાવનાબેનના પતિ. અ.સૌ. રીધી, નિધિ, સિદ્ધિ, તનવી તથા ચિ. ગૌતમના પિતાશ્રી. આશિષભાઈ તથા અ.સૌ. પ્રતિનબેન અતુલભાઈ દોશીના ભાઈ. સીમરનજીત ભટ્ટી, મિતુલ બારોટ, પાર્થ દોશી તથા અપૂર્વ પરીખના સસરા. દામનગર નિવાસી સ્વ. મંજુલાબેન શાન્તિલાલ મોટાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯/૮/૨૪ને શુક્રવાર ૧૦ થી ૧૨. બાપ્પા સીતારામ મંદિર, અયપ્પા મંદિરની બાજુમાં, શાંતિ વિહાર, મીરારોડ (ઈ).
કચ્છી ગુર્જર જૈન
ગામ માંડવીના હાલે ડોંબીવલી માતુશ્રી વિધ્યાગૌરી રમણીકલાલ શાહના સુપુત્ર જગદીશભાઈ (ઉં. વ. ૭૭) ૬-૮-૨૪, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. ભાવેશ, દિક્ષીતના પિતા. ભવ્યા, નેહા (નીધી)ના સસરા. તે હરીશભાઈ, જયેશભાઈ, રાજેશભાઈ, હંસાબેન, મધુબેન, પ્રવીણાબેન તથા વીણાબેનના ભાઈ. ગામ માનકુવાના સ્વ. વિજયાબેન નારણજી ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ૮-૮-૨૪, ગુરુવારે ઠેકાણું એવરેસ્ટ હોલ, ભાજી માર્કેટ, નેહરુ રોડ, ડોંબીવલી સ્ટેશન સામે, ડોંબીવલી (ઈસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા નિવાસી હાલ વિદ્યાવિહાર અ.સૌ. ઉષાબેન કનુભાઈ મહેતા (ઉં. વ. ૭૬) તે ચેતન અને પ્રીતીના માતુશ્રી. અ.સૌ. સારિકાબેન અને જીગ્નેશભાઈના સાસુ. રિષભના દાદી. નમનના નાની. સવિતાબેન રસિકલાલ દોશી (અમરાપુર ધાનાણી)ની પુત્રી ૫-૮-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ અંજાર હાલ ઘાટકોપર અશ્ર્વિનભાઈ નાનાલાલ મુલચંદ શાહ (ઉં.વ. ૭૪) તા. ૭-૮-૨૪ના અરિહંતશરણ થયેલ છે. દમયંતીબેનના પતિ. કિંજલ વિશાલ શાહ, મેઘા નિલય શાહના પિતા. સ્વ. મોહનભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. રમેશભાઈ, કમળાબેન પ્રમોદભાઈ શેઠ, હંસાબેન હિમંતલાલ શાહના ભાઈ. માંડવીના સ્વ. વાડીલાલ હંસરાજ સંઘવીના જમાઈ. વિહાન, પ્રિશા તથા નાયશાના નાનાજી. લૌકિક વ્યવહાર બંધ છે. એ/૨૦૧, કંચનગંગા, ઓડિયન મોલની સામે, ઘાટકોપર ઈસ્ટ.
દશા. સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરા રોડ ગં.સ્વ. કૈલાસબેન, સ્વ. મનહરલાલ નાનચંદ લાખાણીના સુપુત્ર ચિ. કિરીટભાઇ (ઉં.વ. ૬૩) તા. ૭/૮/૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાવનાબેનના પતિ. અ.સો. રીધી/નિધિ/સિદ્ધિ/તનવી તથા ચિ. ગૌતમના પિતાશ્રી. આશિષભાઈ તથા અ.સો. પ્રતિનબેન અતુલભાઈ દોશીના ભાઈ. સીમરનજીત ભટ્ટી/મિતુલ બારોટ/પાર્થ દોશી તથા અપૂર્વ પરીખના સસરા. દામનગર નિવાસી સ્વ. મંજુલાબેન શાન્તિલાલ મોટાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯/૮/૨૪ને શુક્રવાર ૧૦ થી ૧૨. મીરા રોડ સ્થા જૈન સંઘ, સેક્ટર ૬, શાંતિ નગર, મીરારોડ (ઈ).
ઝાલાવાડી દશા સ્થા જૈન
લખતર નિવાસી હાલ બોરીવલી સ્વ. ભોગીલાલ ચુનીલાલ દોશીના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૭૨) ૬/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સીમાબેનના પતિ. ભુપેન્દ્રભાઈ, સરોજબેન, ભરતભાઈ, જીતેન્દ્રભાઈના ભાઈ. સૃષ્ટિ ચિરાગકુમાર શાહના પિતા. સ્વ. કુંદનબેન જગજીવનદાસના જમાઈ. સ્વ. હર્ષદભાઈ, અશ્ર્વિનભાઇ, ભારતીબેન, કોકિલાબેન સુધાબેન, ગીરાબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે. એ/૩૦૪, બી બિલ્ડીંગ, ત્રીજે માળે, ચંદાવરકર રોડ, રાજમહલ હોટલની બાજુમાં, પટેલ શોપિંગ સેન્ટર, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ગ્રાન્ટ રોડ કમલેશ શાહ (પંચમીઆ)ના ધર્મપત્ની રમીલાબેન (ઉં.વ. ૫૫) તે સ્વ. સુધાબેન પૂનમચંદ શાહ પંચમીઆના પુત્રવધૂ. દીક્ષા તથા રવિના માતુશ્રી. સ્વ. માલતીબેન (મીતાબેન) પ્રદીપભાઈ દોશી, સંગીતા પ્રફુલ શાહના ભાભી. સ્વ. શાંતાબેન બચુભાઈ આહીરના દીકરી. નયનાબેન, જયશ્રીબેન, દીપકભાઈના બહેન, રવિવાર, ૨૮/૭/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button