મરણ નોંધ

જૈન મરણ

રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી રમણીકલાલ રતીલાલ મસાલીયા (ઉં. વ. ૯૫) તે સ્વ. કંચનબેનના પતિ. તરલીકાબેનના પિતાશ્રી. કાંતાબેન, મંજુલાબેન, પદ્માબેન, મુક્તાબેન તથા પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈના મોટાભાઈ. કિરીટ જયંતીલાલ શાહના સસરાજી. હેતલ, ચિરાગ, તેજસ, જિગ્નેશભાઈ, જૈની, પ્રણાલીના નાનાજી તા. ૪-૮-૨૪ રવિવારના સદ્ગતિ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.- કિરીટ જ્યંતિલાલ શાહ, ૭૦૪, અનમોલ પ્રાઈડ, ગોવિંદજી શ્રોફ માર્ગ, ગોરેગામ વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના નયના (ટીના) પરેશ છેડા (ઉં. વ. ૫૨) તા. ૪-૮-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હંસરાજના પુત્રવધૂ. પરેશના પત્ની. કુશલના મમ્મી. મોટી ખાખરના કસ્તુરબેન દામજી ગંગરની સુપુત્રી. જયંત, અશોક, હાલાપરના ભાવના મહેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું : જયંત ગંગર, એ-૫૦૨, શ્રી રાજ રેજેન્સી, વલ્લભબાગ લેન એક્સટેન્શન, ઘાટકોપર ઇસ્ટ.

નાંગલપુરના સરોજ ગંગર (શાહ) (ઉં. વ. ૬૬) તા. ૪-૮-૨૦૨૪ના અવસાન પામેલ છે. સુંદરબેન ખીમજી નરશીના પુત્રવધૂ. વસંતના ધર્મપત્ની. પુર્વી, મનીષા, નેહા, આશીષના માતુશ્રી. ના. તુંબડીના રતનબેન રામજી સાવલાના સુપુત્રી. ડો. કાંતી, ચિમન, સુરેન્દ્ર, વીપીન, મનીષ, મંજુલા નરેન્દ્ર, જયા જયંતીલાલ, રશ્મી ગજેશ, નયના શિરિષના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વસંત શાહ, ૮૬ એ, સર્વોદય બિલ્ડીંગ, ગોખલે રોડ સાઉથ, દાદર (વેસ્ટ).

ચીઆસરના અ.સૌ. કલ્પના શૈલેષ ગાલા (ઉં. વ. ૪૪) તા. ૧૩-૭-૨૪ના હૈદ્રાબાદ ખાતે અવસાન પામેલ છે. પુષ્પાબેન ધનજી નાનજીના પુત્રવધૂ. શૈલેષના ધર્મપત્ની. ટીશાના માતુશ્રી. ડુમરાના નવલબેન હંસરાજ કોરશીની પુત્રી. ઉષા રમેશ ગડા, પુષ્પા જતિન મારૂ, અનિતા, અભિષેકના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. શૈલેષ ધનજી ગાલા, કાચીગુડા, હૈદ્રાબાદ-૫૦૦૦૨૭.

ચીઆસરના હેમંત ધનજી ગાલા (ઉં. વ. ૪૯) તા. ૧૩-૭-૨૪ના હૈદ્રાબાદ મધ્યે અવસાન પામેલ છે. દેમીબાઇ નાનજી ભાણજીના પૌત્ર. પુષ્પાબેન ધનજી નાનજીના પુત્ર. શૈલેષ, શાલિની સંતોષ અટ્ટલના ભાઇ. નારાણપુરના દેવાબાઇ નવિનચંદ્ર વોરાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. શૈલેષ ધનજી ગાલા, કાચીગુડા, હૈદ્રાબાદ-૫૦૦૦૨૭.

લાખાપરના ગં.સ્વ. લક્ષ્મીબેન મારૂ (દેવકા મા) (ઉં. વ. ૯૬) તા. ૩-૮ના અવસાન પામ્યા છે. લાખણી મા વરજાંગ મારૂના પુત્રવધૂ. સ્વ. દેવજીભાઇના પત્ની. સ્વ. કેશવજી, જયંતીલાલ, રાજુભાઇના માતુશ્રી. ગોમી મા હેમરાજ છેડાના સુપુત્રી. શામજી, ધરમશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજુભાઇ મારૂ, એ/૩૦૧, રીજન્સી એપાર્ટમેન્ટ, દત્ત મંદિર રોડ, મલાડ (ઇ.).

રામાણીયાના નરશી નાંગશી રાંભીયા (ઉં. વ. ૮૬) તા. ૨-૮-૨૪ના અવસાન પામેલ છે. પાંચીબાઇ નાંગશી કોરશીના પુત્ર. મણીના પતિ. વિજય, સપના, દિપકના પિતા. પ્રેમજી, લક્ષ્મીચંદ, ભાણબાઇ ખીમજી, હેમલતા વશનજી, ધનવંતી જગજીવન, પ્રભા કેશવજીના ભાઇ. ના. તુંબડી ગંગાબાઇ મેઘજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક રાંભીયા, ૨/૬, ગુરૂ કિરણ બીલ્ડીંગ, બીજી રાબોડી, થાણે (વે.).

પાટણ પોરવાળ જૈન
પાટણ નિવાસી ચિતારાની ખડકી હાલ લોનાવાલા સ્વ. કાંતિલાલ કેસરીચંદ પત્રાવાલાના સુપુત્ર પ્રદીપભાઇના ધર્મપત્ની અ. સૌ. લીનાબેન પત્રાવાલા (ઉં. વ. ૭૨) તા. ૫-૮-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. નવીનભાઇ, ડો. મનોજભાઇ, અતુલભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ. નીલાબેન, સ્વ. મનોરમાબેન, સુધાબેનના ભાભી. જયોત્સનાબેન, ડો. કલ્પનાબેન, જાગૃતિબેનના દેરાણી. સેવંતીલાલ મણીલાલ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
સેંદરડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પદમાબેન ધનસુખલાલ બાબુલાલ દોશીના સુપુત્ર રાહુલ (ઉં. વ. ૫૧) તા. ૪-૮-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે રીમ્પલબેનના પતિ. આયુષીના પિતા. વિપુલ, સુનીલના ભાઇ. મોના તથા ઝખનાના જેઠ. તે સ્વ. રમીલાબેન કાંતીભાઇ ત્રિભોવનદાસ શાહ (રંઘોળા) હાલ પાલઘરના જમાઇ. સાદડી સાથે રાખેલ છે તા. ૬-૮-૨૪ના મંગળવારે ૪થી ૬. ઠે. લાઇન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
જોરાવરનગર નિવાસી હાલ ગોવાના સ્વ. મથુરદાસ ખોડીદાસ ગોસલીયાના પુત્ર. સ્વ. જયંતભાઇ ગોસલીયાના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૭૯) તે દેવાંગ, સ્વ. અવંતીના માતુશ્રી. અ. સૌ. કલકીના સાસુ. યશ અને ઇશાનના દાદીમા. સ્વ. કંચનબેન દલસુખભાઇ વોરા હાલ માટુંગાના દીકરી. મહાસુખભાઇ, પ્રકાશભાઇ, હર્ષદભાઇ, બેનીબેન, વસંતબેન, લતાબેન, પ્રીતીબેન, પ્રફુલ્લાબેનના ભાભી સોમવાર, તા. ૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના ગુરુવાર, તા. ૮-૮-૨૪ના ૫થી ૬. ઠે. ગુજરાતી સમાજ હોલ, મડગામ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને