જૈન મરણ
પાલનપુરી જૈન
પાલનપુર નિવાસી હાલ મુંબઇ જગદીશભાઇ કાંતિલાલ ઝવેરી (ઉં.વ. 84) તા. 11-7-24ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેન ઝવેરીના પતિ. તે સ્નેહલબેન અને ભાવિકભાઇના પિતાશ્રી. તે સચીનભાઇ અને અતિકાબેનના સસરા. સ્વ. શનય અને વર્દાઇના દાદા. અથેકાના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
સરા નિવાસી સ્વ. મંછાબેન કેશવલાલ કીરચંદ દોશીના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. 67) સ્મીતાબેનના પતિ. મીશાખ તથા રીમાના પિતા. વિનયકુમાર તથા પ્રિયમના સસરા. જીતુભાઇના ભાઇ. લીંબડી નિવાસી સ્વ. ચંપકલાલ કેશવલાલ શાહના જમાઇ તા. 8-7-24ના સોમવાર, મોરેશીયસ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. 14-7-24ના 3.30થી 5. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પંત નગર, પંત નગર પોસ્ટ ઓફિસની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી ચીનુભાઇ હરિભાઇ શાહના પુત્ર. સ્વ. શૈલેશભાઇ ચીનુભાઇ શાહ (ઉં. વ. 67) તે દિપીકાના પતિ. રીષિતના પિતા. અ. સૌ. સ્નેહાના સસરા. અશોક, અનિતા (અન્ના) અશોકભાઇ શાહ, નીના વિજયભાઇ શાહના ભાઇ. ભાવનગર નિવાસી મનસુખભાઇ નાનચંદ શાહના જમાઇ. તા. 8-7-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 12-7-24 શુક્રવારના વાઇ. બી. ચવ્હાણ હોલ, સચિવાલયની પાસે, કફ પરેડ 4થી 5.30.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
અગિયાળી ભાવનગર નિવાસી, હાલ મુંબઇ, સ્વ. અરવિંદભાઈ વ્રજલાલ શાહના ધર્મપત્ની લલિતાબેન શાહ (ઉં. વ. 90) તા.10-7-24ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. કૌશલ, વીણા, નીલા, રીટા, તથા તેજલના માતુશ્રી. ભાવના, જીતુભાઇ, કિશોરભાઈ નરેન્દ્રભાઇ, પ્રકાશભાઈના સાસુ. પિયરપક્ષે જયંતીલાલ નાંનચંદ વોરાના દીકરી. શત્રુંજયની ભાવયાત્રા રાખેલ છે. શનિવાર તારીખ 13-7-24ના 10.30. હાલાઈ લોહાણા મહાજન વાડી, 2 જે માળે, સી. પી.ટેન્ક, મુંબઇ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્વે. મુ. પુ. જૈન
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સ્વ.જશુમતીબેન કાંતિલાલ શાહના પુત્ર જીતેનકુમાર (ઉં. વ. 73) તે પ્રિયાબેનના પતિ. નિખિલ, રેખાબેન શરદભાઈના ભાઈ. પરાગ – અમી તથા કૃપાલી રોમીલ કપાસીના પિતા. સ્વ.શાંતાબેન મનહરલાલ દોશીના જમાઈ 11/7/24ના અરિહંતશરણ પામેલ છે. શત્રુંજય ભાવયાત્રા 13/7/24ના 4 થી 6. લવંડરબાગ, સ્વામી નારાયણ મંદિર પાસે, 90ફિટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.
ખંભાત વિશા પોરવાડ જૈન
ગં.સ્વ. પંકજબેન નિરંજનભાઈ શાહના સુપુત્ર પરિમલભાઈ (ઉં. વ. 57) તા. 8-7-24ના અમદાવાદ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે જસ્મીનાબેનના પતિ. સલોની-નકુલકુમાર, વત્સલના પિતા. સંજયભાઈના ભાઈ. રીનાબેનના જેઠ, સ્વ. બાલચંદભાઈ સોમચંદભાઈના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર તા. 13-7-24ના 10 થી 12. શ્રી રજી જીવરાજ ચાંગડાઈવાલા હોલ, એસ.એન.ડી.ટી. કોલેજ, આર.એ.કે.રોડ, માટુંગા, મુંબઈ-19.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખર હાલે બિદડા ના મહેશ કાનજી દેઢિયા (ઉં. વ. 55) તા. 10/07/24 ના અવસાન પામેલ છે. માતુશ્રી સાકરબેન કાનજીના પુત્ર. મીતાના પતિ. દમયંતી, સ્વ. પ્રવીણના ભાઈ. રાયગઢના શ્રીમતી વનિતા દત્તાત્રેય નથુ પિંગલેના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રોમા પ્રવીણ દેઢિયા, ઈ / 503, સ્કાયલોન સ્પેસીસ, ઇરાની વાડી ક્રોસ રોડ નો. 4, કાંદીવલી (પ), મુંબઇ – 400067.
દુર્ગાપુરના જવેરબેન ગડા (ઉં. વ. 90) તા. 9/7/24ના અવસાન પામ્યા છે. નેણબાઈ ઉમરશી કાનજી ગડાના પુત્રવધૂ. ટોકરશી (મઠુમામા)ના પત્ની. સ્મિતા, નૂતન, વિપિન, હિના, વીણા, હિતેનના માતા. મો. આસંબીયા પુત્રીબાઈ હંસરાજના પુત્રી. હરખચંદ, નિર્મળાબેન, ચંપાબેન, નવીનના બહેન. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપિન ટોકરશી, ઈ – 601, સીતા વિહાર, એલ. બી. એસ માર્ગ, થાણા – 602.
ડેપાના શ્રી તારાચંદ સાવલા (ઉં. વ. 88) તા. 9-7-24 ના અવસાન પામેલ છે. દેવકાંબેન / મમીબેન રામજીના પુત્ર. કુસમના પતિ. અજય, સેજલના પિતા. હેમરાજ, હેમકુંવર, ચંપાબેનના ભાઇ. રાજકોટ નર્બદાબેન ચુનીલાલ વોરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. તારાચંદ સાવલા, 703, અર્થ ક્લાસિક, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, કપોળ નિવાસની સામે, માટુંગા (ઈ), મું. 19.
ઝાલાવાડ દશા શ્રીમાળી જૈન
રાણપુર (ચૂડા) નિવાસી સ્વ. સુશીલાબેન મનુભાઈ ધીરજલાલ કામદારના સુપુત્ર તે ભાવનાબેનના પતિ રાહુલભાઇ (ઉં. વ. 56) નું (હાલ મીરા રોડ) તા.10/07/24 ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે નિયતિ, તરંગ, ઈશિતાના પિતાશ્રી, આશિષ કુમાર, ખુશાલીના સસરા, તે કલ્પના અશોક, પુનિતા રાજેશ, હેમા પ્રકાશ, પાલ સુનીલના ભાઈ. તેમ જ સ્વ. કાંતાબેન નારાયણભાઈ ચૌહાણના જમાઈ. પ્રાર્થનાસભા તા. 12-07-24 ના. રોજ સમય – 3.00 થી 5.00. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,શાંતી નગર સેક્ટર નં. 6, ગુદ્વારા નજીક, મીરા રોડ (ઈસ્ટ)
રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. પાર્વતીબેન ગાલા (ઉં.વ. 66) રવિવાર, તા. 7-7-24 મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી સંતોકબેન વિજપાર મોમાયા ગાલા (રામાણી)ના પુત્રવધૂ. પ્રેમજીની ધર્મપત્ની. હરેશ, નરેશ, ભારતી, જયશ્રીના માતુશ્રી. સંગીતા, ચંદ્રિકા, દામજી, પ્રવીણના સાસુ. પ્રવીણ, નેણશી, લાલજી, શિવજી, રમણીક, લીલાવંતી, મિનાના ભાભી. ભચાઉ સ્વ. ડાઈબેન પોપટ ડુંગરશીના સુપુત્રી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 12-7-24 પ્રા.ટા. 10.00થી 11.30 પ્રા. સ્થળ: અચલગચ્છ જોગેશ્વરી-ઈસ્ટ.
બેતાલીસ દશા હુમડ દિગંબર મુમુક્ષુ જૈન
સદાનામુવાડા નિવાસી હાલ મલાડ રસિકલાલ છોટાલાલ શાહ, (ઉં. વ. 87) તા. 11-7-24, ગુરૂવારના દેહપરિવર્તન થયેલ છે. તે સરલાબેનના પતિ. સેવંતીલાલ અને સ્વ. લલિતાબેનના ભાઈ. હિતેશ, આશિષ, મિખેશ, તૃષાના પિતાશ્રી. સાધના, રાગીણી, મોનીકા તથા દિલીપકુમારના સસરા. શ્રેય, ફોરમ, ઉર્વિલ, ગ્રિષ્મા, નીવા, ઉત્કર્ષ, અક્ષિતના દાદા, પ્રાર્થનાસભા તા. 12-7-24ને શનિવારે રાખેલ છે, સ્થળ- નડિયાદવાલા હોલ, દફતરી રોડ, રશ્મિ ડેરીની બાજુમાં, મલાડ ઈસ્ટ, સમય- પ્રવચન 8.30 થી 9.15, પ્રાર્થના 9.30 થી 11.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મઘરવાડા નિવાસી હાલ ગોરેગામ સ્વ. શ્રી ચંદ્રકાંત મનસુખલાલ વોરાના ધર્મપત્ની જ્યોતિબેન (ઉં.વ. 82) તે શાલિભદ્ર (ડિમ્પલ) અને મોનાના માતુશ્રી. વૈશાલી તથા જયેશકુમારના સાસુ. સ્વ. દિનેશભાઈ, સુમતિભાઈ, નરેન્દ્રભાઈ તથા અરુણભાઈ, વસુબહેન રમણીકલાલ મહેતા તથા ગીતાબેન જયંતકુમાર શેઠના ભાભી. પિયર પક્ષે મોટા ઉજળા નિવાસી હાલ માટુંગા સ્વ. રાયચંદ હેમચંદ મહેતાની દીકરી. નિધિ, પલક, ક્રિષાનીના દાદી ગુરુવાર, તા. 11-7-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ વેસ્ટ માતુશ્રી લાભુબેન સૌભાગ્યચંદ ફૂલચંદ દોશીના સુપુત્ર અશોકભાઈના ધર્મપત્ની અ.સૌ. પ્રફુલ્લાબેન (ઉં.વ. 64) તા. 10-7-24ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે વિરલ તથા જીનલના માતુશ્રી. અશ્વિની અને નિલયકુમાર દીપકભાઈ શાહના સાસુ. શશિકાંતભાઈ, ભરતભાઈ, કિરિટભાઈ, નરેશભાઈ, ઉર્મિલાબેન ભૂપતરાય, ધીરજબેન શશિકાંતભાઈના ભાભી. પિયર પક્ષે કનાડિયા જાદવજીભાઈ પ્રેમચંદ (તણસાવાળા)ના દીકરી. સ્થળ: બી-605, બંઝારા હિલ, નાહૂર રોડ, સર્વોદય જૈન દેરાસરથી નજીક, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર નિવાસી હાલ મુલુંડ શારદાબેન મહિપતરાય નેમચંદ મુળચંદ દોશીના સુપુત્ર નરેન્દ્ર (ઉં.વ. 55) તેઓ ફાલ્ગુનીના પતિ. રૂષભના પિતાશ્રી. સ્વ. શૈલેષ, ભદ્રેશ તથા સેજલ ચંદ્રેશકુમાર ગાંધીના ભાઈ. મોસાળ પક્ષે જીગજીવનભાઈ લલ્લુભાઈ ટાણાવાળાના ભાણેજ. સસરા પક્ષે સાવરકુડલાવાળા અનંતરાય લાલજીભાઈ દોશીના જમાઈ તેઓ તા. 11-7-24, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડે્રસ: નરેન્દ્ર એમ. દોશી, 10/એ, મહામાયા બિલ્ડિંગ, તાંબે નગર, સરોજીની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ).