જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના કાન્તીલાલ પાલણ ગાલા (ઉં. વ. ૬૩) ૬-૭ના અવસાન પામેલ છે. નાનબાઇ પાલણ વીજપારના પુત્ર. રીટા ના પતિ. કીંજલ, કોમલ, ઉન્નતિના પિતા. સ્વ. પ્રવીણ, મહેન્દ્ર, શાંતીલાલ, ઉર્મીલા, ભારતીના ભાઇ. વલસાડના ગજરાબેન ઠાકોર ધનજી પટેલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કાંતીલાલ ગાલા, અંબે કૃપા ચાલ ૪, રૂમ નં. ૮, મોરેશ્ર્વર સ્કુલની બાજુમા, રાવલપાડા, દહીસર (ઈ) ૬૭.
સાભરાઇના માતુશ્રી વાલબાઇ સુંદરજી ગોસર (ઉં. વ. ૯૦) ભાયખલા હાલે સાંગલીના તા. ૭ના અવસાન પામેલ છે. મુલબાઇ લીલાધર શામજી બાસોદાના પુત્રવધૂ. સુંદરજીના પત્ની. લક્ષ્મીચંદ, જયા, સુશીલા, વિજયના માતા. માપર હંસરાજ ખેતશી/વિઢ વેજબાઇ માણેક વસાઇઆના પુત્રી. વલભજી નાગજી પ્રેમજી, દેઢીઆના રતનબાઇ/દેવકાંબાઇ ભોજરાજના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય ગોસર, ૩૬, ઇન્દ્રપ્રસ્થનગર, માધવનગર રોડ, સાંગલી-૪૧૬૪૧૬.
પ્રાગપુરના અ.સૌ. રૂક્ષ્મણી તરૂણ ગાલા (ઉં. વ. ૬૬) તા. ૫.૭.૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી લખમીબેન રતનશી વિજપાર ગાલાના પુત્રવધૂ. ફરાદીના જવેરબેન માવજી દેવરાજ સાવલાના સુપુત્રી. તરૂણ ગાલાના ધર્મપત્ની. ફરાદીના નાનજી, દિનેશ, નિલેશના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ : તરુણ ગાલા : ૧૨, જય અંબે, બીજે માળે, લીબર્ટી ગાર્ડન ક્રોસ રોડ નં.૨, મહેતા ઈન્ડસ્ટ્રીઝની સામે, મલાડ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૪.
પત્રીના ખીમજી ગાંગજી ધરોડ (ઉં. વ. ૮૦) તા. ૭-૭-૨૦૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ ગાંગજીના પુત્ર. અમૃતબેનના પતિ. રાજેશના પિતા. મોરારજી, ભાનુબેનના ભાઈ. લાખાપુરના મેઘબાઈ પદમશી શીવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશભાઇ ધરોડ, ૧૯/બી, કૃષ્ણ વૃંદાવન, આર.આર.ટી.રોડ, મુલુંડ (વે), મુંબઈ-૮૦.
કુંદરોડીના શાંતિલાલ શામજી શાહ/મામણીયા (ઉં. વ. ૮૦) તા. ૬-૭-૨૪ના અવસાન પામ્યા છે. વેલબાઈ શામજી મુરજીના સુપુત્ર. મણીબેનના પતિ. દિપેશ, ભાવેશ, રીટાના પિતાશ્રી. દામજી, વિનોદ, રતાડીયા (ગ.) તારામતી કિશોર મેઘજી, ગેલડાના હેમલતા સુરેશ વેરશીના ભાઈ. કુંદરોડીના નાનબાઈ/વેલબાઈ ડુંગરશી હંસરાજ વિસરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ શામજી, સી/૧૩૦૬, કુકરેજા પેલેસ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.) મું.૭૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ-મુલુંડ સ્વ. જ્યંતિલાલ ઝવેરચંદ દોશીના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૭૭) તે શૈલા, કલ્પેશના માતા. તેમ જ પૂર્વીબેન અને શાલિભદ્રકુમારના સાસુ. તેમ જ રીયાના દાદી. સ્વ. શાંતિભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, હસમુખભાઈ, વિનોદભાઈ, પ્રકાશભાઈ, સ્વ. અશોકભાઈ અને કળાબેન નટવરલાલ દોશી, સદ્ગુણાબેન સૂર્યકાંત શાહના ભાભી. પિયર પક્ષે સુરતવાળા સ્વ. શાંતિલાલ ઘેલાભાઈ શાહના દીકરી તા. ૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ-કાંદિવલી ગં.સ્વ. લીલાવંતીબેન જયંતિલાલ દફતરીના પુત્ર. સ્વ. પ્રશાંતના ધર્મપત્ની. દક્ષાબેન (ઉં.વ. ૬૭) તા. ૬-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે રિદ્ધિ કરણ દેસાઈ અને ચૈતાલી સચિન જસાણીના માતા. રાજવીર, કાયરા, રેયાંશના નાની. ગં.સ્વ. રમાબેન મગનલાલ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: લોહાણા બાલાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રી. સ્થા. જૈન
બરવાળા (ઘેલાશા) નિવાસી, હાલ માટુંગા, સ્વ. ભીખાલાલ મનોરદાસ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. ઝવેરીબેન (ઉં. વ. ૯૫) ૬-૭-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, કિરીટભાઈ, ભદ્રેશભાઈ તથા ગં.સ્વ. મીનાબેન રમેશચંદ્ર શાહના માતુશ્રી તથા ચિ. મોસમીના દાદી. તે સ્વ. પુરુષોત્તમદાસ બાવીસીના સુપુત્રી તથા સ્વ. હિંમતભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. વર્ધમાનભાઈ, સ્વ. મંગળભાઈ, સ્વ. મહાસુખભાઈના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વીસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ ડોમ્બિવલી. સ્વ. રસિકલાલ ચુનીલાલ ગાંધીના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉં. વ. ૮૩) ૬-૭-૨૪, શનિવારના અરિહંતશરણ પામેલ છે. કનકભાઈના માતુશ્રી. ભારતીબેન શૈલેષભાઈ સખીદાસ તથા દિવ્યાબેન હેમંતભાઈ શાહના કાકી. સ્વ. મોતીબેન, સ્વ. માણેકબેન, સ્વ. શાંતાબેનના ભાભી. કલોલ નિવાસી સ્વ. કાંતાબેન નાનચંદભાઈ હઠિસિંગ સખીદાસની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વીસાશ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ ઘાટકોપર શેઠ જસવંતરાય સૌભાગ્યચંદ શેઠના સુપુત્ર. મનીષભાઈના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૫૯) ૭-૭-૨૪ રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે નીરવ અને માનવના માતુશ્રી તથા કિરણબેન વિજયભાઈ, વિપુલ, ચેતનાના ભાભી. પિયર પક્ષે ચોટીલા નિવાસી દમયંતીબેન વાડીલાલ હરજીવનદાસ શાહના સુપુત્રી તથા સ્વ. નૃપેનભાઈ તથા સ્વ. અતુલભાઈના બહેન. સાદડી તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.