મરણ નોંધ

જૈન મરણ

ખંભાત વિશા પોરવાડ જૈન
અ. સૌ. નયનાબેન શાહ (ઉં.વ.૭૦) તે હાલ બોરીવલીના મુકેશભાઈ બાબુભાઇ પ્રેમચંદ શાહના ધર્મપત્ની, મિહિર તથા લાજુના માતુશ્રી, રાજુલ તથા હિમાંશુકુમારના સાસુ, સગુણ-સ્મિતા, સાધના સ્વ. શૈલેષકુમાર, સ્વ પરેશા સ્વ. તેજપાલકુમારના ભાભી, પિયરપક્ષે સ્વ.ચીમનલાલ મણિલાલ ફિણાવવાલાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા.૯/૭/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે આંગણ હોલ, જાંબલી ગલ્લી, બોરીવલી વેસ્ટ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન
ગોંડલ નિવાસી હાલ બોરીવલી મહેન્દ્ર દલિચંદ કામદાર (ઉં.વ.૭૧) તે તા. ૫/૭/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ, પૂર્વી અમિત દિઘે તથા શીતલ કૌશલ વોરાના પિતા, રશ્મિ કિરીટ મહેતા, રાજેશ, ચેતન, જયેશ, જીતેન્દ્રના ભાઈ, માયા, અલકા, પારૂલ, કીર્તિના જેઠ, સ્વ. દલિચંદ હરિચંદ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા નિવાસી હાલ મલાડ સ્વ ચીમનલાલ દેવચંદ શેઠના ધર્મ પત્ની જયાબેન ચીમનલાલ શેઠ (ઉં. વ. ૮૦) તા. ૬/૭/૨૪ ને શનિવારના અરિહંત શરણ પામેલ છેતે નિલેશ, જીજ્ઞેશ, રૂપા, તથા દક્ષા પરેશકુમાર કામદારના માતૃશ્રી, નીતા તથા રશ્મિના સાસુ પ્રભુદાસભાઈ, ચંદ્રકાંતભાઈ , પ્રવીણભાઈ , સ્વ.નિર્મળાબેન, સ્વ.વિદ્યાબેન, સ્વ.પુષ્પાબેન ના ભાભી,પિયરપક્ષે પાલીતાણા નિવાસી સ્વ સવિતાબેન પ્રાગજીભાઈ દોશીના દીકરી તેમની પ્રાર્થનાસભા તા. ૯/૭/૨૪ ને મંગળવારના સવારે ૧૦ થી ૧૨. ઠે. મોનિકા હોલ સુભાષ લેન દફતરી રોડ મલાડ( ઈસ્ટ).

કાઠિયાવાડી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મુંબઈ (મુલુંડ પશ્ર્ચિમ)માં રહેનારા શ્રી ચંદ્રકાંત નટવરલાલ મોદી (ઉં.વ.૮૫) તા. ૬ જુલાઇ ૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. નીલમબેનના પતિ, ચૈતાલી નીલેશ ઠક્કર અને નિકિતા દ્રુપદ ઉપાધ્યાયના પિતા. પ્રાથનાસભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ નંદાસરના સ્વ. રતનશી લાધાભાઈ બોરીચા (ઉં. વ. ૬૪) તા. ૦૫.૦૭.૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રામુબેન હેમરાજના પૌત્ર. સ્વ. વિંઝઈબેન લાધાભાઈના પુત્ર. દમયંતીના પતિ. પ્રિતી, રીટા, તૃપ્તી, કિરણના પિતા. જયંતી, ભરત, સચીન, સુનિતાના સસરા. સુવઈના સ્વ. બુધ્ધીબેન રતનશી(ભોપાશ્રી)ના જમાઈ. પ્રાર્થના તા.૦૮.૦૭.૨૦૨૪ સોમવાર, પ્રા.સમય. બપોરે ૨ થી ૩.૩૦ . પ્રા. સ્થળ. વર્ધમાન સ્થાનક, નૌકાવિહારની સામે, થાણા-વેસ્ટ,ઠે. કૃષ્ણ કુટીર, જોશીવાડા, થાણા.

ગામ લાકડીયાના સ્વ. અરૂણાબેન ગાલા (ઉં. વ. ૫૬) તા. ૦૬.૦૭.૨૪ શનિવારના મુંબઈ મધે અવસાન પામેલ છે. જોમાબેન નરશી હિરજી ગાલા(કાચ્છી)ના પુત્રવધુ. પ્રેમજીના ધર્મપત્ની. મયુર, શૈલેષ, ગૌરવના માતુશ્રી. જગશી, પ્રભા, કંચન, રંજનના ભાભી. ગં.સ્વ. નાનબાઈ નાનજી માંડણ ફરીયાના દીકરી. પ્રાર્થના તા. ૦૮.૦૭.૨૪ સોમવાર સમય ૨.૩૦ થી ૪.૦૦ વાગે, સ્થળ. અચલગચ્છ ભવન, જોગેશ્ર્વરી-ઈસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના હિરેન મહેશ રાઘવજી સાવલા (ઉ.વ.૪૧) તા.૪-૭-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મી/લીના મહેશના પુત્ર. મીતલના પતિ. શ્ર્લોકના પિતા. ઝેમીલના મો.ભાઈ. જાનકી/જયશ્રી હિરેન્દ્ર ગાંગજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. હાર્ટ, કીડની, લીવર, પેનક્રિયા ઓર્ગેન ડોનેટ કરેલ છે. નિ : મહેશ રાઘવજી સાવલા. ૨૬૦૪-બી, ઓમકાર વેદા, જી.ડી.આંબેકર માર્ગ, પરમાનંદવાડી, પરેલ.

બિદડા (ગે.ફ.)ના તારાબેન મહેન્દ્ર ફુરીયા (ઉં.વ.૪૧) તા. ૪-૭-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. મહેન્દ્રના પત્ની. સ્વ. હીરબાઇ ખીમજીના પુત્રવધુ. શ્રુતિના માતાજી. ગન્યાભાઇ કાલીદાસ પટેલના પુત્રી. ભીખુભાઇ, રતીલાલ, ઇશ્ર્વરભાઇ, રામભાઇ, શ્યામભાઇ, આઝાદભાઇ, દિનેશભાઇ, કલ્પનાબેન, પાર્વતીબેન, મંજુલાબેનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શ્રુતિ મહેન્દ્ર ફુરીયા બી-૧૦૪, જૈન સોસાયટી, સમેળપાળા, નાલાસોપારા (વેસ્ટ).

બિદડા (ગેલાણી ફરીયા)ના જવેરબેન છેડા (ઉં. વ. ૮૪) તા. ૬-૭-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઇ લીલાધરના પુત્રવધુ. સ્વ. રાઘવજી લીલાધરના ધર્મપત્ની. નિતીન, જસવંતી, કલ્પના, ચેતના, સ્મિતા, મીનાના માતુશ્રી. કુંવરબાઇ ઉમરશી વોરાના પુત્રી. નવિન, કાંતિલાલ, ભરત, કસ્તુર, ભારતીના બેન. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઈ). ટા. ૪ થી ૫.૩૦ કલાકે.

પાલનપુર જૈન
પાલનપુર નિવાસી, હાલ મલાડ, સ્વ. લીલાબેન અને સ્વ. કિર્તીભાઈ વાલુભાઈ મહેતાના પુત્ર વિક્રમભાઈ મહેતા (ઉં. વ. ૭૪) ૬-૭-૨૪, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સંધ્યા મહેતાના પતિ. સારિકા શાહ, શિવાની પીપળીયા, અંકિત મહેતાના પિતા. સ્વ. નવીનચંદ્ર, સ્વ. વિજયભાઈ, સ્વ. જયપ્રકાશભાઈ, શ્રીમતી મીનાબેન ચંદ્રકાંતભાઈ શાહના ભાઈ. પરાગ મધુસૂદન શાહ, સંજય સૂર્યકાંત પીપળીયા, જયના અંકિત મહેતાના સસરા તથા સ્વ. ચંદ્રાબેન અને સ્વ. જોરમલભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા સોમવારે ૮-૭-૨૪ના રોજ નવજીવન સ્કૂલ, મલાડ (ઈસ્ટ) ખાતે સાંજે ૪ થી ૬.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર ભેસાણ હાલ બોરીવલી દેવેન્દ્ર શાંતિલાલ રુપાણી (ઉં. વ. ૭૬) તે કોકીલાબેનના પતિ. અનુપચંદ વજેશંકર સાંઘાણીના જમાઇ. સ્વ. નરેન્દ્રભાઇ અને ગુણવંતભાઇ તથા નમિતાબેનના ભાઇ. હિતેશ, કાર્તિકના પિતા. અ.સૌ. ચારુલ તથા અ. સૌ. ભાવનાના સસરા તા. ૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. મંગળવારના પ્રાર્થનાસભા તા. ૯-૭-૨૪ના સવારના ૧૦થી ૧૨. ઠે. આંગન બેન્કવેટ, કેન્ટ ટાવર, બી-વિંગ, ટી.પી.એસ.રોડ, ફેકટરી લેનના જંકશન પાસે, લાગુ બંધુ જવેલર્સની ઉપર, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ (વેસ્ટ) ગં. સ્વ. વિમળાબેન દ્વારકાદાસભાઇ દોશીના સુપુત્ર ભરતભાઇ (ઉં. વ. ૬૫) તા. ૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કામિનીબેનના પતિ. હર્ષના પિતા. અર્પિતાના સસરા. તે જીતુભાઇ, નિતીનભાઇ અને રેખાબેન રમેશકુમાર પારેખના ભાઇ. સ્વ. ઇંદીરાબેન હસમુખરાય દેસાઇના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૭-૨૪ સોમવારના રોજ સાંજે ૫થી ૭. ઠે. જાસ્મીન-૨, ૪થે માળે, રઘુલીલા મોલ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button