મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કિશોરભાઇ અમૃતલાલ દોશીના ધર્મપત્ની ગં. સ્વ.ઉર્મિલાબેન દોશી (ઉં. વ. ૮૦) તા. ૨૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચિરાગ, ભૌતિક, ફાલ્ગુનીના માતા. તે કિરીટભાઇ, કિરણભાઇ, તથા સ્વ. સરોજબેનના ભાભી. તે સૌ. નીપા ચિરાગ તથા સૌ. ઉન્નતિ ભૌતિક દોશીના સાસુ. તથા જય, રાજ અને અનંતના દાદી. તે નંદરબાર નિવાસી સ્વ. મંગળાબેન ઠાકરસી શાહના પુત્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી ચૌધરીની શેરી ફેફલીયા વાડો હાલ મુંબઈ શ્રી ચંદ્રકાન્ત શાહ (ઉં.વ. ૮૬) તે ૨૬/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.જ્યોત્સનાબેનના પતિ, સ્વ.જાસુદબેન કાંતિલાલ સોનાવાલાના પુત્ર, વિમળાબેન કાંતિલાલ સંઘવીના જમાઈ, સેજલ, મિહિર તથા દર્શનીના પિતા, નિમિષ તથા વૈશાલીના સસરા . લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના વર્ષા (વિમળા) પ્રફુલ ધરોડ (ઉં.વ. ૬૩) થાણા મધ્યે ૨૭-૦૬-૨૪ના અવસાન પામેલ છે. મોંગીબેન લાલજીના પુત્રવધૂ. સ્વ. પ્રફુલના ધર્મપત્ની. શ્ર્વેની, ધવલના માતુશ્રી. કસ્તુરબેન કરમશીના પુત્રી. જયવંતી, અંજુ, જ્યોતિ, પ્રવિણ, નીખીલના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા. થાણા ક.વિ.ઓ.દેરાવાસી જૈન સંઘ જય મંગલ ભવન, રામ મારૂતિ ક્રોસ રોડ, નૌપાડા, થાણા (વે.) ટા. ૩ થી ૪.૩૦. ઠે. ધવલ ધરોડ, ૧૦૨, શુભાનંદ સો., ગાવડ પંથ, નૌપાડા, થાણા (વે.) ૬૦૨.

કાંડાગરાના કાંતિલાલ શામજી છેડા (ઉં.વ. ૮૧) તા. ૨૭-૬-૨૪ ના અવસાન પામ્યા છે. જખીબાઈ/દેવકાબેન શામજીના સુપુત્ર. અરૂણાબેનના પતિ. મનીષ, મધુ, બીંદુના પિતાશ્રી. લક્ષ્મીચંદ, હરીલાલ, સતીષ, ડેપા ધનવંતી દેવચંદ ભીમશી, બારોઈ મંજુલા ચેતન લાલજીના ભાઈ. ના. ભાડીયા કુંવરબાઈ દેવરાજ પુંજાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અરૂણાબેન કાંતિલાલ છેડા, ૧૧૦૧, શિવસિધ્ધી, સયાની રોડ, પ્રભાદેવી, મું-૨૫.

નાના આસંબીયા હાલે પુનાના રમેશ કાનજી છેડા (ઉં.વ. ૭૦) તા. ૨૭-૬-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ કાનજીના પુત્ર. ચંપાના પતિ. ચુનીલાલ, નેમચંદ, મણીલાલ, સુરેશ, નીતીન, તલવાણા લક્ષ્મીબેન ખેતશીના ભાઇ. મેઘપર રંભાબેન ધનજી રાઠોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સદ્ગતની આત્મા માટે બાર નવકાર ગણવા. ઠે. ચંપા રમેશ છેડા, ૨૬૧, કસબા પેઠ, માણેક ચોક, પુના-૪૧૧૦૦૨.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કુબડા (ધારી) નિવાસી હાલ વસઈ સ્વ.ચંદ્રકાન્ત હિરાચંદ દેસાઈના ધર્મપત્ની ગં.સ્વ. નીલાબેન (ઉ.વ.૬૯), તા. ૨૪-૬-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચૈતાલી, રિતેશ, પ્રિતેશના માતા, ચિ. મયુરકુમાર શેઠ, અ.સૌ. જોલી, અ.સૌ.પ્રિયંકાના સાસુ, તે મીત, ધાર્મી, દૈવિકના દાદી અને વિધિ, રિશિતના નાની, અ.સૌ.દક્ષાબેનના દેરાણી અને અ.સૌ. ગીતા, રેખા, પ્રિતી, નેહાના જેઠાણી, ગં.સ્વ. નિરૂપા, ગં.સ્વ. હસુમઈ, જસ્મીનાના ભાભી, પિયરપક્ષે સ્વ. નિર્મળાબેન રતિલાલ દોશીના દીકરી, સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ.કાન્તાબેન, સ્વ. રંજનબેન, સ્વ. જ્યોતિબેન, સ્વ. હસુબેનના બેન, બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૦-૬-૨૦૨૪ના સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦, સ્થળ- જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ રોડ, વેસ્ટ, માં રાખેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના મોંઘીબેન નિસર (ઉં.વ.૧૦૧) સોમવાર, તા.૨૪.૬.૨૪ના દેશમાં અવસાન પામ્યા છે. માતુશ્રી હિરાબેન ગોવર ઉગાના પુત્રવધૂ. સ્વ.લખમશીના ધર્મપત્ની. સ્વ. પ્રવિણ, શામજી, રમણીક, સ્વ.કીર્તી, વસંત, ગં.સ્વ. ઝવેર, ભાગ્યવંતી, પુષ્પાના માતુશ્રી. સ્વ. ગંગાબેન, ગં.સ્વ. અમિતા, શાંતા, દિવાળી, ગં.સ્વ. દમયંતી, ચંદ્રિકા, સ્વ. પ્રેમજી જગશી, કનૈયાલાલના સાસુજી. ચેતન, હિમાંશુ, સમિત, દિવ્યેશ, સાગર, શિલ્પા, પ્રિતી, રક્ષા, પ્રિયંકા, રચનાના દાદીમાં. ભચાઉના ગામાબેન માડણ જુઠા ગાલાની દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા.૨૯.૬.૨૪ ટા.૪ થી ૫.૩૦ પ્રા. સ્થળ: યોગી સભાગૃહ, દાદર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો