મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ કાંદિવલી જયંતિલાલ બાવીસી (ઉં. વ. ૯૬) ૨૫-૬-૨૪ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. સ્વ. મોહનલાલ અમીચંદના પુત્ર. સ્વ. મૃદુલાબેન, પ્રમોદભાઈ, મહેશભાઈ, રાજેશભાઈના પિતા. સ્વ. પ્રમોદકુમાર, જ્યોતિબેન, નીતાબેન, અલકાબેનના સસરા. સ્વ. છોટાલાલ મુલજી કોઠારીના જમાઈ. મૌસમી, અમિત, માનસી, પ્રેમલ, રોનક, સલોનીના દાદા. પ્રાર્થનાસભા શુક્રવારને ૨૮-૬-૨૪ના ૧૦ થી ૧૨ પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.)

ઝાલાવાડી સ્થા. જૈન.
લીમડી હાલ મુલુંડ સ્વ. વસંતબેન હિંમતલાલ શાહના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. વ. ૭૩) તે અમિત- હર્ષિતના પિતા. રચનાના સસરા. શૈલેષ, ગિરીશ, લતા બિરેન માલદે, સ્વ. વર્ષા રજની શાહ, શર્મિષ્ઠા આનંદ શાહના ભાઈ. જયશ્રી -સાધનાના જેઠ. હિતાંસ – અયાનના દાદા મંગળવાર, તા.૨૫/૬/૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

નૃ. દી. જૈન
જહેર નિવાસી શિરીષભાઈ જયંતીલાલ શાહ (ઉં. વ. ૭૧) તે ગીતાબેનના પતિ. પૂર્વેશ તથા પૂજાના પિતા. તુષારભાઈ, રેખાબેન અને સ્વ. મીનાબેનના ભાઈ, વૈશાલીબેન તથા દિપકકુમારના સસરા. કેશવલાલ માણેકચંદ શાહના જમાઈ. તે ૨૩/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૬/૨૪ના ૪ થી ૬. જવાહર નગર હોલ, સિટી સેન્ટરની સામે, એસ. વિ. રોડ, ગોરેગાવ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સાસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

સ્થાનક વાસી દશા શ્રીમાળી જૈન
જેતપુર હાલ માટુંગા સ્વ.નાથાલાલ માણેકચંદ પારેખના સુપુત્ર. જયવંતભાઈ પારેખ (ઉં. વ. ૮૭), તે ભરત પારેખ તથા રૂપલ હેમાણીના પિતાશ્રી. કલાબેન, વનાબેન, કુંદનબેન તથા વાસંતીબેનના ભાઈ. ભાવનાબેન તથા દિવ્યેશભાઈના સસરા. તારીખ ૨૩-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૨૭-૬-૨૪ના, શ્રી અમુલખ અમીચંદ સ્કૂલ હોલ, આર. એ. કીડવાઈ રોડ, માટુંગા ખાતે સાંજે ૫ થી ૬.૩૦.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના વશનજી મોરારજી ગાલા (ઉં. વ. ૮૯) ૨૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. હીરબાઇ મોરારજી નાગશીના પુત્ર. સ્વ. જ્યોતિબેનના પતિ. અનિતા, જયમાલા, મોનીશ, મોજીશના પિતાશ્રી. સ્વ. પ્રેમજી, સ્વ. મણીબાઇ કલ્યાણજી, કાંતીલાલના ભાઇ. પુનડીના સ્વ. ગંગાબેન રતનશી કાંઇઆના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
કપાયાના કાંતિલાલ પ્રેમજી ગાલા (ઉં.વ. ૭૮) તા. ૨૫-૬-૨૪ ના અવસાન પામ્યા છે. સાકરબેન પ્રેમજી વીરજીના સુપુત્ર. રૂક્ષ્મણીબેનના પતિ. રૂપેશ, પ્રશાંત, કુણાલના પિતાશ્રી. પ્રવિણ, ગીતાબેન (પ્રફુલ્લા)ના ભાઈ. મોખાના લીલબાઈ રાઘવજી કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button