જૈન મરણ
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈન
પાળીયાદ નિવાસી હાલ કલ્યાણ સ્વ.હેમલતાબેન અમીચંદ કાળીદાસ ગાંધીના સુપુત્ર સંજય ગાંધી (ઉં. વ. 53) તા. 22.6.24ના અરિહંતશરણ પામેલ છે. તે વિરલના પતિ. તે પ્રાચી, જૈનમના પિતા. ધર્મેન્દ્ર ગાંધી, પારુલ સંદીપ વોરા, જ્યોતિ પિયુષ બોરડિયા, દર્શના સંજય અદાણીના ભાઈ. પ્રેમીલાબેન રજનીકાંતભાઈ જેઠાલાલ શાહ (તરઘરાવાળા)ના જમાઈ. હેમાબેનના દીયર, લૌકિક વ્યવહાર બંધ છે પ્રાર્થનાસભા બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મેથળા નિવાસી હાલ બોરીવલી ચંદ્રાબેન મનસુખલાલ મોરારજી દોશીની સુપુત્રી ભાવના (ઉં. વ. 52) તા. 23/6/24ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે મહેશભાઈ, ચેતનાબેન યોગેશકુમાર શેઠ, 5.પુ. સા રાજદર્શિતા શ્રી જી મ. સા., સ્વ.અજયભાઈની બેન. સ્વ. ઇલાબેનના નણંદ, સ્વ.મનસુખભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જીતેન્દ્રભાઈ (ડુંગરવાળા)ની ભાણેજ. સુનીલ, નિલેશના ફઈબા, બી. 25, મહાવીર નગર ફેક્ટરી લેન એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ રાજકોટ શાંતિલાલ લાધાભાઈ શાહના પુત્ર જીતેન્દ્રના ધર્મપત્ની બીનાબેન (ઉં. વ. 65) તા.18/6/24 મંગળવારના અવસાન પામેલ છે. તે શ્રેયસ, દર્શીના માતુશ્રી. સંદીપ કુમાર અને જુલીના સાસુજી.નટવરલાલ પરસોતમ મહેતાની સુપુત્રી. શૈલેષભાઈ, નીતાબેન પ્રીતિબેનના બેન. ઇન્દ્રકાંત, નવીનભાઈ, વિનોદભાઈ, કિશોરભાઈ કિર્તીભાઇ અને અરુણા કમલેશભાઈ મહેતાના બંધુપત્ની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વાંકીના જયંતીલાલ ગાંગજી નંદુ (ઉં. વ. 78) તા. 23-6-24ના અવસાન પામેલ છે. માતુશ્રી વેજબાઇ ગાંગજી રતનશીના પુત્ર. કસ્તુરના પતિ. ઉમેશ, અલ્પેશના પિતાશ્રી. વેલબાઇ, લક્ષ્મી, પોપટલાલ, દમયંતી, પ્રભા, મણિલાલ, મીના, વનિતાના ભાઇ. વડાલાના દેમુ ગાંગજી પાસુ સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમેશ જયંતીલાલ નંદુ, 204, ક્રિશ્નાશ્રય બિલ્ડીંગ, હરિદાસનગર, આર.એમ. ભટ્ટડ રોડ, કોરા કેંદ્ર, બોરિવલી-વેસ્ટ.
રતાડિયા (ગણેશ)ના મણીબેન પોપટલાલ સાવલા (ઉં. વ. 76) તા. 23.06.24ના અવસાન પામેલ છે. પોપટલાલ પ્રેમજીના પત્ની. સ્વ. ભચીબાઇ પ્રેમજીના પુત્રવધૂ. ભાવના (સ્વ. મનીષ) શિલ્પાના મમ્મી. ટોડાના સ્વ. નાનબાઇ દેવજીના દિકરી. પત્રીના સ્વ. મમ્મીબાઇ, વેલબાઇ ઠાકરશી, વાંકીના સ્વ. મુલબાઇ નાનજી. હરીલાલ, સ્વ. જયંતીલાલ, હરેશ, દેશલપરના જયવંતી સુરેશ, મેરાઉના હંસા સ્વ. રમેશ, ડોણના હર્ષા પરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. મણીબેન સાવલા, એ, માધવ ભુવન, રૂમ નં. 12, ડો. બી.એ. રોડ, પરેલ : 400012.
ગઢસીસાના પાનબાઇ ટોકરશી દેઢિયા (ઉં. વ. 93) તા. 21-6-24ના અવસાન પામેલ છે. ગામ શેરડીના ઘેલા કેશવ ગાલાની સુપુત્રી. ગઢશીશાના ટોકરશી વેરશીના પત્ની. વલ્લભજી, વસંત, અનિલ, સુશીલા, મંજુલા, ચંદ્રિકા, મણીબેન, રમીલાબેન, કસ્તુરબેનના માતા. દેવકાબેન મગન, મણીબેન વેલજી, જેઠીબેન જેઠાલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: સૂર્યાબેન વલ્લભજી દેઢિયા, પાંચમી શેરી, નવાવાસ, ગઢશીશા – 370445.
દશા શ્રીમાલી જૈન
જોડિયા નિવાસી હાલ કોલાબા મુંબઈ અ.સૌ. ધર્મિષ્ઠાબેન મેહતા (ઉં. વ. 59) તા. 24-6-24નાં અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ડો. શાંતિલાલ પ્રાગજીભાઈ મહેતાના પુત્રવધૂ. ડો. મુકેશના ધર્મપત્ની. પ્રિયંકાના માતા. મીતાબેન ભરતભાઈ, પ્રિતી, ડોલી અને ટીનુંનાં ભાભી. પિયરપક્ષે અમરેલી નિવાસી સ્વ. વનિતાબેન અને સ્વ.ઇન્દ્રવદન સ્વરૂપચંદ શાહનાં સુપુત્રી. પ્રતિક્ષા અને મનોજનાં બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લા જયંતીલાલ રતિલાલ શાહ (ઉં. વ. 97) તા. 24-6-24ના સોમવાર અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.વસંતબેનના પતિ. મિલિન્દ, ડો. કલ્પેશ, કિરણ વિનોદ ભાવના કમલેશના પિતા. બીનાના સસરા. હર્ષિત માનસી, ઉન્નતિ ઋષભના દાદા. તે સ્વ. રમણીકભાઇ, પોપટભાઇ, અમૃતભાઇ, સ્વ. હિરાબેન, સ્વ. લીલીબેનના ભાઇ. તે સ્વ. મણિલાલ ધોળકીયાના જમાઇ. લૌ. વ્યવહાર બંધ છે.
ક. દ. ઓશવાળ દેરાવાસી જૈન
વેલજી નારાયણજી પટેલની પુત્રી ગામ તેરા તથા પદમશી કાનજી મૈશરીના પત્ની જયાબેન (ઉં. વ. 91) ગામ રાપર ગઢવારી તા. 24-6-24ના ઘાટકોપર મધ્યે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુદનબેન નરેન્દ્ર, ગં. સ્વ. શશીકલાબેન હીરાચંદ, અ. સૌ. ભારતીબેન પારસ મૈશેરીના સાસુમા. કીર્તિ, ચેતન, રાહુલ, ગીતા, ગૌતમ, ગુલાબ જયરાજ, પ્રીયેશ હેતલના દાદીમા. તથા શિલ્પા, ભવ્ય લિમ્પલ, હેતલ, મિતાલી, ચીરાગના દાદી સાસુ. પ્રાર્થનાસ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ), સાંજના 4થી 5.30.
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રાફા નિવાસી સ્વ. કમળાબેન ભગવાનજી દોશીના સુપુત્ર લલિતકુમારના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ.76) તે રાજેશ તથા ચી. મનીષાના માતુશ્રી. તે સ્વ. મંજુલાબેન જયસુખભાઇ, રંજનબેન ખુશાલભાઇ, ગીતાબેન કિશોરભાઇ, હર્ષાબેન શશીકાંતના ભાભી. તે પિયર પક્ષે સ્વ. ચંદનબેન પુષ્પચંદ્ર નરભેરામ પૂનાતરના સુપુત્રી. તે સ્વ. મુકેશના બેન. રવિવાર તા. 23-6-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા. દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંધલપુર નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. લીલાવતીબેન પ્રાણલાલભાઇ તુરખીયાના પુત્ર હરેન્દ્રભાઇ (ઉં. વ. 68) તા. 17-6-24ના અરિહંતશરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. રિદ્ધિ, સિદ્ધિ, જયનાં પિતા. મિનાક્ષીબેન, સુહાસબેન, દિપકભાઇ, મહેન્દ્રભાઇ, કિરણભાઇના નાનાભાઇ. સ્વ. કાંતાબેન ચંદુભાઇ ખંધાર (ચુડા-રાણપુર)ના જમાઇ. ઝંખનાબેન, દિપકભાઇ ખંધારના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
લાડુઆ શ્રીમાળી દેરાવાસી જૈન
ભરૂચ હાલ વાશી નવી મુંબઇ નિવાસી નિરંજનાબેન શાહ (પિયર સુરત) (ઉં. વ. 85) તે સ્વ. અરવિંદ નગીનલાલ શાહના પત્ની. જનક, રોનકના માતા. વિભા, સુલેખાના સાસુ. પ્રથમ, સ્નેહિલ, હર્ષલના દાદી. તા. 22-6-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-303, અભિમન્યુ સો. સેકટર, 29, વાશી, નવી મુંબઇ-400703.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિતલનિવાસી હાલ કાંદિવલી સ્વ. કંચનબેન પરમાણંદ ગોયાણીના સુપુત્રી મંજુલાબેન (ઉં. વ. 71) તે પ્રવિણભાઈ, હર્ષદભાઈ, કલાબેન ભુપેન્દ્ર મહેતા, હંસાબેન જીતેન્દ્ર ગાંધી, કુંદનબેન ચંપકભાઈ ટીંબડીયા તથા માલતીબેન હરેશભાઈ મહેતાના બહેન. ભાવિક પ્રવિણભાઈ ગોયાણી, કુનાલ હર્ષદભાઈ ગોયાણી, તૃપ્તિ કિશોરભાઈ સોલંકી, નિશા ચિરાગભાઈ સંઘવી તથા દિશા કૃતિન શેઠના ફૈબા 24-6-24ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: આઈ-237, રાજ આર્કેડ, ડી માર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી-પશ્ચિમ.