જૈન મરણ | મુંબઈ સમાચાર

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
રામપુરા ભંકોડા નિવાસી હાલ તારદેવ, સ્વ. માણેકલાલ હકમચંદ શાહના પુત્ર, પ્રવિણચંદ્ર માણેકલાલ શાહ, (ઉં.વ.90), તે સ્વ.સરલાબેનના પતિ, સ્વ.કાંતિભાઈ, સ્વ.ચિનુભાઈ, સ્વ.ભાનુબેન જીતેન્દ્રભાઈ કુવાડીયા, ભૂપેન્દ્રભાઈના ભાઈ, વિજય, હિનલ, રાજુલ, કૌશિકના પિતાશ્રી, કિરણના સસરા. વિરમગામ નિવાસી સ્વ.રતિલાલ ભગવાનદાસ શાહના જમાઈ,તા. 23-6-2024ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાભા તા. 24-6-2024ના સોમવારે 4 થી 6 વાગે રાખેલ છે. સ્થળ- સેવા સદન હોલ, 30-31, પંડિતા રમાબાઈ રોડ, પપનસ વાડી, ગામદેવી, મુંબઈ-400007.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના દુર્ગેશ મેઘજી છેડા (ઉં.વ.67) તા. 22-6-2024ના અવસાન પામેલ છે. કેસરબેન મેઘજીના પુત્ર. જયશ્રીના પતિ. દિપક, અમિતના પિતા. હેમચંદ, અરવિંદ, પ્રવિણ, મહેન્દ્ર, કિશોરના ભાઇ. છસરાના શાંતાબેન કુંવરજી ગંગરના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્વે.મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) મધે સાંજે 4 થી 5.30.
ગોધરાના રસીલા (મણી) રામજી ભેદા (ઉં.વ.93) તા. 22/6/24 ના અવસાન પામેલ છે. ભચીબાઇ હરગણ આસગના પુત્રવધુ. રામજીના પત્નિ. પ્રવિણ, શશી, વીલસુના માતુશ્રી. મેરાવાના રતનબાઇ રતનશી આશુના પુત્રી. જેઠાલાલ, લાલજી, હંસા, જયાના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. એ : પ્રવિણ ભેદા, બંગ્લો નં. 17,. ફર્નાન્ડિઝ સ્ટ્રીટ, વિલેપાર્લે-ઇ, મું-57.

Back to top button