મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપરના વિરેન્દ્ર માવજી શેઠીયા (ઉં. વ. ૩૫) તા. ૧૯/૬/૨૪ના અવસાન પામેલ છે. તે પ્રભા માવજી શામજી શેઠીયાના પુત્ર. દેવકાબેન શામજી વીરજી શેઠીયાના પૌત્ર. ગામ ભોરારાના રતનબેન મેઘજી વીરજી દેઢિયાના દોહિત્ર. વર્ષા, પ્રિતી, ઇંદિરાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : પ્રભા માવજી શેઠીયા, ૪૩૬, પુરો પહેલો માળો, જયરાજ ભુવન, ન્યુમીલ રોડ, કુર્લા (પ.).

રાયધણજર હાલે ડુમરાના માતુશ્રી મણીબેન ભાણજી ગડા (ઉં. વ. ૭૬) તા. ૧૮/૬/૨૪ના અવસાન પામેલ છે. મંજલ રે. માતુશ્રી ચાંપુબાઇ ખીમજી સાવલાના સુપુત્રી. રાયધણજર માતુશ્રી કેસરબેન ગાંગજી ગડાના પુત્રવધૂ. ભાણજીના પત્ની. ધીરજના માતુશ્રી. ડુમરા હીરાવંતી ભવાનજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરજ ગડા, બી૧૮, રૂમ ૦૨, બી.એમ.સી. કોલોની, ભટ્ટવાડી, ઘાટકોપર (વે.).

ભુજપુર હાલે અડાલજના મહેન્દ્ર ગોગરી (ઉં. વ. ૭૪) તા. ૧૫/૬ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન દેવજીના પુત્ર. મધુના પતિ. શૈલ, ડો. ચાર્મીના પિતા. રોહિત, બિપીન, અશ્ર્વિન, તારા, કોડાય રાજુલા આણંદજીના ભાઇ. સુંદરબેન રામજી શીવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેન્દ્ર ગોગરી, ચારિત્ર, સીમંધર સીટી, અડાલજ, ડી. ગાંધીનગર – ૩૮૨૪૨૧.

બાંભડાઇના માતુશ્રી હેમલતા માવજી દેવજી સોની (ઉં. વ. ૮૧) તા.૧૯-૬-૨૪ના ઇન્દોર મુકામે અરિહંત શરણ પામેલ છે. સ્વ. માવજીના પત્ની. દેમીબાઇ દેવજીના પુત્રવધૂ. અશોક, ધીરજ, નીતા, જીતેન્દ્રના માતુશ્રી. સાભરાઇના વેલબાઇ વિરજી રતનશીના સુપુત્રી. લાલજી, ગાંગજી, સુંદરજી, વેજબાઇ ભાણજી, ચાંગડાઇના રતનબેન લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : જીતેન્દ્ર સોની, એ-૪૦૨, લોટસ બીલ્ડીંગ, શ્રીપ્રસ્થા કોમ્પલેક્ષ, નાલાસોપારા-વે., ૪૦૧૨૦૩.

સંબંધિત લેખો

ભોજાયના હીરજી આશારીયા ગડા (ઉં. વ. ૯૧)તા.૧૯-૬-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી આસબાઈ આશારીયા કાંથડના સુપુત્ર. કેસરબેનના પતિ. મુકેશ, ભારતી, પ્રતિમા, પલ્લવીના પિતાશ્રી. ખેરાજ, વીઢ કુંવરબાઈ હીરજી, હમલા મંજલ ભાણબાઈ ગોવિંદજી, શેરડી કેસરબેન હેમરાજના ભાઈ. ગઢસીસાના માતુશ્રી કંકુબાઈ હંસરાજ હીરજીના જમાઈ. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વેે.મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી, પ્રેમજી જેઠાભાઈ હોલ. ટા.૩ થી ૪.૩૦.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી હાલ મીરારોડ સ્વ. કમળાબેન પ્રભુદાસ ટપુલાલ ફીફાદરાના સુપુત્ર પંકજભાઈ (ઉં. વ. ૬૩), તે સંધ્યાબેનના પતિ. કેવલ તથા ભૂમિના પિતા. દિશાંત રસિકલાલ દોશીના સસરા. અરૂણભાઈ, મહેશભાઈ, મનોજભાઈ, કિરીટભાઈ, સ્વ. રસીલાબેન અરવિંદકુમાર, અરૂણાબેન શશીકાંતભાઈ, સ્વ. સુમનબેન વિનોદરાયના ભાઈ. શ્ર્વસુર પક્ષે લાઠી નિવાસી હાલ રાજકોટ કનકભાઈ મનસુખલાલ તુરખિયાના જમાઈ તા. ૧૯-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૬-૨૪ના ૪થી૬. સ્થળ- રાધા ક્રિષ્ના બેન્કવેટ હોલ, પૂનમ સાગર, કાસાડેલાની પાછળ, મીરારોડ-ઈસ્ટ.

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઇ દક્ષાબેન જગદીશભાઇ શાહ (ઉ. વ. ૭૦) બુધવાર, તા. ૧૯-૬-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. ચીમનલાલ વ્રજલાલના પુત્રવધૂ. પિયર પક્ષે છબીલદાસ અને તારાબેન શાહના દિકરી. જગદીશભાઇ શાહના પત્ની. રાજુભાઇ અને સ્મૃતિબેનના ભાભી. રિચી, રિકીના માતા. વિધી, જુહીના સાસુ. નિર્વાણના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. પ્રભાબેન રસિકલાલ સંઘવીના સુપુત્ર અતુલભાઇ (ઉં. વ. ૬૩) તે મીનાબેનના પતિ. રૂચી, જીનલ-સિદ્ધેશના પપ્પા. મહેન્દ્ર-પલ્લવી, સ્વ. મીતા-અમિતા-અજયભાઇ, વિક્રમ-દિપિકાના ભાઇ. મિહિર-નેહા-નેમી, પૂર્વી-વિમલભાઇ, દર્શના, ભાવિન-નેન્સીના કાકા. સ્વ. રસિકલાલ પાનાચંદ શેઠના જમાઇ મંગળવાર, તા.૧૮-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા ઓસવાલ જૈન
સિહોર નિવાસી હાલ વિલેપાર્લે કાંતિલાલ નાગરદાસ શાહ (થાનાણી) (ઉં.વ.૮૪) તા. ૨૦-૬-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વિજયાબેનના પતિ. જીજ્ઞા, મમતા, વૈશાલી, વિવેકના પિતા. તે અતુલ, નિમેષ, મયુર તથા નિતિકાના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન :૨૦૨, યુનિક એપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, ઇર્લા જંકશન, એચ.બી, પેટ્રોલ પંપ પાસે, વિલેપાર્લે (વેસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. મુરઇબેન ફરીયા (ઉં. વ. ૮૬) રવિવાર, તા. ૧૬-૬-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. કરમણના ધર્મપત્ની. પ્રેમજી, સ્વ. ચુનીલાલ, નેણશી, પ્રવીણ, દમયંતી, પ. પૂજય યશસ્વીની મહાસતીજીના સંસારી મા. મણી, મંજુ, ગીતા, પ્રેમજી પોપટ ગડાના સાસુજી. સ્વ. દીપક, જય, કેતન, અક્ષય, ભાવીની રાજેશ ગાલા, કૃપાના દાદી. વિનય, શીરીષ, મયુરીના નાની. લાકડિયાના ગોમાબેન/ભમીબેન ડાયાલાલ છેડાની દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નેણશી કરમણ ફરીયા, સ્નેહ દીપ એ-૪૦૨, એમ. જી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચરેલ નિવાસી હાલ ઘાટકોપર (ઇસ્ટ) સ્વ. વનીતાબેન શાંતિલાલ ભીમજી બાવીશીના પુત્ર પ્રફુલચંદ્રના ધર્મપત્ની. અ. સૌ. રેખા (ઉં. વ. ૭૪) તા. ૧૫-૬-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે મીલી તથા પ્રતિકના માતુશ્રી. રૂપેશ ઉદાણી તથા અમીરાના સાસુ. તે સ્વ. પ્રાણકુવરબેન જીવણલાલ ઓધવજી બાખડાના પુત્રી. તે જાુહી, નાઇશા, નમી તથા નિષ્ઠાના ગ્રાન્ડમધર. પ્રાર્થનાસભા, સાદડી તથા લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button