મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઈના રમણીકભાઈ કુંવરજી ગડા (ઉં. વ. ૭૨) ૧૭-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન/ મણીબેનના પુત્ર. રેખા (દમયંતી)ના પતિ. પાયલ, બિદડાના ચૈતાલી અમિતના પિતા. જયંતી, નવીન, શાંતિ, પંકજ, સતિષ, સ્વ. ચંદ્રકાંત, વિનોદ, મંજુલા નેમજી દેઢિયા, હેમા અશ્ર્વિન દેઢિયાના ભાઈ. રતનબેન માવજી પ્રેમજીના જમાઈ. પ્રા. શ્રી ક. વિ. ઓ. દે. જૈન મહા. સંચાલિત, જીરાવલ્લા દહેરાસર વાડી, ઘાટકોપર (ઈ). ટા. ૩ થી ૪.૩૦.

ઝાલા. દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંધલપુર નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. લીલાવતીબેન પ્રાણલાલભાઈ તુરખીયાના પુત્ર હરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૮) ૧૭-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સોનલબેનના પતિ. રિધ્ધી, સિધ્ધી, જયના પિતા. મિનાક્ષીબેન, સુહાસબેન, દિપકભાઈ, મહેન્દ્રભાઈ, કિરણભાઈના નાના ભાઈ. સ્વ. કાન્તાબેન ચંદુભાઈ ખંધાર (ચુડા-રાણપુર)ના જમાઈ. ઝંખનાબેન દિપકભાઈ ખંધારના બનેવી. પ્રાર્થનાસભા ગુરુવાર ૨૦-૬-૨૪ના ૪.૩૦થી ૬. સ્થળ: હિરાવતી બેન્કવેટ હોલ, જે.કે. મહેતા રોડ (ટાગોર રોડ), સાંતાક્રુઝ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી (હાલ મલાડ) સ્વ. રસીકલાલ તારાચંદ ભાયાણીના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન ભાયાણી (ઉં. વ. ૮૨) ૧૭-૬-૨૪ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અજવાળીબેન, પ્રભાબેન, હંસાબેન, હીરાબેન, સ્વ. હિમ્મતભાઈ, પ્રફુલ્લભાઈના ભાભી. પીયરપક્ષ વિનોદરાય વનમાળીદાસ કામદાર, સ્વ. મનોજ, સંજય, વિરેન, મનીષાના માતુશ્રી. અતુલ, જસવતંભાઈ મહેતાના સાસુ. નીલ ક્રીનાના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૬૦૧/રીહેબ બિલ્ડીંગ નં. ૫/બી ખેતકુવા રોડ, ધનજીવાડી, મલાડ (ઈ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કેરિયા નિવાસી હાલ મુંબઈ સ્વ. રતિલાલ દલીચંદ શાહના સુપુત્ર મનસુખભાઈ (ઉં. વ. ૮૭) મંગળવાર, ૧૮-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાલક્ષ્મીબેનના પતિ. હરેશ, વર્ષા, દિલીપના પિતા. ઉર્વીબેન, સ્વ. મહેશકુમાર, નીશાબેનના સસરા. ઈન્દુબેન ધિરજલાલ, પ્રભાબેન હીરાલાલ, અરવિંદભાઈ, હીરાબેન બટુકભાઈ, કીર્તિભાઈના મોટા ભાઈ. ત્રિભોવનદાસ ખીમચંદભાઈ શાહ ઈટાલીયાવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

માંગરોળ જૈન
ંમાંગરોળ નિવાસી હાલ ગોરેગામ કલાબેન હિંમતલાલ શાહ તથા સ્વ. હિંમતલાલ વરજીવનદાસ શાહના પુત્ર સ્વ. મિલન હિંમતલાલ શાહ, સ્વ. હિતેશ હિંમતલાલ શાહના ભાઈ હિરેન હિંમતલાલ શાહ ૧૮-૬-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કેરિયા નિવાસી હાલ મુંબઇ સ્વ.રતિલાલ દલીચંદ શાહના સુપુત્ર મનસુખભાઈ (ઉં.વ. ૮૭) મંગળવાર તા. ૧૮-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાલક્ષ્મીબેનના પતિ. હરેશ, વર્ષા, દિલીપના પિતા. ઉર્વીબેન, સ્વ.મહેશકુમાર, નીશાબેનના સસરા. ઇન્દુબેન ધીરજલાલ, પ્રભાબેન હીરાલાલ, અરવિંદભાઈ, હીરાબેન બટુકભાઈ, કીર્તિભાઈના મોટાભાઈ. ત્રિભોવનદાસ ખીમચંદભાઈ શાહ ઈટાલીયાવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ બે ચો સ્થા. જૈન
મુળ દેશલપરના હાલ માટુંગા કમળાબેન મનસુખલાલ રાયશીભાઈ મહેતા તા. ૧૭-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા ૨૦-૬-૨૪ના કચ્છી જૈન ગુર્જર વાડી, માટુંગા મધ્યે રાખવામાં આવેલ છે. સમય: ૩.૩૦ થી ૫ કલાકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button