મરણ નોંધ

જૈન મરણ

પોરબંદર નિવાસી હાલે કાંદિવલી, રોમલ ચંદ્રકાન્ત ભણશાલી (ઉં. વ. ૪૮) તે સ્વ.સુશીલાબેન ચંદ્રકાન્ત ભણશાલીના પુત્ર તથા કામિની રોમલ ભણશાલીના પતિ. તથા સ્વ.ધીરજબેન, સ્વ.કુસુમબેન બંસીલાલ, સ્વ. લલિતાબેનના ભત્રીજા. તથા સ્વ.ભગવાનદાસ પંચાલના દોહિત્ર તથા શેઠશ્રી રમેશચંદ્ર ગોરધનદાસ જટાણિયાના જમાઈ. તા. ૧૮-૫-૨૦૨૪ને શનિવારના અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૦૨૪ને રવિવારના સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ૨જે માળે, એસ.વી.રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી-પશ્ર્ચિમ.

ક. દ. ઓ. જૈન
ગામ દલતુંગી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. લક્ષ્મીબાઇ પેથરાજ શિયાલના પુત્ર શા. શામજી પેથરાજ શિયાલ (ઉં. વ. ૮૯) તા. ૧૫-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સોનબાઇના પતિ. બીપીન, સ્વ. કિરીટ, પ્રવિણા, સ્વ. રેખાના પિતા. ભાવના, વિજય, તથા સ્વ. હિંમતના સસરા. ચાંપશીભાઇ, જયાબેન પાસુભાઇ લોડાયાના ભાઇ. સામે પક્ષે સ્વ. લક્ષ્મીબાઇ ખીમજી દંડના જમાઇ. ભાવયાત્રા તા. ૧૯-૫-૨૪ રવિવારના ૩.૩૦થી ૫. ઠે. સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).

દશા શ્રીમાળી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર (મુંબઇ) સ્વ. વિજયાબેન, સ્વ. બળવંતરાય નંદલાલ કોઠારીના પુત્ર મુકેશભાઇ (ઉં. વ. ૬૯) તે હેમાબેન (હર્ષા)ના પતિ. શ્રેયાંસ, હેતાના પિતાશ્રી. અંકિતાના સસરા. તે સ્વ. વિજયકાંત, ગં. સ્વ. જયોત્સનાબેન, અનિલભાઇ, ગં. સ્વ. કિરણબેનના ભાઇ. તે રાજેન્દ્રભાઇ, સુરેશભાઇ, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. નલિનીબેન, સ્વ. ભદ્રેશ વલ્લભદાસ શાહના બનેવી. તા. ૧૫-૫-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. શેઠશ્રી ધનજી દેવશી રાષ્ટ્રીયશાળા એસી હોલ, જૈન મોટા ઉપાશ્રયની બાજુમાં, હિંગવાલા લેન, ઘાટકોપર (પૂર્વ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. હસમુખ નરશી ગડા (ઉં. વ. ૬૦) તા. ૧૫-૫-૨૪ના બુધવારના અવસાન પામેલ છે. માંઇબેન પુનરાજના સુપૌત્ર અને રામુબેન નરશીના સુપુત્ર. સ્વ. દિવાળી, સ્વ. પાર્વતી, સ્વ. ધનજી, સ્વ. ચંદ્રિકા, શાંતા, પ્રભા, કાંતીના ભાઇ. પ્રભાબેન, ભાવનાબેનના દિયર. જયશ્રીના જેઠ. સ્વ. ગૌરીબેન રાઘવજી રાજાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગીરગાવ, ગાયવાડી, ચર્નીરોડ, મુંબઇ.

સંબંધિત લેખો

દશા શ્રીમાળી સ્થા જૈન
મેંદરડા નિવાસી હાલ વાલ્કેશ્ર્વર પ્રફુલચંદ્ર કાંતિલાલ નરભેરામ કામાણી (ઉં. વ. ૭૯) તે પ્રવિણાબેનના પતિ. અ.સૌ. કાજલ, ઋષિત, ભાવિકના પિતાશ્રી. ધારી નિવાસી સ્વ. દલિચંદ ફુલચંદ ગાંધીના જમાઈ. માહિર રમેશભાઈ મહેતા, ભૂમિકા તથા પૂજાના સસરા. અ.સૌ. લીલુબેન લતુબેન, વર્ષાબેન તથા સ્વ. પ્રદીપભાઈના ભાઈ. તે તા. ૧૬/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવીના હાલ સાન્તાક્રુઝ નિવાસી ગં.સ્વ. આશાબેન શાહ (ઉં. વ. ૬૯) શુક્રવાર તા.૧૭.૫.૨૦૨૪ના અરીહંત શરણ પામેલ છે. સ્વ.ભરતભાઈ રવિલાલ શાહના ધર્મપત્ની. જતીન તથા મિતેનના માતુશ્રી. અ.સૌ.પૂનમ તથા અ.સૌ. ઉર્વીના સાસુ. કિશોર રવિલાલ શાહના ભાઈના પત્ની. સ્વ.નિર્મલાબેન હિંમતલાલ ઝવેરી(ભુજ)ના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા નિવાસી હાલ મુલુંડ સ્વ. માનકુવંરબેન મણિલાલ છગનલાલ શાહના સુપુત્ર ચિ. અરવિંદભાઈ (ઉં. વ. ૮૩) તે ઉષાબેના પતિ. જિગ્નેશ તથા તેજલના પિતાશ્રી. પાયલ તથા ચિરાગના સસરા. તે સ્વ.અશોકભાઈ, સ્વ. હસમુખભાઈ, જીતેન્દ્રભાઈ સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રવીણભાઈ, વિરેન્દ્રભાઈ, જયંતભાઈ તથા સરોજબેન કુમારપાળના ભાઈ. તે સસુરપક્ષે ગાંધી દુલર્ભદાસ છગનલાલ ભાવનગરવાળાના જમાઈ. ૧૭.૫.૨૪ના અરિહંતશરણ પામ્યા છે, બંને પક્ષની સાદડી સાથે તા. ૨૦.૫.૨૪ના સોમવારે સાંજે ૩ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. રે. ઠે. ૧૭/૫, રાજેન્દ્ર પ્રકાશ બિર્િંલ્ડગ, રેશનીંગ ઓફિસની બાજુમાં, સેવારામ લાવવાની રોડ, સિદ્ધાર્થ નગર, જૂના મુલુંડ, મુંબઇ ૪૦૦૦૮૦

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચૂપણા નિવાસી હાલ ફોર્ટ પુષ્પાબેન કાંતીલાલ ઠાકરશી શાહના સુપુત્ર વિજયભાઈ, (ઉં. વ. ૫૫) તા. ૧૭-૫-૨૦૨૪ના પાલીતાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે દર્શના, દિપક હરખચંદ ગાંધી, સ્વ. ગં. સ્વ. નીશા મહેન્દ્ર શાહ, રક્ષાબેન, શોભનાબેનના ભાઈ. તે નેમીમ, હેતલ, હેલીના કાકા. મહુવાવાળા મણીલાલ સોમચંદ શાહના ભાણેજ, તેમનું બેસણું રવિવાર તા. ૧૯-૫-૨૦૨૪ના ૩ થી ૫ રાખેલ છે. એડ્રેસ- ૨૭૫, એસ.બી.એસ. રોડ, તુલસી ટેરેસ, ૪ ફ્લોર, રૂમ નં-૩૪-૩૫, જી.પી.ઓ.પાસે, વીટી, મુંબઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button