જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાણપુર નિવાસી, હાલ ઘાટકોપર વિણાબેન શાહ (ઉં.વ. ૬૮) તા. ૧૫-૫-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કિશોરભાઈ શાહના ધર્મપત્ની. અમીશ અને ચિંતનના માતુશ્રી. ભૂમિકા અને કૃપાના સાસુ. સ્વ. સવિતાબેન બાબુલાલ બગડિયાના પુત્રી. સ્વ. શારદાબેન કાંતિલાલ શાહના પૂત્રવધૂ. દક્ષા, કલ્પના અને માલતીના ભાભી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. કિશોરભાઈ શાહ બી-૩૦૨, શમીન, શાંતિ પાર્ક, ઘાટકોપર (ઈ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સરધાર નિવાસી (રાજકોટ) સ્વ. પ્રમોદકુમાર કાંતિલાલ ગાંધીના ધર્મપત્ની જસવંતીબેન (ઉં. વ. ૮૬) ૧૫-૫-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સંજય, મોના મીતેશકુમાર શેઠના માતુશ્રી. દિપીકાના સાસુ. જીતુભાઈ, પ્રમેશભાઈ, પ્રીતમભાઈ તથા હંસાબેન, જયશ્રીબેનના ભાભી. તે પ્રાણલાલ, પ્રીતમભાઈ, રમણીકભાઈ, હીરાભાઈ, મુકતાબેન, શાંતાબેન, મંગળાબેન, મધુબેન, હંસાબેન, કોકીલાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. એ-વીંગ, બી/૬, હર્મીશ એપાર્ટમેન્ટ, ભટ્ટ લેન, બોરીવલી (વે).
દશા શ્રીમાળી સ્થા જૈન
હર્ષદાબેન બિંદુભાઈ કોઠારી (ઉં. વ. ૭૨) કાંદીવલી નિવાસી, તે સ્વ.ચંદનબેન નવલચંદ વાધરના દિકરી. મેઘા તથા મિહિરના માતુશ્રી. મુકુલભાઈ દિપકભાઈ તથા સ્વ ઉમાબેન વાધરના બહેન. ગં. સ્વ. રંજનબેન નગીનદાસ કોઠારીના પુત્રવધૂ. પ્રશાંતભાઈ, અતુલભાઈ, સુનિલભાઈ કોઠારી તથા સુરેખાબેન કિશોરભાઈ રામજીયાણીનો ભાભી તે તા ૧૫/૫/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના હેમલતા મણીલાલ દેઢીયા (ઉં. વ. ૭૨) ૧૫/૫/૨૦૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ મોણશી વીરજીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. શીતલ, સંજય, વિશાલના માતુશ્રી. કાંડાગરાના મમીબાઇ ડુંગરશીના પુત્રી. વસનજી, પોપટલાલ, નવિન, વિનોદ, હરેશ, જીતેન્દ્ર, જવેરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિશાલ દેઢીયા, ૮, નરૂલા, ૨૧ રસ્તો, ચેંબુર-૭૧.
ડોણના મગનલાલ વોરા (ઉં. વ. ૮૫) તા. ૧૪-૫-૨૪ના અવસાન પામેલ છે. મકાબાઇ ચુનીલાલના પુત્ર. સ્વ. ભાનુમતીના પતિ. ગિરીશ, રાકેશ, પ્રશાંતના પિતાશ્રી. રતનશી, માવજી, પ્રેમજી, દામજી, કિષ્નાબાના ભાઇ. રાણબાઈ પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: પ્રશાંત વોરા, સી પ૩, શ્રીરામ એપા., જે. એન. રોડ, મુલુંડ (પ.).