મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નવા ગામ, બડેલી નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. લીલાવંતીબહેન શાંતિલાલ ગિરધરલાલ શાહના પુત્ર ધીરજભાઈ (ઉં.વ. ૭૩)નું બુધવાર, તા. ૮-૫-૨૪ના અવસાન થયું છે. તે અંજનાબહેનના પતિ. દર્શકના પિતા. નિકીના સસરા. દલીચંદભાઈ, સુરેશભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. ચંદ્રવદનભાઈના ભાઈ. વંથલીનિવાસી પ્રભુદાસ કુંવરજીના જમાઈ. ભાવયાત્રા રવિવાર, તા. ૧૨-૫-૨૪ના ૧૦થી ૧૨. સ્થળ: કનકશ્રી હૉલ, અશોકનગર, કાંદિવલી (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મુંબઇ નિવાસી અ. સૌ. આરતીબેન વિરાણી (ઉં. વ. ૮૭) મંગળવાર, તા. ૭-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અનીલભાઇ મણિલાલ વીરાણીના ધર્મપત્ની. મિલનભાઇ તથા અલકાબેનના માતુશ્રી. પિયુષા અને દિપકભાઇના સાસુજી. પ્રિયંકા-માહીર, મલાઇકા અને રીષીના દાદીજી. મોરબી નિવાસી કાંતિલાલ અને વિજયાબેન સંઘવીના પુત્રી. પ્રાર્થનાસભા રવિવારના તા. ૧૨-૫-૨૪ના ૫થી ૭. ઠે. ફેલોશીપ ઓફ દી ફિજીકલી હેન્ડી કેમ (એફ.પી.એચ.) બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઇ-૪૦૦૦૩૪. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વિસનગર નિવાસી હાલ ગામદેવી મુંબઇ રસીલાબેન લાલભાઇ શાહ (ઉં. વ. ૯૨) તા. ૮-૫-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે મીનાબેનના માતુશ્રી. પંકજભાઇના સાસુ. હેતલ અને બીજલનાં નાની. રાહુલભાઇના નાની સાસ.ુ રૂહાનીનાં નાનીમા પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

સુરત વિશા ઓસવાલ-શ્ર્વેતાબર મૂ.પૂ. જ્ઞાતિ જૈન
ગામ સુરત, હાલ મુંબઈ, સ્વ. સુરેન્દ્રભાઈ રતનચંદ ઝવેરી (ઉં.વ. ૯૦) તે અંજનાબેન ઝવેરીના પતિ સોમવાર, તા. ૬-૫-૨૪ના દિવસે અરિહંતશરણ પામ્યા છે. તે ઉર્વી, રૂપલ, સોનલના પિતા. કૌશિકભાઈ, સૌરભભાઈ તથા હિરેનભાઈના સસરા. વિનય, રૂષભ, અનય, આકાશ, તમન્નાના નાના. સ્વ. જિતેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા સુશીલભાઈના ભાઈ. સ્વ. આશાબેન, સ્મિતાબેન, રશ્મિબેનના દિયર-જેઠ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોરીવલી, હાલ કેલિફોર્નિયા, સ્વ. ભૂપતલાલ રતિલાલ પારેખના ધર્મપત્ની ગીતાબેન (ઉં.વ. ૯૧) તા. ૬-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રીટા, કેતન, દીપક, હિનાના માતુશ્રી. હિરેનભાઈ, દીપકભાઈ, શિલ્પા, ઉષાના સાસુ. વિનિત, નિધી, આદિત્ય, નીલના દાદી. મીરા, હર્ષ, સૂચી, વરુણના નાની. પિયર પક્ષે સ્વ. કંચનબેન મોહનલાલ શેઠની દીકરી. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧-૫-૨૪ના ૪.૩૦થી ૬.૩૦. ઠે: મહાવીર બૅન્કવેટ, મહાવીર નગર, પિઝાહટની સામે, ડી-માર્ટ પાસે, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દિગંબર (મુમુક્ષુ) જૈન
સોનગઢ નિવાસી, હાલ ઘાટકોપર, હસમુખભાઈ મોહનલાલ મોદીના ધર્મપત્ની રશ્મિબેન (ઉં.વ. ૭૭)નું બુધવાર, તા. ૮-૫-૨૪ના ઘાટકોપર મુકામે દેહપરિવર્તન થયેલ છે. તેઓ અલ્કેશ-હેતલ તથા મંથન-દીપાલીના માતુશ્રી. પનવના દાદી. હરિશભાઈ તથા પ્રફુલભાઈના ભાભી. મણીભાઈ, ધનલક્ષ્મીબેન વસંતભાઈ જસાણી, સ્વ. હિંમતલાલ, ગીતાબેન પંકજભાઈ ભીમાણીના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી (સુરેન્દ્રનગર) હાલ ભાયંદર નિવાસી સ્વ. કાંતિલાલ ત્રિકમલાલ શાહ(શેઠ)નાં પુત્રવધૂ અલકા વિપુલ શાહ (શેઠ) (ઉં. વ.૫૯), તે ફોરમ ઋષભ વોરાનાં માતુશ્રી. તે આરતી દિપક શાહના દેરાણી. તે છબીલદાસ ટી શેઠ તથા શારદાબેન જયંતીલાલ તલસાણીયાનાં ભત્રીજા વહુ. તે છતરિયાલા નિવાસી (હાલ ભાયંદર) સરલાબેન મહેન્દ્રભાઈ શાહનાં દીકરી. તે આરતી દીપક, આશા જયેશકુમાર, મીના નીલેશ કુમાર, માલતી રાજેન કુમાર, ડીમ્પલ યજ્ઞેશકુમાર, સ્વ. અપૂર્વનાં બહેન. બુધવાર તા:૦૮.૦૫.૨૦૨૪નાં અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker