મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના હીરજી દામજી શેઠિયા (ઉં. વ. ૯૪) તા. ૩-૫-૨૪ ના અવસાન પામેલ છે. નાનબાઈ દામજીના પુત્ર. લક્ષ્મીના પતિ. ભરત, ઉત્તમ, સુનીલ, નૂતન, તારાના પિતાશ્રી. પત્રીના મોંઘીબાઈ કુંવરજી હેમરાજ સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિલ શેઠિયા, ૭૦૪, સોનમ એપાર્ટમેન્ટ, લીંક રોડ, કાંદરપાડા મેટ્રો સ્ટેશનની નીચે, દહીંસર (વેસ્ટ) મુંબઈ- ૬૮.
નરેડીના હીરબાઇ મોરારજી કુંવરજી નાગડા (ઉં.વ.૭૮) તા. ૩-૫-૨૦૨૪ દેવલોક પામ્યા છે. કેસરબેન કુંવરજીના પુત્રવધૂ. સ્વ. મોરારજીના પત્ની. હેમંત (રાજુ), બીના, લીના, હેતલ (હેમા), પુનમના માતુશ્રી. મોટી ઉનડોઠના ભચીબાઇ કલ્યાણજી ગાલાના પુત્રી. લક્ષ્મીચંદ, વલ્લભજી, દામજી, સોનબાઇ, કસ્તુરબેન, મંજુલાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. હેમંત નાગડા, સાંઈ મંગલ એ., એ/૩, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ), ૪૦૧૨૦૯.
મોટી ખાખરના કસ્તુરબેન (વિજયાબેન) દામજી ગંગર (ઉ. ૮૬) તા.૪-૫-૨૪ના અવસાન પામેલ છે. હાંસબાઈ ઉમરશીના પુત્રવધૂ. દામજીના ધર્મપત્ની. જયંત, અશોક, ભાવના, નયના (ટીના)ના માતુશ્રી. ભુજપુરના હધુભાઈ નરસીના સુપુત્રી. સમાઘોઘાના રતનબેન રવજી, જયવંતીબેન ભવાનજી, ભુજપુર દેવશીના બેન. પ્રા. તા. ૬-૫-૨૪, સોમવાર, સમય ૩.૦૦ થી ૪.૩૦, શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન-મુંબઈ સંચાલિત શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ), મુંબઈ-૭૫. ઠે. જયંત ગંગર, એ-૫૦૨, શ્રીરાજ રેજંસી, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ) ૭૫.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભરૂડિયાના સ્વ.ચેતન કાનજી નરશી રાઘવજી સત્રા (ઉં.વ.૪૬) શુક્રવારના તા.૩.૫.૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ.શાંતીબેન નરશી રાઘવજી સત્રાના સુપૌત્ર, ગં.સ્વ.કેસરબેન કાનજીના સુપુત્ર, ગં.સ્વ. દર્શનાના પતિ. રિતિકા, પાર્શ્ર્વના પિતા. નિલેશ, સ્વ. રોહિતના ભાઈ. નિલમ, અનીતાના જેઠ. સ્વ. હીરાબેન હસમુખલાલ સોલંકીના જમાઈ. પ્રાર્થના સભા સોમવાર તા.૬.૫.૨૪,સમય.૧૦ થી ૧૧.૩૦ (૧૧.૩૦ પછી બરવિધી) સ્થળ. કપોળવાડી, એમ.જી.રોડ, ઘાટકોપર-વેસ્ટ, નિવાસ. ૧૦૪,એવરજોય અપાર્ટમેન્ટ, મરોલ મરોશી રોડ, અંધેરી-ઈસ્ટ, મુંબઈ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉના સ્વ. જવેરબેન રાયશી છેડા (ઉં.વ ૬૩) શનિવાર તા. ૪.૫.૨૪ ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન રાજાભાઈ છેડાના પુત્રવધૂ, સ્વ. રાયશીના ધર્મપત્ની, રક્ષા, ક્રિષ્ના, વિપુલ, વૈશાલી, રિંકલ, રિકિતાના માતુશ્રી, જયેશ, રાજેશ, પ્રતિક, નીરવના સાસુ, યશ, ભવ્ય, માહી, નીલ, દર્શિક, સાયશાના નાની. સ્વ.(વેલજી, પ્રવિણ) ગં.સ્વ. પુષ્પા, પ્રતિમાના ભાભી, સ્વ.મોંઘીબેન ભચુ પેથા છાડવાની દીકરી. પ્રાર્થના સોમવાર તા.૬.૫.૨૪, ટાઈમ.૨થી ૩.૩૦, પ્રાર્થના સ્થળ.કરશન લધુ હોલ, દાદર, ઠે.૬૦૧ શીવકૃપા સોસાયટી, નાગરદાસ રોડ, અંધેરી-ઈસ્ટ, મુંબઈ. ચક્ષુદાન કરેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભરૂડિયાના સ્વ.હરખુબેન લાલજી ગાંગજી ગાલા (ઉં.વ.૭૪) શુક્રવાર તા.૩.૫.૨૦૨૪ના રોજ અવસાન પામેલ છે. પરમાબેન ગાંગજી કારાના પુત્રવધુ, લાલજી ગાંગજીના ધર્મપત્ની, અમૃતલાલ, હરેશ, કસ્તુરના માતુશ્રી, રેખા, ચંદ્રિકા, ચંદુલાલના સાસુ, અમન,હર્ષિકા, વેદ, યશના દાદી, કેવીલ, ખ્યાતી, જયના નાની, સ્વ. ભચીબેન વિજપાર રામજી દેઢિયાની દિકરી, પ્રાર્થના સભા સોમવાર તા.૬.૫.૨૪ પ્રાર્થના ટાઈમ.૪ થી ૫.૩૦ પ્રાર્થના સ્થળ.કરશન લધુ હોલ,દાદર-વેસ્ટ. નિવાસ સી-૧,૧૦૨, મુકુન્દ સોસાયટી, એલ.બી.એસ. માર્ગ ઘાટકોપર-વેસ્ટ.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ માંડવીના હાલ ભાંડુપ નિવાસી પારસમણી કાંતિલાલ સંઘવી (ઉં. વ. ૮૫) શનિવાર તા. ૪-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ વલ્લભજી સંઘવીના પત્ની. વીણા, જયેશ અને ધીરેનના માતુશ્રી. હર્ષદભાઇ દોશી, હીતા અને નૂતનના સાસુ. અલ્પા રિખવ દોશી, તોરલ, ઉમંગના દાદી. સ્વ. વલ્લભજી નેમિદાસ સંઘવીના પુત્રવધૂ. સ્વ. ચાંદુબેન કલ્યાણજી શાહના (માંડવી) પુત્રી. સ્વ. ચંચળબેન, સ્વ. વિધ્યાબેન, સ્વ. બાબુભાઇના બેન. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૬-૫-૨૪ના સાંજે ૪થી ૫.૩૦ વાગ્યે મેવાડ કેસરી ભવન, એલ. બી. એસ. રોડ, પોલીસ સ્ટેશન પાસે, ભાંડુપ (વેસ્ટ).
ઝાલાવાડી વીશા શ્રીમાળી જૈન
અળવ (બોટાદ) નિવાસી હાલ ઘાટકોપર (ઈસ્ટ). સ્વ. નગીનદાસ નાગરદાસ કોઠારીના સુપુત્ર પ્રમોદભાઈ (ઉં.વ. ૬૯) તે શીલાબેનના પતિ, સાગર, સિદ્ધાર્થના પિતાશ્રી, શ્ર્વેતા, સૌરવીના સસરા, દીનેશભાઈ, અભયભાઈ, ઉર્મિલાબેન રસીકલાલ, સ્વ. ભારતીબેન સુખલાલ તથા વર્ષાબેન પ્રમોદકુમાર વોરાના ભાઈ, સ્વ. વૃજલાલ રણછોડદાસ શેઠના જમાઈ, ફ્રેયાના દાદા, શનિવાર તારીખ : ૪-૫-૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેકાણું : ૬૦૨, સાવીત્રી કુંજ, પ્લોટ નં. ૨૨, વલ્લભબાગ લેન એકસ્ટેંશન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૭૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button