મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
બિલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુવરબેન સામળજીભાઈ લાઠીયાના સુપુત્ર સ્વ. વ્રજલાલભાઈના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૭) ૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કપુરબેન નંદલાલ ભાણજીભાઈ સુતરિયાના સુપુત્રી. તે નીરૂબેન નીતીભાઈ, ઈલાબેન સુનીલભાઈ, જ્યોતીબેન જયેશભાઈ, ચારૂબેન ચેતનભાઈ, ભાવનાબેન ચેતનભાઈ, વિનયના માતુશ્રી. રીટાના સાસુ. તે સ્વ. વલભભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. હરિલાલભાઈ, સ્વ. કાન્તીલાલભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, અનિલભાઈ, હસમુખભાઈ સુતરિયા તથા સ્વ. શાંતાબેન વૈદ્યના બહેન. પ્રાર્થનાસભા શનિવાર, ૪-૫-૨૪ના ૪થી ૬ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ રંગપુર હાલ મુલુંડ, કેસરબાઈ ધરમશી મુનવરના પુત્ર પ્રવીણભાઈ ધરમશી મુનવર (વોરા) (ઉં. વ. ૮૦) ૧-૫-૨૪ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે અનિશ-દિપ્તી, અલ્પા રાજેશ લાપસીયા, સોનલ મુકેશ લોડાયા, મીતા અજીત ધરમશી, નીરજ હેમંત લોડાયાના પિતા. ગામ સેવક ભરૂડિયાના સ્વ. દમયંતીબેન નાગશી દંડના જમાઈ. તે ઠાકરશીભાઈ, પુનશીભાઈ, જીવરાજભાઈ, વેલબાઈ, પુરબાઈ, જયવંતીબાઈ, માનબાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૪-૫-૨૪ને શનિવારે ૩.૩૦થી ૫, કાલીદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ વેસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. હંસાબેન સાવલા (ઉં.વ. ૫૯) તા. ૩૦-૪-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેશરીબેન અરજણના પૌત્રવધૂ, સ્વ. વાલજીના ધર્મપત્ની. જીગર, જુગલના માતુશ્રી. જીગ્ના, સેજલના સાસુ. કેવીન, જેહાનના દાદી. મણીલાલના ભાભી. ગામ મનફરાના સોનાબેન/રતનબેન હેમરાજ રવજી ગડાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૪-૫-૨૪ના ૪થી ૫.૩૦. સ્થળ: શ્રી વ.સ્થા. જૈન, સં.સં. કરશન લધુભાઈ નિસર હોલ, દાદર-વેસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. રતનબેન વિસરીયા (ઉં.વ. ૮૦) સોમવાર, તા. ૨૯-૪-૨૪ના અવસાન પામેલ છે. તે લખમશી કેશવજી વિસરીયાના ધર્મપત્ની. સ્વ. મેરઈબેન કેશવજી કુંભા વિસરીયાનાં પુત્રવધૂ. દીપક, વિપુલ, ઈન્દુમતી, રસીલા, જ્યોત્સના, વર્ષા, મીનાક્ષીના માતુશ્રી. સ્વ. ચંદન, વનિતા, નિલેશ, પંકજ, રમેશના દાદી. ભચાઉ અરઘાબેન મેઘજી ફરિયાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: વિન્ડસર ચેમ્બર, ૨જે માળે, ૭ કાવસજી પટેલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૧.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સણોસરાના ખીયશી નાગડા (ઉં.વ. ૮૬) તા. ૩૦-૪-૨૪ના અવસાન પામેલ છે. મા. ગંગાબાઇ નરશીના સુપુત્ર. પુષ્પાબેનના પતિ. ભાવના, ચંદન, ચેતન, નીતા, ભરતના પિતા. પ્રેમજી, રવજી, ધનજી, લખમશી કલ્યાણજી, આસબાઇ, સુંદરબેન, અમૃતબેનના ભાઇ. મોથારા રાજબાઇ ખેરાજના જમાઇ. પ્રા. નારાણજી શામજી વાડી, ૩ થી ૪.૩૦, ૧લે માળે, માટુંગા (સે.રે.) નિવાસ: ચેતન નાગડા, ૧૦૧-૨૦૧, કાંતી એન્કલેવ, લાલ ગોદામ, વસઇ (વેસ્ટ).
વિઢના લખમશી પાસુ ગોસર (ઉં.વ. ૮૨) ૨-૫ના અવસાન પામેલ છે. કણકઈબાઈ ગેલાના પૌત્ર. પુરબાઈ પાસુના પુત્ર. ચંચળના પતિ. અશોક, ભાવના, નીતા, કેતનના પિતાશ્રી. મોહન, મધુરી, મંજુલા, પ્રેમજી, તરૂણના ભાઈ. આસબાઈ દેવજી છેડાના જમાઈ. પ્રા. સમય ૩.૩૦ થી ૫. મામણીયા-નંદુ અ. ગ. જૈન ભવન, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી (ઈ). ઠે. કેતન, ૭૦૨, સાઈ દર્શન, નટવરનગર રોડ નં. ૨, જોગેશ્ર્વરી (ઇ).
પત્રીના કિશોર દામજી ધરોડ (ઉં.વ. ૬૨) તા. ૨-૪-૨૪ના અવસાન પામેલ છે. દમયંતીબેન દામજીના પુત્ર. પ્રેમીલાના પતિ. ડો. ભરત, હરીશ, શૈલેષ, ઇન્દુ, નયના, મીતાના ભાઇ. ચિયાસરના ભાણબાઇ રવજી વેલજીના જમાઇ. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. સમય: ૨ થી ૩.૩૦ બપોરે. એડ્રેસ: કિશોર ધરોડ, આશીર્વાદ-એ-૧૨, બીજે માળે, ગુણસાગરનગર, સ્ટેશન રોડ, કલવા (વેસ્ટ).
દેરાવાસી જૈન
ખેડા નિવાસી હાલ મુંબઈ ડો.રાજેન્દ્ર શેઠ (ઉં.વ. ૭૮) તે સ્વ. તારામતિ શેઠ, સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર. ડો. કીર્તિભાઈ અને સ્વ. ડો. મહેન્દ્રભાઈના ભાઈ તા. ૧-૫-૨૪નાં અરિહંતશરણ પામેલ છે. તે શ્રીમતી દક્ષા રાજેન્દ્ર શેઠના પતિ. આગમ અને નેહાના પિતાશ્રી. મનીષા અને કિલ્લોલ ભુતાના સસરા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪-૫-૨૪ ૫.૦૦ થી ૭.૦૦. એમ. વી. એન. ઓડિટોરિયમ (ગ્રાઉન્ડ ફ્લોર) એમ. એમ. પ્યુપિલ્સ હાઇસ્કૂલ, ખાર એજ્યુકેશન સોસાયટી, એસ. વી. રોડ, ખાર (વેસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચોક મોરચુપણા નિવાસી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન તલકચંદ દલિચંદ દોશીના પુત્ર દેવાંગ (ઉં.વ. ૪૮) ૧/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે બિનિતાબેનના પતિ. રાજવી તથા દિયાનના પિતા. હિના દિનેશભાઇ, રેખાબેન ધર્મેન્દ્રકુમાર, સુધાબેન અરવિંદકુમાર, આશાબેન રમેશકુમાર તથા લતાબેન વિપુલકુમારના ભાઈ. શ્ર્વસુરપક્ષે સુરેશભાઈ શંકરલાલ રાઠોડના જમાઈ. તેમની દરેક પક્ષની સાદડી ૫/૫/૨૪ના ૩ થી ૫. ગુરુદ્વારા હોલ, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ મલાડ સ્વ. સુધીરભાઈ રમેશભાઈ કાપડિયાના ધર્મપત્ની ગં.સ્વ. પ્રતિભાબેન કાપડિયા (ઉં.વ. ૭૨) તે ૨/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ હિતેશકુમાર મિસ્ત્રી, નેહા અજયકુમાર મિસ્ત્રીના માતુશ્રી. ભરતભાઈ, સ્વ. હેમેન્દ્રભાઈ, સોનલબેન ફાલ્ગુનકુમાર ગાંધીના ભાભી. પિયરપક્ષે માંગરોળવાળા સ્વ. અનસૂયાબેન તથા સ્વ. હરકિશનદાસ લીલાધર દેસાઈના દીકરી. વિરેશભાઈ તથા નીતાબેન દેસાઈના બહેન. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૪/૫/૨૪ના ૪ થી ૬. નડિયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપિંગ સેન્ટર, પોદાર રોડ, મલાડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ અંધેરી સ્વ. અમિત કીર્તિલાલ શાહ (ઉં.વ. ૬૯) તા. ૨-૫-૨૪ના ગુરુવાર અરિહંતશરણ પામેલ છે. તે સંધ્યાબેનના પતિ. અવિશા, કેશા, અમીના પિતા. પિયુષ, કરણ, દીપેનના સસરા. પિયુષભાઈ, પરેશાબેન, દીપિકા, મીના અલકાના ભાઈ. સ્વ. પ્રભાવતી હિંમતલાલ કોઠારીના જમાઈ. મેહાન માનવીકના નાના. ભાવયાત્રા તા. ૬-૫-૨૪ સોમવારના જલારામ હોલ, જોગર્સ પાર્કની સામે, જે.વી.પી.ડી., વિલેપાર્લા, ૯ થી ૧૨.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. બિપીનભાઈ કોઠારીના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન કોઠારી (ઉં.વ. ૭૯), તે થાનગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રતિલાલ દીપચંદ શાહના પુત્રી તા. ૩૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button