કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના હેમંત લાલજી ડુંગરશી ગડા (ઉં.વ. ૬૦) તા. ૩૦-૪-૨૪ના અવસાન પામેલ છે. મમુબાઈ ડુંગરશી કરમશીના પૌત્ર. સાકરબેન લાલજી ડુંગરશી ગડાના સુપુત્ર. લાયજાના હિરબાઈ કાનજી ડુંગરશી છેડાના દોહિત્ર. વિજય, જયોતીના ભાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. લાલજી ડુંગરશી ગડા, ૧૦૨, ડિવાઈન રાઈડસ, કૃષ્ણ કુંજ, એમ.જી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
વીઢના વેજબાઈ નાનજી ગોસર (ઉં.વ. ૮૪) તા. ૩૦-૪-૨૪ના અવસાન પામેલ છે. દેવકાંબેન કારૂભાઈના પુત્રવધૂ. નાનજીભાઈના પત્ની. વિજય, જ્યોતિ, કસ્તુરી (હર્ષા)ના માતા. મેઘબાઈ વીરજીના પુત્રી. શેરડી વાસંતીબેન ગાંગજી, બાંભડાઈ ચંચળબેન મેઘજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જ્યોતિ તનસુખ હરીયા. બી-૩૦૨, રોયલ રેસીડન્સી, ચિવડા ગલી, લાલબાગ, મું-૧૨.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વડોદ નિવાસી હાલ દહિસર ગં.સ્વ. વિમળાબેન ગીરધરલાલ કુંવાડિયાના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૮૪) તે સ્વ. સુધાબેનના પતિ. સ્વ. ભરતભાઈ, હર્ષદભાઈ, નીરુબેન રાજ માહિમકર, કલ્પનાબેન મુકેશભાઈ દેસાઈ, સ્વ. અલ્કાબેન કેતનભાઈ દોશીના મોટાભાઈ. સ્વ. શોભનાબેન ગુણવંત દેસાઈ, સ્વ. પન્નાબેન મહેન્દ્ર શાહ, પદમાબેન ભુપેન્દ્ર શાહ, પ્રજ્ઞાબેન પંકજ શાહ, સુરેશભાઈ, સ્વ. દિનેશભાઇ શાંતિલાલ શાહના બનેવી. દીપ્તિ દિપક મહેતા, તેજલ પરેશ જોબલીયા, અમી અજય મહેતા, બીજલ નિતેશ શાહના પિતા. ૩૦/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. અજંતા ઈલોરા બિલ્ડીંગ બી ૨૦૧, દહિસર ઈસ્ટ.
સત્તાવીસ એકડા જૈન
સવિતાબેન શાહ (ઉં.વ. ૮૯) ગામ ઘડકણ, હાલ બોરીવલી, તેઓ સ્વ. પોપટલાલ કચરાલાલ શાહના ધર્મપત્ની. સુરેખાબેન, રજનીકાન્ત, અતુલ, જયેશના માતુશ્રી. નિતાબેન, મીનાબેન, દીપાલીના સાસુમા. રિતેશ, કવીશ, મિતુલ, ડોલી, શિતલ, જૈનમના દાદીમા. સ્વ. રસિકલાલ, સ્વ. કનુભાઈ વાડીલાલ, સ્વ. અજીતભાઈ વાડીલાલ, સ્વ. મુંજલાબેન, સ્વ. કુસુમબેન, સુશિલાબેન, કલાવતીબેનના મોટાબેન, તા.૩૦-૪-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પ્રભાસ પાટણ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
હસમુખલાલ સોભાગચંદ શાહ (ઉં.વ. ૮૨) તે સ્વ. ચંદ્રાબેનના પતિ. દિપ્તી-મનીષના પિતા. નિમેષભાઈ-પ્રીતિબેનના સસરા. ધ્રુવાંગ-ધ્રુમિલ-યુગના નાના-દાદા. સ્વ. સુભદ્રાબેન-પ્રદીપભાઈ-સ્વ. દિલીપભાઈના ભાઈ. સ્વ. કાંતાબેન રમણીકલાલ વર્ધમાનના જમાઈ, બુધવાર, તા. ૧/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
