જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના મોંઘીબેન કાનજી વેલજી મામણીયાના જમાઈ ગામ : કુરાલ (મિરારોડ) નિવાસી કલ્પેશભાઈ શીવાભાઇ પટેલ (ઉં. વ. ૬૬) તા. ૨૩/૪/૨૪ના અવસાન પામ્યા છે. શીવાભાઈ પુરૂષોત્તમભાઈ પટેલના પુત્ર. કલ્પનાબેનના પતિ. તેજસ, હાર્દિક, પ્રશાંતના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. વિનુભાઈ, દિનેશભાઈના ભાઈ. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનક ઉપાશ્રય,એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ). ટા. ૪ થી ૫.૩૦.
મોટી ખાખરના શાંતીલાલ ગાંગજી વોરા (ઉં. વ. ૭૬) તા. ૨૪-૪ના અવસાન પામેલ છે. સાકરબેન ગાંગજીના પુત્ર. નિર્મળાના પતિ. રાખી, ધવલ, શ્ર્વેતાના પિતા. દમયંતી, કાંતા, રેખા, સં. પક્ષે આ. ગુણચંદ્ર સાગરજી મ.સા.ના ભાઇ. જેતીબેન શામજીના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. શાંતીલાલ વોરા, પુજાનગર બીલ્ડીંગ નં. ૧, રૂમ નં. ૨૦૮, કેબીન ક્રોસ રોડ, ભાયંદર (ઇસ્ટ).
સણોસરાના અ.સૌ. પુષ્પા જયંતીલાલ હેમરાજ નાગડા (ઉં. વ. ૭૧) તા. ૨૪-૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હેમરાજ ખીંયશીના પુત્રવધૂ. જયંતીલાલના ધર્મપત્ની. મુકેશ, ચેતનાના માતુશ્રી. ગઢશીશાના લીલબાઇ રતનશી ખીમજી દેઢીયાના સુપુત્રી. લખમશી, વિશનજી વીરજી, દેવપુર વેલબાઇ મેઘજી, ખેતબાઇ શામજી, તેજબાઇ પ્રેમજી, કમળા વિશનજી, ભારતી અનીલ, ગઢશીશા ગુણવંતી વલ્લભજી, દમયંતી મુલચંદ, પ.પૂ. સાધ્વીશ્રી કૈવલ્યગુણાશ્રીજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમરાજ નાગડા, ૬ દેવ આશીષ, હીમાલય સોસાયટી, મિલિન્દનગર, ઘાટકોપર (વે.).
પત્રી હાલે ગુંદાલાના રાહુલ જયંતિલાલ સાવલા (ઉં. વ. ૪૧) તા. ૨૨-૪-૨૪ના ગુંદાલા મધ્યે અવસાન પામેલ છે. ઝવેરબેન ધનજી સાવલાના પૌત્ર. વિમળાબેન જયંતિલાલના પુત્ર. રોનકના ભાઈ. વડાલાના પાનબાઈ પદમશી નરશી ગાલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતિલાલ સાવલા. દેઢિયા ફરીયો, ગુંદાલા, કચ્છ-૩૭૦૪૧૦.
બિદડા (ઘેલાણી ફરીયો)ના અરવિંદ ભાણજી છેડા (ઉં. વ. ૭૨) તા. ૨૨-૪-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઈ ભાણજીના પુત્ર. જયશ્રીના પતિ. પૂર્વેશ, જીગર, હર્ષલના પિતા. ગિરીશ, નિતીન, મધુ, ભારતી, હીના, કલ્પનાના ભાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લઘુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦.
કુંદરોડીના હીરબાઇ હંસરાજ મામણીયા (ઉં. વ. ૯૦) તા. ૨૪-૪-૨૪ના અવસાન પામ્યા છે. દેવકાબાઇ જેઠુ જાદવના પુત્રવધૂ. સ્વ. હંસરાજના પત્ની. પ્રેમીલા, ભાવના, કિરણ, સ્વ. જયેશ, કેતનના માતા. રતાડીયા (ગ.) દેવઇ મા લાલજી રાયમલના પુત્રી. હીરજી, ખીમજી, મમીબાઇના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટાઇમ ૨ થી ૩.૩૦.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધારી નિવાસી હાલ બોરીવલી સ્વ. ચંપાબેન મોહનલાલ વેલજીભાઈ ઠોસાણીના પુત્ર સ્વ. ગુણવંતરાયના ધર્મપત્ની સરોજબેન (ઉં.વ. ૮૩) તા. ૨૧-૪-૨૪, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષભાઈના માતુશ્રી. કેતકીબેનના સાસુ. યશ, પાર્થના દાદી. જુનાગઢ નિવાસી શેઠ સૌવચંદ સૌભાગ્યચંદના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૮-૪-૨૪, રવિવારના ૩.૩૦ થી ૫.૩૦ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય – ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઘુઘરાળા (ખાંભા) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિનોદરાય જેચંદભાઈ બદાણીના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુબેન (ભારતીબેન) (ઉં.વ. ૮૬) બુધવાર, તા. ૨૪-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મનિષ, મયુર, મીના રાજેશભાઈ મહેતા, જુલીના માતુશ્રી. બેલા, સોનલના સાસુ. હસમુખભાઈ, નિતીનભાઈ, હરેશભાઈના ભાભી. સ્વ. તનસુખલાલ પ્રાણલાલ ખંઢેરિયાના પુત્રી. સ્વ. દિપકભાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. હંસાબેન, નલિનીબેન, ગં. સ્વ. ભાવનાબેનના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭-૪-૨૪ના ૧૦ થી ૧૨ લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર પૂર્વ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી પ્રમોદરાય ભૂરાલાલ શાહ (ઉં. વ. ૮૭) તે ઇલાબેનના પતિ. બિંદેશ-બીજલ, અમિત-બીના તથા ધીરેન-બિરવાના પિતા. સ્વ.અનસૂયાબેન રમણલાલ, સ્વ.અમૃતલાલ, સ્વ.રસિકભાઈ, સુરેશભાઈ, ભુપેન્દ્રભાઈ, હર્ષા -હર્ષદકુમારના ભાઈ. સાસરાપક્ષે સ્વ. અચરજલાલ ઉજમશીભાઈ શાહના જમાઈ. ચારુબેન, કિરણબેન, જગદિશભાઈ, મીનાબેનના બનેવી. ૨૩/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી ઝવેરીનો વાડો, સ્વ.અરવિંદભાઈ પોપટલાલ શાહના ધર્મપત્ની પુષ્પાબેન શાહ (ઉં. વ. ૮૪) તે ૨૩/૪/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પનાલાલ મફતલાલ શાહના પુત્રી. સાગર, નીતા સુનિલભાઈ શાહ, સ્વાતિ હેમંતભાઈ મહેતા, તૃપ્તિ અમીષભાઇ મહેતાના માતુશ્રી. તેજલના સાસુ. પ્રાચી પાર્થ શાહ, હિરલના દાદી, દિશાંત, નિશી, આકાશ, સોનમ, મનનના નાની. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.