મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાય હાલે (બીજાપુર)ના તારક નવિનચંદ ગડા (ઉ.૩૯) ૧૮-૪ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. મણીબેન વસનજી હીરજી ગડાના પૌત્ર. રેખાબેન (સરલા) નવિનચંદ ગડાના પુત્ર. દેવપર જીગના કેતન નિસર, બેરાજા નિરાલી વિરેન સાવલા, ફરાદ્રી ભક્તી વિશાલ ગાલાના ભાઇ. ભુજપુર કેસરબેન દેવજી ધનજી દેઢીયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવિનચંદ ગડા, પદમ નગર, આઇ.ઓ.સી.ની સામે, વિજયપુર (કર્ણાટક).
કપાયા હાલે અંધેરીના કેસરબેન કેશવજી ગોગરી (ઉ.૯૬) ૨૦-૪-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઇ ઉકેડાના પુત્રવધુ. કેશવજીના પત્ની. બાબુ, રમેશ, જીતેન્દ્ર, જયા, મીના, ભારતીના માતુશ્રી. કુંદરોડી નેણબાઇ ખીમજીના પુત્રી. ધનજી, વસનજી, લાખાપુર મણીબેન હંસરાજ, કપાયા રતનબેન કેશવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભારતી શાહ, ૧૦૧, લેન્ડમાર્ક, દાઉદબાગ ક્રોસ લેન, જે.પી. રોડ, અંધેરી (વે.)
વાગડ વિ.ઓ.જૈન
ગામ કકરવા હાલે જોગેશ્ર્વરી સ્વ.ગુણશીભાઈ મેઘજી દેઢિયા (ઉં.વ.૭૭) મુંબઈ મધે અવસાન પામેલ છે. જેઠીબેન મેઘજી ડુંંગરશી દેઢિયાના સુપુત્ર, તે નવલબેનના પતિ, વસંત, મીના, અશ્ર્વિનના પિતા, ટીના, કલ્પના, ચંદ્રકાન્ત હિરજીના સસરા. ધરા, શ્રેયાના દાદાજી સસરા, ગામ કકરવાના લક્ષ્મીબેન ગાભુભાઈ રામજી નંદૃુના જમાઈ. પ્રાર્થના સભા સોમવાર તા. ૨૨.૦૪.૨૦૨૪ના સમય ૩ થી ૪.૩૦ વાગે, જાપ ૫ થી ૫.૩૦ વાગે સ્થળ. યોગી સભાગૃહ, દાદર- ઈસ્ટ.
નૃસિંહપુરા દિગંબર જૈન
મુંબઇ કેરવાડા નિવાસી, હાલ વડાલા તુષારભાઇ ફતેહચંદ શાહ (ઉં. વ. ૬૬) તે સ્વ. કુસુમબેન ફતેહચંદ શાહના સુપુત્ર. તે સ્વાતિબેનના પતિ. તે ચિ. અનુજના પિતાશ્રી. તે અ. સૌ. સ્વાતિના સસરા. તે ભરતભાઇ, સ્વ. વિજયભાઇ, દિલીપભાઇ તથા વીણાબેનના ભાઇ. તે સ્વ. ચંદ્રકાંત ધનસુખલાલ સંઘવીના જમાઇ. તા. ૨૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૪ના સોમવારના અમુલખ અમીચંદ સ્કૂલ હોલ, આર. એ. કિડવાઇ રોડ, માટુંગા, મુંબઇ-૪૦૦૦૧૯. સાંજે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે, પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
લખતર નિવાસી હાલ ઘાટકોપર દિનકરભાઇ (દિનુભાઇ) (ઉં. વ. ૭૬) શનિવાર, તા. ૨૦-૪-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચંપાબેન શાંતિલાલ જાદવજી શાહના સુપુત્ર. તે સુજાતાબેન, કિરણબેનના પતિ. તે સ્વ. રમણિકભાઇ, સ્વ. ઉત્તમભાઇ, સ્વ. સુરેશભાઇ તથા પ્રવિણભાઇના ભાઇ. તે ચોટીલા નિવાસી હાલ મુંબઇ સ્વ. કાંતિલાલ નરભેરામ પારેખના જમાઇ. તે દર્શીલ, નવ્યા તથા તવિશના દાદા. ભાવયાત્રા સોમવાર તા. ૨૨-૪-૨૪ના પરમ કેશવ બાગ, ઘાટકોપર, (વેસ્ટ), સાંજે ૪થી ૫.૩૦.
નરસીપુરા દિગંબર જૈન
હર્ષદકુમાર અમૃતલાલ શાહ (ઉં. વ. ૭૭) નરસીપુર નિવાસી હાલ અંધેરી મુંબઇ અરિહંતશરણ થયા છે. સ્મશાન યાત્રા તા. ૨૨-૪-૨૪ના સવારે ૮.૦૦ વાગે નીકળશે. તે કંદર્પના પિતા. પ્રાર્થનાસભા તા. ૨૫મીને ગુરુવારે સાંજે ૪થી ૬. ઠે. હર્ષદ એ. શાહ, બી-૭૪ શીવમ એપાર્ટમેન્ટ, જે. પી. રોડ, અંધેરી (પ.) મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button