મરણ નોંધ

જૈન મરણ

ટિંટોઇના અમૃતલાલ ભોગીલાલ વોરા અને લીલાબેનના સુપુત્ર રોહિત ભાઈ (રતલામ, હાલ નાસિક નિવાસી) (ઉં.વ. ૭૦) તા. ૧૬/૪/૨૪ મંગળવારના નાસિક મુકામે અરિહંતશરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. હિરલ, જલ્પા અને અંકિતના પિતા. વિરલભાઈ, દીપનભાઈ અને સેજલબેનના સસરા. દેવિકાબેન, સ્વ. નીતિનભાઈના ભાઈ. અર્હમ, રિયા, ધ્વની, ધ્રુવ, પર્વ, કવિશના દાદા-નાના. લૌકિક વ્યવહાર બંધ છે. સુપ્રભાત એપાર્ટમેન્ટ, રાકા કોલોની, નાસિક.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા)ના નાનજી ધનજી વીછીવોરા (ઉં.વ. ૬૯) તા. ૧૬/૪ના અવસાન પામેલ છે. ગોરબાઈ ધનજીના પુત્ર. જયાના પતિ. ધવલ, પ્રતિક, મિત્તલના પિતા. માવજી, કસ્તુર, નવલ, તારા, મંજુલાના ભાઈ. ગોરબાઈ માણેકલાલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નાનજી ધનજી : ૨૦૨, મહાવીરધામ, દેવી દયાલ રોડ, મુલુંડ-વે.
પત્રીના માતુશ્રી શાંતાબેન ભીમચંદ ભેદા (ઉં.વ. ૮૪) તા. ૧૬-૪-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી કેશરબેન મેઘજીના પુત્રવધૂ. ભીમચંદભાઈના પત્ની. સરોજ, કીર્તિ, બીના, ડો. સચીનના માતુશ્રી. પ્રાગપરના ભચીબાઈ હીરજી દેઢિયાના પુત્રી. લાખાપરના સુંદરબેન ડુંગરશી, સાડાઉના તેજબાઈ વીરજી, સાકરબેન મગનલાલ, કપાયાના મોંઘીબેન કુંવરજી, જીવીબેન ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સચીન ભીમચંદ ભેદા, સી-૩૯/એસ-૧૧, કુમકુમ સોસાયટી, સે. ૧૪, એમ. જી. કોમ્પલેક્ષ, વાશી, નવી મુંબઈ-૪૦૦૭૦૫.
દુર્ગાપુર (નવાવાસ)ના ખુશાલચંદ ટોકરશી ગંગર (ઉં.વ. ૭૬) તા. ૧૬-૪ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન ટોકરશી (કાકુ પુજારી)ના પુત્ર. જવેરબેનના પતિ. ભાવેશ, પિયુષ, દિપેશના પિતા. સ્વ. હીરબાઇ, સ્વ. પોપટ, વિમળા, હેમલતા, સ્વ. ભારતી, મહેન્દ્ર, કિરણ, મણીલાલ હંસરાજના ભાઇ. ઉનડોઠ દેવકાબેન ગાંગજી ભાણજી નાગડાના જમાઇ. પ્રા. જીવરાજ ભાણજી હોલ, અશોકનગર, મુલુંડ (વે). ટા. ૩ થી ૪.૩૦. નિ. ભાવેશ ગંગર, ૧૮૦૪, ડીલાઇટ, સીટી ઓફ જોય, મુલુંડ (વે).
લાયજાના ગોવિંદજી દેવશી પાસુ સંગોઇ (ઉં.વ. ૭૯) તા. ૧૬-૪-૨૪ના અરિહંત શરણ થયેલ છે. માતુશ્રી મઠ્ઠાબાઇ દેવશી પાસુ સંગોઇના સુપુત્ર. પ્રભાબેનના પતિ. મહેશ, સચીન, દક્ષાના પિતાશ્રી. મણીલાલ, મહેન્દ્રના ભાઇ. રાયણના ઉમરબાઇ નેણશી લાલજી ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : મહેશ સંગોઇ, ૧૨૦૧, દોસ્તી લોટસ, એન્ટોપ હીલ, વડાલા (પૂર્વ).
કોડાયના હસમુખ ચુનીલાલ સાવલા (ઉં.વ. ૬૬) તા. ૧૬-૪ના અવસાન પામેલ છે. મણીબેન ચુનીલાલના પુત્ર. ચંદનના પતિ. વિરલ, સોહીલના પિતા. વસંત, સ્વ. ભરતના ભાઇ. ના. તુંબડી સુંદરબેન લખમશી બૌઆના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંદન સાવલા, ફ્લેટ નં. ૨૦૧, વિજયા હેરીટેજ, ૧૧મો રોડ, ૫૪૯/બી, ચેમ્બુર-૭૧.
ભીંસરાના હંસાબેન મણીલાલ સંગોઈ (ઉં.વ. ૬૬) તા. ૧૬-૪-૨૪ના અવસાન પામેલ છે. નીરવના માતા. ટોડાના ધનબાઇ જેઠાલાલના સુપુત્રી. વનિતા મણીલાલ, હેમલતા જયંતીલાલ, વાસંતી ધીરજ, નીના રસિક, લાજવંતી નરેન્દ્ર, ચારૂલતા કિશોર, ઇલા યોગેશ, લાખાપુરના ધનલક્ષ્મી કિર્તી, દેશલપુરના બીના કિશોરના બેન. પ્રા. આયંબીલ ભવન, ૧લે માળે, જૈન મંદિર રોડ, વિરાર (વે). ટા. ૪ થી ૫.૩૦ (ફક્ત વિરારવાસીઓ માટે). નિ. શ્રી મણીલાલ સંગોઇ, ૬૦૪/૬૦૫, ૬ માળે, કિંગસ્ટોન ટાવર, વિરાર (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. જેચંદ ભગવાનદાસના પુત્ર મુકુંદરાય શાહ (ઉં.વ. ૯૧) ૧૫/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દુબેનના પતિ. નીતા નયનકુમાર દોશી, રશ્મિ મહેશકુમાર દોશી, પરેશ તથા હિતેશના પિતા. સ્વ. વૃજલાલભાઈ, સ્વ. પ્રભાબેન, હસુમતીબેન, કળાબેનના ભાઈ. સ્વ. વિઠ્ઠલદાસ ભગવાનદાસ શાહ ભદ્રાવળ વાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
માણસા નિવાસી હાલ બોરીવલી કુમુદચંદ્ર મફતલાલ શાહ (ઉં.વ. ૮૬) તે કાંતાબેનના પતિ. પરેશ, અલકાના પિતા. સંજયકુમાર તથા કાશ્મીરાના સસરા. ભાનુબેન, ઉર્મિલાબેન, દિલીપભાઈ, સરોજબેનના ભાઈ. સંકેત, ઈશા, અર્પિત, હેમલના દાદા. ૧૫/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા નિવાસી હાલ કાંદીવલી, પ્રવીણભાઈ દીપચંદ દોશીના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન (ઉં. વ. ૬૮) ૧૬-૪-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. દીપ્તિ, ભક્તિ અને નીરવના માતુશ્રી. યાશિકા, પરિમલ અને યશના સાસુ. શાંતિભાઈના ભાઈના પત્ની. પિયર પક્ષે ચોગઠવાળા પરમાનંદદાસ ઝવેરચંદ શાહના દીકરી. તેમની સાદડી ૧૮-૪-૨૪ને ગુરુવાર ૪થી ૮ નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: દામોદર વાડી, અશોકનગર, કાંદીવલી ઈસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગામ કિલ્લા પારડી (હાલ બોરીવલી) તે સ્વ. તારાબેન રસીકલાલ શાહના સુપુત્ર પ્રકાશભાઈ (શેખરભાઈ) (ઉં. વ. ૭૭) ૧૫-૪-૨૪ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે પૂર્વીબેનના પતિ. ક્ષિતિજ-ભાવિકા, સંકેત-અમીના પિતાશ્રી. ધ્વની, તીર્થ, નવ્ય, કાવ્યાના દાદા. તથા દિપકભાઈ-પ્રતિમાભાભી, જ્યોતિબેન-મહેશકુમાર, રીટાબેન વિનેશકુમાર, સૌરભભાઈ-ગીતાબેન, હિનાબેન, અલકાબેનના ભાઈ. તે રાધનપુર નિવાસી કંચનબેન જયંતિલાલ દોશીના જમાઈની પિતૃવંદના શુક્રવાર, ૧૯-૪-૨૪ના ૧૦થી ૧૨ લોટસ બેન્કવેટ હોલ, ૪થે માળે, રઘુલીલા મોલ, પોયસર ડેપો પાસે, કાંદીવલી વેસ્ટ.
ક. દ. ઓ. જૈન
શ્રી ભરત ડાઘા (ઉં.વ. ૭૧), ગામ વરાડીયા હાલ મુલુંડ તા. ૧૫-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. મા. ચંપાબાઈ હંસરાજ પરબત ડાઘાના પુત્ર. શીલાબેનના પતિ. મા. બાયાબાઈ મેઘજી માણેકજી કુરુવા (ગોધરા)ના જમાઈ. સૌ. ભૈરવી હેમંત, સૌ. જૈના દીગંત તથા સૌ. દેવાંશી ખંબતનાના સસરાજી. દમયંતીબેન અમૃતલાલ ધબુવાલા, સ્વ. મહેન્દ્ર, કિરીટ, હિરાલાલ, સ્વ. ચેતનાબેન દેવશી વાલજી લોડાયા (સુથરી) તથા સ્વ. રજનીબેનના ભાઈ. કશિશ, કિયાન, જીઆરા, માયરાના દાદાજી. જાપ તા. ૨૦-૪-૨૪ શનિવાર ૩ થી ૫. સ્થળ : શ્રી જીવરાજ ભાણજી હૉલ, અશોક નગર, મેહુલ સિનેમા પાસે, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી, ધનબાદ-હાલ પાર્લા નિવાસી સ્વ. દિપચંદ જગજીવન મહેતા તથા સમરતબેનના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૮૧), તા. ૧૭-૪-૨૪ને અરિહંતશરણ પામેલ છે. હંસાબેનના પતિ. સ્વ. દયાબેન હિંમતલાલ, સ્વ. બળવંતભાઈ, સ્વ. હંસાબેન કિશોરભાઈના ભાઈ. સૌ. કવિતાબેન સુશીલભાઈ, બ્રિજેશ, ચંદ્રેશના પિતાશ્રી. સૌ. નેહલબેન, સૌ. દેહાબેનના સસરા. શ્ર્વસુરપક્ષે દામનગર નિવાદી સ્વ. છોટાલાલ લલ્લુભાઈ અજમેરા તથા સ્વ. પ્રેમકુંવરબેનના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯-૪-૨૪ શુક્રવારે ૫ થી ૭, સ્થળ: જલારામ હોલ, એન.એસ. રોડ, ૬ હાટકેશ સોસાયટી, જે.વી.પી.ડી. સ્કીમ, વિલે પાર્લે વેસ્ટ.
દશાશ્રી દેરાવાશી જૈન
સુદાન નિવાસી (હાલ-મુંબઈ) સ્વ. મનહરલાલ દડિયાના પત્ની ચંદ્રકલાબેન દડિયા (ઉં.વ. ૮૬) તથા અ.સૌ. શિલ્પા જયેશ દોશીના માતુશ્રી તથા ખ્યાતિ વિવેક વોરા અને ઋષભ જયેશ દોશીના નાની. તા. ૧૭-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ કકરવાના સ્વ. રાજીબેન કારીઆ (ઉં.વ. ૭૩) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વેલજી કારીઆના ધર્મપત્ની. સ્વ. કામલબેન કાનજી કરમણના પુત્રવધૂ. અશોક, કલ્પેશ, જયા, વૈશાલીના, માતુશ્રી. પુષ્પા, દિપ્તી, રમેશ, હસમુખના સાસુ. ખુશહિત, આગમના દાદી. સ્વ. મોંઘીબેન ભચુ મેઘજી નંદુની દીકરી. પ્રાર્થના સભા રાખેલ છે. પ્રાર્થના તા. ૧૮-૪-૨૪, ગુરુવારના સ્થળ કરશન લધુ હોલ, ટા. ૪થી ૫.૩૦.
વાગડ વિ.ઓ. જૈન
ગામ રવના માતુશ્રી સ્વ. રતનશી કારીઆ (ઉં.વ. ૮૨) અવસાન પામેલ છે. તે માતુશ્રી રામુબેન ભુરાલાલ કારીઆના સુપુત્ર. સ્વ. ધનીબેનના પતિ. કાંતિલાલના પિતાશ્રી. મીનાના સસરા. સ્વ. કુંવરજી, રાયશી, સ્વ. સોનાબેન, જેતીબેન, ગં.સ્વ. કેશરબેનના ભાઈ. ગં.સ્વ. શાંતિબેનના દિયર. ભાનુબેનના જેઠ. સ્વ. મીઠીબેન રતનશી ગાલાના જમાઈ. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર, ટા. ૩.૩૦થી ૫.૦૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મઢડા નિવાસી, હાલ સાંતાક્રુઝ ચંદ્રકાંત ભગવાનદાસ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. ૯૩) તે અશીત, રાજેન, ક્ધિનરી, જૈતાના માતોશ્રી. અમીતા, રૂપલ, રોહિતભાઈ, ઉદયભાઈના સાસુ. સવિતાબેન મનસુખલાલ પારેખના દીકરી. વિનોદભાઈ, જીતુભાઈ, કુમારપાળભાઈ, પુષ્પાબેન, નલિનીબેન, કનકબેન, મૃદુલાબેન, કલ્પનાબેનના બેન. અનિષા, હિરલ, તન્વી, કૃતિકા, સ્નેહા, હેતાલી, પાર્શ્ર્વ, પાર્થના દાદી. મંગળવાર, તા. ૧૬-૪-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…