જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના વિધીકાર પ્રવિણ ગાંગજી સાવલા (ઉં.વ. 56) તા. 30-9-23ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબાઈ ગાંગજીના પુત્ર. સરીતાના પતિ. અંકિતના પિતા. હરેશ, જીગ્નેશ, સ્વ. બેબીના ભાઈ. જબલપુર પુષ્પાબેન સુખચેનલાલ જૈનના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. 2 થી 3.30. નિ.નિવાસ: પ્રવિણ સાવલા. એ-903, મહાત્મા જ્યોતિબા ફુલે સોસાયટી, વિદ્યાલય રોડ, મુલુંડ (ઈ).
ભુજપુરના શ્રી બીપીનચંદ્ર ભાણજી ગાલા (ઉં.વ. 70) તા. 30-9ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ભાણજીના પુત્ર. સ્વ. પુષ્પાના પતિ. રીતેશના પિતા. નીલેશ, મયુર, અરૂણા નવિનચંદ્ર ભેદા, બિદડા ભારતી ભરત દેઢીયાના ભાઇ. નેણબાઇ ભવાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. બીપીન ગાલા, બી/7, શો બ્લોસમ કો.હા.સો.લિ., સ્ટેશન રોડ, નાલાસોપારા (વે.).
નાની તુંબડીના મુલચંદ રતનશી સાવલા (ઉં.વ. 80) તા. 26-9-23ના કચ્છ બિદડા માતૃવંદનામાં અવસાન પામેલ છે. લક્ષ્મીબેન (રાણીમા)ના પુત્ર. નિર્મળાના પતિ. મોટી ખાખરના ગંગાબાઈ મુળજી માલશીના જમાઈ. ભદ્રેશ, જતીન, ભાવનાના પિતા. ટોકરશી, માવજી, કાંતિ, રમણીક, રાયણના સરસ્વતી શાંતિલાલ રાંભીયા, ફરાદીના કૃષ્ણા પુષ્પકાંત દેઢિયા, ભુજપુરના રાધિકા ઠાકરશી શેઠિયા, સુરેન્દ્રના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિપુલ જયંતિલાલ ગાલા, 1195/4બી, તુળપુળે બિલ્ડીંગ, એફ.સી. રોડ, શિવાજી નગર, પૂના.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ચીતલ હાલ મલાડ, દીનાબેન, તે સ્વ. રસીકલાલ મણીલાલ શાહ (વધાણી)ના પત્ની (ઉં.વ. 99) તા. 1-10-23ના અરિહંતશરણ પામેલ છે. તે હેતલ તથા મીરા ચંદ્રેશ હેમાણીના માતુશ્રી. બીજલ તથા ચંદ્રેશભાઈના સાસુ. નિશ્રાના દાદીમા. જેતપુર નિવાસી જયસુખલાલ કેશવજી કોઠારીના દીકરી. વિનોદભાઈ, અણભાઈ, કિરીટભાઈ, દિલીપભાઈ, હર્ષદભાઈ તથા નીલમબેન એમ. કામદાર અને કુસુમબેન બી. શેઠના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.