જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના વેલજી હીરજી ગાલા (ઉં.વ. ૭૬) તા. ૧૩-૪-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ હીરજી પુનશીના પુત્ર. મંજુલાના પતિ. વિપુલ, ચેતન, પ્રીતીના પિતા. હરખચંદ, જયા, લક્ષ્મીના ભાઇ. પત્રીના જખીબેન/સાકરબેન રામજી ઉકેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : વેલજી ગાલા, સાવંત પાર્ક, બીલ્ડીંગ-૫, રૂમ-૧૦૪, અંબરનાથ (ઇસ્ટ).
મેરાઉના ટોકરશી નરશી સાવલા (ઉં.વ. ૯૪) તા. ૧૩-૪-૨૪ના અરિહંત શરણ પામેલ છે. માતુશ્રી રાજબાઇ નરશી માલશીના પુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. ભરત, હસમુખ, હીના, ભાવનાના પિતાશ્રી. મોરારજી, મેઘજી, રાયણના વેજબાઇ હરશી, નવાવાસના દેવકાબેન ખીમજીના ભાઇ. રાયણના મુરીબાઇ કાનજી ભુલાના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. સમય : બપોરે ૨ થી ૩.૩૦.
મેરાઉ હાલે જબલપુરના રતિલાલ નાનજી વીરા (ઉં.વ. ૭૬) તા. ૧૧-૪-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ નાનજી વેલજી (મેડીવાલા)ના પુત્ર. જ્યોતિ (મણિ)ના પતિ. વિપુલ, સેજલના પિતા. સ્વ. હરખચંદ, સ્વ. ધીરજલાલ, ગોધરા વિમલા રતનશી, સુશીલા મૂલચંદ, ડોણ ચંચલ તલકશી, કુ. પ્રેમીલાના ભાઈ. ગોધરા કંકુબેન મુરજી જેતુ રાંભિયાના જમાઈ. પ્રા. સોમવાર, તા. ૧૫-૪-૨૪, સાંજે ૪ થી ૫.૩૦, શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સંઘ સં. કરશન લધુભાઈ નિસર હોલ, દાદર (વે.)
ઝાલાવાડી વિશા શ્રી શ્ર્વે. મૂ. જૈન
બોટાદ નિવાસી હાલ અમેરિકા સરોજબેન (ઉં.વ.૭૫) તા. ૧૩.૦૪.૨૪ ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ કંચનબેન અમૃતલાલ મનસુખલાલ પરીખના સુપુત્રી. ભારતીબેન, સ્વ દિનેશભાઈ, કોકીલાબેન, સ્વ દિલીપભાઈ, ઉષાબેન, ડો.સુકેશિ બેનના બેન, ઇલાબેન અને રંજનબેનના નણંદ, આશિષ, નેહા, નેહલ અને વત્સલના ફૈબા. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સત્તાવીસ એકડા જૈન
કોકીલાબેન રમેશચંદ્ર શાહ, (ઉં.વ. ૭૨) તેઓ રમેશચંદ્ર કચરાલાલ શાહના ધર્મપત્ની. સંદિપ, તુષાર, સપનાના માતાશ્રી, નિશા, અમીના સાસુમા. જશના દાદીમા, સ્વ. મનહરલાલ દેસાઈ, ગિરીયાબેન શાહ, સ્વ. પંકજભાઈ દેસાઈ, કમલેશભાઈ દેસાઈ, નીતાબેન શેઠ, વિનોદભાઈ ભાઈ દેસાઈના બહેન. તે તા. ૧૨/૦૪/૨૪ના શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સુરેશભાઇ નાનચંદ કાનજી શાહના ધર્મપત્ની સુભદ્રાબેન (ઉં. વ. ૮૧) શનિવાર, તા. ૧૩-૪-૨૪ અરિહંતશરણ પામેલ છે. તે જતીન તથા મીનાના માતુશ્રી. બીના અને પ્રશાંતકુમારના સાસુજી. તથા સ્વ. કુસુમબેન નગીનદાસ શાહ, નયનાંદશ્રીજી મહારાજ સાહેબ, લતાબેન રસીકલાલ શાહ, સ્વ. નિરંજનભાઇના મોટા ભાભી. હંસાબેનના જેઠાણી. પિયર પક્ષે ઉના નિવાસી સ્વ. અમૃતલાલ ત્રિભોવનદાસ શેઠની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી જૈન
મહેસાણા નિવાસી હાલ મુંબઇ વાલકેશ્ર્વર મહેન્દ્રભાઇ બાબુભાઇ પરીખ (ઉં. વ. ૮૭) તા. ૧૪-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચારૂબહેનના પતિ. તે નીપા, દેવાંગ, નેહલના પિતા. જેનીના સસરા. દિયા તથા હૃદયના દાદા. સ્વ. હરકિસનભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. સરલાબેન, સ્વ. સરોજબેનના ભાઇ. સ્વ. નંદલાલ ગાંડાલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૪-૨૪ના સાંજે ૪થી ૫.૩૦. ઠે. યશવંતરાય ચવ્હાણ સેન્ટર, ૭/૮, જગન્નાથ ભોંસલે રોડ, નરીમાન પોઇન્ટ, મુંબઇ-૪૦૦૦૨૧.