મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી ધીરજલાલ સોમચંદ સંઘવી (ઉં. વ. ૭૭) તેઓ દિવ્યાબેનના પતિ. ખાંતીભાઇ, કાંતીભાઇ, ઇચ્છાબેન, સુશીલાબેન, કુસુમબેન, હંસાબેન, ભારતીબેનના ભાઇ. તથા રૂપાળી દર્શનકુમાર, સ્મિતા મિતુલકુમાર, અમીષા મિતેશકુમાર, શ્ર્વેતા કાર્તિકકુમારના પિતાશ્રી. તથા મનીષભાઇ, રાજુભાઇ, અરવિંદભાઇ, અજયભાઇના કાકા તા. ૮-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ગીરનારની ભાવયાત્રા તા. ૧૧-૪-૨૪ના. ઠે. અશોક હોલ, મેહુલ ટોકીઝની પાસે, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ-ધામી ગોરધનદાસ દેવચંદના પુત્ર કિશોરભાઇ ધામી (ઉં. વ. ૮૩) તા. ૭-૪-૨૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. વિપુલભાઇ, પારસભાઇ, દર્શનાબેનના પિતા. કલ્પનાબેન, અનિતાબેન, કમલેશકુમારના સસરા. સાવરકુંડલાવાળા સ્વ. કુંવરજી રામચંદ સંઘવીના જમાઇ. તે સ્વ. જયસુખભાઇ, જયંતીભાઇ, સ્વ. ગુણવંતભાઇ, વસંતભાઇ, સ્વ. ઇન્દિરાબેન, સુશિલાબેન અને નિમુબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી હાલ ઘાટકોપર, સ્વર્ગસ્થ વ્રજકુંવરબેન માધવલાલ બરવાળીયાના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૭૪) ૮-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સ્વ. મગનલાલ ધનજીભાઈ કોઠારીના જમાઈ. મેહુલ, વૈશાલી પારસ કોઠારી, મિતલ સુધીર મહેતાના પિતા. ગુણવંતભાઈ, સ્વ. મનસુખભાઈ, ડૉ. પ્રફુલ્લભાઈ, કમલેશભાઈ, અનિલભાઈ, પુષ્પાબેન જૂઠાંણી, મંજુલાબેન કપાસી, ચંદ્રિકાબેન અનિલભાઈ પારેખ, ભારતીબેન ઝાટકિયાના ભાઈ. ડૉ. મધુબેન, ડૉ. મીનાબેન, ડૉ. અલકાબેન, દિપ્તીબેન, સેજલબેનના દિયર-જેઠ. પ્રાર્થનાસભા ૧૧-૪-૨૪ના ગુરુવાર ૧૦થી ૧૨, લાયન્સ કમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. વાલીબેન શાહ (ઉં. વ. ૮૮) ૫-૪-૨૪, શુક્રવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. હાંસઈબેન કરશનભાઈ ગાંગજી શાહના પુત્રવધૂ. સ્વ. હોથીભાઈના ધર્મપત્ની. નવિન, નિર્મળા, ઉર્મીલાના માતુશ્રી. રત્નાબેન, સ્વ. વિસનજી, સુરેશના સાસુ. દિપેન, સ્મીત, દિગિશાના દાદી. જોમાબેન મુરજી વેરશી ડાઘાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૨૦૩, વિનોદ વિલા, ઓલ્ડ નાગરદાસ રોડ, એન.ડી.ભૂતા સ્કુલની સામે, અંધેરી-ઈસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના માતુશ્રી અમૃતબેન પુનશી ભીમશી છાડવા (ઉં. વ. ૮૨) ૯-૪-૨૪, મંગળવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. પુનશીના ધર્મપત્ની. લાકડિયાના માતુશ્રી ભચીબેન દેવરાજ નિસરની દીકરી. પ્રાર્થનાસભા ૧૦-૪-૨૪, બુધવાર ૧૦.૩૦થી ૧૨ પ્રાર્થના સ્થળ. કરશન લધુ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણ હાલે રાયણના પ્રશાંત લક્ષ્મીચંદ છેડા (ઉં.વ. ૪૯) તા. ૮-૪-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ કેશવજી છેડાના પૌત્ર. મધુબાળા લક્ષ્મીચંદના પુત્ર. હંસા, કેતનના ભાઇ. લાખાપુરના પુરબાઇ નાનજીના દોહિત્રા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેતન લક્ષ્મીચંદ, બી/૫૫/૨૨૦, જુના સિદ્ધાર્થ નગર, રોડ નં. ૪, ગોરેગાંવ (પ.).
કોડાયના ભોગીલાલ પદમશી લાલન (ઉં.વ. ૮૧) તા. ૮/૪/૨૪ના અવસાન પામ્યા છે. મણીબેન પદમશી લધાના પુત્ર. સ્વ. કસ્તુરબેન લાલનના પતિ. પિયુષ, રોહિતના પિતાશ્રી. બિદડા ભાનુબેન શામજી વોરાના ભાઇ. નાંગલપુર કેસરબેન કાનજી શરવણ વીરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પીયુષ લાલન, એ-૩, સાગર નિવાસ, મંછુભાઇ રોડ, મલાડ (ઇ).
લાકડીઆ / દાદરના શાંતાબેન ખેરાજ ગડા (ઉં.વ. ૮૭) તા. ૭/૪/૨૪ના અવસાન પામેલ છે. મા. અરઘાબેન વાઘજી મુરજીના પુત્રવધૂ. સ્વ. ખેરાજના ધર્મપત્ની. કાંતી, કિશોર, હંસા, ઉષા, રેખાના માતુશ્રી. ભચાઉના ભચીબેન માડણ મુરજી છાડવાના પુત્રી. રાઘવજી, જીવરાજ, ડુંગરશી, જોમા, ગોમતી, અમૃતના બેન. પ્રા. સ્થળ: યોગી સભાગૃહ, સ્ટેશન સામે, દાદર ઇસ્ટ. ટા. ૧૦.૩૦ થી ૧૨.૦૦.
રતાડીયા ગણેશના રૂક્ષ્મણી ખીમજી છેડા (ઉં.વ. ૮૦) ૭/૪/૨૪ના કચ્છમાં દેહપરિવર્તન કરેલ છે. ખીમજી મેઘજીના પત્ની. હિતેન, શૈલેષ, તુષાર, સ્વ. અલકાના માતુશ્રી. પત્રી હીરબાઇ હીરજી લાલજીના સુપુત્રી. રતનશી (મગન), પોપટલાલ, ૨. ગણેશ વિમળા મણીલાલના બેન. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર વે. ટા: ૨ થી ૩.૩૦.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ વાશી, નવી મુંબઈ સ્વ. જયંતીલાલ પોપટલાલ સંઘવી તથા સ્વ. ઈચ્છાબેનના સુપુત્ર મુકેશ (ઉં.વ. ૬૯), તા. ૨/૪/૨૪ મંગળવારના ઓસ્ટ્રેલિયા -મેલબોર્ન ખાતે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મમતાના પતિ. સરલા તથા રેખાના દિયર. મિથીલના કાકા. સ્વ. રજનીભાઈ, પ્રફુલ, પ્રવીણના નાનાભાઈ, જામ બરવાળા નિવાસી સ્વ. શિવલાલ જગજીવન શાહ તથા સ્વ. ચંપાબેનના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
બગસરા નિવાસી ચંદ્રકાંત અમૃતલાલ કાળીદાસ મેઘાણી (ઉં.વ. ૮૦) તે ૭/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબાલાબેનના પતિ. સેહુલ તથા સચિનના પિતા. મૌસમી તથા વૈશાલીના સસરા. સ્વ. રતિલાલ ભગવાનજી ગોસલીયા અમરેલીના જમાઈ. સ્વ. દિનેશચંદ્ર, સ્વ. જયવંતભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. કુસુમબેન અમીચંદ, સ્વ. જશવંતીબેન જયંતીલાલ, સ્વ. ચારુબેન કિશોરભાઈના ભાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૪/૨૪ના ૧૦ થી ૧૨. વર્ધમાન સ્થા જૈન સંઘ, ચોથે માળે, પારેખ ગલ્લીના કોર્નરે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
લતીપુર નિવાસી હાલ ઘાટકોપર અ.સૌ. વીણાબેન હર્ષદભાઈ દામજી સંઘવી (ઉં.વ. ૬૭) તે ૭/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયસુખભાઇ, સ્વ. મનહરલાલ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. કિશોરભાઈ, ગુણવંતીબેન તથા પુષ્પાબેનના ભાભી. નિશિત, કલ્પિતાના માતુશ્રી. ધારા તથા ચેતનકુમારના સાસુ. દેવાંશ તથા નિશીના બા. લીલાવતી ડાહ્યાલાલ અજમેરાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી શ્ર્વેતાંબર જૈન
બામણબોર નિવાસી હાલ કાંદિવલી સ્વ. સુશીલાબેન શશીકાંતભાઈ ગાંધીના સુપુત્ર પ્રિયંકરભાઈ (ઉં.વ. ૫૯) તા. ૯/૪/૨૪ના અરીહંતશરણ પામેલ છે. તે લીનાબેનના પતિ. રોશની, રાજેશભાઈ ગાંધી, હીનાબેન શાહ, દીપાબેન ભાવિન મહેતાના મોટાભાઈ. તે અંકિત, વિધિ, ટ્વિન્કલ ક્રિશા, સાક્ષી પ્રિયાંશ, જૈનમ હિતાંશુના મોટાપપ્પા. સ્વસુરપક્ષે મોરબી નિવાસી પ્રેમલતાબેન ગુણવંતરાય શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧/૪/૨૪ના ગુરુવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦. લોટસ બેન્કવેટ, ચોથે માળે, રઘુલીલા મોલ, પોઇસર બસ ડેપો પાછળ, કાંદિવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button