મરણ નોંધ

જૈન મરણ

રાધનપુર તીર્થ નિવાસી હાલ મુંબઈ સ્વ.લક્ષ્મીબેન માણેકલાલ ભુરાલાલ દોશીના જ્યેષ્ઠ સુપુત્રી, રમીલાબેન (ઉં. વ. ૮૩) તે કુમારપાળભાઈ – એવંતીભાઈ – પ્રકાશભાઈ – સુલસાબેન, કલાબેન, અંજુબેન પ.પૂ.સા.અપૂર્વનિધીશ્રીજી મ.સા, પ.પૂ. સા.મધુરગીરાશ્રીજી મ.સા નાં બેન, શકુંતલાબેન – કુમુદબેન – ભાવનાબેનનાં નણંદ, ગુરૂવાર ૪ એપ્રીલના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘાંટવડ નિવાસી હાલ સુરત સ્વ. હિંમતલાલ સુંદરજી ગાંધીના ધર્મપત્ની લતાબેન ગાંધી, તે હર્ષિલ, હેતલ ભાવેશભાઈ દોશીના માતુશ્રી. યોગીનીના સાસુ. ભાનુબેન જયંતીલાલ ગાંધીના દેરાણી, સ્વ. રંભાબેન ચંદુલાલ વોરાના સુપુત્રી તા. ૪-૪-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના હરખચંદ હીરજી દેવજી લાલન (ઉં. વ. ૬૬) તા. ૧-૪-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. કંકુબેન હીરજી દેવજી લાલનના પુત્ર. સોનબાઇ દેવજી લાલનના પૌત્ર. રાયણ મોટીના દેવકાબેન લખમશી સાવલાના દોહીત્ર. સ્વ. વિસનજી, સ્વ. નાનાલાલ મણીબેન પ્રફુલ, સ્વ. પ્રેમીલાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરખચંદ હીરજી લાલન, ચુક ફરીયો, ગામ : કોડાય, તાલુકો માંડવી.
બાડાના હાલે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ મુકામે વેજબાઇ અરજણ વીરા (ઉં. વ. ૯૪) તા. ૩-૪-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી કુંવરબાઇ જેઠા વીરાના પુત્રવધુ. સ્વ. અરજણના પત્ની. સ્વ. મુલચંદ, સુશીલા, રંજનાના માતુશ્રી. સાભરાઇના જેઠીબાઇ માલશી ટોકરશી ગોસર (મંજલીયા)ના પુત્રી. સ્વ. કેશવજી, સ્વ. વસનજી, સ્વ. નાનજી, સ્વ. જેઠાલાલ, સ્વ. વલ્લભજી, બાડાના બાઇયાબાઇ હેમરાજ મોનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રંજન રજનીકાંત સાવલા, ૮૭/૧૨, અગાસ આશ્રમ, આણંદ.
કપાયા હાલે માટુંગાના માતુશ્રી રતનબેન કેશવજી જેવત ગોગરી (ઉં. વ. ૮૭) ૨-૪-૨૪ ના દેશમાં અવસાન પામેલ છે. નાનબાઈ/ દેમુબેન જેવત વિરપારના પુત્રવધુ. કેશવજીના ધર્મપત્ની. ચંદ્રા, કીરીટના માતુશ્રી. કુંદરોડી નેણબાઈ ખીમજી છેડાના સુપુત્રી. ધનજી, વસનજી, કપાયા કેસરબેન કેશવજી, લાખાપુર મણીબેન હંસરાજના બેન. પ્રા. શ્રી. વર્ધ. સ્થા. જૈન શ્રા. સંઘ દાદર સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦, નિ. કીરીટ કેશવજી, ૧૩/એ, મણી નીવાસ, ટી.એચ. કટારીયા માર્ગ, માટુંગા (વે).
પાટણ વિશા શ્રીમાળી જૈન
ફોફલિયા વાડો વખતજીની શેરી શર્મિષ્ટાબેન શાહ (ઉં.વ.૭૮), તા. ૫/૪/૨૪ શુક્રવાર અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહના પત્ની. સ્વ.તારાબેન મુલચંદ શાહના દીકરી. સ્વ.પ્રભાબેન અમૃતલાલ શાહના પુત્રવધૂ. અપૂર્વ -નિમીતા,રૂપલ-આશિષભાઈ, ધીરેન -સેજલના મમ્મી- સાસુ. હેત્વી, ક્રીશી, વિવાન, આરવના નાની-દાદી, પ્રાર્થનાસભા ૬/૪/૨૪ શનિવારે ૩-૩૦ થી ૫-૩૦ રાજપુરિયા હોલ, ગુજરાતી મંડળરોડ, વિલે પાર્લે ઈસ્ટ.
વાગડ વિ. ઔ. જૈન
ગામ હલરાના તેજીબેન ખેરાજ ગાલા (ઉં. વ. ૮૦) ગુરુવાર, તા. ૪-૪-૨૪ના અવસાન પામેલ છે. જેઠીબેન રામજી રવજીના પુત્રવધૂ. ખેરાજભાઇના ધર્મપત્ની. ભાણજી, પુષ્પા, જીતેન્દ્ર, સ્વ. પ્રફુલા, ચંદન, રાજેશના માતુશ્રી. પુષ્પા, ચેતના, રીટા, કાંતિલાલ નિસર, સુરેશ છાડવા, મહેન્દ્ર સત્રના સાસુ. નિકુંજ, જીનીત, દક્ષ, દેવના દાદીમાં. ગામ હલરાના પરમાબેન પરબત કારીયાના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૬-૪-૨૪ના પ્રા. ટા. ૪થી ૫.૩૦. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
વિશા ઓશવાળ જૈન
ઉષાબેન ઝવેરી (ઉં. વ. ૭૮) તે શ્રેણીકભાઈ કુમારપાળ ઝવેરીના પત્ની. સિદ્ધાર્થ, સલોનીના માતુશ્રી, કીંજલના સાસુ. શ્ર્લોક તથા શૌર્યના દાદી. સ્વ. નટવરલાલ અને સ્વ. સુશીલાબેન દલાલન સુપુત્રી. સ્વ. સુનીતાબેન, સ્વ. સીમકીબેન, સ્વાતીબેન તથા સોનલબેનના ભાભી તા. ૪થી એપ્રિલ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૬ એપ્રિલ, ૫ થી ૭ રાખેલ છે. વાય.બી.ચવાણ સેંટર, મંત્રાલયની સામે, જગન્નાથ ભોંસલે માર્ગ, નરીમાન પોઈન્ટ, મુંબઈ-૪૦૦૦૨૧
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર ગં.સ્વ. સુરજબેન રતિલાલ શેઠના સુપુત્ર પીયૂષ શેઠ, (ઉં. વ. ૬૨) તા. ૫-૪-૨૦૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ચેતનાબેનના પતિ. તે રાજ, નીલના પિતાશ્રી. તે ફોરમ, સોનાલીના સસરા. તે સ્વ.કુંદનબેન દિનેશભાઈ બાવીસીના જમાઈ. તે પ્રદીપ, દિલીપ, રાજેશ તથા સુધાબેન અરૂણભાઈ મોદીના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૪-૨૦૨૪ રવિવારના લાઈન્સ કોમ્યુનીટી હૉલ, ગરોડીયાનગર, ઘાટકોપર-ઈસ્ટ, ૪.૦૦ થી ૬.૦૦.
માંગરોળ દશા શ્રીમાળી જૈન
ઘાટકોપર નિવાસી સ્વ.દિવાળીબેન કેશવલાલ રણછોડના પુત્ર ધીરેન્દ્રભાઈ (ઉં. વ. ૮૪) તા. ૪-૪-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.નયનાબેનના પતિ. સ્વ.પ્રાણલાલ પ્રભુદાસ ગોસલિયાના (પોરબંદર)ના જમાઈ, ચિ. કુનાલના પિતા, ચિ. હેતલના સસરા, ચિ. દેવરાજ, વૈભવી, જશના દાદા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button