જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાખીજાળીયા નિવાસી હાલ વિલેપાર્લા ભાનુમતી બાટવીયા (ઉં.વ. 82) તા. 30-3-24ના દેહવિલય થયેલ છે. તે દિનેશચંદ્ર ફૂલચંદ બાટવીયાના ધર્મપત્ની. નિરવ, અ. સૌ. અલ્પાના માતુશ્રી. અ. સૌ. બિના, વિપુલ દિનેશચંદ્ર કોઠારીના સાસુ. પ્રભુદાસભાઈ, પ્રવિણભાઈ, જશવંતભાઈ, કુંદનબેન બળવંતરાય લાખાણી, અ. સૌ. જશવંતીબેન શિરીષકુમાર મહેતાના ભાભી. પિયર પક્ષે રાજકોટ નિવાસી શાંતાબેન તલકચંદ ધારશી દોશીના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ દાદર શ્રીમતી કુમુદબેન રમણીકલાલ સંઘવીના પુત્ર દિનેશભાઈ સંઘવી (ઉં.વ. 81) તે પ્રતિભાબેનના પતિ. તે સ્વાતીબેન પરાગ કામદાર તથા દીપા રોહન દેસાઈના પિતાશ્રી. નિષ્મા વત્સલ પારેખ, આશના, ક્રિશ, શનાના નાના. સ્વ. કિશોરભાઈ, સ્વ. કૌશિકભાઈ, સ્વ. જયોત્સનાબેન, સ્વ. ભરતભાઈ, નિરંજનભાઈ, મહેશભાઈના ભાઈ. રંજનબેન પ્રમોદભાઈ શેઠના જમાઈ 31-3-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના માતુશ્રી ધનીબેન બચુભાઈ અખેરાજ ગડાના પુત્રવધૂ, કાંતિલાલ બચુભાઈની ધર્મપત્ની પાનબાઈ (ઉં.વ. 70) શનિવાર, તા. 30-3-24ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. નિલેશ, અર્ચના, અનિષના માતુશ્રી. નયના, હેતલ, સુરેશ શામજી શાહના સાસુ. તનિક્ષા, કશ્વીના દાદી. માતુશ્રી હિમાબેન ભચુભાઈ રામજી છેડાના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: 603, સારા રેસીડન્સી, જેઠાભાઈ લેન, ઘાટકોપર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.
મરછુકાંઠા વીશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ મુંબઈ ખેતવાડી, સ્વ મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્ર ના ધર્મપત્ની સુશીલાબેન, (ઉં. વ. 80) તે ચિ મયુરીના માતૃશ્રી. તે સ્વ. અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ. દમયંતીબેન દલપતરાય , સ્વ. કમળાબેન હસમુખલાલ, સ્વ. રંજનબેન મનસુખલાલ, સ્વ. વિનોદીનીબેન રમેશચંદ્ર, કુન્દનબેન ધીરજલાલના ભાભી. તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી. તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી તે તા. 31/03/24ના અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, રમેશચંદ્ર મનહરલાલ મહેતા, રૂમ નં 48 1લે માળે, બદૃરીકાશ્રમ, 2જી ખેતવાડી, અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ.
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
માણસા નિવાસી (હાલ કાંદીવલી) ઈલાબેન શાહ (ઉં. વ. 74). તે સ્વ. લલિતકુમાર અમૃતલાલ શાહનાં ધર્મપત્ની. તે ભારતીબેન ચંદ્રકાંતભાઈ શાહનાં ભાભી. તે સ્મિતા દેવાંગભાઈ ગોસાલીયા, પરાગ, જીગ્નેશનાં માતુશ્રી. તે સિધ્ધિ, મિતનાં નાની. તે સ્વ. મનસુખલાલ ગુલાબચંદ ગોડાની પુત્રી. તે સ્વ મહેન્દ્રભાઈ, પંકજભાઈ, રેખાબેન વિપિન શેઠ તથા વિજયભાઈનાં મોટાબેન રવિવાર તા. 31/03/2024નાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા-તળાજા (તલ્લી) નિવાસી હાલ બોરીવલી સ્વ. ગજરાબેન બાબુલાલ દોશીના પુત્ર લલીતભાઈ દોશી (ઉં. વ. 61) તા. 31/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે નિર્મલાબેન વિરેન્દ્રકુમાર શાહ, અરુણભાઈ, કીર્તિભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. જીતુભાઈના ભાઈ. હર્ષાબેનના પતિ. મીનાબેન, મનીષાબેન, નયનાબેનના દિયર. જયશ્રીબેનના જેઠ. દેવાંગ, નંદિશ, વિશાલ, આનંદના કાકા. આયુષ ના દાદા. સસરા પક્ષે વસંતભાઈ દામોદર શેઠ મોખડકાવાળાના જમાઈ. બંને પક્ષની સાદડી 2/4/2024ને મંગળવાર 10 થી 12. હેપ્પી હોમ સોસાયટી. જે બી ખોત સ્કૂલની બાજુમાં સાંઈબાબાનગર બોરીવલી વેસ્ટ.
સ્થાનકવાશી જૈન
દામનગર નિવાસી હાલ મલાડ સ્વર્ગવાશી રતિલાલ મૂળજી ગોસલીયા તથા બાલુબેન ગોસલીયાના સુપુત્ર. મધુકાંત ગોસલીયા, તે જયશ્રીબેનના પતિ. વિશાલ, સારિકા જાવેદ કચોટ, શિતલ કૃણાલ મહેતાના પિતા તા: 30-03-24 શનિવાર અવસાન થયેલ છે. તે સ્વર્ગવાશી ભૂપેન્દ્રભાઈ, વસંતભાઈ, સ્વર્ગવાશી મંજુલાબેન રમણીકલાલ મડિયા, પદમાબેન મનોજકુમાર દામાણી, લતાબેન રમેશકુમાર ભોડિયાના ભાઈ. ઓવેશ જાવેદ કચોટના નાના. તે હિરાબેન સંભુલાલ ખારવાના જમાઈ, લૌકિક વ્યાવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
અખિયાણી નિવાસી હાલ કાંદિવલી કીર્તિભાઇ કસ્તુરચંદ વોરા તે સ્વ. ધીરજબેન વોરાના પુત્ર. પ્રજ્ઞાબેનના પતિ. સેજલ, ચેતન, ભક્તિના પિતા, બીરેનકુમાર, મેહુલકુમાર, પીનાબેનના સસરા. અંજવાળીબેન મૂળચંદભાઈ ઘેલાણીના જમાઈ. સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. નીલાબેનના ભાઈ 31/3/24ના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા 4/4/24ના 9.30 થી 12. હોલ નં 4, ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, કાંદિવલી વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વે મું જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ કાંદિવલી વીણાબેન રમેશચંદ્ર શાહ (ઉં. વ. 83) તે 31/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંપાબેન પાનાચંદ શાહના પુત્રવધૂ. સ્વ. શારદાબેન રમણીકલાલ કપાસીના દીકરી. નીલાબેન નવીનચંદ્ર શાહના મોટાબેન. રંજનબેન ધીરજલાલ શાહના ભાણેજવહુ. સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, સુમનભાઈ, દિલીપભાઈ, રાજેન્દ્રભાઇ, મહેશભાઈ, લીનાબેન, સુરેખાબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રી માળી સ્થાનકવાસી જૈન
કાંદીવલી વડીયા દેવળી નિવાસી હાલ કાંદીવલી રસીકભાઈ ભાઈચંદભાઈ કામદાર (ઉં. વ. 84) તા. 30-3-24ને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. ધર્મેશ કામદાર, વીણા પારેખ, દીપા દેશાઈના પિતાશ્રી. પ્રજ્ઞા કામદાર, કમલભાઈ પારેખ, જાગેશભાઈ દેશાઈના સસરા. પ્રતાપભાઈ કામદાર, સ્વ ગુલાબબેન વિરાણી, વસંતબેન પ્રવિણચંદ્ર, દિવ્યાબેન લલિતકુમાર ઝાટકિયા, જ્યોતિબેન શીશીરભાઈના ભાઈ. સ્વ ધીરજલાલ ત્રિકમજી, હરસુખભાઈ ત્રીકમજી, સ્વ શારદાબેન કાન્તિભાઈ, સ્વ મુક્તાબેન હસમુખભાઈ, વિજયાબેન રમેશચંદ્ર, મનુબેન ધીરજલાલ, સરોજબેન પુષ્કરભાઇ, તરૂબેન શૈલેષચંદ્રના બનેવી. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર 4 એપ્રિલના 10-12. કાંદિવલી (વેસ્ટ) શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય એસ.વી. રોડ પર રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના પ્રફુલ દેઢીયા (ઉં. વ. 62) 31-3ના અવસાન પામેલ છે. કેસરબેન ગણપત રણશી દેઢીયાના સુપુત્ર. ચંદાબેનના પતિ. રૂષભ, હીતાજ્ઞા અને પૂ. ભાગ્યયશ વિજયજી મ.સા.ના સંસારી પિતાશ્રી. પ્રવિણ, ગીરીશ, ઉર્મિલા, ઇંદીરા અને સરલાના ભાઇ. મનફરા રતનબેન શામજી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચંદાબેન દેઢીયા, 8/10, ગાંજાવાલા બીલ્ડીંગ, બીજે માળે, રૂમ નં. 18, બીજી સુતારગલી, મું. 04.
કપાયાના માયા મહેન્દ્ર વિશનજી કેનીયા (ઉં. વ. 62) તા. 30-3-24ના અવસાન પામેલ છે. પાનબાઇ વિશનજીના પુત્રવધૂ. મહેન્દ્રના પત્ની. અમ્બી-યશના માતુશ્રી. કાંતાબેન કાંતીલાલ જોબનપુત્રાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી.ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મહેન્દ્ર કેનીયા, એ/102, સમીર એપાર્ટમેન્ટ, સાઇનગર, વસઇ (પ.) 401202.
રાયણના પ્રભાબેન જગશી ગડા (ઉં. વ. 84) તા. 31-3-24ના અવસાન પામેલ છે. લીલબાઇ ગાંગજી હંસરાજના પુત્રવધૂ. જગશીના પત્ની. છાયા, વર્ષા, વિપુલના માતુશ્રી. કોડાયના નાથીબાઇ રતનશી લાલનના પુત્રી. ભવાનજી, ભાણજી, મુલચંદ, લક્ષ્મીચંદ, કાંતીલાલ, મો. આસંબીયાના કસ્તુરબેન પ્રાગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિપુલ શાહ, 1002/એ-2, સફાયર, નીલકંઠ રીજીન્ટ, પંતનગર, ઘાટકોપર (ઇ.), મુંબઇ-75.
વાંકીના કસ્તુરીબેન રાઘવજી શાહ (ગાલા) (ઉં. વ.76) તા. 30-3-24 શનિવારે દેવલોક પામેલ છે. રતનબેન રાઘવજી ભવાનજી શાહના સુપુત્રી. હીરેન, રાજેશના બહેન. બેરાજાના પાનબાઇ રામજીના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : રાજેશ શાહ, 10, સરોજ સદન, દફ્તરી રોડ, મલાડ (ઇસ્ટ), મું.નં. 400097.
કોડાય હાલે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ મુકામે નરશી માલશી ગાલાએ (ઉં. વ. 96) તા. 29-3-24ના સમાધિપૂર્વક દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી ભમીબેન માલસી ગાલાના પુત્ર. સ્વ. સાકરબેનના પતિ. કાંડાગરાના સ્વ. કુંવરજી વીજપારના છેડાના જમાઇ. રાયણના કંકુબેન ખીમજી, નવાવાસના હીરબાઇ રણશી, નવાવાસના મોંઘીબાઇ વેલજી, વસનજી, વલ્લભજીના ભાઇ. વસંત નરશી, વાંકીના દિવાળી ધનજી વેલજી, ગઢશીશાના ધનવંતી કાંતીલાલ દેવજી, બેરાજાના નિર્મલા હરીશ જીવરાજ, રાયણના કાંતા રમેશ ખેતશીના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત નરશી ગાલા, 99/4, અગાસ આશ્રમ, આણંદ-388130.
લાકડીયાના પાનબાઇ ગડા (ઉં. વ. 70) શનિવાર, તા.: 30-3-24 ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી ધનીબેન બચુભાઈ અખેરાજ ગડાના પુત્રવધૂ. કાંતિલાલ બચુભાઈની ધર્મપત્ની. નિલેશ, અર્ચના, અનિષના માતુશ્રી. માતુશ્રી હિમાબેન ભચુભાઈ રામજી છેડાના સુપુત્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ સ્થાન : અનિષ ગડા, 603, સારા રેસીડન્સી, જેઠાભાઈ લેન, ઘાટકોપર (ઇ), મું. 77.
નવાવાસના જયંતિલાલ દેવજી ગાલા (ઉં. વ.61) તા.29/3/24 ના અવસાન પામેલ છે. માતુશ્રી ખેતબાઈ દેવજીના પુત્ર. મંજુલાના પતિ. સ્વ. મયુરી, આશિષના પિતા. મહેન્દ્રના ભાઈ. માતુશ્રી મણીબેન કુંવરજી બોરીચાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી ન લેતા સદ્ગતના આત્માની શાંતિ માટે બાર નવકાર ગણવા. એડે્રસ : મહેન્દ્ર દેવજી, સી-303, પદ્મનગર, અગાશી રોડ વિરાર (વેસ્ટ)- 401303.
કોટડા (રોહા)ના કેશવજી ભાણજી ગાલા (ઉં. વ. 85) તા. 29-3-24ના દેશમાં અવસાન પામેલ છે. પુરબાઈ ભાણજીના પુત્ર. વાલબાઇ, વિમળાબાઇના પતિ. પ્રવિણ, પુષ્પા, પ્રિતી, કીરણના પિતાજી. વિશનજી, જવેરબાઇ, કસ્તુરબાઈ, નયનાબેન, નિર્મળાના ભાઇ. સણોસરા લખમીબાઈ હરશી ખીંયશી, નરેડી ગંગાબાઈ આસુ કુંવરજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સ., કરસન લધુ હોલ, દાદર. ટા. 2 થી 3.30 ઠે. વિશનજી ગાલા, બી, 38/1352, સુભાષ નગર, ચેમ્બુર, મું. 71.
ગોધરાના અ.સૌ. ભારતી નવીન છેડા. (ઉં. વ. 58) તા. 30-3-24ના અરિહંતશરણ પામેલ છે. અમૃતબેન તલકશીના પુત્રવધુ. નવીન (ડી.એમ. પાકિટવાલા)ના જીવનસંગીની. દર્શન, ધૈર્યના માતા. ડુમરા હાલે ગુલબર્ગાના લક્ષ્મીબેન પ્રેમજી ગાલા, પુરબાઈ/માનબાઈ આણંદજીના સુપુત્રી. કાંતિલાલ, હેમચંદ, મણીલાલ, હરખચંદ, ઉષાના બેન. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, દાદર (સે.રે.) ટા. 4.00 થી 5.30. નિવાસ : નવીન તલકશી છેડા, ફલેટ નં.એ-1004, શિવમ સેન્ટ્રીયમ, સહાર રોડ, અંધે2ી (ઈ), મું- 69.
લાખાપુરના અમૃતલાલ રવજી છાડવા (ઉં. વ. 76) તા. 31-3-24ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન રવજી કાનજીના સુપુત્ર. લીલાવતીના પતિ. મોનીકા, મોનીલના પિતા. છસરા મણીબેન જાદવજી ધનજી, રતાડીયા (ગ.) રૂક્ષ્મણી (તારા) દામજી લધુ, ભુજપુર કેસર હરશી ધરમશી, ગુંદાલા પ્રભા શાંતીલાલ કુંવરજીના ભાઇ. ઉમરબાઇ રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. મોનીલ છાડવા, બી-104, શિતલ આર્કેડ, ચિત્તરંજન દાસ ક્રોસ રોડ, રામનગર, ડોંબીવલી (ઇ.) 421201.
મોટી ખાખરના દેવચંદ માવજી ગાલા (ઉં. વ. 77) તા. 31/3-24ના અવસાન પામેલ છે. મણીબેન માવજીના પુત્ર. નીરૂબેનના પતિ. મીનુ, ફેની, તેજલના પિતાશ્રી. કિશોર, નિલેશ, મીરા, ભાવનાના ભાઈ. મો. ખાખર લક્ષ્મીબેન પ્રેમજી વીકમના જમાઇ. પ્રા. લોટસ હોલ, 4થા માળે, રઘુલીલા મેગા મોલ, પોઈસર બસ ડેપોની પાછળ, કાંદીવલી (વે). ટા. 3 થી 4.30 નિ. નીરૂ ગાલા- 2એ/32, રૂસ્તમજી રેજન્સી, જયવંત સાવંત માર્ગ, દહીંસર (વે) મુંબઈ-68.