જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી, હાલ મુલુંડ સ્વ. ચીમનલાલ તલકચંદ દોશીના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૭૭) ૧૯-૩-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કલ્પેશભાઈ, સ્વ. જીગ્નાબેન નિલેશકુમાર શાહ (ટાણા-ઘાટકોપર)ના માતુશ્રી. તે મહેન્દ્રભાઈ તલકચંદ દોશી (બાદશાહ), સ્વ. નિર્મળાબેન ઉત્તમચંદ શાહ, સ્વ. કુસુમબેન અનંતરાય મહેતા (ફોજદાર)ના ભાભી. તે પિયરપક્ષે મહુવા નિવાસી હાલ અગાસી-વિરાર સ્વ. બાબુલાલ છોટાલાલ દોશીના દીકરી. તે નિશા (નિતા) અને નિલેશકુમાર નગીનદાસ શાહ (ટાણા-ઘાટકોપર)ના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
વીરજી હાપ્પા જૈન
સુરત નિવાસી, હાલ વિલેપાર્લા, શ્રી બિપીનભાઈ પાનાલાલ ઝવેરી (ઉં. વ. ૯૦). તે જ્યોત્સનાબેનના પતિ. પુનિતા, પૂર્વી અને શ્રેયસના પિતાશ્રી. દિપકભાઈ, પ્રજ્ઞેશભાઈ અને મમતાબેનના સસરા. આકાંક્ષા, આહાનાના દાદા. એકતા, પરીતા, હર્ષ અને ક્રિષાના નાના. સ્વ. કિશોરભાઈના ભાઈ ૧૮-૩-૨૪ ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪ ને ગુરુવારે ૩.૩૦થી ૫.૩૦, વિશ્ર્વકર્મા બાગ, ગ્રાઉન્ડ ફ્લોર, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ).
દશા સ્થા. જૈન
મેંદરડા નિવાસી હાલ બોરીવલી સ્વ. જેકુંવરબેન છગનલાલ બદાણીના પુત્રવધૂ અને સ્વ. દલીચંદભાઈના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૫) મંગળવાર, તા. ૧૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેન મુકેશભાઈ કોઠારી, જીતેન્દ્ર અને પન્ના સુરેશભાઈ મોદીના માતુશ્રી. પારૂલના સાસુમા. મિતેશ, ભવિતા યશ ધ્રુવના દાદીમા. તોરી નિવાસી સ્વ. અચરતબેન પ્રાણલાલ પંચમીયાના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૧-૩-૨૪ના ૧૦ થી ૧૨. સ્થળ: સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
અનિલાબેન હસમુખલાલ શાહ (ઉં.વ. ૮૫) તે સ્વ. સુમતીલાલ ભોગીલાલ શાહના મોટા પુત્ર. સ્વ. હસમુખલાલ શાહના ધર્મપત્ની. સ્વ. મોહનલાલ અને હીરાબેનના પુત્રી. નીમ્મી સંજય, પૂર્વી નીલેશ, માધવી મીતેશના માતુશ્રી. નલીનીબેન, નીનાબેન, મુકેશભાઈ, યતીનભાઈના મોટા ભાભી. સ્વ. સાગર, રીયા, પલક, નીરાલી, મહેક, સૌમ્યાના દાદી તા. ૧૯-૩-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. ઠે.: હસમુખલાલ એસ. શાહ, ૧૫ દરિયા મહલ, ૮૦ નેપયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૦૬. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કસ્તુરચંદ તલકશી શેઠના સુપુત્ર સ્વ. હિંમતલાલના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ. ૮૭), તે પિયરપક્ષે સ્વ. ન્યાલચંદ લહેરચંદ સંઘવીના દીકરી. તે કેતન, હિતેશ, નેહાના માતુશ્રી. તે શ્ર્વેતા, અલ્પા, સંજયકુમારના સાસુ. તે દિશા રોહનકુમાર, કેવલના દાદી. દેવાંશના નાની, તા. ૧૯-૩-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક.દ.ઓ. જૈન
લક્ષ્મીબેન વિસનજી હીરજી છેડા ગામ કચ્છ નલીયાના સુપુત્ર હીરાલાલ (ઉં. વ. ૭૩) ૨૦-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હર્શિકાબેનના પતિ. ગામ કચ્છ લાલાના ગુણવંતીબેન ભવાનજી ખીમજી દંડના જમાઈ. તે સ્વ. માણેકજીભાઈ, પ્રવીણભાઈ, જયંતીભાઈ, નિર્મલાબેન નવીનચંદ્ર લોડાયા, જ્યોતિબેન ખુશાલ ધરમશી, દિવ્યાબેન તિલક મૈશેરી તથા શોભનાબેન જિતેન્દ્ર લોડાયાના ભાઈ. જીગર, ડોલર તથા પૂર્વીના પિતાશ્રી. નમિતા, તોરલ અને વિરાજના સસરાજી. તેમની પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪ના ૩થી ૪ સંસ્કાર ભવનમાં સુરત મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મઢડા નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. અમરચંદ જીવણલાલના સુપુત્ર વિનોદરાય (ઉં. વ. ૭૮) મંગળવાર, ૧૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મુદુલાબેન (મંજુબેન)ના પતિ. સંદીપ, સતીશ, સેજલના િ૫તા. કાજલ, ભાવિકા, ધર્મેશકુમાર શરદભાઈ શાહના સસરા. સ્વ. નગીનદાસ, સ્વ. ભોગીલાલ, પ્રવીણાબેન પ્રભુદાસ શાહ, સ્વ. મંજુલાબેન શાંતીલાલ પારેખ, કનકબેન અશ્ર્વિનકુમાર પારેખના ભાઈ. શ્ર્વસુર પક્ષ નગીનદાસ દામોદરરાય શાહ (સાંગાણા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એ-૧૪, પ્રેરણા આશિષ, સંગીતાવાડી, શિવ મંદિર રોડ, ડોમ્બિવલી (ઈસ્ટ).
જામનગર વિશા ઓસવાલ જ્ઞાતિ જૈન
શાહ દિપક રમણીકલાલ (ઉં. વ. ૬૫) તે સ્વ. કાંતાબેન રમણીકલાલ શાહના સુપુત્ર. દીનાબેનના પતિ. ઈંદિરાબેન તથા બિપીનભાઈના ભાઈ. અવની, ધ્વનિ તથા ધારાના પિતાશ્રી તથા વિરિકાના નાના. તે સ્વ. નગીનદાસ ત્રિલોચંદાસ શાહના જમાઈ ૧૯-૩-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમના આત્મશ્રેયાર્થે ૨૨-૩-૨૪ના ૩થી ૫ ભક્તિ ભાવના રાખેલ છે. એડ્રેસ: વેલજી લખમશી નપુ મહાજન વાડી, વોલ્ટાસની સામે, ચિંચપોકલી, મુંબઈ-૧૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના મંજુલાબેન લાપસીઆ (ઉં.વ. ૭૭) ૧૯/૩ના અવસાન પામેલ છે. લધીબાઈ પ્રેમજી (જખુ)ના પુત્રવધૂ. નવીનચંદ્રના પત્ની. રાજેશ, મીનાના માતુશ્રી. તલવાણા રતનબેન જેઠાલાલ દેરાજ છેડાના પુત્રી. વૃજલાલ, લીલાધર, ના. ખાખર દેવકાબેન લખમશી, બિદડા પાનબાઈ રામજી, કોડાય ભાનુબેન હરખચંદ, ત્રગડી દમયંતી નેમચંદના બેન. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર વે. મું.૨૮. ટા : ૪ થી ૫.૩૦, નિ.: નવીનચંદ્ર લાપસીઆ, ૬૦૭, લક્ષ્મી નિવાસ, એસ.વી. રોડ, ગોરેગામ (વે.).
વાંકીના અ.સૌ. કસ્તુરબેન કેશવજી ધરોડ (ઉં.વ. ૮૦) ૧૬-૩-૨૪ના અવસાન પામેલ છે. કેશવજી કરમસીના ધર્મપત્ની. હિરબાઇ કરમસીના પુત્રવધૂ. અજીત, શિલ્પા, હર્ષા, રીટાના માતુશ્રી. બગડા હંસરાજ નાગશીના સુપુત્રી. દામજી, ચિમન, સાકર, ચંચળ, કાંતાના બહેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન સંઘ કરસન લધુ નિશર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. નિ. કેશવજી કરમસી, પી-૨૦૩ નવનીતનગર, ડોંબીવલી (ઇ.).
મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી (મુંબઈ) સ્વ. હસમુખભાઈ છગનલાલ સંઘવી (ઉં. વ. ૭૫). તે ધીરજબેનના પતિ. નિરવ અને ફાલગુનીના પિતા. જલ્પા અને ચેતનકુમારના સસરા. સ્વ. વિનુભાઈ, સ્વ. શશીકાંતભાઈ, નવીનભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. વિજયાબેન તથા મીનાબેનના ભાઈ અને સ્વ. સુખલાલ દેવચંદ વખારીયાના જમાઈ ૨૦-૩-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. એમની પ્રાર્થનાસભા ૨૨-૩-૨૪ના ૪થી ૫.૩૦ સ્થળ. સમાજ કલ્યાણ મંદીર રેલનગર વેલફેઅર એસોસીએશન ટ્રસ્ટ, એસ.વી.સી. બૅન્ક સામે, વઝીરા નાકા, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૭૨) જીતેન્દ્રભાઈ જયંતિલાલ કાપડીયાના ધર્મપત્ની, સમીર-ક્રિનલના માતુશ્રી, સ્વ. વિમળાબેન શાંતીલાલ પાદરાવાળાની દીકરી, રમેશભાઈ-દમયંતીબેન, સુધાબેન રશ્મિકુમાર, સ્મીતાબેન દિલીપકુમારના ભાભી, દિલીપભાઈ-નીરૂબેન, મુકેશભાઈ-પ્રિતીબેન, રસીલાબેન ચંપકભાઈ ચોકસી, સરોજબેન જિતેનભાઈ પરીખ, સૂર્યાબેન જયંતભાઈ શાહના બેન, ૧૯-૦૩-૨૪ના અરીહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા ૨૧-૦૩-૨૪, ગુરૂવારના ૩ થી ૫, શ્રી પાટીદાર સમાજ હોલ, ફ્રેંચ બ્રિજ, ધરમપેલેસ પાસે, મુંબઈ-૪૦૦૦૦૭.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ સાન્તાક્રુઝ સ્વ. ત્રિભોવનદાસ ગંગાદાસ દોશી તથા સ્વ. ચંદ્રાબેન દોશીના સુપુત્ર શ્રી પંકજ દોશી (ઉં.વ. ૭૧) મંગળવાર, તા. ૧૯/૦૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રમેશના ભાઈ. નીતાના પતિ. ડૉલી તથા જયના પપ્પા. જીહાનના નાના અને દેવેન ભાટિયાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૨ માંગરોળ વણિક નિવાસ, જૈન દેરાસર માર્ગ, સાન્તાક્રુઝ વેસ્ટ.
પાટણ જૈન
પાટણ નિવાસી, ઝવેરી વાડૉ, હાલ વિલેપાર્લે, સરયુબેન નવિનચંદ્ર ચોકસી (ઉં.વ. ૮૨), તે સંજયભાઈ, નીરજભાઈ, રાકેશભાઈના માતા તથા હીનાબેન, પીનાબેનના સાસુ તથા ઐશ્ર્વર્યા, શિખા અને હર્ષના દાદી તા. ૧૯-૦૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ તથા પ્રાર્થના સભા રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દિગસર નિવાસી હાલ મુલુંડ સ્વ. હીરાબેન કેશવલાલ ગાંધીના પુત્રવધૂ, મિનેષભાઈ કેશવલાલ ગાંધીના ધર્મપત્ની અ.સૌ. સંગીતા (ઉં.વ. ૫૭), તા. ૧૮-૩-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ધર્મેશના મમ્મી. અ.સૌ. આરતી મહેશભાઈ ગાંધી, ગં.સ્વ. પારૂલ દિપક ગાંધીના દેરાણી. હંસાબેન ગુણવંતરાય શાહ, ભારતીબેન જીતેન્દ્રકુમાર વોરાના ભાભી, અને પિયરપક્ષે કોકિલાબેન જગદીશભાઈ વોરાની દીકરી. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા. ૨૧-૩-૨૪ને ગુરૂવાર, ૪.૩૦ થી ૬ . – પરસોત્તમ ખેરાજ એસ્ટેટ, ગોપુરમ, હોલ નંબર-૨, ડોક્ટર આર.પી. રોડ, ગ્યાન સરીતા સ્કુલ, મુલુંડ-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.