મરણ નોંધ

જૈન મરણ

ચુડા નિવાસી હાલ મીરારોડ કુસુમબેન (કનકબેન) કિરીટકુમાર મોદી તે કીરીટકુમાર કાંતિલાલ મોદીના ધર્મપત્ની તા. 13-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે દયાબેન કાંતિલાલ મોદીનાં પુત્રવધૂ. તે વેકરીનિવાસી વ્રજકુરબેન, ત્રિભોવનદાસ શેઠના પુત્રી. તે સ્વ.કમળાબેન, સ્વ. હંસાબેન, સ્વ. દલીચંદભાઇ, સ્વ. હરીભાઇ, સ્વ. કંચનબેન, સ્વ. જયાબેન, સ્વ. ચંદનબેન તથા હીનાબેનનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ વડાલા સ્વ. રમણીકલાલ રતીલાલ શાહના ધર્મપત્ની સવિતાબેન (ચંદ્રાબેન) (ઉં. વ. 88) તા. 16-3-24ના અરિહંતશરણ પામેલા છે. તે સ્વ. જગત, દિપક, યોગેશ, મનોજના માતુશ્રી. જયોતિ, ચેતના, રેખા, ઝરણાના સાસુ. દર્શન, રિકીન, મિહિર, પાર્શ્વ, રીપા હર્ષીલકુમાર વોરા, પાયલ હર્ષીલકુમાર શાહ, હર્ષીલી રોનકકુમાર દોશીના દાદી. પિયર પક્ષે સ્વ. રતીલાલ ઓધવજીના દિકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ વડોદરા સ્વ. ડો. મનહરલાલ માણેકલાલ સંઘવીના પૌત્ર તે સ્વ. નીતાબેન તથા જીતુભાઇના જયેષ્ઠ પુત્ર કુણાલ (ઉં. વ 49) નેહલ, સંજય શાહ તથા ધ્વનિતના મોટાભાઇ. મહેશભાઇ-સરોજબેન, પ્રદીપભાઇ-આશાબેન, પ્રવિણાબેન દીલીપભાઇ બગડીયા, અલકાબેન સુનીલભાઇ ચોકસી તથ નીતાબેનના ભત્રીજા. કલોલ નિવાસી હાલ વાલકેશ્વર હસુભાઇ સી. શેઠના ભાણેજ. તા. 14 માર્ચ 24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના હસમુખ જેઠાલાલ મારૂ (ઉં. વ. 59) તા. 14-3-2024ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન જેઠાલાલના સુપુત્ર. જયશ્રીના પતિ. પ્રાચી, શિવાનીના પિતા. મુક્તા, પ્રવિણા, અરૂણા, શીલાના ભાઇ. હેમલતા બચુલાલના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા.સં. : કરશન લધુ નિસર હોલ (દાદર), ટા. 2 થી 3.30.
છસરાના શશીકાંત કેશવજી ગાલા (ઉં. વ. 66), તા. 16/3/2024ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન કેશવજીના પુત્ર. સ્વ. મનીષાબેનના પતિ. કેયુરના પિતા. સ્વ. મહેન્દ્ર, ગિરીશ, સ્વ. પ્રવિણ, બિપીન, નયના, પુષ્પા, નૂતનના ભાઇ. પારડી સવિતાબેન શાંતિલાલ નાણાવટીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પુષ્પાબેન સંગોઈ : બી/6, અભય એપા., મહારાણા પ્રતાપ રોડ, નારાયણ નગર, ભાયંદર (વે).
ગોડવાલ ઓસવાલ જૈન
સાદડી નિવાસી હાલ બાયકલા પુષ્પાબેન સોહનલાલજી મરલેછા, સોહનલાલજીના ધર્મપત્ની. સ્વ. સતીશ, પ્રકાશ, કાંતાબેનના માતુશ્રી. અનિતાબેન, નીતાબેન, સ્વ. ભેરુલાલજી પરમારના સાસુ. હેમંત-દીપીકા, સાત્યમ-મિતાલી, કશ્યપ-રુચિતા, આકાંક્ષા-શ્રેઆંસજીના દાદી. જયેશ-પૂનમ, જિનિતા-પ્રાંજલજીના નાની. રાંકા પરિવારના પૂણેના પુત્રી. તા. 15-3-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 18-3-24ના સોમવારે 11થી 1. ઠે. કચ્છી વીસા મહાજન વાડી, 70/80, ડો. બી. આય. રોડ, વોલ્ટાસની સામે, ચિંચપોકલી (લાલબાગ) મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker