મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા નિવાસી હાલ ઘાટકોપર કટકવાળા જયાબેન ઇશ્ર્વરલાલ મહેતા (ઉં. વ.૮૮) તા. ૧૫-૩-૨૪ના દેવલોક પામેલ છે. તે હર્ષદ, ડો. પ્રમોદ, મધુ, યોગેન, મંદાકિની અને ઝરણાના માતુશ્રી. તે હર્ષા, ડો. ચેતના, નીલા, સ્વ. વિજયભાઇ અને સંજીતના સાસુમા. તે ભૂમિકા, મૃણાલ, રાહુલ, ડો. ચિન્મય, શ્રદ્ધા અને હીરના દાદી. તે માયાપાદર નિવાસી સ્વ. સમરતબેન માણેકચંદ્ર શેઠના સુપુત્રી અને રમેશભાઇ, રસિકભાઇ, વિનોદભાઇ, સૂર્યકાંતભાઇ, પ્રવીણભાઇ, લીલાવંતીબેન, સરલાબેન કિશોરભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દિગંબર જૈન
ઘાટકોપર નિવાસી સ્વ. મણિકાંતભાઇ પદમશી શાહના ધર્મપત્ની જયોત્સનાબેન (જયોતિબેન) (ઉં. વ.૭૬) તા. ૧૫-૩-૨૪, શુક્રવારના દેહપરિવર્તન થયેલ છે. તે ધ્રુવેશભાઇ, ધારાબેન, નિહાલભાઇના માતુશ્રી. તે દર્શિતાબેન, ભાવિનભાઇ તથા પૂર્વીબેનના સાસુજી. તે પ્રિયલ, અનુજ, હૃદય, રૂહાની, જીયા, વીરના દાદી-નાની. સ્વ. દક્ષાબેન, કમલાબેન, રમેશભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇના ભાભી. તે જામનગર નિવાસી સ્વ. પુષ્પાબેન દોલતરાય મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તા.૧૭ માર્ચ ૨૪ રવિવાર ૩થી ૫. ઠે. મલ્ટી પર્પસ હોલ, કલબ હાઉસ, ગોદરેજ ધ ટ્રીસ, ફિરોજશાહ નગર, ઇસ્ટર્ન એકસપ્રેસ હાઇવે, વિક્રોલી (ઇસ્ટ).
ક. દ. ઓ. જૈન
મોટી ખાવડી હાલ હેરો લંડન ગં. સ્વ. માલતીબેન ત્રિભુવન ખોના (ઉં. વ.૮૬) સોમવાર, તા.૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. બાયાબાઇ જેતશી દામજી ખોનાના પુત્રવધુ. તે સ્વ.દેવકુંવર જવેરચંદ દેવજી ધુલ્લા (દૌલત)ના દીકરી. તે ગામ સુથરી સ્વ. ત્રિભુવન જેતશી દામજી ખોનાના પત્ની. તે વિભાવરી તથા મુંજાલના માતુશ્રી. તે ભરતનાં સાસુમાં. તે સ્વ. પ્રભુલાલ, સ્વ. મણીકાંત, પ્રવિણચંદ્ર, સ્વ. ધીરજલાલ, લતા મણીલાલ શીયાલ દલતુંગીનાં ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના ગાંગજી કારૂભાઇ સાવલા (ઉં. વ. ૮૩) તા. ૧૫-૩-૨૪ના કચ્છમાં અવસાન પામેલ છે. માતુશ્રી કોરઇબાઇ કારૂભાઇ સારગના પુત્ર. સ્વ. રતનબેનના પતિ. ઉષા, આરતી, ગીતા, બકુલા, પ્રીતી, નિરવના પિતા. ખેતશી, મુરીબાઇ મુરજી, દેવકાંબેન નાનજી, સુંદરબેન નાનજી, કંકુબેન ડુંગરશી, મણીબેન જેઠાલાલ, લક્ષ્મીબેન દામજીના ભાઇ. નાની ખાખરના વેલબાઇ લખમશી દેઢીયાના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘ કરસન લધુ હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. ગાંગજી સાવલા, ૨/સી-૩૭, ગીરી વિહાર, જીવદયા લેન, ઘાટકોપર (વે.).
કોડાયના જયાબેન હેમચંદ સાડીવાલા (સાવલા) (ઉં. વ. ૮૬) તા. ૧૪-૩-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ રવજી કાનજીના પુત્રવધૂ. હેમચંદના પત્ની. પ્રદીપ, ગીતા, રેખા, પ્રીતીના માતુશ્રી. નવાવાસ લક્ષ્મીબાઇ/દેવકાંબાઇ મુલજી કાનજી, કોડાય મુરબાઇ ખીમજી વાલજીના પુત્રી. લક્ષ્મીચંદ, જગજીવન, ઠાકરશી, વૃજલાલ, પ્રમીલા તારાચંદ, ભવાનજી, દેવચંદ, જયંતી, રતન ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરાગ સાડીવાલા, વૈશાલી એપા., હિન્દુ કોલોની, ભાલચંદ્ર રોડ, દાદર, મું. ૧૪.
બિદડા ઓતરા ફળીયાના બા.બ્ર. કિશોર રામજી દેઢીયા (ઉં. વ. ૭૪) ૧૩-૩-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. સ્વ. દેવકાંબાઇ ખીમજી સુરજીના પૌત્ર. સ્વ. લીલબાઇ રામજીના સુપુત્ર. સ્વ. વસંત, સ્વ. હેમચંદ, મીના (મેના)ના ભાઇ. દેશલપુરના સ્વ. ભચીબાઇ દેવજી ધારશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મીના પ્રવિણ વિસરીયા, કબીર હાઉસ, ફ્લેટ નં. ૨, સહકાર બજાર સામે, વડાલા (વેસ્ટ), મુંબઇ-૩૧.
ગોધરાના શાંતીલાલ દેવજી ગાલા (ઉં. વ. ૭૧) તા. ૧૫-૩-૨૪ના અવસાન પામેલ છે. ઉંમરબાઇ દેવજીના પુત્ર. વિમળાબેનના પતિ. ડીમ્પલ, કલ્પેશ (રાજુ)ના પિતાશ્રી. ગુલાબ, ખુશાલ, મણીલાલ, ધનવંતી, મંજુલા, ઝવેરના ભાઇ. કાંડાગરાના રાણબાઇ આસુ મુરજી ગંગરના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
રતાડીયા (ગણેશ)ના શાંતાબેન રમેશ પ્રેમજી વોરા (ઉં. વ. ૬૮) તા. ૧૫-૩- ૨૪ ના અવસાન પામ્યા છે. કસ્તુરબેન પ્રેમજી વીરજીના પુત્રવધૂ. દેવાંગ, જીજ્ઞા, મેહુલના માતુશ્રી. લક્ષ્મીબેન ખીમજી સાવલાના પુત્રી. વલ્લભજી ખીમજી, છસરા અમૃત પોપટલાલ, વડાલા વિમળા જાદવજી, પત્રી રંજન લક્ષ્મીચંદ ધરોડના બેન. પ્રા. : જય મંગલ ભવન, શ્રી ઋષભ અજીત જિનાલય, રામ મારૂતિ ક્રોસ રોડ, નવપાડા, રાજમાતા વડાપાવની સામે, થાણા (વે). ટા.૪ થી ૫.૩૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઠવી નિવાસી હાલ ઘાટકોપર નિલાબેન (ઉં. વ. ૭૭) તા. ૧૫-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ગંભીરદાસ બેચરદાસ શાહના પત્ની. મનીષા જયેશકુમાર, વૈશાલી કિરીટકુમારના માતુશ્રી. મુકતાબેન ભોગીલાલભાઈ, નિર્મળાબેન પ્રભુદાસભાઈ, સરલાબેન કિશોરભાઈ, ઈન્દુબેન મહેશભાઈ, લલીતાબેન કાંતિલાલ, સવિતાબેન પ્રતાપરાય, લાભુબેન ભુપતરાય, સરોજબેન રસિકલાલ તથા કોકિલાબેન અમુલખરાયના ભાઈના પત્ની. તે પાલિતાણાવાળા હિરાલાલ અમરચંદ શેઠના દિકરી. મિલોની, ઈશીતા, રીયા અને જશના નાની. તેમની માતૃવંદના તા. ૧૮-૦૩-૨૦૨૪ સોમવારના ૯-૩૦ થી ૧૧-૩૦. પરમ કેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.
ઝાલાવાડી વિશા શ્ર્વે.મૂ.પૂ.જૈન
બોટાદ નિવાસી, હાલ (સાયન/વડાલા), માતુશ્રી સૂરજબેન ઉજમશી નાનચંદ શાહના સુપુત્ર, સુરેશભાઈ (ઉં. વ. ૭૭), તે સ્વ.નયનાબેનના પતિ તા. ૧૫-૩-૨૦૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ-યામીરા, કાશ્મીરા-સંજીવકુમાર, જયશ્રી-પરીનકુમારના પિતાશ્રી. દેવાંશ-ધીયા, મનન-પંક્તિ-તનય, હિતિક્ષના દાદાજી-નાનાજી, તે કાંતિલાલભાઈ-જીતેન્દ્રભાઈ, શારદાબેન-સુશીલાબેન-પૂ.જિનભદ્રાશ્રીજી, સ્વ. મહાભદ્રાશ્રીજી, સ્વ.મનોભદ્રાશ્રીજીના ભાઈ. કોંઢ નિવાસી કાંતાબેન રમણિકલાલ કસળચંદ શાહના જમાઈ. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના સોમવાર તા.૧૮-૩-૨૦૨૪. ૧૦ થી ૧૨, માનવ સેવા સંઘ, ૨૫૫/૨૫૭, સાયન હોસ્પિટલની બાજુમાં, મેઈન રોડ, સાયન(વેસ્ટ),

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button