મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાલી હાલ મુંબઇ પવઇ રસીકલાલ ખીમચંદ ભરવાડા (ઉં. વ. 94) તે અનીલભાઇ, હર્ષદભાઇ, રંજનબેન, મુકતાબેન તથા સુમનબેનના ભાઇ. તે લક્ષ્મીચંદ રૂપચંદ મહેતાના જમાઇ. નિતીનભાઇ, વિપુલભાઇ, નયનાબેન, સ્વાતિના પિતાશ્રી. તથા નીતાબેન, માધવીબેન, દિપકભાઇ તથા ચેતનભાઇના સસરાજી તા. 7-3-24ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 10-3-24ના રવિવાર 11થી 12.30, ઠે. સત્યમ બેન્કવીટ હોલ, મીની પંજાબ, જે. વી. એલ. આર. પવઇ-મુંબઇ.
પાલણપુર જૈન
પાલણપુર નિવાસી નયનકુમાર વિનોદિનીબેન નવીનચંદ્ર કોઠારી હાલ પાર્લા 7-3-24ના ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે જસ્મીનાબેનના પતિ. તેજલ-નિગમ શાહ, વિજલ-મિલિન્દ વોરા, ઓજસ-અંકિતાના પિતાશ્રી. તે નલિનીબેન નવીનચંદ્ર કામદારના જમાઈ તથા ડૉ. પલ્લવી, ડૉ. રશ્મિકાન્ત સંઘવી, હિમાંશુ-નીપા, ઉદયન-નીતા, નિલેશ-સ્વાતિના ભાઈ. તે કવીશ, જીયાના, હિયા, કિઆન, શીવાંકના દાદા-નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા (સ્વામી, મૂળ લાઠી)ના હાલ કાંદિવલી, સ્વ. ગુણવંતરાઈ હરજીવનદાસ ભાયાણી (લાઠીવાલા)ના પત્ની (ઉં. વ. 89) મધુકાન્તાબેન ભાયાણી. તે અનિલભાઈ, સ્વ. મયુરભાઈ, સૌ. ચંદ્રિકાબેન નીતીનભાઈ પારેખ, સૌ. રેખા મુકેશભાઈ સરવૈયા (શાહ)ના માતુશ્રી. ભાવનાબેન, નીલાબેનના સાસુ. સ્વ. જગજીવનદાસ વનમાલિદાસ ઘટાલિયાના દીકરી. સ્વ. દિલસુખભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. સવિતાબેન કાંતિલાલ શાહના ભાભી. ચી. કૌશલ, સૌ. નૂપુર હિમીરભાઈ શાહ, સૌ. નિયતિ ચિંતનભાઈ શેઠના દાદી શુક્રવાર, 8-3-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. તેમની પ્રાર્થનાસભા 10-3-24 10થી 12 એડે્રસ: કાંદિવલી મોટા ઉપાશ્રય, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
સોરઠ વિસા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ, હાલ ઘાટકોપર, અભયભાઈ મહાસુખલાલ અમીલાલ વસાના પત્ની અ.સૌ. દર્શના (ઉં. વ. 62) શુક્રવાર, 8-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે નીરવ-પ્રિયંકાના માતુશ્રી. આર્યાના દાદી. પિયર પક્ષે મનસુખલાલ ગોકળદાસ સંઘવીના સુપુત્રી. નરેન્દ્ર, આષીશ, કલપ્નાના બેન. ભારતીબેન તથા રૂપાબેનના નણંદ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, 10-3-24ના 10થી 12 સ્થળ: લવેન્ડર બાગ, 90 ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સ્વ. વિજયભાઈ વસંતરાય મીઠાણી તે 6-3-24ના અરિહંતશરણ પામેલ છે. તેમના પિતા સ્વ. વસંતરાય ચત્રભુજ મીઠાણી. માતા મુક્તાબેન વસંતરાય મીઠાણી. ધર્મપત્ની હીનાબેન વિજયભાઈ મીઠાણી. પુત્ર-પુત્રવધૂ અંકિત-ફોરમ મીઠાણી. દીકરી-જમાઈ તુલસી-અંકિત શાહ. ભાઈ-ભાભી ઉપેનભાઈ-સ્મિતાબેન મીઠાણી, વિપુલભાઈ-સોનલબેન મીઠાણી. તેમની પ્રાર્થનાસભા રવિવાર, 10-3-24 સવારે 10.15થી 12.15, સ્થળ: ઈન્ટરલીંક બેન્કવેટ, બી વિંગ, 2જો માળે, નીલકંઠ બિઝનેસ પાર્ક, વિદ્યાવિહાર (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ બોરીવલી સ્વ. દલસુખરાય હિંમતલાલ જસાણીના પત્ની. ગં.સ્વ. તારાબેન (ઉં. વ. 83) તા. 5-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે અતુલભાઈ, પ્રજ્ઞાબેન જયકુમાર, મલ્લાિકાબેન હિતેશભાઈ, અંજનાબેન હિતેશભાઈ, આરતીબેન હેમંતભાઈના માતુશ્રી. સ્વ. જયસુખભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કંચનબેન હેમાણી, શારદાબેન કામદાર, પુષ્પાબેન દામાણીના ભાભી. લીનાબેનના સાસુ. તે અગતરાઈ નિવાસી સ્વ. નાથાલાલ દેવજીભાઈ બદાણીના પુત્રી. પ્રાર્થનાસભા તા. 10-3-24ને રવિવાર 10 થી 12. પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ.
ઝાલાવડી દશા શ્રીમાળી સ્થા. જૈન
નાગનેશ નિવાસી હાલ રાજકોટ, જ્યોત્સનાબેન રમણિકલાલ શાંતિલાલ ગોસલીયા, (ઉં. વ. 91) તે કલ્પના નરેન્દ્રભાઈ સંઘવી, અલકેશ, પ્રદીપ, કાશ્મીરા રાજેશ હરડે, હર્ષા મુકેશ પારેખ, તેજસ ધર્મેન્દ્ર શાહના માતુશ્રી. મીના,વંદનાના સાસુ. સ્વ. કાંતિલાલ ગિરધરલાલ શાહ સુરેન્દ્રનગરના દીકરી. 5-3-24ને મંગળવારે થાણે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 10-3-24 રવિવારે 11થી 1 રાજકોટ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘેટી નિવાસી હાલ કાંદિવલી સ્વ. વિનોદરાય અમૃતલાલ મહેતાના ધર્મપત્ની સુશીલાબેન મહેતા (ઉં. વ. 76) તે 7/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે પરેશ, સુનિલ, પારૂલ તથા સોનલના માતુશ્રી. સેજલબેન, હિતેશકુમાર, વિજયકુમારના સાસુ. સ્વ. વીણાબેન વિરેશકુમાર વોરાના ભાભી. પિયરપક્ષે પાલીતાણાવાળા હાલ કાંદિવલી સ્વ. પોપટલાલ વાલજી શાહ તથા સ્વ. પ્રભુદાસ વાલજી શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સોનગઢ નિવાસી હાલ મુલુંડ સોમચંદ ખુશાલદાસ મહેતાના પુત્ર કિર્તીભાઇના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. 69) તા. 8-3-24ના અરિહંતશરણ પામેલ છે. વસંતભાઇ, રમેશભાઇ, પ્રતાપભાઇ, ધર્મવીરભાઇ, સુશીલાબેન કાન્તિલાલ, આશાબેન જસવંતરાયના ભાઇના પત્ની. હેતલબેન હિતેશકુમાર, નેહલબેન ચિરાગકુમાર, જીનલબેન, હિતેનકુમાર, ઉર્વીબેન વૈભવકુમારના માતુશ્રી. પિયર પક્ષે મહાસુખરાય વિરચંદભાઇ ગાંધી (દાઠાવાળા)ના દીકરી. પ્રવીણભાઇ, કળાબેન શાહ, ગુણવંતીબેન જયસુખલાલ, યશુબેન જવાહરલાલ બેન. સદગતની સાદડી રવિવાર તા. 10-3-24ના 3થી 5. ઠે. હેતલ બિલ્ડિંગ, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડ દ. શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. મંગળજી વર્ધમાન કોઠારીના સુપુત્ર નરેન્દ્રભાઇ કોઠારી (ઉં. વ. 72) તા. 7-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. દિપાલી જીમીતકુમાર, સ્વાતિ સિદ્ધાર્થકુમાર, અંજલી કુંજનકુમારના પિતા. સ્વ. સરોજબેન કનકભાઇ, સ્વ. સૂર્યાબેન શશીકાન્તભાઇ, સ્વ. મંજુબેન નરેન્દ્રભાઇ, પ્રેમિલાબેન રમેશભાઇ, પુષ્પાબેન રજનીકાન્તભાઇ, નિતાબેન દિનેશભાઇના ભાઇ. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. લિલચંદભાઇ ભુરાભાઇ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
રાણપુર (ભેંસાણ) નિવાસી હાલ અંધેરી અ. સૌ. પુષ્પાબેન મનહરલાલ દેવચંદ જીવરાજ કામાણી (ઉં. વ. 89) શુક્રવાર તા. 8-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે સંજય-સેજલ, સ્વ. મીનાક્ષી રમેશ મહેતલીયા, લતા પ્રદીપ ઘીયા, નીતા ભરત ઝવેરીના માતા. ક્રિષ્ણા, હર્ષના દાદી. તે ગુણવંતીબેન વાડીલાલ શાહ, કિશોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ડો. હરસુખભાઇ અને નરેન્દ્રના ભાભી. પિયર પક્ષે સ્વ. ચંપકલાલ અમરચંદ મહેતાના સુપુત્રી, સ્વ. કુંદનબેન, દિનેશભાઇ, રમેશભાઇના બહેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાલ જૈન
રાયધણજરના મહેન્દ્ર ગડા (ઉં. વ. 64) તા. 2-3-24ના અવસાન પામેલ છે. માતુશ્રી કેસરબેન નાગજીના પુત્ર. મીનાના પતિ. નિરજ, ભૂમિક, ધીમંતના પિતા. તારાચંદ, મણીલાલ, દામજી, મોહન, ઝવેરચંદ, નવલ, લક્ષ્મી, સાકર, રસિક વેલજીના ભાઇ. માપર માતુશ્રી વેલબાઇ પુનશી માલસીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મીના ગડા: 2-એ, સરસ્વતી સદન-7, નવઘર રોડ, ભાયંદર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button