મરણ નોંધ

જૈન મરણ

રાધનપુર તીર્થ જૈન
સ્વ. લીલાબેન જેશીંગલાલ શેઠના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૬) તા. ૨૯-૨-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ. સ્વ. ધીમુભાઇ પ્રાગજીભાઇ દોશીના જમાઇ. તે રાજુલ, સેજલ અને અપર્ણાના પિતાશ્રી. ભાસ્કરભાઇ, સત્યેનભાઇ અને રીશીભાઇના સસરા. કાંક્ષા, દીશા અને આર્યમનના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. સી.૧૦૨, ખજુરીયા એપાર્ટમેન્ટ, ખજુરીયા ટેંક લેન, મીલાપ સિનેમાની સામેની ગલી, કાંદિવલી (વેસ્ટ).
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ દહીસર જલકેતુભાઇ ચિનોય (ઉં. વ. ૬૪) તે સ્વ. મુલરાજભાઇ લાલજીભાઇ ચિનોય તથા સ્વ. વિમળાબેન મૂળરાજભાઇના સુપુત્ર તથા જયનાબેનના પતિ. તથા ચિંતન, અ. સૌ. ચૈતાલી સુકેન નાયકના પિતા. તથા પલ્લવીબેનના ભાઇ તથા સ્વ. વનલતાબેન યશવંતલાલ મોદીના જમાઇ. તા. ૨૯-૨-૨૪ ગુરુવારના દિવસે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩-૩-૨૪ના સાંજે ૫થી ૭ નિવાસસ્થાને. ઠે. સી-૭૦૬, સાતમો માળ, વિની ગાર્ડન ૧, સી.એચ.એસ. બિલ્ડિંગ ૧, સંતોષી માતા રોડ, જે. બી. સી. એન સ્કૂલ પાસે, દહીસર (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર હાલ ઘાટકોપર સ્વ. લલીતાબેન રતિલાલ કાળીદાસ વોરાના સુપુત્ર ભરતભાઇ વોરા (ઉં. વ ૭૬) તા ૨૯-૨-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. પ્રિયકાન્તભાઇ, પ્રમોદભાઇ, બિપીનભાઇ, સુધાબેન કિર્તીકુમાર, જયોત્સનાબેન અશોકકુમાર, સમ્યસાશ્રીજી મહારાજ સાહેબના ભાઇ. રશ્મિ-ચિરાગ, ખુશ્બુ-તેજસ, વૈભવ-પ્રિયાના પિતાશ્રી. હિંમતલાલ હરિલાલ શાહના જમાઇ. પ્રફુલભાઇ બુટાલાલ શાહ, જીતેન્દ્રભાઇ વાડીલાલ પાટડીયા, જયેશભાઇ સુબોધરાય દોશીના વેવાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભાવયાત્રા રવિવાર, તા. ૩-૩-૨૪ના શ્રીજીરાવલ્લા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઇસ્ટ)માં ૧૦થી ૧૨-૩૦.
કચ્છી ગુર્જર જૈન
માલતીબેન ધીરજલાલ શાહ ( ઉં. વ. ૮૦ ) તા ૧/૩ /૨૪ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહના ધર્મપત્ની. હિતેશ, આશિષ તથા પુત્ર વધુ મિતાના માતુશ્રી. સ્વ. ગુલાબબેન મગનલાલ કરસનજી શાહ – માંડવી હાલ દાદરના પુત્રવધૂ. ગુણવંતરાય મગનલાલ શાહના બંધુપત્ની. ઉષાબેનના દેરાણી સ્વ. નારણજી દેવશીભાઈ શાહ – ભુજના પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, તારીખ-૨-૩-૨૪ ના રોજ સાંજના ૪ થી ૫.૩૦ ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ શ્રી કરસન લધુ હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘા હાલે બારોઇના જેઠાલાલ ડુંગરશી શેઠીયા (ઉં.વ. ૭૬) તા. ૨૮-૨-૨૪ના એક દિવસનો સંથારો સીજેલ છે. ભાણબાઇ ડુંગરશી મુરજીના પુત્ર. ભાનુબેનના પતિ. અર્ચના, કૌશાના પિતા. દામજી, વસનજી, રતનબેન, કસ્તુરબેન, ભાવનાબેન, મીનાબેનના ભાઇ. બેરાજા પાનબાઇ, લક્ષ્મીબેન, પ્રભાબેન પદમશી ગોવરના જમાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. જેઠાલાલ ડુંગરશી, ૧૦, માતૃઆશીષ, બારોઇ-૩૭૦૪૨૧.
નાંગલપુરના મનીષ પ્રેમજી સાવલા (ઉં.વ. ૫૫) તા. ૨૯-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. પ્રભાબેન (હાંસબાઇ) પ્રેમજીના પુત્ર. પારૂલના પતિ. પ્રિયાંક, ઝીલના પિતા. ગામ દેવાના મીના પુનમચંદ સોલંકીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનીષ સાવલા, જી/૧૦૪, વેસ્ટ એવેન્યુ, સ્ટેશન રોડ, ફર્નિચર પ્લાઝાની સામે, નાલાસોપારા (વેસ્ટ).
બેરાજા હાલે નાગપુરના સુમિત્રા કક્કા (ઉં.વ. ૬૬) તા. ૨૮-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લાછબાઇ કુંવરજી લધાના પુત્રવધૂ. ભુપેન્દ્રના પત્ની. જૈકી, સમીરના માતા. ભુજપુર સ્વ. દિનાબેન વજપાર નાનજીના પુત્રી. બિદડા ભાવના પ્રવિણ, ભરત, નીતાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભુપેન્દ્ર કક્કા, પ્લોટ નં. ૭, નેક્સ્ટ ટૂ નિરજ સ્કૂટર, હિવારી લેઆઉટ, નાગપુર-૪૪૦૦૦૮.
નવાવાસના મધુરી ભુપેન્દ્ર શાહ (ગડા) (ઉં.વ. ૭૨) તા. ૨૭-૨-ર૪ના દેહપરિવર્તન કરેલ છે. સ્વ. હીરબાઈ મગનલાલના પુત્રવધૂ. ભુપેન્દ્રના પત્ની. હિતેશ, અમિતના માતા. નંદુબેન કેશવના પુત્રી. સ્વ. નટવર, સ્વ. પ્રફુલ્લ કેશવ ચુડાસમા, સ્વ. લક્ષ્મી પુરુષોત્તમ, સ્વ. ધનુ મોહન, પુષ્પા હીરાલાલ, સ્વ. કલાવતી રામદાસ, મધુકાંતા કેશવના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભુપેન્દ્ર શાહ, ૩૦૧, સાઈસદન, પટવર્ધન કોલોની, ગોવંડી (ઈ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ બોરીવલી સ્વ. સમજુબેન વજેશંકર મહેતાના પુત્રવધૂ સરલાબેન હસમુખલાલ મહેતા (ઉં.વ. ૮૭), તા. ૧-૩-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ દિલીપ, જયેશ તથા હેતલ દેવેન શાહના માતુશ્રી. વાંકાનેર નિવાસી સ્વ. મનસુખલાલ ફુલચંદ મહેતાના પુત્રી. તે સ્વ. વિનોદરાય, સ્વ. હર્ષદરાય, જીતેન્દ્ર, સ્વ. ભાનુબેન મહેન્દ્રકુમાર, ઈંદિરાબેન દિલીપકુમારના ભાભી. તે સ્વ. જયાબેન, હીરાબેન, ધનુબેન, મનહરલાલ, ચંદ્રકાન્તભાઈ તથા બળવંતભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૪ના ૪ થી ૫.૩૦, શ્રી વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, એલ.ટી.રોડ, બોરીવલી-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કાંઠા સત્તાવીસ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
ઇલોલ નિવાસી હાલ-વિરાર શકરીબેન દલસુખભાઈ ડુંગરશી શાહના સુપુત્ર ગીરીશભાઈ પિતાશ્રી, રાકેશકુમાર, ઉષા, સેજલના સસરા, પાયલ, નિહાર, વિરાજ, આગમ, મહેકના દાદા, સ્વ. હીરાબેન ચીમનલાલ મહેતાના જમાઈ તા. ૨૯-૨-૨૪ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા: તા.૩/૩/૨૪ના ૩-૦૦ થી ૫-૦૦. આયંબિલ ભુવન, જૈન મંદિર રોડ, વિરાર વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey