મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગામ વંથલી, હાલ ઘાટકોપર સ્વ. ગુલાબબેન રતીલાલ મહેતાના સુપુત્ર અનીલભાઈ મહેતા (ઉં. વ. ૭૨) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. નીરવ અને સોનમ, માધવી અને મીહીરના પિતા. સ્વ. હીરાબેન હિંમતલાલ મહેતાના ભાઈ. સ્વ. મનસુખલાલ જુઠાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ કાંદિવલી સ્વ. શકરીબેન માણેકલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. નીલાબેન તે પ્રવિણચંદ્ર શાહના પત્ની. નિરમી, સેજલ, સમીરના માતુશ્રી. તે વિપુલભાઈ, દિપેશભાઈ, કોમલના સાસુ. તે સ્વ. હરિલાલ કેશવજી શાહના દીકરી. સ્વ. ભુપેન્દ્રભાઈ, ધીમંતભાઈ, જગદીશભાઈ, રમીલાબેન, રીટાબેનના ભાભી ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૯-૨-૨૪, ૧૦થી ૧૨. પાવનધામ, કાંદિવલી (વેસ્ટ). (ત્વચા તથા ચક્ષુદાન કરેલ છે.)
પાલનપુરી જૈન
પાલનપુર નિવાસી, હાલ મુંબઈ શ્રીમતી જ્યોતીબેન કોઠારી (ઉં. વ. ૬૭) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. અમિતભાઈ જયંતીલાલ કોઠારીના ધર્મપત્ની. શીતલબેન, નિયતીબેન તથા કિંજલબેનના માતુશ્રી. અપુર્વભાઈ, વિશાલભાઈ તથા મિતુલભાઈના સાસુ. માન્યા, જેહાન, નવ્યા, આર્જવ તથા વિહાનાના નાની. સ્વ. પ્રભાવતીબેન કિશોરભાઈ કપુરચંદ શાહના સુપુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૯-૨-૨૪ના ૪થી ૫.૩૦. સ્થળ: શ્રી મુંબઈ પાટીદાર સમાજ, ૬ ફ્રેંચ બ્રિજ, મફતલાલ બાગ, મુંબઈ-૭.
વાગડ બે ચોવીસી સ્થા. જૈન
મૂળ ગામ ગાગોદર, હાલે જોગેશ્ર્વરી માતુશ્રી લક્ષ્મીબેન મગનલાલ વોરાના સુપુત્ર જયસુખલાલ વોરા (ઉં. વ. ૬૮) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. શૈલેષ, સ્વ. આશિષ, ચિ. ફાલ્ગુનીના પિતાશ્રી. ઉમેશભાઈ, મંજુબેન અમૃતલાલ, ભાગ્યવંતીબેન દિલીપભાઈ, વીમળાબેન વિનોદભાઈ, અનસુયાબેન પ્રાણલાલના ભાઈ. પ્રવીણાબેનના જેઠ. તે મૂળ રાપરનાં પ્રભુલાલ મંગળજી મોરબીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૯-૨-૨૪ ગુરુવાર ૩.૩૦થી ૫, સ્થળ- અચલગચ્છ જૈન ભુવન, હરદેવી સોસાયટી ગેટ નં.૩, બૅંક ઓફ બરોડાની સામે, જોગેશ્ર્વરી (ઈસ્ટ). ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી (મ.)ના કલ્યાણજી ગોસર નાગડા (ઉં.વ. ૭૮) ૨૪-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન ગોસર વરસંગના પુત્ર. ચંદનના પતિ. વિજય, દિવ્યા, પ્રીતીના પિતા. સ્વ. લક્ષ્મીચંદ, મણીલાલ, અમૃત, રાજેશ, ચંદ્રીકાના ભાઇ. શેરડી નાનબાઇ ભવાનજીના જમાઇ. પ્રાર્થના: સુવિધિનાથ દેરાસર, ડોંબીવલી (ઇ.) તા. ૨૯-૨-૨૪. ટા. ૪ થી ૫.૩૦. નિ. ચંદન નાગડા, જે-૧૦૧, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
ભુજપુરના માતુશ્રી ચંચલબેન (બચુબેન) મગનલાલ વેલજી દેઢિયા (ઉં.વ. ૯૧) બોરીવલીમાં સોમવાર, તા. ૨૬-૨-૨૪ના અવસાન પામેલ છે. તે કુંવરબાઈ વેલજી ખીંશીના પુત્રવધૂ. સ્વ. મગનલાલ વેલજી ખીંસી દેઢિયાના ધર્મપત્ની. ભુજપુરના માતુશ્રી જવેરબેન દેવશી વીરજી ગોગરી, ગામ રતાડીયા ગણેશના માતુશ્રી કુંવરબાઈ રામજી પુનશી રવાણીના સુપુત્રી. તે તુષાર, શૈલેષ, મહેશ, સ્વ. મંજુલા, સ્વ. પ્રભા, પ્રેમીલા (દિવાળી), પુષ્પા, કૌમુદી (ભદ્રા)ના માતુશ્રી. પ્રાર્થના: ગુરૂવાર, તા. ૨૯-૨-૨૪ના ૪ થી ૫-૩૦ યોગી સભાગૃહ, દાદર (ઇ) મુંબઇ. નિવાસ: મહેશ દેઢીયા, ૩૦૨, લતા એપાર્ટમેન્ટ, કુલુપવાડી, બોરીવલી (ઇસ્ટ).
દેવપુર/ઘાટકોપરના ભરત રામજી ગાલા (ઉં.વ. ૬૫) ૨૭/૨/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન રામજી ગાલાના પુત્ર. વાસંતીના પતિ. વિજય, અમિત, જયેશના પિતા. મુલચંદ, રાજેશ, શાંતીલાલ, પ્રવિણાના ભાઇ. પ્રેમીલાબેન મેઘજીના જમાઇ. પ્રાર્થના: શ્રી ક.વિ.ઓ.દે.જૈ.મ.સં. શ્રી જીરાવલ્લા પાર્શ્ર્વનાથ જૈન તિર્થ, દેરાસર લેન, ઘાટકોપર (ઇ). ટા. ૩ થી ૪.૩૦. નિવાસ: ભરત ગાલા, ૧૦૦૩, શિવશક્તી હાઇટ્સ, પટેલ ચોક, ઘાટકોપર (ઇ).
બેરાજાના જયાબેન તલકભાઈ દેઢિયા (ઉં.વ. ૭૭) તા. ૨૬-૨-૨૪ના અવસાન પામેલ છે. મોંઘીબેન દેવજી પાલણના પુત્રવધૂ. તલકભાઈના પત્ની. નિલેશ, સંદીપના માતા. લુણી સુંદરબેન પોપટલાલ કુંવરજી (પેણવાલા)ના પુત્રી. પ્રદિપ, દિપક, દેશલપુર હેમલતા પોપટલાલ, પત્રી આશા વસંત, તલવાણા સરલા પ્રવિણ, મેરાઉ નીતા દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયા તલક દેઢિયા. ૧ સ્મીથ હાઉસ, ૧૧ઈ નવરોજી હીલ રોડ, સેન્ડહર્સ્ટ રોડ, મું. ૯.
જામનગર વિશા ઓશવાલ જૈન
જામનગર નિવાસી, હાલ (મુંબઈ) સ્વ. દીનેશચંદ્ર વરજીવનદાસ પારેખના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. ૮૪) તે મનીષ, મીતા, મોનાના માતુશ્રી. છાયા, હીરેન, મેહુલના સાસુ. અનીલ, મીનાના ભાભી. સ્મિતાના જેઠાણી. સ્વ. ચીમનલાલ ભવાનજી ઝવેરીની સુપુત્રી. સ્વ. ધીરજલાલ, જસવંતીબેન, પ્રવિણાબેનના બેન. ૨૪-૨-૨૪, શનીવારે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?