જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ અરુણભાઇ વલ્લભદાસ મહેતા તથા ઇલાબેનના સુપુત્ર નીરજ (ઉં. વ. ૪૬) તે પૂજાના પતિ. જીયાન, રેવાના પિતાશ્રી. તે માધુરીબેન તથા શૈલેષભાઇ રાજાના જમાઇ. તે સરોજબેન, શર્મિષ્ઠાબેન, દિલિપ, ભરત અને જતીનના ભત્રીજા. તે કલ્પા, વિપા (રિચા), ચાર્મી, રુચી, સ્નેહા અને નિક્કીના ભાઇ. તા. ૨૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, સોમવાર તા. ૨૯-૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગંજેળા નિવાસી હાલ (મલાડ) સ્વ. ધીરજબેન છોટાલાલ વોરાના પુત્ર રસિકભાઇ (ઉં. વ. ૮૪) તા. ૨૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મનોરમાબેનના પતિ. સુનીલ, નિતેશ, સ્મિતા, મિનલના પિતા. મનીષકુમાર, મિતેષકુમાર, નિશા, સેજલના સસરા. સ્વ. વ્રજલાલભાઇ, સ્વ. રંજનબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. ગુણવંતભાઇ, મુકુંદભાઇ તથા રેખાબેનના ભાઇ. શીવલાલ જીવરાજ શાહના જમાઇ. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ મુંબઈ (સાયન) રસિકભાઈ દોશી (ઉં. વ. ૯૭) (સ્વ. મણીલાલ નરશીદાસ દોશીના સુપુત્ર) તે સ્વ સૂર્યકાંતાબેનના પતિ. તે શૈલેષભાઈ – મૃદુલાબેન, હેમાબેન – જગદીશભાઈ, યોગેશભાઈ – પ્રીતિબેનના પિતાશ્રી અને સ્વ. જયંતીભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. લલીતાબેન, સ્વ. હંસાબેનના ભાઈ અને વઢવાણ નિવાસી સ્વ. શાંતિલાલ જીવણલાલ શાહના જમાઈ. તા. ૨૮/૦૧/૨૪, રવિવારના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯/૦૧/૨૦૨૪, સોમવાર સમય સાંજે ૫.૩૦ થી ૭.૦૦ રાખેલ છે. સ્થળ યોગી સભાગૃહ હોલ, સ્વામિનારાયણ મંદિર, લોકમાન્ય તિલક કોલોની, દાદર ઈસ્ટ, મુંબઈ ૪૦૦૦૧૪, વેલે પાર્કિંગની વ્યવસ્થા છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર છગનલાલ દોશીના ધર્મપત્ની રંજનબેન પ્રવિણચંદ્ર દોશી, (ઉં. વ. ૭૬) તા. ૨૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ દેવુબેન(હર્ષા), ઉર્વી (બીના) સંજયભાઈ લાઠીયા, નિમેષના માતુશ્રી. તેઓ નેહલના સાસુ. પિયરપક્ષે શ્રી હીરાબેન કાંતીલાલ અજમેરાના દીકરી. કિશોરભાઈ, સ્વ. પ્રકાશભાઈ, બિપીનભાઈ અજમેરાના બહેન. ધૈર્યના દાદી અને સાગર, ધર્મીન, સમરના નાની. મનસુખભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રતાપભાઈ, સ્વ.નલીનીબેન, વિનોદભાઈ, હસુમતીબેન, મુક્તાબેન પીપલીયા, સ્વ.શારદાબેન શેઠ, મધુબેન ટીંબડીયાના ભાભી. તેમની પ્રાર્થનાભા મંગળવાર તા. ૨૯-૧-૨૦૨૪ના રોજ સવારે ૧૦ થી ૧૨, પારસધામ, ઘાટકોપર-ઈસ્ટ મુકામે રાખેલ છે.
વિશા ઓશવાળ (ઉ.ગુ.) જૈન
બામાગવા નિવાસી (ગોટી) હાલ ભાયંદર અ. રાકેશભાઈ વિનોદચંદ્ર શાહ, (ઉં. વ. ૪૭) તે નેહાલીબેનના પતિ તા. ૨૫-૧-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.સરોજબેન વિનોદચંદ્ર શાહના પુત્ર. મનોજભાઈ તથા સ્વ.કમલેશભાઈના ભાઈ. બંસરી અને આયુષના પિતા. કલાવતીબેન તથા કલ્યાણદાસ મણીલાલ શાહના પૌત્ર. પ્રતિમાબેન તથા સ્વ.જીતેન્દ્ર છગનલાલ કટકીયાના જમાઈ (નેસડા), વિશાખાબેન રાજેન્દ્રકુમાર મેહતા તથા મિરાબેન પારસભાઈ વળીયાના બનેવી, લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સરનામું: ગાંધીનગર ચાલ નં-૫, રૂમ નં-૧, મોતીનગર, જય અંબે માતા રોડ, ભાયંદર-વેસ્ટ, જી થાના-૪૦૧૧૦૧.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ દહીંસર અરવિંદભાઈ બાબુભાઈ શાહ, (ઉં. વ. ૮૩) તે સ્વ. ભારતીબેનના પતિ, તૃપ્તિબેન, નેહાબેન, તુષારભાઈના પિતાશ્રી, ઉત્પલકુમાર, નિરજકુમાર અને રચનાબેનના સસરા, કૃણાલ, નિપુણ, પ્રેહા, કશીશ અને જશના દાદા. તે સ્વ. પુષ્પાબેન શાંતિલાલ શાહના જમાઈ, તા. ૨૮/૦૧/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) નિવાસ સ્થળ: ૫૦૨/એ વિંગ, આશીર્વાદ બિલ્ડિંગ, સી.એસ. રોડ નંબર ૫, આનંદ નગર, દહિસર ઈ, મુંબઈ ૬૮.
દશા શ્રીમાળી સ્થા જૈન
જેતપુર નિવાસી હાલ ગોરેગાવ શિલ્પાબેન તથા સ્વ. બિપીનચંદ્ર રમણીકલાલ કામદારના પુત્ર કેયુરકુમાર (ઉં.વ.૪૫) તે ચારૂલના પતિ, સક્ષમના પિતા, શ્વસુરપક્ષે મીનાબેન જીતેન્દ્રકુમાર પતીરાના જમાઈ, પ્રશાંત તથા સારિકા શૈલેષ સંઘરાજકા ના બનેવી. તા. ૨૭/૧/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯/૧/૨૪ ના ૪ થી ૬ કલાકે ઉમિયા માતાજી મંદિર હોલ, વિશ્ર્વેશ્ર્વર નગર, સ્ટેશન પાસે, ગોરેગાવ ઈસ્ટ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મલાડ સ્વ શશીકાંતભાઈ પ્રભુદાસ કેશવજી શાહના ધર્મપત્ની ચારુબેન શશીકાંત શાહ (ઉં.વ.૬૮) તા ૨૭.૧.૨૪ શનિવારના રોજ અવસાન પામેલ છે તે દેવાંગ, પ્રિતેશ, ભાવિકના માતુશ્રી કાંતિભાઈ, હસમુખભાઈ, બિપીનભાઈ, નીતિનભાઈ, ભારતીબેન કિરીટકુમાર શાહ, હર્ષાબેન મનોજકુમાર શાહના ભાભી, માનસી, રિંકલ અને નિકિતાના સાસુ પિયર પક્ષ : ઉમેદચંદ નાનચંદ શાહ જમણવાવ વાળા હાલ મલાડ તેમની માતૃવંદના ૩૦.૧.૨૦૨૪ મંગળવાર સમય ૧૦ થી ૧૨ સ્વામિનારાયણ હોલ, શારદા સ્કૂલની બાજુમાં દત્ત મંદિર રોડ મલાડ ઇસ્ટ મુંબઈ.૯૭.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયધણજરના અ.સૌ. રેખા મુલચંદ ગડા (ઉં.વ. ૫૨) તા. ૨૫-૧-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઈ હેમરાજના પુત્રવધુ. મુલચંદના ધર્મપત્ની. અંકીત, માનસીના માતુશ્રી. વેલબાઈ નાનજીના પુત્રી. ચાંગડાઈના સંગીતા સુરેશના બહેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ (દાદર-વે.). ટા. ૨ થી ૩.૩૦. નિ. મુલચંદ ગડા, ૧૦૨, એ-૮, સેક્ટર-૨, શાંતિનગર, મિરારોડ (ઈ)-૪૦૧૧૦૭.
નાની ખાખરના મનસુખભાઈ ગાંગજી રવજી દેઢિયા (ઉં.વ.૭૬) તા.૨૬-૧-૨૪ ના અવસાન પામ્યા છે. મઠાંબાઈ ગાંગજીના સુપુત્ર. નયનાબેનના પતિ. ચિરાગના પિતા. મણીબેન, મોંઘીબેન, કસ્તુરબેન, કેશવજી, શાંતિલાલ, વસંતલાલ, સુરેશના ભાઇ. બિદડા વિમળાબેન શામજી ધારશી ફુરીયાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિ : મનસુખભાઈ દેઢિયા, ૪૦૬/૨૨, મણીભવન, તેલંગ રોડ, માટુંગા (સે.રે.).
નાના ભાડિયાના વીરજી (બચુભાઇ) મારૂ (ઉં.વ. ૯૦) ડોંબીવલી મધે તા. ૨૬-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પનઇબાઇ વેલજી પાંચારિયાના સુપુત્ર. લક્ષ્મીબેન (લાછબાઇ)ના પતિ. કિરણ, સરોજના પિતાશ્રી. જેઠાલાલ, દામજી, મોરારજી, ખીમજી, ત્રગડી પાનબાઇ પાલણના ભાઇ. ભુજપુર માતુશ્રી દેવકાબેન પ્રેમજી ગાંગજી હેણિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. (ત્વચાદાન કરેલ છે) નિ. કિરણ વિરજી મારૂ, ૫/૧૨ એવરેસ્ટ સોસાયટી, દીનદયાલ રોડ, ડોમ્બીવલી-વેસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ઘાણીથર હાલે લાકડીયા -વલસાડના સ્વ. અવચર હિરજી નિસર (ઉં.વ. ૯૩) ગુરુવાર તા. ૨૫.૦૧.૨૪ના અવસાન પામેલ છે. હિરજી ગોવરના સુપુત્ર. ગં.સ્વ.મોંઘીબેનના પતિ. નાનુ, કાંતીના પિતાશ્રી, સ્વ. ખીમજી ગાલા, વિમળાના સસરા, ભાવેશ, પાર્થના દાદા. લાકડીયાના સ્વ. માનુબેન મણશી ગડાના જમાઈ. પ્રાર્થના સભા મંગળવાર તા. ૩૦.૦૧.૨૪ પ્રા.ટાઈમ.૧૦.૦૦ થી ૧૧.૩૦. પ્રા. સ્થળ. ઈચ્છાબાની વાડી, તિથલ રોડ, ડીડીઓ બંગલાની પાછળ, વલસાડ.