મરણ નોંધ

જૈન મરણ

રાજકોટ નિવાસી (હાલ ગોરેગાંવ) સ્વ. મગનલાલ દલીચંદ દેસાઇના પુત્ર કૌશિકભાઇ (ઉં.વ. ૭૬) તા. ૫-૧-૨૪ના શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રિતિના પતિ. તે કુંતલ તથા કરણના પિતાશ્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. રજનીભાઇ, પ્રવીણભાઇ, તથા સ્વ.ઇંદુબેન અરુણકુમાર મહેતા, સ્વ. જયોત્સનાબેન શિવલાલ દોશી, સ્વ. સુશીલાબેન પ્રમોદભાઇ શાહ તથા હંસાબેન મહાસુખભાઇ કોઠારીના ભાઇ તથા સ્વ. માનસિંહ જમનાદાસ નેણશીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી, હાલ અંધેરી અનિલભાઇ કંપાણી (ઉં. વ. ૮૦) તા. ૪ જાન્યુઆરી ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. સવિતાબેન તથા સ્વ. નગીનદાસના પુત્ર. ગૌરીબેનના પતિ. નિમેષભાઇ, આશિતભાઇ અને હરિતભાઇના ભાઇ. અરુણાબેન, સ્વ.હેમલબેન અને તૃપ્તિબેનના જેઠ. સુરત નિવાસી કીકાભાઇ ઢબુવાલાના જમાઇ. પ્રાર્થનાસભા તા.૯-૧-૨૪ના મંગળવારે ૪થી ૬. ઠે. બ્યુ-મોંડે મલ્ટી પર્પસ હોલ, ૧લે માળે, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, ઓપોઝિટ લોયડ્સ ગાર્ડન, પ્રભાદેવી,મુંબઇ-૨૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પચ્છેગામ નિવાસી હાલ કાંદિવલી શશીકાંતભાઈ દલીચંદભાઈ શાહના ધર્મપત્ની અ. સૌ. રીટાબેન (ઉં. વ. ૬૨) ૬-૧-૨૪, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે તેજલ (પીન્કી), દર્શન, કિંજલના માતુશ્રી. ભાવિનકુમાર તથા પૂજાના સાસુ. વીહા તથા યુવરાજના નાની. હીરના દાદી. માલતીબેન ભરતકુમાર દોશીના ભાભી. પિયરપક્ષે જસવંતીબેન પરમાણંદદાસ ભગવાનદાસ શાહ ભાવનગરવાળા હાલ નવસારીના દીકરી. બંને પક્ષની સાદડી ૭-૧-૨૪, રવિવારના ૩ થી ૫. ઠે: ૬૦૪, માન સરોવર સોસાયટી, બોહરા કોલોની, યુનિયન બેન્કની ઉપર, ઓફ એમ. જી. રોડ, કાંદિવલી (વે.).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના નામાબેન ખાખણ માલા ડાઘાના પુત્ર સ્વ. ભારમલ ખાખણ ડાઘાના ધર્મપત્ની મોંઘીબેન (ઉં. વ. ૮૪) શુક્રવાર, ૫-૧-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે તેજીબેન નરપાર સામંત ગડાની દીકરી. કાંતિલાલ, કેશવજી, જયંતી, કેસર, મંજુલાના માતુશ્રી. પદમાબેન, સ્વ. લક્ષ્મીબેન, ગુણવંતીબેન, દીનાબેન, અશ્ર્વિન, પ્રફુલના સાસુજી. પ્રીતિ, દર્શના, સંદીપ, હિતેશ, હિરેન, નિકુંજ, ધ્વનીના દાદી પ્રાર્થનાસભા સોમવાર, ૮-૧-૨૪ના ૧૦ થી ૧૧-૩૦. પ્રાર્થના પછી બરવિધી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: જોગેશ્ર્વરી અચલગચ્છ જૈન સંઘ, ૨૯, હરદેવી સોસાયટી, ગેટ નં. ૩, બૅંક ઓફ બરોડાની સામે, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી (ઈ).
ગામ લાકડીયાના સ્વ. વિનોદ રણમલ ગડા (ગેલાણી) (ઉં. વ. ૫૮) મુંબઈ ૪-૧-૨૪, ગુરુવારના અવસાન પામેલ છે. તે સ્વ. નાથીબેન રણમલના પૌત્ર. માતુશ્રી જવેરબેન ભાણજીના પુત્ર. જયશ્રીબેનના પતિ. ડિમ્પલ, નિમિતના પિતાશ્રી. ભાવિન નિસરના સસરા. પાર્શ્ર્વના નાના. હસમુખ, હિતેશ, અમિત, મનીષાના ભાઈ. લાકડીયાના રતનબેન ભારમલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: બી-૨૦૧, પ્રતાપ ગાર્ડન, પરમ ગોલ્ડની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી કમલેશભાઈ માણેકલાલ શાહ (ઉં. વ. ૭૨) તે ૪/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. માણેકલાલ લાલજી શાહના પુત્ર. જયશ્રીબેન અશોકભાઈ દેસાઈ, સ્વ. અરુણભાઈ તથા જાગૃતિબેન રજનીકાંતભાઈ ભાયાણીના ભાઈ. વર્ષા અરુણભાઈ શાહના દિયર. અનુજ, અંજલિ, ઋષભના મામા. જય તથા દેવાંગના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના વલ્લભજી કુંવરજી હરિયા (ઉં. વ. ૭૨) તા. ૫-૧-૨૪ના અવસાન પામેલ છે. હિરબાઇ કુંવરજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. વિમલબેનના ભાઇ. નયના, અનીલના પિતા. કોટડી મહા.ના લક્ષ્મીબેન વીરજી દેઢિયાના જમાઇ. પ્રા. સભા : સુવીધીનાથ દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.) સમય: ૨ થી ૩.૩૦. ઠે. પુષ્પાબેન હરિયા, ૧૧, નીલકંઠ સ્મૃતિ, ગુપ્તે રોડ, ડોમ્બીવલી (વે.).
ભુજપુરના (મુંદી) રમણીકલાલ પ્રેમજી જૈન (ગોગરી) (ઉં. વ. ૬૫) તા. ૪/૧/૨૪ના અવસાન પામેલ છે. નાનબાઇ પ્રેમજીના પુત્ર. શોભનાના પતિ. અર્ચના, સેજલ, નમ્રતાના પિતાશ્રી. મેઘજી, હરખચંદ, મણીલાલ, પ્રભાબેન, ભાનુ (ભારતી), ચંચલ (ચંદ્રીકા)ના ભાઇ. ઉર્મીલા, પુષ્પા શાંતીલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.(ચક્ષુદાન કરેલ છે) ઠે. શોભના જૈન, અલી અબ્બાસ ચાલ, રૂ. ૪, પારસી વાડી, ઘાટકોપર (વે.), મું. ૮૬.
ભોરારાના અ.સૌ. ચંદ્રિકાબેન હરખચંદ ગોગરી (ઉં. વ. ૭૧) તા. ૪/૧/૨૪ના અવસાન પામ્યા છે. મણીબેન વસનજી રવજીના પુત્રવધૂ. મેહુલ, શિલ્પાના માતુશ્રી. હરખચંદના પત્ની. પ્રાગપુરના મીઠાબેન લાલજી લખમશીના સુપુત્રી. રમેશચંદ્ર, હરખચંદ, સમાઘોઘા મંજુલા જગશી, લાખાપુર કુસુમ રમણીકલાલ, સમાઘોઘા લીના કિરીટ, ગુંદાલા અમૃતબેન ચુનીલાલના બેન. પ્રા. રવજી જીવરાજ ચાંગડાઈવાલા હોલ, (એસ.એન.ડી.ટી. કોલેજ), આર.એ.કે.માર્ગ, માટુંગા/કિંગ્સસર્કલ. ટા. ૩ થી ૪.૩૦. નિ. હરખચંદ વસનજી : એ-૧૪૨, ચિનાર, આર.એચ.કે. માર્ગ, વડાલા, મું-૩૧.
કાંડાગરા હાલે થાણાના માતુશ્રી રતનબાઈ શીવજી છેડા (ઉં. વ. ૮૮) તા. ૪-૧-૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સોનબાઈ હીરજી વેરશીના પુત્રવધુ. શિવજીના ધર્મપત્ની. રામજી, અરૂણા, નયના, પારૂલ, પુષ્પા, રેખા, પ્રીતિ, હિનાના માતુશ્રી. નાના ભાડીયાના ભચીબાઈ જેવત દેવશી ગડાના સુપુત્રી. કરમશી, જાદવજી, નાગજી, ચુનીલાલ, પોપટલાલ, કલ્યાણજી, પ્રતાપુરના તારાબેન કુંવરજીના બેન. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર, ટા. ૪ થી ૫.૩૦ નિ.: રામજી છેડા, એ-૮૦૨, લોકમાન્ય સોસાયટી, ગજાનન મહારાજ ચોક, થાણા (વે), ૪૦૦ ૬૦૨.
નાંગલપુરના સુશીલાબેન (જયાબેન) શાહ (સાવલા) (ઉં. વ. ૭૪) તા. ૫/૧/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ કુંવરજી વીરજીના પુત્રવધૂ. શાન્તીલાલના ધર્મપત્ની. મનીષ, દીપાલીના માતુશ્રી. બીદડાના રાણબાઇ ભીમશી નાંગશીના સુપુત્રી. કલ્યાણજી, જયંતીલાલ, વસંતલાલ, દીનેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનીષ શાન્તીલાલ કુંવરજી, ૧/૧૭, લુનેટ બીલ્ડીંગ, ડો. આંબેડકર રોડ, દાદર, મુંબઇ-૧૪.
થબિદડા હાલે કોડાયના ચંચલબેન પોપટલાલ વીરા (ઉં. વ..૮૫) તા.૫-૧-૨૪ ના અવસાન પામેલ છે. બિદડા હાંસબાઈ રામજીના પુત્રવધૂ. પોપટલાલના પત્ની. દિપક, સંજય, નિલેશ, બિદડા શશી ચંદ્રકાંત, કોડાય પુષ્પા અંજુ, બાડા જયશ્રી વસંત, ભારાપર મીના સુર્યકાંતના માતા. કોડાય લીલબાઈ વીરજી મોણશીના પુત્રી. જેઠાલાલ, પ્રેમજી, લાલજી, ઝવેરી, ના.ખાખર શાંતા લક્ષ્મીચંદના બેન. પ્રા. : શ્રી ક.વિ.ઓ.દેરાવાસી જૈન મહાજન સં.શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ), ટા.૩ થી ૪.૩૦. નિ : નિલેશ વીરા. એ-૧૫૦૨, એશફોર્ડ રોયલ, એસ.એસ.રોડ, નાહુર (વે), મું – ૭૮.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા-ગોપાલગ્રામ નિવાસી હાલ કાંદિવલી ચીમનલાલ કામદાર, (ઉં. વ. ૮૩) તે કલ્પનાબેનના પતિ. સ્વ. રામકોરમા શામળજી કામદારના સુપુત્ર. સ્વ. પ્રાણકુંવરબેન ગીરધરલાલ શેઠના જમાઈ. તે યાશિકા, રાજેશ, નિમિષાના પિતા. આશિષ શાહ, સોનલના સસરા. સ્વ.ચુનીલાલ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. ન્હાનાલાલ, જયસુખલાલ, સ્વ. રતિલાલ, સ્વ. કાંતિલાલ, શાંતિલાલ, સ્વ. મંજુલાબેન, સ્વ. કમળાબેન, ગં.સ્વ સર્યુબેનના ભાઈ. ે શુક્રવાર તા. ૦૫.૦૧.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા.૦૮.૦૧.૨૦૨૪ના ૧૦:૦૦ થી ૧૨:૦૦. પાવનધામ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ