મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિતલ નિવાસી હાલ વસઇ જીતેન્દ્ર વલ્લભદાસ મહેતા (ઉં. વ. 78) તા. 31-12-23ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે મયુર, નિપેશ, નિલેશના પિતાશ્રી. તે સોનલ, તોરલ, લીનાના સસરા. તે સ્વ. હિંમતભાઇ, ભોગીભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. ઇન્દુબેન ગાંધી, સ્વ. સોભનાબેન ગાંધી, રેખાબેન બદાણી, સ્વ. ઉષાબેન લાખાણી, ચારુબેન પારેખ, સ્વ. નીતાબેન સંઘવી, મીનાબેન મિયાણીના ભાઇ. તે સ્વ. શિવલાલ નાગરદાસ સંઘરાજકાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કમળેજ નિવાસી હાલ ઉમરગામ સ્વ. વસંતલાલ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની લતાબેન (ઉં. વ. 78) તે 29/12/23ના અરિહંત શરણ પામેલ છે. તે ધર્મેશ તથા સમીરના માતુશ્રી. અલ્પાના સાસુ. રતનશી ડુંગરશી શાહના દીકરી. પ્રવીણભાઈ તથા અમુભાઈના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થા જૈન
મહુવા સાડદિકા નિવાસી હાલ બોરીવલી અરવિંદભાઈ બાલુભાઇ ખોખાણીના ધર્મપત્ની વનિતા (ઉં. વ. 79) તે રાકેશ, ભાવના દેવેન્દ્ર દોશી, તેજલ જીજ્ઞેશ શહાના માતુશ્રી. સેજલના સાસુ. નવીનભાઈ, સ્વ કાંતિભાઈ, સ્વ. જશુભાઈ, સ્વ. શરદભાઈ, કિશોરભાઈ, સ્વ. પ્રતિભાબેન જશવંતરાય બદાણી, વીણાબેન હસમુખરાય ઝાટકીયા, સ્વ. નયનાબેન, પ્રવિણાબેન જીતેન્દ્રકુમાર જુકાનીના ભાભી. સ્વ. ઓત્તમચંદ કપૂરચંદ પંચમીયાના દીકરી. તે 31/12/23 ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા 2/1/24 ના 4 થી 6. ઠે. આંગણ પાર્ટી હોલ, ટી. પી. એસ. રોડ, ફેક્ટરી લેન, એમ કે સ્કૂલની બાજુમાં બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નોંધણવદર વાળા હાલ કાંદીવલી સ્વ.મહિપતરાય શાંતિલાલ મેહતા (ઉં. વ. 71) તે સુરેખાબેનના પતિ. હિરેન, જીજ્ઞાબેન અને રૂપલ બેનના પિતાશ્રી. પરીતાના સસરા. હિર અને કવિરના દાદા. વિનોદરાય શાંતિલાલ મહેતા, અરવિંદભાઇ શાંતિલાલ મહેતાના ભાઈ. સ્વ જયંતીલાલ મગનલાલ શાહ ના વલસાડવાળાના જમાઈ તા. 01/01/2024 સોમવારના અરિહંત શરણ થયેલ છે. પિતૃવંદના તા. 3-1-2024 બુધવારના 10 થી 12, ઠઠાઈ ભાટીયા હોલ નં 5, શંકર ગલી, કાંદિવલી વેસ્ટ.
શ્રી ઝાલાવાડી મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ સાયન, મુંબઈ, સ્વ માતુશ્રી રંભાબેન ત્રંબક્લાલ શાહના સુપુત્ર ચંદ્રકાંતભાઈ, (ઉં. વ. 91) તે સ્વ કમળાબેનના પતિ. તે ભૂપેશ, હંસા, પ્રતિક, કીર્તિ, વિપુલ, બીનાના પિતાશ્રી. તે નીરવ ઝરણાં, કુણાલ, નમ્રતા, દેવાંશી. જીમીતકુમાર, જૈનમ, તમન્ના, મનનના દાદા. તે વઢવાણ નિવાસી સ્વ ગંગાબેન જયંતીલાલ વાડીલાલ દોશીના જમાઈ. રવિવારે, તા. 31/12/2023 અરિહંત સ્મરણ પામેલ છે. ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ વિરાર સ્વ. હેમંત ભાઈ રમણીક લાલ શાહ (ઉં. વ. 62) તે ભારતીબેન ના પતિ. ચિંતન અને કૃપાના પિતાશ્રી. હિરલ અને જુલેષના સસરા. યુગ અને દેવીતના દાદા તથા સસરા પક્ષ સ્વ. ચમન લાલ વાગજી મહેતાના જમાઈ તા. 01/01/2024ના સોમવારે અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવ્હાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
માપરના કિશોર છેડા (ઉં. વ. 59) તા. 31-12-23ના અવસાન પામેલ છે. રીટાના પતિ. ઝવેરબેન હરશીના પુત્ર. કિજલ, રોમિલ, રીયાના પિતા. રમેશ, વિનોદ, નાગલપુર કમળા વિનોદના ભાઇ. કોડાયના ઉમરબાઇ પ્રેમચંદના જમાઇ. પ્રાર્થના : શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન – મુંબઇ સં. જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ). ટા. 2 થી 3.30. નિ.: કિશોર છેડા, મંગલ દીપ, જે.એમ. રોડ, ભાંડુપ (વે).
સમાઘોઘાના હીરેન (બાબુલાલ) શામજી રાંભીયા (ઉં. વ. 64) તા. 30-12-23ના અવસાન પામેલ છે. મા.પાનબાઇ શામજીના પુત્ર. સ્વ. શીલાના પતિ. અંકિત, સ્વ. પ્રતિકના પિતા. નવિન, સ્વ. પ્રભા, રૂક્ષમણી, ઝવેર કલ્યાણજી, સ્વ. મનસુખના ભાઇ. ના. આસંબીયા સ્વ. લક્ષ્મીબેન વલ્લભજી વેલજી ગાલાના જમાઇ. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ, કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. 4 થી 5.30. ઠે. શામજી દેવજી, 101-102, મઝગામ ટાવર્સ, મતાર પખાડી રોડ, મઝગામ-10.
લાખાપુરના દિપક હંસરાજ શાહ (મા) (ઉં. વ. 67) તા. 31-12-23ના અવસાન પામેલ છે. ભચીબાઈ હંસરાજના પુત્ર. મંજુલાના પતિ. સશીન, જાનવીના પિતા. અશ્વિન, રાજુ, વિમળા, ધનગૌરી, નયનાના ભાઈ. બિદડાના ઝવેરબેન શિવજી વીરાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : સશીન શાહ, 104, રામ કૃષ્ણ નિકેતન, પ્રો. યુ. યુ. ભટ્ટ માર્ગ, માટુંગા (ઈ), મું- 19.
પુનડીના દિલીપ ભવાનજી છેડા (ઉં. વ. 71) તા. 31-12-23ના અવસાન પામ્યા છે. સાકરબેન ભવાનજી લાલજી મોમાયાના સુપુત્ર.રંજનબેનના પતિ. કવિતા, જીનલ, ડો. રીંકેશના પિતાશ્રી. બિદડા કલ્પના મહેન્દ્ર જેઠાલાલ, ડેપા હંસા મહેશ તલકશી, ગેલડા હેમા જયેશ માવજીના ભાઈ. નવાવાસ ભાણબાઈ લીલાધર કાનજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રંજન ડી. છેડા : 18, ઐશ્વર્યા, પેસ્તમસાગર રોડ નં.4, ચેમ્બુર-વે.
રાયધણજરના રમણીકલાલ વસનજી કારાણી (ઉં. વ. 73) 30-12-23ના અવસાન પામેલ છે. સ્વ. નાથબાઇ વસનજીના પુત્ર. સ્વ. સાકરના પતિ. જયેશ, પ્રીતીના પિતા. ગુલાબ, પુષ્પા, પ્રેમીલાના ભાઇ. ડુમરાના સ્વ. લીલબાઇ પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયેશ કારાણી, 10, બી વિંગ, ગીતેનગર, બદલાપુર (ઇસ્ટ).
નાની તુંબડીના લક્ષ્મીચંદ સાવલા (ઉં. વ. 76) તા. 27/12ના અવસાન પામેલ છે. સ્વ કસ્તુરબાઈ કુંવરજીના પુત્ર. સ્વ. ધનવંતીના પતિ. નેમિષ, ટેકીન, સ્વ. જીજ્ઞાના પિતા. લાલજી, સ્વ ઝવેરબેન, કાંતિ, પ્રવિણના ભાઈ. સ્વ વેલબાઈ શિવજીના જમાઈ. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કરસન લધુભાઈ નીસર હોલ, દાદર. ટાઈમ ર થી 3. 30 નિ. નેમીષ સાવલા, એ-202, દેવકી અપાર્ટમેંટ, નાહુર વિલેજ રોડ, મુલુંડ (વે).
ગોધરાના અ.સૌ. રમીલાબેન દેવશી દેઢિયા (ઉં. વ. 77) તા. 30-12- 23 ના અવસાન પામેલ છે. મોંઘીબાઇ લખમશી દેઢિયાના પુત્રવધૂ. દેવશીના પત્ની. હર્ષલ, કિશોરીના માતુશ્રી. વાંઢના કેસરબેન વશનજી નંદુના પુત્રી. અરવિંદના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ). ટા. 3 થી 4.30. નિ. : દેવશી દેઢિયા, 701, સેરેનિટી, ઇન્દ્ર નારાયણ રોડ, લિંકીગ રોડની પાસે, સાંતાક્રુઝ (વે).
પુનડીના લક્ષ્મીચંદ લાલજી મોમાયા છેડા (ઉં. વ. 83) 31-12ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન લાલજી મોમાયાના પુત્ર. લીલાવંતીબેનના પતિ. નિલેશ, બીના, ભારતીના પિતા. મુરજી,ભવાનજી, કલ્યાણજીના ભાઈ. કોડાયના સ્વ. તેજબાઈ ભીંમશી મુરજી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. સદગતની આત્માની શાંતિ માટે 3 નવકાર ગણી લેજો. ઠે. એલ.એલ. છેડા, ચોપાટી ચેમ્બર,બીજે માળે,બ્લોક નં 3,એસ.વી.પી.માર્ગ, ગિરગામ ચોપાટી, મુંબઈ 7.
નવાવાસ (દુર્ગાપુર)ના હેમલતા હીરજી ખીમરાજ સાવલા (ઉં. વ. 89) તા. 31-12-23ના અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન ખીમરાજ દેવશીના પુત્રવધૂ. સ્વ. હીરજીના ધર્મપત્ની. નૂતન, સ્વ. કિરણના માતુશ્રી. તલવાણા મોંઘીબેન ઠાકરશી છેડાના પુત્રી. કુંવરજી, વસંત, કોડાય મંજુલા વિસનજી વિરજી, બિદડા પ્રભાબેન દેવચંદ ઓભાયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કુંદન કીરણ સાવલા, બી-504, હીરાભુવન, સીઝર રોડ, અંબોલી નાકા, અંધેરી (વે).
ભુજપુરના કેસરબેન કરમશી દેઢિયા (ઉ. 90) તા. 30-12-23 ના અવસાન પામેલ છે. ગોમીબાઇ શીવજી મેરગના પુત્રવધુ. કરમશી શીવજીના ધર્મપત્ની. રૂક્ષ્મણી, રમણિક, કિશોર, અનિલ, ગયંકના માતુશ્રી. નવીનાર મેઘબાઈ ટોકરશી મોણશીના સુપુત્રી. ભાણજી, વાલજી, નાના ભાડીયા દેવકાબેન કુંવરજી, દેશલપુર વિજયાબેન હેમરાજ, રામાણીયા નયનાબેન ધનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનિલ દેઢીયા, 13, નવીન નગર નં 1, ચેપલ લેન, સાંતાક્રુઝ-વે.

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker