જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ રવના સ્વ. કંકુબેન કારિયા (ઉં.વ ૮૪) શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. વાઘજી ભારમલના પત્ની. મનસુખ, પ્રેમજી, કિરીટ, નીતિન, કેશરના માતુશ્રી. મીના, કમલા, અશ્ર્વિના, શાંતિલાલના સાસુ. પિયુષ, કોમલ, ડૉ. જેનીશા, નીરજ, પ્રિયંકા, પલક, ઋતુ, શુભ, નીલના દાદી. જૈના, ભાવી પૌત્રી જમાઈ. સ્વ. નાંગલબેન અખા જશા નંદુના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૩ના ૩.૦૦થી ૪.૩૦ સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળી, થાણા (વેસ્ટ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયા સ્વ. મોતીલાલ ગાલા (ઉં.વ. ૯૦) સોમવાર, તા. ૨૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. કોરઈબેન ખીમજીના સુપુત્ર. સ્વ. જવેરબેનના પતિ. વિમળા, રશ્મિ, વર્ષા, હિતા, પુષ્પા, આશા, નિર્મલના પિતાશ્રી. શશીકાંત ગડા, નીતિન વધાણ, પદમશી ગડા, મનસુખ શાહ, ખારૂઆના ગડા, અંકુર શાહના સસરા. કિંજલ, મેઘના, મિહિર, સાયુજ્ય, કથન, ચિનાર, આકાશ, નિસર્ગ, આર્યનાના નાના. ભચાઉના સ્વ. દેવઈબેન મુલજી નંદુના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૩ના ૩.૦૦થી ૪.૩૦ પ્રા. સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ), ઠે: ૬૦૧, મંત્રી પારીજાત, સાંતાક્રુઝ(વેસ્ટ).
કપડવંજ વિશાનીમા જૈન
કપડવંજ નિવાસી (કાંદિવલી) રાજેન્દ્ર નગીનદાસ દોશી (ઉં.વ. ૭૬) મંગળવાર, તા. ૨૬-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગીતાબેનના પતિ. તે તેજસ અને પીંકીના પિતાશ્રી. તે કેયુર અને તન્વીનાં સસરા. તે હેમંતભાઈ, રમીલાબેન, હંસાબેન, નીલાબેન તથા વર્ષાબેનનાં ભાઈ. તે જીનીતાબેનનાં જેઠ. તે માનવ, સીમોનના દાદા. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૩ના ૯.૩૦થી ૧૧.૩૦. પ્રાર્થનાસ્થળ: સ્થાનકવાસી હોલ, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
રવના કંકુબેન કારીઆ (ઉં.વ. ૮૪) શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. સુમાબેન ભારમલ કારીઆના પુત્રવધૂ. સ્વ. વાઘજી ભારમલના પત્ની. મનસુખ, પ્રેમજી, કિરીટ, નિતીન, કેશરના માતુશ્રી. ત્રંબૌના સ્વ. નાંગલબેન અખા જશા નંદુના દિકરી. સ્વ. વેરશી, હિરૂના બેન. પ્રાર્થના: ગુરૂવાર, તા. ૨૮-૧૨-૨૩ બપોરના ૩.૦૦ થી ૪.૩૦ કલાકે. શ્રી ઠાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળી, થાણા-વે.
ગુંદાલાના દામજી વિસનજી સતરા (ઉં.વ. ૯૬) તા. ૨૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. હેમીબાઈ વિસનજી વીરજીના સુપુત્ર. જવેરબેનના પતિ. વિનોદ, ચંદા, જ્યોતિના પિતા. પોપટ, વાલજી, પત્રીના સાકરબેન દેવજીના ભાઈ. બેરાજાના ઉમરબાઈ શીવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ સતરા. ભાવેશ્ર્વર માયા, ઘાટકોપર (ઈ).
મોટી રાયણના જયંતિલાલ (શાંતિલાલ) રામજી ગડા (ઉં.વ. ૭૫) તા. ૨૭-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે ગાંગબાઇ રામજી ગડાના સુપુત્ર. તે સુશીલાબેનના પતિ. તે કિશોરી, દિપાના પિતાશ્રી. નવીનભાઇ, લક્ષ્મીચંદભાઇ, કિશોરભાઇ, દેશલપરના ચંદનબેન ભવાનજી સોનીના ભાઇ. બિદડાના પાનબાઇ દેવજી કછૂ મારૂના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, પહેલે માળે, દાદર. ટા. ૪ થી ૫.૩૦.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
પેટલાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. જશોદાબેન તથા સ્વ. રમણલાલ દલસુખભાઈ શાહના સુપુત્ર વિનયચંદ્ર શાહ (ઉં.વ. ૮૩), તેઓ નિર્મળાબેનના પતિ. તેઓ મિનેશ, નીતિન, ભાવનાબેનના પિતાશ્રી. તેઓ બીનાબેન, મિતાલીબેન તથા તેજસકુમારના સસરા. તેઓ સોજીત્રાવાળા ચીમનલાલ પાનાચંદ શાહના જમાઈ. તેઓ જીનલ, ક્રિના, દેશના, મયંક અને ભૂમિના દાદા-નાના તા. ૨૬/૧૨/૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ સાદડી પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દિ. જૈન
બગસરા નિવાસી, હાલ ઘાટકોપર જયાબેન ગુલાબચંદ મેઘાણી, ગુલાબચંદ ભગવાનજી મેઘાણીની સુપુત્રી કુમારી કુસુમ ગુલાબચંદ મેઘાણી મંગળવાર, તા. ૨૬-૧૨-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. (અરિંહતશરણ) (ઉં.વ. ૬૯) ઘાટકોપર ભરત, અરવિંદ, રાજેશ, ઉષા નગીનદાસ રવાણી, ભારતી ઉમેશ શાહની બહેન. ભાવના આશા ઈલાની નણંદ. નિકિત, હેતલ, વિરેન, ભૂમિ ભક્તિ તનવી બીનલ (સ્વ.) રાહુલના ફેબા. વિમલ, પિયુષ, શુશીલ, હેમલ, દેવનના માસી. લૌકિક વ્યવહાર પ્રથા બંધ છે.