મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
થાણા દેવજી નિવાસી હાલ બોરીવલી ગીરીશભાઇ રતિલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. રમીલાબેન (ઉં. વ. 76) તે ચિંતન તથા જયોતિના માતુશ્રી. હેતલ તથા રીતેષકુમાર મહેતાના સાસુ. સાયલા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. ચંપાબેન નંદલાલભાઇ મહેતાના દીકરી. સ્વ. મંજુલાબેન જયંતિલાલ, સ્વ. કોકિલાબેન શશીકાતભાઇ, ગ. સ્વ. હસુમતીબેન વિનોદરાય, સુરેખાબેન રમેશભાઇ, સીમાબેન સુરેન્દ્રભાઇ, સ્વ. જયોત્સનાબેનના ભાભી. સ્વ. લીલાબેન, સ્વ.પૂણ્યપ્રભાશ્રી મહારાજ સાહેબ, સ્વ. સરોજબેન, ગં. સ્વ. પ્રવિણાબેન, ભૂપતભાઇ, વિનોદભાઇના બહેન. તેઓ તા. 4-2-24ના રવિવારે અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. ખીમઇબેન કાનજી નંદુ (ઉં. વ. 90) શનિવાર તા. 3-2-24ના અવસાન પામેલ છે. સ્વ. વેજીબેન/ભમીબેન નંદુના પુત્રવધૂ. કાનજીભાઇના પત્ની. સ્વ. પ્રવિણ, લખમશીના માતુશ્રી. જિંગલ, ફાલ્ગુની, રીંકુના દાદી. હેતલ, ઉર્વી, અરવિંદ, હિરેન, ભાવિન, કુનાલ, દીપકના દાદી-સાસુ. સ્વ. પુનઇબેન લાલજી ગડાની દીકરી. પ્રાર્થનાસભા તા. 7-2-24ના 10થી 11.30. પ્રાર્થનાસ્થળ: યોગીસભાગૃહ, દાદર-ઇસ્ટ, નિવાસસ્થાન : 802, હરેશ નિવાસ, જૂના માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી જૈન
કામરોળ નિવાસી, હાલ મુલુંડ સ્વ. શાહ હિંમતલાલ ગુલાબચંદના સુપુત્ર સ્વ. શાહ મહેન્દ્રકુમારના ધર્મપત્ની અનસૂયાબેન (ઉં.વ. 68) તા. 4-2-24, રવિવારના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ચંદ્રાબેન ચંદ્રકાંતભાઈ દોશી, કિશોરભાઈના ભાભી તથા ઉર્મિલાબેનના જેઠાણી. તેઓ મિનલબેન કમલકુમાર, પ્રીતિબેન જીગરકુમાર, સિદ્ધાર્થ અને રિકીનના માતુશ્રી તથા જીલ્પાબેન અને ખુશ્બૂના સાસુ. તેઓ પિયરપક્ષે મહુવા નિવાસી હાલ અમદાવાદ સ્વ. ઉમેદચંદ અમૃતલાલ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સત્તાવીશ એકડા જૈન
ઇન્દ્રજીત સોમચંદ શાહ (ઉં. વ. 75) તે 4/2/24ના અરિહંતશરણ પામેલ છે. ઘડકણવાળા હાલ ભાયંદર મૃદુલાબેનના પતિ. જયેશ, ભાવેશ, ગૌરાંગના પિતા. રસિકલાલ કેશવલાલ શાહના જમાઈ. કીર્તિભાઇ, સુભાષભાઈ, જવાહરભાઈ, દીપકભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના ભાઈ. પાર્થ, શાક્ષી, ઉમંગ, દિયાના દાદા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
પાટણ જૈન
પાટણ વખતજીની શેરી હાલ મુંબઈ સ્વ. લલિતચંદ્ર કેશવલાલ શાહના ધર્મપત્ની, નિર્મલાબેન (ઉં. વ. 86) તે 4/2/24 ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હેમાબેન, દર્પણાબેનના માતુશ્રી. કિશોરભાઈ તથા સતિષભાઈના સાસુ. સ્વ. એવંતીલાલ, સ્વ. સુરેશભાઈ, સ્વ. સરસ્વતીબેન, અજીતાબેન, મંજુલાબેન, સ્વ. શોભનાબેન (મદનબેન) તથા બાલાબેનના ભાભી. સ્વ. વાસંતાબેન જેસીંગલાલના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પાટણ જૈન મંડળ એ/21-25 રતન નગર દહિસર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
થાણા દેવડી નિવાસી હાલ બોરીવલી ગીરીશભાઈ રતિલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. રમીલાબેન (ઉં. વ. 76) તે ચિંતન તથા જ્યોતિના માતુશ્રી. હેતલ તથા રીતેષકુમારના સાસુ. મંજુલાબેન જયંતીલાલ કોરડીયા, કોકિલાબેન શશીકાંત શાહ, હસુમતીબેન વિનોદરાય દોશી, સુરેખાબેન રમેશભાઈ શાહ, સીમાબેન સુરેન્દ્રભાઈ શાહ તથા જ્યોત્સ્નાબેનના ભાભી. ચંપાબેન નંદલાલભાઈ મહેતા સુરેન્દ્રનગરના દીકરી. 4/2/24 ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી શ્રીમતિ વિજયાબેન નટવરલાલ ભીમાણી (ઉં. વ. 91) તે જયશ્રી એચ.દોશી, જ્યોત્સના વી. શાહ, કીર્તિ એમ.દોશી, પ્રતિભા એ.શાહ, ભાવના એચ. રવાણી, ભાવેશના માતુશ્રી. રૂપાના સાસુ. વિવાનના દાદી. સ્વ.છોટાલાલ ઝવેરચંદ બખાઈની દિકરી તા. 04-02-24ના મુંબઈ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 08-02-24ના ગુરૂવારે 10 થી 11, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વિલે પાર્લા વેસ્ટ . લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના શાંતીલાલ મગનલાલ ગાલા (ઉં. વ. 71) તા. 4-2-24ના અવસાન પામેલ છે. સાકરબેન મગનલાલના પુત્ર. સીમાના પતિ. અનીશ, નિશાના પિતા. ગુંદાલા સ્વ. કસ્તુરબેન મગનલાલ, પત્રી મંજુલાબેન વિશનજી, મોખા લીલાવંતી જાદવજી, ડાહ્યાલાલ, જયસુખ કીર્તી, આ.કોટી મોટી પક્ષ મ. કરૂણાબાઇ, મ. કવિતાબાઇ સ્વામીના ભાઇ. રાજકોટ હરીલાલ પોપટલાલ કકડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સીમા શાંતિલાલ ગાલા, એ-202, ક્રિષ્ના નિકેતન, પુજાનગર, ભાયંદર (ઇ.).
બિદડા હાલે મોટી ખાખરના અ.સૌ. ચેતના મહેન્દ્ર દામજી પોલડીયા (ઉં. વ. 61) તા.4-2-24ના અવસાન પામેલ છે. ઝવેરબેન દામજીના પુત્રવધૂ. મહેન્દ્રના પત્ની. કિજલ, વીરલના માતુશ્રી. લક્ષ્મીબેન લખમશીના પુત્રી. ખુશાલ, મેરાઉ લક્ષા રાજેશ, મો.ખાખર મનીષા નિલેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : મહેન્દ્ર દામજી પોલડીયા. 1101 , મોક્ષ મહલ, પી.કે.રોડ, મુલુંડ (વે), મું. 80.
બાડાના ચુનીલાલ (બચુભાઈ) ગાલા (ઉં. વ. 66) તા. 4-ર-ર4ના અરિહત શરણ પામ્યા છે. તેજબાઈ ભવાનજીના સુપુત્ર. મીનલના પતિ. ગ્રીષ્મા, હર્ષના પિતા. ભીમશી, સુરેન્દ્ર, ખેતબાઈ, મંજુલાના ભાઈ. વાંકુના સુશીલાબેન સોમચંદ ખોનાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મીનલ ગાલા, એ/1903, સર્વોદય હાઈટસ, જૈન મંદિર રોડ, મુલુંડ (વે), મુંબઈ-80.
નાના આસંબીયાના હરખવંતી નાગજી ગાલા (ઉં. વ. 85) તા. 4-2-24ના અવસાન પામેલ છે. રતનબેન (કંકુબેન) જેસંગના પુત્રવધુ. સ્વ. નાગજીના પત્ની. હરીશ, મનિષ, વર્ષા, પારૂલના માતુશ્રી. પુનડીના લક્ષ્મીબેન હીરજી છેડાના સુપુત્રી. કાંતીલાલ, ડો. મુલચંદ, ડુંગરશી, તેજબાઇ, સાકરબાઈ, નિર્મલાબેનના બેન. પ્રા. યોગી સભાગૃહ, 1લે માળે, દાદર (ઇ) મધે બપોરે 4 થી 5.30. નિ. હરીશ ગાલા, 308/બી વિંગ, શીવમ સેન્ટ્રીયમ, સહાર રોડ, કોલડુંગરી, અંધેરી (ઈ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર નિવાસી, હાલ અંધેરી ચિ. પંકજભાઈ કાંતિલાલ શાહ (ઉં.વ. 69) રાજુલબેન (ટીનાબેન)ના પતિ. કવલના પિતાશ્રી. જાન્હવીના સસરા. કિર્તીભાઈ, દીપકભાઈ, રોહિતભાઈના ભાઈ. ભારતીબેન, સ્મિતાબેનના દિયર. ક્નિનરીબેનના જેઠ. ઈચ્છાબેન ચિમનલાલ શાહ, મોટા સરકાવાળા હાલ ચેન્નઈના જમાઈ. રવિવાર, તા. 4-2-24ના સ્વર્ગવાસ થયેલ છે. ભક્તિ બુધવાર, તા. 7-2-24ના 10થી 12. સ્થળ: જલારામ હોલ, એન.એસ.રોડ નં. 6, જેવીપીડી સ્કીમ, જુહુ-મુંબઈ-400049. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
રાધનપુર તીર્થ જૈન
હાલ કાંદિવલી સ્વ. પુષ્પાબેન રમણીકલાલ દોશીના સુપુત્ર રાજેન્દ્રભાઈ રમણીકલાલ દોશી (ઉં.વ. 67) તે શિલ્પાબેનના પતિ. જીગર, શ્રેયાંસ, અંકિતના પિતાશ્રી. ભૂમિકા, નીલમ, અમીના સસરા. નીતિનભાઈ, વિજયભાઈ, છાયાબેનના ભાઈ. સ્વ. સુમતાબેન વસંતલાલ લહેરી તથા સ્વ. મુક્તાબેન ચંદ્રકાંત લહેરીના જમાઈ. તે 4-2-24, રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્થળ: એ-201, ન્યુ પદ્માવતી કૃપા, અગ્રવાલ સ્કૂલની બાજુમાં, શંકર લેન, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button