હિન્દુ મરણ
કોળી પટેલ
જગુભાઈ મકનજી પટેલ (ઉં.વ. ૮૨) તે ૩/૧૨/૨૩ના રોજ દેવલોક પામેલ છે. તે પાર્વતીબેનના પતિ. જયંત, હેમલતા, દક્ષા, જયદીપાના પિતા. પ્રવીણાના સસરા. નીલ, મિતના દાદા. બેસણું તા. ૭/૧૨/૨૩ના રોજ ૧૦ થી ૧૨ કલાકે નિવાસસ્થાને ડી ૨, હિમાલયા સોસાયટી, પ્લોટ નં. ૭૧૭, સેક્ટર ૭, ચારકોપ બસ ડેપો પાછળ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
ગં. સ્વ. પાર્વતીબેન પ્રભુદાસ હરખાણી ગામ જોડીયા હાલ મુલુંડ (ઉ. વ. ૮૧) તા. ૪-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે વેલજી ખીમજી ઉમરશી માણેકના બહેન. તે મુલરાજભાઇ, જશવંતભાઇ, રાજેન્દ્રભાઇ, હર્ષદભાઇ, ગં. સ્વ. વિમળાબેન નટવરલાલ કારીયા, અ. સૌ. સ્વ. ઉર્મિલાબેન રાજેશકુમાર કોઠારી, અ. સૌ. જયોતીબેન પ્રહલાદરાય ઠક્કર, અ. સૌ. ઇલાબેન મહેન્દ્રકુમાર ગણાત્રા. અ. સૌ. સંધ્યાબેન બીપીનકુમાર માખીસોતાના માતુશ્રી. તે અ. સૌ. કુસુમબેન, અ. સૌ. ભારતીબેન, અ. સૌ. આરતીબેન, અ. સૌ. કુમુદબેનના સાસુ. તે સચીન, વિવેક, વિશાલ, નીરજ, મિહિર, કુ. રેવતી. અ. સૌ. પૂનમબેન ભાવેશકુમાર ધિરાવાણી, અ. સૌ. પ્રિતીબેન નરેશકુમાર નાગ્રેચા, અ. સૌ. અશ્ર્વિનીબેન અમોલકુમાર કોટકરના દાદી. તે અ. સૌ. સ્નેહાબેન, અ. સૌ. કૃપાબેન, અ. સૌ. લીનાબેન, અ. સૌ. નમ્રતાબેનના દાદીસાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૧૨-૨૩ના કાલીદાસ મેરેજ હોલ, પુરસોતમ ખેરાજ રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. ભાગેરથીબેન નાથાલાલ જગડ તે મગનલાલ જાજલ પાલિતાણાવાળાના દીકરી મૂળ વતન સિહોર હાલ નાલાસોપારા, મુંબઇ નિવાસી (ઉં. વ. ૯૪) તા. ૪-૧૨-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે નવનીત, રજનીકાંત, પરેશ, તથા સ્વ. રમાબેન મચ્છર, અ. સૌ. ભારતી પડિયા, અ. સૌ. કુમુદ જોગીના માતુશ્રી. તે અં. સૌ. કુમુદબેન રજનીકાંત જગડ, અ. સૌ. ઉષા નવનીત જગડના સાસુ, તે ભાવેશ, માધુરી વૈદ, જાસમીન બુચ, જિજ્ઞા ખેતીયાના દાદી. તે સ્વ. નારણદાસ અને સ્વ. ઈજ્જતરાય છાટબારના મામી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. વીમળાબેન વાલજી ધારસી ઠક્કર (મંડળ વીજારા) ગામ ઔડા હાલ મુંબઇના સુપુત્ર નરેન્દ્ર (રાજા) વાલજી ઠક્કર (ઉં. વ. ૬૪) તા. ૪-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ચિનપ્પા અરીકાવાસીના જમાઇ. ગીતાબેનનાં પતિ. જયાબેન મંગલદાસ ઠક્કર (ભંગદે મોટા) મીનાબેન હર્ષદ દૈયા, દીવ્યાબેન હસમુખભાઇ શેઠીયા, પરેશભાઇ, જયેશભાઇનાં ભાઇ. ઉષાબેન તથા વંદનાબેનનાં જેઠ. હેમલના પિતાશ્રી. રશ્મી, નયન, યશનાં મોટા પપ્પા. શ્રુતીના સસરા. સિદ્ધિનાં મોટા સસરા. કલકીના દાદા. પ્રાર્થનાસભા તા. ૬-૧૨-૨૩ સાંજે ૫-૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (પશ્ર્ચિમ) મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
જૂનાગઢ હાલ દહીસર ગં. સ્વ. ઉષાબેન અશોકભાઇ શાહના સુપુત્ર ધર્મેશ (ઉં. વ. ૪૩) તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ચૈતાલીબેનના પતિ. કાવ્યાના પિતા. તે તન્વી, જયના મોટાભાઇ. તે હીનાબેન મુકેશભાઇ મહેતાના જમાઇ. તે જગદીશભાઇ, અરુણભાઇ, દમયંતીબેન, જઇવંતીબેન, મધુવંતીબેન, અનસુયાબેન, જયશ્રીબેનના ભત્રીજા. તે પ્રફુલભાઇ, નરેન્દ્રભાઇ, પંકજભાઇના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૭-૧૨-૨૩ના ગુરુવારે ૫થી ૭. ઠે. બી.એમ.સી. હોલ, ૩જે માળે, મનન સોસાયટીની સામે, સાંઝી હોટેલની બાજુમાં, સી. એસ. રોડ, દહીંસર (ઇસ્ટ) મુકામે રાખેલ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ જ્ઞાતિ
ગામ બડોલી હાલ કાંદિવલી હરીશભાઇ વાસુદેવભાઇ મહેતા (ઉં. વ. ૭૮) તે જયોત્સનાબેનના પતિ. હિતેશ, જીજ્ઞા, બિરજુના પિતા. જીજ્ઞા તથા ખુશ્બુના સસરા. ધવલ અને ધિયાનના દાદા. જેઠાલાલ અમથારામ ઠાકર (બ્રહ્મપુરી)ના જમાઇ. મુરલીધરભાઇ, કિશોરભાઇ અને જયાબેનના બનેવી તા. ૩-૧૨-૨૩ના રોજ અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મ ક્ષત્રિય
મેંદરડા હાલ મુંબઇ પ્રતાપરાય શાંતિલાલ પડીયા (ઉં. વ. ૮૦) તા. ૩-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સરોજબેનના પતિ. તથા સચીન, મયુર, કશ્યપના પિતા. અનિશાબેન, સ્વ. મેઘાબેન, જયોતિબેનના સસરા. તથા હિંમતલાલ નરોતમદાસ જગડ (જેતપુર)ના જમાઇ. તથા હિંમતલાલ, સ્વ.નટવરલાલ, પંકજભાઇ, સ્વ. ધીરજબેન, ઇન્દુબેન, સ્વ. રંજનબેન, શારદાબેનના ભાઇ. તથા ધ્રુવીલ, તનિશા, યશ્વી, દેવાંશ, જીનીશાના દાદા. પ્રાર્થનાસભા તા. ૭-૧૨-૨૩ના ગુરુવાર, ૪થી ૬. ઠે. સાઇ સિદ્ધિ ટાવર, યુજી-રિક્રીયેશન હોલ, લક્ષ્મીનગર, ઘાટકોપર બસ ડેપો, ઘાટકોપર (ઇસ્ટ).
દશા પોરવાડ વણિક
ચકલાસી હાલ મુંબઇ સુરેશભાઇ શાહ (ઉં. વ. ૯૧) સોમવાર, તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ગં. સ્વ. અનુરાધાબેન શાહના પતિ. સ્વ. લીલાવતીબેન ઓચ્છવલાલ શાહના પુત્ર. છાયા પ્રણવ (ગોપાલ) શાહ, રૂપલ આશિષભાઇ દેસાઇ, સોનલ મિલન શાહના પિતાશ્રી. દેવાંશ-એકતાના દાદજી, કર્ણ-કૃષ્ણા, નિરાલી-કૃણાલના નાનાજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાંઝા
પ. ભ. પ્રેશા ભાવેશભાઇ ભદ્રેશ્ર્વરા (ઉં. વ. ૧૮) મૂળ ગામ સાવરકુંડલા હાલ બોરીવલી કેશુભાઇ પરશોતમભાઇ ભદ્રેશ્ર્વરાના પુત્ર ભાવેશભાઇની સુપુત્રી તા. ૫-૧૨-૨૩ના ગોપાલચરણ પામેલ છે. તે પિયુષભાઇ પ્રવિણાબેન, લતાબેનની ભત્રીજી. તે પ્રકાશભાઇ બચુભાઇ ભરખડાની ભાણેજ. તે વિધિ, આર્યન, હિરની બેન. પ્રાર્થનાસભા તા. ૭-૧૨-૨૩ના ગુરુવારના, ૧૦થી ૧૨. ઠે. વાંઝા સમાજ વાડી, ધનામલ સ્કૂલની સામે, મધુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ).
પાંચ ગામ લેઉવા પાટીદાર
સુણાવ નિવાસી હાલ વિલેપારલા જયંતીભાઈ શંકરભાઈ પટેલનાં ધર્મપત્ની દિવ્યાબહેન (ઉં.વ. ૭૯)
તા. ૪-૧૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે તુષાર અને રાકેશના માતાજી. શીલ્પા અને ઉમંગીનાં સાસુ. દીશીલ, યશ, રુશીલ, પીશનીનાં દાદીમા. પ્રીયલ અને અંબરનાં વડસાસુ. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩નાં શુક્રવાર સાંજે ૫.૩૦ થી ૭. સ્થળ- ઈનડીયન મેડીકલ એશોશીએશન હોલ, જે.આર. જનાર્દન માર્ગ, ચંદન સિનેમાની પાછળ, સાઈનાથ નગર, જુહુ સકીમ, વિલેપારલા વેસ્ટ ખાતે રાખવા માં આવેલ છે.
કપોળ
ડેડાણ નિવાસી હાલ ઘાટકોપર, મુંબઈ, સ્વ. લીલાવતીબેન નરોત્તમદાસ મહેતાના સુપુત્ર જગદીશભાઈના ધર્મપત્ની નીનાબેન (ઉં.વ. ૭૭) તા. ૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. જે હેમાલી, ચિરાગ તથા સંદીપના માતા તથા ગાર્ગી અને જયકુમારના સાસુ તથા નિમય અને ક્રિષનાના દાદી. મોસાળ લાઠીવાળા અંસુયાબેન ત્રંબકલાલ શેઠની દિકરી. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક જ્ઞાતિ
સુત્રપાડા હાલ બોરીવલી જમનાબેન હરજીવનદાસ તલાટી (ઉં.વ. ૯૦) તે પ્રવીણભાઈ, હસમુખભાઈ, હેમંતભાઈ, પ્રદીપભાઈ તથા કલ્પનાબેન રમેશચંદ્ર શાહના માતુશ્રી, ૪/૧૨/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
ખંભાત નિવાસી હાલ બોરીવલી સ્વ. શારદાબેન ભોગીલાલ શાહના પુત્રવધૂ તથા ગોપાલભાઈના ધર્મપત્ની અને વીરપુર નિવાસી સ્વ. સીતાબેન શાન્તીલાલ દેસાઈની સુપુત્રી અ.સૌ. ઈન્દુબેન (ઉં.વ. ૭૪) તે અમીત – લીના, લોપા, રાજીવકુમારના માતુશ્રી. તિર્થ, ચિંતનના બા. રવિવાર, તા. ૩-૧૨-૨૩નાં રોજ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૭-૧૨-૨૩નાં સાંજે ૪થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
મોઢ વણિક
કશ્યપ વિજય પારેખ (ઉં.વ. ૪૩) તે અવનીના પતિ. ઝિયાનના પિતા. જીજ્ઞાબેન વિજયભાઇ જીવણલાલ પારેખના પુત્ર. કુંદનબેન પ્રવિણભાઇ મજીઠીયાના જમાઈ. હર્ષના મોટાભાઈ. અવની હર્ષના જેઠ. તા. ૨/૧૨/૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭/૧૨/૨૩ ને ગુરુવારના સાંજે ૫ થી ૭, લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નડિયાદ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
હંસાબેન સુરેશ શાહ (ઉં.વ. ૭૭) તે હાલ થાણા નિવાસી તે સ્વ. કુસુમબેન બાલકૃષ્ણ પરીખના પુત્રી. સુરેશ કનૈયાલાલ શાહના ધર્મપત્ની. સ્વ. પ્રતીક તથા જૈમિનના માતુશ્રી. દીપા, સૌમ્યાના સાસુજી. દર્શી, પ્રાચી તથા ખ્વાઈશના દાદી, સોમવાર, ૪/૧૨/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭/૧૨/૨૩ના રોજ સમય ૪ થી ૬ કલાકે સ્થળ: દોસ્તી પર્લ ક્લબ હાઉસ, દોસ્તી ડિઝાયર, બ્રહ્માંડ પોલીસ ચોકીની બાજુમાં, આઝાદ નગર, ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.