હિન્દુ મરણ
ગં.સ્વ. પુષ્પાબેન મનહરલાલ શીંગાળાનું તા. ૨૬/૧૦/૨૩ના અવસાન થયેલ છે. તે જીતુભાઈ તથા વિમલભાઈ મનહરલાલના માતુશ્રી. તે પન્નાબેન પંકજભાઈ ગંધા, નેહાબેન હિતેષભાઈ, નયનાબેન જયેશભાઈના માતુશ્રી. જેમીશ, ચીરાગ શીંગાળાના દાદી. સ્વ. વિઠ્ઠલદાસ જાદવજીભાઈ બુધ્ધદેવના દીકરી. તે સ્વ. રતિભાઈ, નટુભાઈ, રાજેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. મંગલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. નિર્મળભાઈ બુધ્ધદેવના બેન. સાદડી તા.૨૭/૧૦/૨૩ શુક્રવારે, જંકશન પ્લોટ/ગાયકવાડી, ગીતામંદિર ૫-૦૦ થી ૬-૦૦. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
દમણિયા જ્ઞાતિ
મુંબઈ નિવાસી હીરાલાલ જમનાદાસ બ્રહ્મા (ઉં.વ. ૭૯) મંગળવાર, તા. ૨૪-૧૦-૨૩ના દેવલોક પામ્યા છે. તે હસુમતિબેનના પતિ. અનિતા, કિરણ, પ્રશાંતના પિતા. હિતેશ, જેસ્મીન, મેઘનાના સસરા. અક્ષિલ, કુરીંજી, પ્રિયાંશના નાના-દાદા. સુરેશ, રમેશ, શાંતિલાલ, સ્વ. મહાવિદ્યાના મોટા ભાઈ. બેસણું તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે ૪ થી ૬. ઠે.: શ્રી મુંબઈ પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજ, ગામદેવી, મુંબઈ. (લૌકિક પ્રથા બંધ છે.)
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ લૂણીધારવાળા, હાલ કાંદિવલી ગોકુળદાસ મકવાણા (ઉં. વ. ૭૪) તે ૨૫/૧૦/૨૩ના રામચરણ પામ્યા છે. તે સ્વ. કસુંબાબેન મુળજીભાઈ મકવાણાના પુત્ર. મંજુલાબેનના પતિ. નિતેશ, પ્રફુલ, મનીષા પ્રકાશ પરમારના પિતા. બાબુભાઇ, સ્વ જયંતીભાઈ, સ્વ. ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, મનસુખભાઇ, હર્ષદભાઈ, મંગળાબેન મહેશકુમાર, હંસાબેન પ્રભુદાસના ભાઈ. દલખાણીયાવાળા સ્વ. નાનજીભાઈ નારણભાઇ હરસોરાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૧૦/૨૩, ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ
હાલાઇ સારસ્વત બ્રાહ્મણ
હાલ બોરીવલી સ્વ. કાંતાબેન ચંદુલાલ પસા (જોશી)ના પુત્ર જયપ્રકાશભાઈ પસા તે સરોજબેનના પતિ. માળિયા હાટીના દોલતરાય છગનલાલ લહેરુંના જમાઈ. અમિતના પિતા. ડિમ્પલના સસરા ૨૫/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૭/૧૦/૨૩ ના ૪ થી ૬, ગુરુદ્વારા હોલ, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
કપોળ
મહુવાવાળા, હાલ બોરીવલી, સ્વ. જયંતીલાલ મગનલાલ વોરાના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. ૭૩) તા.૨૩-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દિક્ષીત, દિપ્તી, ભાવિનીના માતુશ્રી. તે દિપા,દિપેશ મહેતા, પ્રશાંત મહેતાના સાસુ. તે સ્વ.લલ્લુભાઇ, સ્વ. પ્રાણજીવનભાઇ, નટુભાઇ, નવનીતભાઇ, સ્વ.પ્રભાબેન, સવિતાબેન, મીનાબેનના ભાભી. તે મોટા ખૂંટવડાવાળા સ્વ. રણછોડદાસ કાનજી મોદીના દીકરી. પ્રાર્થનાસભા તા.૨૯-૧૦-૨૦૨૩ ૫ થી ૭. આંગન બેન્કવેટ હોલ, ટી.પી.એસ રોડ, બોરીવલી(વેસ્ટ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પાટણા, હાલ વિલેપાર્લા સ્વ. છોટાલાલ મનસુખલાલ પારેખ તથા સ્વ. મૃદુલાબેન પારેખના સુપુત્ર નરેશ (ઉં. વ. ૫૮) તા. ૨૫-૧૦-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ફાલ્ગુનીના પતિ. ક્ધવી તથા આર્યનના પિતાશ્રી. ભાવના, હર્ષા, દર્શના, કાશ્મીરા, ઝરણાના ભાઈ તથા વિપુલ, ચેતન, હેમંત, અશ્ર્વીન, ભાવેશના સાળા. હસમુખભાઈ સંઘવીના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કંડોળિયા બ્રાહ્મણ
પોરબંદરવાળા, હાલ ભરૂચ સ્વ. ભરતભાઈ જીતેન્દ્ર ગાંધીના ધર્મપત્ની ગં.સ્વ. જયશ્રીબેન (ઉં. વ. ૬૯) તા. ૨૪-૧૦-૨૩ મંગળવારના કૈલાશવાસી થયેલ છે. તેઓ અ. સૌ. પૂર્વીબેન પરાગકુમાર જોશીના માતુશ્રી. રાજેશ જીતેન્દ્ર ગાંધી તથા અ. સૌ. ભાવનાબેન અતુલકુમાર દવે, અ. સૌ.જાગૃતિબેન ભરતકુમાર અધ્યારૂ, ગં.સ્વ. દીનાબેન ધર્મેન્દ્રકુમાર ભોજક, અ.સૌ.મયૂરીબેન કેતનકુમાર વ્યાસના ભાભી. તથા અ.સૌ. જીજ્ઞા રાજેશ ગાંધીના જેઠાણી. જાફરાબાદવાળા સ્વ. રમણિકલાલ કરુણાશંકર જોશીના દીકરીની સાદડી તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મેંદેડાવાળા હાલ કાંદિવલી સ્વ. ભાનુબેન ગોવિંદજી વેલજી કારિયાના જયેષ્ઠ પુત્ર રમેશ કારિયા (ઉં.વ. ૭૦) તે સ્વ. ચતુરાબેન લાલજી ગોકાણીના જમાઈ. ગં. સ્વ. ભારતીબેનના પતિ. સુરેશભાઈ, અશોકભાઈ, ગિરીષ તથા કાન્તાબેન કાનાબારના ભાઈ. અ. સૌ. અમી દીપેન પારેખ, અ. સૌ. અંકિતા અમીષ મીરાણી, અ. સૌ. શ્ર્વેતા અંકુર પટેલના પિતા તા. ૨૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૩, શુક્રવારના ૫ થી ૭ શ્રી લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, શંકરના મંદિર પાસે, કાંદિવલી (પ.).
વિશા લાડ વણિક
મલાડસ્થિત માધવદાસ શ્રોફ (ઉં.વ. ૯૦) તે ગં. સ્વ. માલિની (પ્રજ્ઞા)બેન શ્રોફના પતિ. સ્વાતિના પિતા. સ્વ. શકુંતલાબેન ગોકળદાસ શ્રોફના પુત્ર. સ્વ. મુક્તાબેન ગંગાદાસ શાહ (ભાવનગર)ના જમાઈ. સ્વ. હંસાબેન, સ્વ. સરલાબેન, સ્વ. વસુબેન, સ્વ. વીણાબેન, સ્વ. મનુભાઈ, સ્વ. ચરણભાઈના ભાઈ તા. ૨૪-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ છે.
અનાવિલ
ગામ તલાવચોરા તાલુકા ચીખલી હાલ અંધેરી વસુબેન નાયક (ઉં.વ. ૮૪) સોમવાર, તા. ૨૩-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે બળવંતરાય નીછુભાઈ નાયકના ધર્મપત્ની. પરેષ, દિપેષના માતુશ્રી. રુપલ, અમીના સાસુજી. ઋષાના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૯-૧૦-૨૩ના ૫ થી ૭. સ્થળ: ૩૧૧/૩૧૨ રામઝરુખા પરીસર, એસ. વી. રોડ, અંધેરી વેસ્ટ. લૌકિક રિવાજ બંધ છે.
વીસા સોરઠિયા વણિક
શીલવાળા હાલ નવી મુંબઈ સ્વ. દમયંતીબહેન વૃજલાલ શાહના પુત્ર ધીરુભાઈ (ઉં.વ. ૭૮) તે પ્રજ્ઞાબહેનના પતિ. અંકુરના પિતાશ્રી. સીમાના સસરા. સ્વ. નીલમબહેન જગમોહનદાસના ભાઈ. સ્વ. રમાબહેન રામપ્રતાપ સોમૈયાના જમાઈ તા. ૨૪-૧૦-૨૩, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
પ્રભુદાસ ધાંધા (ઉં.વ. ૭૬) ગામ કચ્છ મોટા અંગીયાના હાલે મુલુંડ તે ઉષાબેનના પતિ સોમવાર, તા. ૨૩-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પુરૂષોત્તમ (નથુભાઈ) દેવજી ધાંધા અને સ્વ. ગોમતીબેનના પુત્ર. ભાવેશ, કલ્પેશ, વંદના ચેતન ભટ્ટ, દર્શના વસંત વિંછી, રોહિણી હિરેન સંઘવીના પિતાશ્રી. સ્વ. જેઠાલાલ વાલજી જોગીના જમાઈની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૫-૧૦-૨૩ના ૪ થી ૫ પાંજીવાડી, કાંજુરમાર્ગ (પૂર્વ), સ્ટેશનની બાજુમાં. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જૂના સાવરવાળા હાલ સોલાપુર સ્વ. હરિલાલ હંસરાજ મહેતાના પુત્ર ગંગાદાસ (ઉં.વ. ૮૭) તે સ્વ. નીલાબેનના પતિ. વિપુલ (રાજુ), નીતા, હીના, અમિષાના પિતા. નૈલેશકુમાર, રોહિતકુમાર, ભાવેશકુમાર, સંગીતાના સસરા. સ્વ. દ્વારકાદાસ, સ્વ. વૃજલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. રમણિકલાલ, તુલસીદાસ, સ્વ. મનુભાઈ, સ્વ. જયાબેન ચંપકલાલ ગાંધીના ભાઈ. ડેડાણવાળા સ્વ. હરગોવિંદદાસ જેરામદાસ મહેતાના જમાઈ તા. ૨૫-૧૦-૨૩ના બુધવારે સોલાપુર ખાતે શ્રીજીચરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. દિલીપ મગનલાલ અડવા (ઉં.વ. ૬૨) ગામ છસરા હાલે થાણા નિવાસી સ્વ. મગનલાલ વેલજી અડવાના મોટા પુત્ર. સ્વ. સરલા દિલીપ અડવાના પતિ. અતુલ પુરુષોતમ કોટક ગામ ચિત્રોડ હાલે ડોમ્બિવલીના બનેવી. પ્રતિક તથા ભારતી હિતેશ ભાનુશાલીના પિતા. વિધિ પ્રતીક અડવાના સસરા. લલિતા સતિષ, પ્રિયંકા સંજય અડવાના જેઠ તે તા. ૨૫-૧૦-૨૩ બુધવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૦-૨૩, શુક્રવારના સાંજે ૪થી ૬. ઠે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હોલ, બ્લોક નં. ૬૧-૪-૫, ગુરુ ગોંદસિંહ માર્ગ, મુલુંડ કોલોની (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.