હિન્દુ મરણ
જંબુસર દશા પોરવાડ વણિક
અપૂર્વભાઇ મહેતા (ઉં. વ. ૪૭) શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. જયવદનભાઇ અને નિરંજનાબેનના પુત્ર. ધ્વનિના પતિ. અનુષ્કાના પિતા. પારૂલ, અલકા, બિંદુ તથા અર્ચનાના ભાઇ. હંસલભાઇ અને નિલેશ્ર્વરીબેનના જમાઇ. સમીરભાઇ, કૌશિકભાઇ, જિતેનભાઇ અને રાકેશભાઇના સાળા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૦-૧૧-૨૪ના સવારે ૧૧થી ૧. ઠે. વિલેપાર્લે મેડિકલ હોલ (આઇએમએ), જે. વી. પી. ડી. ગ્રાઉન્ડની સામે, ચંદન થિયેટરની બાજુમાં, જુહુ.
હાલાઇ લોહાણા
દ્વારાકા નિવાસી હાલ કાંદિવલી લક્ષ્મીબેન ગોરધનદાસ કાપડિયા (રાજા)ના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉં. વ. ૮૧) તે સ્વ. ગીતાબેન, ગં. સ્વ. સુમનબહેનના પતિ. કેયૂર અને જલ્પાના પિતા. રિનલ અને ચિરાગભાઇના સસરા. સ્વ. સૂર્યકાંતભાઇ, સ્વ. મુળરાજભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. પન્નાબહેન, સ્વ. રેખાબેન, કિરીટભાઇ, વર્ષાબહેનના ભાઇ. સ્વ. કુસુમબેન નારાયણદાસ નથવાણી અને સ્વ. જયાબહેન ગોપાલદાસ રાણાના જમાઇ. તા. ૭-૧૧-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, ૧લે માળે, સ્ટેશન પાસે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
મૂળ ગામ ગુંદારા, હાલ – મુલુંડ નર્મદાબેન (ઉં.વ. ૯૨) મણિલાલ વીરજી ઠક્કર (પવાણી)ના ધર્મપત્ની. સ્વ. મહેન્દ્ર, દિનેશ, હસમુખ, સ્વ. રાજેશ તથા વસુબેન અરુણકુમાર ઠક્કરના માતુશ્રી. સ્વ. બેચરદાસ નારણજી રાજદેના પુત્રી તા. ૭-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વાતી, મીતા તથા રશ્મિના સાસુ. સચીન, સાગર, સ્મીત, માનસી, વિધી, રીયોમના દાદી-નાની. રૂચિતાના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. રૂચિતાના દાદીસાસુ.
હાલાઈ લોહાણા
સ્વ. શ્રી ચંદ્રકાંતભાઈ કાપડિયા ગુરુવાર, તા ૭-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. (ઉં.વ. ૮૧) લક્ષ્મીબહેન ગોરધનદાસ કાપડિયા (રાજા)ના પુત્ર. સ્વ. ગીતાબહેન, ગં.સ્વ. સુમનબહેનના પતિ. કેયૂર અને જલ્પાના પિતા. રિનલ અને ચિરાગભાઈના સસરા. સ્વ. સૂર્યકાંતભાઈ, સ્વ. મુળરાજભાઈ, સ્વ. મંજુલાબહેન, સ્વ. સુશીલાબહેન, સ્વ. પન્નાબહેન, સ્વ. રેખાબહેન, કિરીટભાઈ અને વર્ષાબહેનના ભાઈ. સ્વ. કુસુમબહેન નારાયણદાસ નથવાણી અને સ્વ. જયાબહેન ગોપાલદાસ રાણાના જમાઈ. પ્રાર્થનાસભા: શનિવાર, ૯-૧૧-૨૪ના ૪થી ૬. સ્થળ: લોહાણા મહાજન વાડી, પહેલે માળે, સ્ટેશન પાસે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. જમનાદાસ રામજી કતીરા કચ્છ ભાચુંડા હાલે મુલુંડના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મલાબેન (ઉં.વ. ૮૨) તે સ્વ. સાકરબાઈ હંસરાજ (શંભુભાઈ) મોજાર કચ્છ કોઠારા હાલે મુલુંડની જ્યેષ્ઠ પુત્રી. રાજુ, જીતુ, હર્ષા, ભરતભાઈ પંડિતપૌત્રા તથા વંદના પ્રફુલ્લભાઈ આઈયાના માતુશ્રી. સ્વ. દરિયાલાલ તથા ચંદુલાલના ભાભીશ્રી. માલા તથા ધર્મિષ્ઠાના સાસુજી. યશ, જય, દિયા તથા હેતવીના દાદીમા તા. ૭-૧૧-૨૪, ગુરુવારના મુલુંડ મધ્યે રામશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૨૪ના ૫થી ૭. સ્થળ: પરમેશ્ર્વરી સેન્ટર, પહેલે માળે, ઓફ મદન મોહન માલવિયા રોડ, અચીજા હોટેલની ગલ્લીમાં, મુલુંડ (વેસ્ટ). બહેનોએ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
સ્વ. વેલબાઈ પ્રાગજી અરજણ સચદે ગામ મોટી ધ્રુફીવાળા હાલે મુલુંડના મોટા સુપુત્ર ધરમશી (ઉં. વ. ૭૯) તે ગીતાબેનના પતિ. સ્વ. માનબાઈ ખેરાજ ભાગચંદ ધીરાવાણી ગામ કોઠારાવાળાના જમાઈ. તે આશિષ, આરતી અને આનંદના પિતાજી. સ્વ. પુષ્પાબેન રામજી ઠક્કર, કમલાબેન કિશોરકુમાર ઠક્કર, સ્વ. મુલરાજ, રમેશ, કલ્પના જીતેન્દ્ર ભીંડે અને પ્રતાપના ભાઈ. તે માધવી મુલરાજ અને સંધ્યા રમેશના જેઠજી. બુધવાર ૬-૧૧-૨૪ના પરમધામ સિધાવેલ છે. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર ૯-૧૧-૨૪ના ૫.૩૦થી ૭. ભાગીરથી હોલ, ગોપુરમ, ડો. રાજેન્દ્ર પ્રસાદ માર્ગ, મુલુંડ (પ). બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કાનપર નિવાસી હાલે મુલુંડ ધનસુખલાલ (ઉં. વ. ૮૨) ૫-૧૧-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરસ્વતીબેન અને જમનાદાસ મૂળજી સાંગાણીના સુપુત્ર. ઉષાબેનના પતિ. મેહુલના પિતા. શિલ્પા મનોજભાઈ ઘીયાના સસરા. સ્વ. વજીબેન ભગવાનદાસ મણિયારના જમાઈ. સ્વ. જશવંતરાય, સ્વ. વ્રજલાલ, સ્વ. પરમાનંદદાસ, ગુણવંતરાય, નવનીતરાય, વિરેન્દ્ર, ચંદ્રકાંત, સ્વ. શારદાબેન પ્રવિણચંદ્ર ધોળકિયા, સ્વ. તારાબેન જયંતીલાલ ગગલાણી, જયશ્રીબેન વિજયકુમાર રાજકોટીયા, પ્રભાબેન કનૈયાલાલ ગાંધી, કુસુમબેન ઉપેનકુમાર માંડવીઆના ભાઈ. પ્રાર્થનાસભા પદ્માવતી બેન્કવેટ હોલ, મહાત્મા ગાંધી રોડ, મુલુંડ વેસ્ટ રવિવારના ૧૦-૧૧-૨૪ સાંજે ૫ થી ૭.
નડિયાદ દશા ખડાયતા વણિક
ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન દેસાઈ (ઉં. વ. ૯૪) તે સ્વ. ઓચ્છવલાલ માણેકલાલ દેસાઈના પત્ની તથા ભરત, જયેશ, રીટાના માતુશ્રી. યોગીની, પારુલ તથા સુરેશકુમારના સાસુ ૨-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા – ક્લબ હાઉસ, ન્યૂ ચંદ્રા સોસાયટી, ઓફ વીરા દેસાઈ રોડ, અંધેરી વેસ્ટ. શનિવાર ૯-૧૧-૨૪ના ૪ થી ૬.
દશા ખડાયતા વૈષ્ણવ વણિક
સાંડાસાલ નિવાસી સંજયભાઈ કેશવલાલ શાહ (ઉં. વ. ૮૪) હાલ બોરીવલી તેઓ લીલાબેનના પતિ. દીપકભાઈના પિતા. જયશ્રીબેનના સસરા. ડૉ. તન્વી અને ધ્રુવના દાદા. સ્વ. વસંતલાલ, અશોકભાઈ, અરૂણભાઈ, ડૉ. બિપીનભાઈ, ભારતીબેન દેસાઈ તથા લીલાબેન દેસાઈના ભાઈ સોમવાર ૪-૧૧-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.
ઘોઘારી મોઢ
મૂળ ગામ રાણપુર હાલ અંધેરી સ્વ. રસિકલાલ અમુલખરાય શાહના ધર્મપત્ની ગં.સ્વ. ચંદનબેન (ઉં. વ. ૯૦) તે બોટાદ નિવાસી સ્વ. વૃજલાલ અને રેવા દાણીના સુપુત્રી. સ્વ. પ્રમિતા હિમાંશુ કોઠારી ઉમેશ અને ભાવેશના માતુશ્રી. પ્રજ્ઞા અને વૈશાલીના સાસુ. જ્હાનવી નિષ્કા રિયાના દાદી ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
લાડ વણિક
રાજેન્દ્ર મરચંટ (બાપુનાના) (ઉં. વ. ૭૯) ગુરૂવાર તા. ૦૭ નવેમ્બર ૨૪ના શ્રીજીચરણ પામ્યા છે તે સ્વ.ધાર્મિષ્ટા તથા સ્વ.ધરમદાસ રણછોડદાસ મરચંટના પુત્ર. પન્નાબેનના પતિ. ચિત્રાંગના પિતાશ્રી. સ્વ. મુકેશ, કેતકી દિપક રેશમદલાલ, ઉર્વશી પ્રકાશ શાહ અને ઝરણા વિજય દલાલના ભાઈ. સ્વ. સુશીલાબેન તથા સ્વ.નરેન્દ્રભાઇ મોતીવાલાના જમાઈ, આરૂષના દાદા. પ્રાર્થનાસભા શનિવાર તા. ૦૯ નવેમ્બર ૨૪ના ૫ થી ૭. ઠે. ચતવાની હોલ, તેલી ગલી, અંધેરી પૂર્વ લૌકિક પ્રથા બંધ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ફતેગઢ નિવાસી હાલ મુંબઈ મનસુખલાલ પંડ્યા (ઉં. વ. ૭૩) તે સ્વ.કુંદનબેન રતિલાલ જેઠાલાલ પંડ્યાના પુત્ર. ગીતાબેનના પતિ. હંસાબેન, વિનુભાઈ, શુગીબેન, યોગેશ પંડ્યાના ભાઈ. કલ્પેશ તથા વીરેનના પિતા. સ્વ.પ્રાણકુંરબેન દયાશંકર ત્રિવેદી શાપરના જમાઈ. ૭/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૧૧/૨૪ના ૫ થી ૭. કચ્છી કડવા પાટીદાર વાડી, રતન નગર, દોલતનગર રોડ નં ૧૦, સેન્ટ ઝેવીયર્સ સ્કૂલની પાસે, બોરીવલી ઈસ્ટ.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માળિયા હાટીના નિવાસી હાલ વિલેપાર્લે કાંતિભાઈ દ્વારકાદાસ જુઠાણી (ઉં. વ. ૭૬) તે સુધાબેનના પતિ. ચિરાગ-નિર્મિતા તથા પાયલ વેંકટેશ્ર્વરના પિતા. ઈશાન તથા પાર્મીના દાદા. સ્વ. હરિવલ્લભદાસ, સ્વ.મનસુખલાલ, કુમુદચંદ્ર, સ્વ.ભગવાનદાસ, સ્વ.લીલાવાતિબેન ભગત તથા સ્વ.તારાબેન દેસાઈના ભાઈ. જુનાગઢ નિવાસી સ્વ.અમીદાસ લીલાધર મોદીના જમાઈ. ૭/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૧૧/૨૪ના ૫ થી ૭. પહેલે માળે, વિશ્વેશ્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
ગામ સુત્રાપાડા નિવાસી હાલ બોરીવલી હેમંતભાઈ તલાટી (ઉં. વ. ૬૨) તે સ્વ.જમનાબેન હરિભાઈ તલાટીના પુત્ર, હેમાલીના પિતા, પ્રેરકના પિતા. પ્રવીણભાઈ, હસમુખભાઈ, સ્વ. પ્રદીપભાઈ, કલ્પુબેનના ભાઈ. સરોજબેન હસમુખભાઈ શેઠના જમાઈ. તા. ૭/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ બોરિવલી સ્વ.કમળાબેન ગંગાદાસ કાનજીભાઈ શેઠના સુપુત્ર કિરીટભાઈ શેઠ (ઉં. વ. ૭૪) તા.૦૭/૧૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વીણાબેનના પતિ. હેતલના પિતાશ્રી. પ્રવિણભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, સુધીરભાઈ, ગં.સ્વ.રંજનબેન કાંતિલાલ મહેતા, ગં.સ્વ.ભદ્રાબેન (ભાવના) જયંતિલાલ મહેતા, ગં. સ્વ. વર્ષાબેન ઉમેશ કુમાર મોદીના ભાઈ. મહુવાવાળા સ્વ.ધીરજલાલ દેવરાજ ચિતલીયાના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા.૧૦/૧૧/૨૪, રવિવારે ૫ થી ૭. લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ રોડ, અતુલ ટાવરની બાજુમા, કાંદિવલી (વેસ્ટ).
લોહાણા
ગં.સ્વ.હસુમતી હસમુખલાલ જસાણી (ઉં. વ. ૮૧) પંકજ, સંગીતા અને કામિનીના માતુશ્રી, પારૂલના સાસુ, સંકેત અને નિકુંજના દાદી, સ્વ.રળિયાતબેન રતિલાલ પુજારાના પુત્રી. હંસાબેન જમનાદાસ સોમૈયા, સ્વ.રમીલાબેન રજનીકાન્ત ભાટે તથા પારૂલબેન અજીતભાઈ ધાબળીવાળાના ભાભી. તા. બુધવાર, તા. ૬-૧૧-૨૦૨૪ના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
અ. સૌ.ચંદ્રિકાબેન તે લલિત જમનાદાસ શેઠ મેંદરડા નિવાસી હાલ મુંબઈના ધર્મપત્ની તા. ૮-૧૧-૨૦૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે, કાર્તિક, જયશ્રી અને રાજેશ્રીના માતૃશ્રી, સ્વ. મનહરભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, કિર્તીભાઈ શેઠ, સ્વ.મંછાબેન પ્રભુદાસ, સ્વ. હિનાબેન સોભાગ્યચંદ્ર, સ્વ.ભારતીબેન પ્રવીણચંદ્રના ભાભી, સ્વ.અચરતબેન માધવજી ડુંગરાણીના દીકરી, સ્વ.પુરુષોત્તમભાઈ માધવજી, જીતેન્દ્ર હરગોવિંદદાસનાબેન, રીના કાર્તિક શેઠ, ભરત નાથાલાલ સાંગાણી, અરવિંદ ધીરજલાલ પારેખના સાસુજી. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ મંગળાબેન નવલકિશોર દોશીના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૭૫) ૭મી ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પૂર્ણિમાબેનના પતિ. રાધિકા સૌમિલ ખાંડવાલા, ગોપીકા દર્પન ખાડવાલાના પિતા. સ્વ. જશવંતરાય, રમેશ, મહેશ, શૈલેષ, સ્વ.પ્રમિલાબેન ઈશ્વરદાસ ગોરડિયા, સ્વ.જ્યોતીબેન માણેકલાલ પારેખ, રંજનબેન હરીશભાઈ ગાંધીના ભાઈ. સ્વ.વલ્લભદાસ ધનજી ભુતાના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
પાર્લા નિવાસી શ્રીમતી દર્શનાબેન (દુર્ગાબેન) જયંતિલાલ દેસાઈ પિયર: ગણદેવી, સાસરુ: સુલતાનપુર (ઉં. વ. ૮૨) તે બીના, અનિષા અને દેવેનના માતાશ્રી. સમીરભાઈ, આશિષભાઈ તથા દર્શિનીના સાસુજી તથા પ્રાચી, મિલોની અને નીલના નાની/દાદી. તા.૮-૧૧-૨૪ના દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે.