મરણ નોંધ

હિન્દુ મરણ

હરસોલા વણિક જ્ઞાતિ
રાજીવ ગુણવંતભાઈ શાહ હાલ અંધેરી (પૂર્વ) (ઉં. વ. ૬૪) મંગળવાર, તા. ૫-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સંધ્યાબેનના પતિ. સંકેત તથા ઝલકના પિતા. કેતનભાઈ અને યોગીનીબેનના ભાઈ. ક્રિષ્ના તથા કાર્તિકના સસરા. સ્વ. જેંતીભાઈ અને સવિતાબેનના જમાઈ. તેમની પ્રાર્થનાસભા અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ. તા. ૮-૧૧-૨૪ સાંજે ૫ થી ૭.
લાડ વણિક
રાજેન્દ્ર ધરમદાસ મરચંટ (બાપુનાના) (ઉં. વ. ૭૯) ગુરુવાર, તા. ૭-૧૧-૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધર્મિષ્ટા તથા સ્વ. ધરમદાસ રણછોડદાસ મરચંટના પુત્ર. પન્નાબેનના પતિ. ચિત્રાંગના પિતાશ્રી. શ્ર્વેતાના સસરા. સ્વ. મુકેશ, કેતકી દિપક રેશમદલાલ, ઉર્વશી પ્રકાશ શાહ અને ઝરણા વિજય દલાલના ભાઈ. સ્વ. સુશીલાબેન તથા સ્વ. નરેન્દ્રભાઇ મોતીવાલાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૧-૨૪ ના રોજ ચતવાની હોલ, તેલી ગલી, અંધેરી પૂર્વ, મુંબઈ મુકામે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ દરમ્યાન રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ માટુંગા, સ્વ. અનંતરાય મણીલાલ ભુતાના પુત્ર. ભૂપેન્દ્ર ભુતાના પત્ની અ.સૌ. મીનાક્ષી ભુતા બુધવાર, તા. ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રૂપેશ તથા અ.સૌ. કલ્પા શાહના માતુશ્રી. સચીન જગદીશ શાહના સાસુ. અ.સૌ. અમીતા ભુતાના સાસુ. મોસાળ પક્ષે સ્વ. ચીમનલાલ ત્રિભોવનદાસ ગોરડિયાના દીકરી. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
સ્વ. નયનાબેન કાનાબાર (ઉં.વ. ૬૧) તે સ્વ. હિતેશ ગોકળદાસ કાનાબારના પત્ની. તે અંકિતના માતુશ્રી. તે સ્વ. સવિતાબેન ગોવિંદભાઈ ધનેશના પુત્રી. તે ભરતભાઈ, સ્વ. રાજેશભાઈ, નીતાબેન લલિતકુમારના બેન. સ્વ. મથુરભાઈ, સ્વ. વિજેશભાઈ, અજીતભાઈ, નિતીનભાઈ, સ્વ. હર્ષાબેન ચંદુલાલ લાખાણીના ભાભી. કાંતિભાઈ હંસરાજભાઈ તન્ના (ગડુવાળા)ની ભાણેજ તા. ૬-૧૧-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. એડ્રેસ: એ-૨૦૧, કોરલ એપાર્ટમેન્ટ, વિઠ્ઠલ મંદિર રોડ, વિરાર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
સ્વ. મનીષાબેન કિરીટભાઈ ખીરૈયા તા. ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. જે કિંજલભાઈ, દર્શનાબેન, હિનાબેનના માતુશ્રી. પુજાબેનના સાસુ. ધ્રીતીના દાદી. સ્વ. કાંતિલાલ, સ્વ. અનંતરાય, સ્વ. દિલીપભાઈ, સ્વ. મુકુંદભાઈ તથા અશોકભાઈ બાપુલાલ રૂપારેલીયા (દેવડાવાળા)ના બેન. નીતિનભાઈ મોટાણી તથા ભાવિનભાઈ નાગ્રેચાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટિયા
રોહિણી પ્રદ્યુમ્ન (બાબાભાઈ) કાપડિયા (ઉં.વ.૮૩) તે સ્વ. ગુણવંતી રામદાસના પુત્રવધૂ. હિરાબેન પરમાનંદ કાપડિયાના પુત્રી. પારુબેનના માતા. અબશલોમના સાસુ. અમિત અને સિદ્ધાર્થના નાની તા. ૫-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૨૪, શનિવારે ૬થી ૮. સ્થળ: પાટીદાર સમાજ હોલ, ક્રેન્ચબ્રિજ, ચર્નીરોડ સ્ટેશન પાસે, ઓપેરા હાઉસ, મામામીયા પાસે, મુંબઈ-૭.
નવસારી વિશા લાડ વણિક
નવીનચંદ્ર નટવરલાલ માસ્તર (ઉં.વ. ૯૦) હાલ ગામદેવી મુંબઈ, તે મેનાબેન માસ્તરના પતિ. નયંતિકા, ધીમંત અને સૌરભના પિતાશ્રી. દુષ્યન્ત, તુલસી અને સંગીતાના સસરા. ઈશિતા-પ્રિયેશ લેણેકર, પ્રિયેશ, સલોની-કરણ, રોશની, વિદિશા-ધ્રુવ અને આશિરના દાદા તા. ૪-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
શીલ નિવાસી હાલ વિરાર મંજુલાબેન (ઉં.વ. ૮૧) તે સ્વ. રતિલાલ મણીલાલ સેતાના પત્ની. તે સ્વ. શાંતાબેન જેઠાલાલ વાઢેરના દીકરી. ગં.સ્વ. સુશીલાબેન મર્જાક, પુષ્પાબેન, સ્વ. રમેશભાઈ વાઢેરના બેન. સ્વ. પ્રતાપરાય, સ્વ. દિલીપભાઈ, સ્વ. હર્ષદભાઈ, પ્રફુલભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. પુષ્પાબેન, રંજનબેનના ભાભી. ભાવનાબેન હર્ષદકુમાર વોરા, ભાનુ નોરબટ અને રીટા ઉમેશકુમાર કાપડિયાના માતા સોમવાર, તા. ૪-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. હર્ષદરાય શીવલાલ મહેતાના ધર્મપત્ની મીનાબેન (ઉં.વ. ૭૯) અ.સૌ. દીપુ રશ્મિ ચંદ્રેશ વિનયના માતોશ્રી. કિરણ સંગીતા દીપકભાઈ મોટાણી અને જયેશભાઈ પારેખના સાસુ. સ્વ. ભૂપતભાઈ, રજનીભાઈ મુંકુદરાય તથા સ્વ. રમાબેન ગીતાબેન ભારતીબેન રેખાબેનના ભાભી. પિયર પક્ષે ડુંગર નિવાસી સ્વ. જયંતીલાલ પ્રાગજીભાઈ મહેતાના દીકરી. કલાબેન, જયાબેન, પ્રતાપભાઈ, જશુભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, મંગીભાઈ, કાંતિભાઈના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૨૪ના વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગ્રાઉન્ડર ફલોર, ડાયમંડ સિનેમાની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ). ૪થી ૬.
ગિરનારા પરજિયા સોની
હાલ સાયન, મુંબઈ નિવાસી રંજનબેન જયંતીલાલ સોની (ઉં.વ. ૭૩) તા. ૫-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રંભાબેન નાગજીભાઈ જોગીયાના સુપુત્રી. તે સ્વ. જયંતીલાલ વાઘજીભાઈ સોનીના ધર્મપત્ની અને ભાવેનના માતુશ્રી. તે કેસુભાઈ નાગજીભાઈ જોગીયાના બેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
લોહાણા
ગં સ્વ. કાંતાબેન છોટાલાલ કારીયા (ઉં.વ. ૮૫) તા. ૫/૧૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશભાઈના માતોશ્રી. મમતાબેનના સાસુ. આશીષ અને દિવ્યાના દાદી. સ્વ. દામોદરભાઇ, સ્વ. ભાનુબેન, સ્વ. દમુબેન, સ્વ. હસુમતીબેનના બહેન. રે.ઠે. ૧૦૪, ૧લો માળો, શ્રીરામ કૃપા બિલ્ડિંગ, કૈલાશનગર, સર્વરી બિલ્ડિંગની સામે, જૂની ડોમ્બીવલી, ડોમ્બીવલી (પ).
ખુડાલા (રાજ.) પરેલ નિવાસી જ્યોતિ રોહિત પારેખ (ઉં.વ.૪૪) પ્રાર્થનાસભા તા. ૮/૧૧/૨૪ સ્થળ – યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈસ્ટ) ૧ થી ૩. સાસુ સસરા પ્રવીણજી પારેખ, સ્વ. પપીયા પારેખ. મોટાસાસુ સસરા સ્વ. મહેન્દ્રજી પારેખ, મંજુ પારેખ, સ્વ. મનસુખજી પારેખ, પુષ્પા પારેખ. પતિ રોહિત પારેખ. પુત્ર રિષિત પારેખ. પિયર પક્ષે માતા પિતા પુષ્પા સોહનરાજજી મેહતા, કુંજન ગામ – ખોડ હાલે મુંબઈ લાલબાગ બન્ને પક્ષે પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જાંબુ હાલ બોરીવલી રમેશ િંહડોચા (ઉં.વ.૬૧) તે સ્વ. મણીબેન ગોરધનદાસ િંહડોચાના પુત્ર. ઇલાબેનના પતિ. ભારતીબેન જમનાદાસ િંહડોચા, મંજુલાબેન કિશોરકુમાર કક્કડ અને જયશ્રીબેન રાજુભાઈ બુદ્ધદેવના ભાઈ. પૂજા નિતેશ શાહ અને પાર્થના પિતા. સ્વ. નર્મદાબેન પરમાનંદભાઈ રૂઘાણીના જમાઈ તા. ૦૫-૧૧-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
કાયસ્થ વાણીયા
સુરત નિવાસી હાલ બોરીવલી કમલેશભાઈ સુમનલાલ દરૂ (ઉં.વ.૭૫) તા.૨/૧૧/૨૪ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. બ્રહ્માવતીબેનના સુપુત્ર. વિણાબેન દરૂના પતી. મોરારીભાઈ, કલ્પનાબેનના ભાઈ. મોનીલ તથા નેવીલના પિતા. સત્ય કામભાઈના સાળા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમળી વૈષ્ણવ વણિક
દિપ્તી નિલેશ શેઠ (ઉં.વ.૫૪) તે કિન્નરીના મમ્મી. સ્વ. સંયુક્તાબેન તથા સ્વ. ઈન્દ્રજીત મોગલના પુત્રી તા.૦૬/૧૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૦૮/૧૧/૨૪ શુક્રવારના ૫ થી ૭. સ્થળ: લોહાણા મહાજન વાડી, ૨જે માળે, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ ભાટિયા
ખટાલાલજી વાળા કિશોરભાઈ (ઉં.વ.૮૧) તે સ્વ. કુસુમબેન વલ્લભદાસ નેગાંધીના પુત્ર. ગ્લોરીયાના પતિ. અ.સૌ. નેહા સલીલ મહેતા તથા અ.સૌ. વનિતા નેગાંધી, રામાનનના પિતા. નાયેશાના નાના. સ્વ. ચંદ્રકાંત, સ્વ. ઈન્દ્રજીત, સ્વ. દિલીપ, ભરત, સ્વ. વસંતબેન, સ્વ. કનુબેન, ગં.સ્વ. સુધાબેન યજ્ઞેશ, અ.સૌ. પન્નાબેન કિરીટના ભાઈ મંગળવાર, તા.૫/૧૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૯/૧૧/૨૪ શનિવારે સાંજે ૫ થી ૬:૩૦. રોમેલ શ્રદ્ધા, અરિંવદો માર્ગ, સેન્ટ ફ્રાનસીસ ગ્રાઉન્ડની સામે, આઈ. સી. કોલોની, બોરીવલી (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
માવજીંજવા નિવાસી હાલ કાંદિવલી ભાનુમતી ગગલાણી (ઉં.વ.૭૮) તે સ્વ. બચુભાઈ ગીરધરલાલ ગગલાણીના પત્ની. તે સ્વ. દામોદરદાસ શેઠના દીકરી. સ્વ. અશોકકુમાર ગિ. ગગલાણીના નાના ભાઇના પત્ની. આશા, લતા, બીજલ તથા ભાવેનના માતુશ્રી. ચંદ્રેશકુમાર, અતુલકુમાર, વિજયકુમાર તથા બેલાબેનના સાસુ તા. ૦૬.૧૧.૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ મુલુંડ સ્વ. હીરાલક્ષ્મી ભુપતરાય મગનલાલ પારેખના સુપુત્ર બળવંતરાય (ઉં.વ. ૮૭) તા. ૬-૧૧-૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે દક્ષાબેન (દમયંતી)ના પતિ. અ.સૌ. નીતિકા બુધદેવ, દર્શના, મનીષના પિતાશ્રી. પરેશ ચિમનલાલ બુધદેવ તથા અ.સૌ. માનસીના સસરા. તે સ્વ. નલીની હરેન્દ્ર ગોરડિયા, સ્વ. જશવંતલાલ તથા ગં.સ્વ. પ્રભા દિલીપ મહેતાના મોટાભાઈ. તે રાજુલાવાળા સ્વ. જશવંતી જીવનલાલ વલ્લભદાસ દોશીના જમાઈ. લોકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ
મુંદરાના પ્રેમાબેન મનસુખલાલ શાહ (મોતા) (ઉં.વ.૮૪) તા. ૫/૧૧/૨૪ના મુંબઈમાં અવસાન પામેલ છે. પાનબાઈ જખુભાઇ રાયસીના પુત્રવધૂ. મનસુખલાલના પત્ની. ના. ખાખરના ભારતી નરેશ દેઢીયા, વાંકીના કલ્પના મહેન્દ્ર છેડા, અશોકના માતુશ્રી. ધનબાઈ હીરજી ગેલાભાઈ ગાલાના પુત્રી. વલ્લભજી, જેન્તીલાલ, કાંતીલાલ, સાકર ડુંગરશી મારૂ, કેશર વીસનજી છેડા, કસ્તુર ભવાનજી નંદુ, જયશ્રી હેમચંદભાઈ સાવલા, લક્ષ્મીચંદ કુંવરજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker