મરણ નોંધ

હિન્દુ મરણ

શેરગઢવાળા હાલ ગોરેગામ નિવાસી ચંદ્રકાંત હરિદાસ શેઠના ધર્મપત્ની ઇન્દિરાબેન શેઠ (ઉં. વ. ૮૫) તે સ્વ. જયેન્દ્ર હરિદાસ શેઠ અને પૂર્ણિમા જયેન્દ્ર શેઠના ભાભી. તે શ્રીમતી દિવ્યા સુનીલ ગાંધી અને દેવયાની રાજેશ દોશીના મમ્મી. તે હર્ષલ સુનીલ ગાંધી અને શ્રીમતી રાશિ હર્ષલ ગાંધીના નાનીમા. તે બિપીન ચંદુલાલ વૈદ્ય, રાજેશ ચંદુલાલ વૈદ્ય, મીતાબેન જયંત ઘીયા, ભારતીબેન મહેન્દ્ર દોશી અને પલ્લવીબેન યોગેન્દ્ર વાઘાણીના બહેન મંગળવાર તા. ૧૫/૧૦/૨૦૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. ૬૦૪, આશ્મી બિલ્ડિંગ,પ્લોટ નંબર ૧૦૪, જવાહર નગર રોડ નંબર ૫, ગોરેગામ (વેસ્ટ),

કોળી પટેલ
ગામ વેસ્મા, હાલ ગોરેગામ શશીકાંતભાઈ રણછોડભાઈ પટેલ (ઉં.વ. ૭૬) તા. ૭-૧૦-૨૪, સોમવારના અવસાન પામેલ છે. તેમજ બંને પક્ષનું બેસણું ગુરુવાર, તા. ૧૭-૧૦-૨૪ના દિને બપોરે ૪ થી ૬. તેમજ પુચ્છપાણી શુક્રવાર, તા. ૧૮-૧૦-૨૪ના દિને બપોરે ૩ થી ૪ દરમિયાન નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન: ૧૦૩, સદ્ગુરૂ એપાર્ટમેન્ટ, વાલભાટ રોડ, સુરજ હાઈટ નજીક, ગોરેગામ (ઈસ્ટ).

કોળી પટેલ
ગામ ખરસાડ હરિ ફળીયા હાલ મુંબઈ કમુબહેન રતિલાલ પટેલ (ઉં. વ. ૮૯) ૧૪-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તે જયંતીભાઈ, જ્યોતિબેન, દક્ષાબેનના માતા. ભારતીબેન, સ્વ.મહેશભાઈ, ચંદ્રકાંતભાઈના સાસુ. જીતેશ, ખુશ્બુના દાદી. હર્ષદાના દાદીસાસુ. બેસણું ૧૮/૧૦ ૨૪ન શુક્રવારના ૨:૦૦ થી ૫:૦૦. તેમજ પુષ્પપાણી ૨૪/૧૦/૨૪ ગુરુવારે ૨:૦૦ થી ૪:૦૦. નિવાસસ્થાને મલાડ, કુરાર, બ્રહ્મા, વિષ્ણુ મહેશ કો. ઓપરેટિવ હાઉસિંગ. ફ્લેટ નં ૬૦૨, કુરાર વિલેજ, શંકર મંદિરની બાજુમાં, મલાડ (પૂર્વ).

નવગામ ભાટિયા
અમરેલીવાળા હાલ અંધેરી ચેતનભાઈ (ઉં. વ. ૬૫) તે સ્વ. જયાબેન હિંમતભાઈ સંપટના પુત્ર. તે જયવંતીબેન જમનાદાસ ઉદેશી (નાગપૂર)ના જમાઈ. તે રેણુકાના પતિ. તે આશિષ, જય, નિધિના પિતા. તે અ.સૌ. શ્રદ્ધાના સસરા. તે પ્રતિમાબેન જગદિશભાઈ છીછીયા, સ્વ. બિમલ, દેવેન્દ્ર, આનંદ, સ્વરૂપ, દર્શન, પ્રસાદના ભાઈ. ૧૪-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૭-૧૦-૨૪ના ૪.૩૦ થી ૬.૩૦ સંન્યાસ આશ્રમ, ફર્સ્ટ ફ્લોર, એસી હોલ, વિલેપાર્લા (વે). લૌકિક વ્યવહાર
બંધ છે.

સંબંધિત લેખો

બ્રહ્મભટ્ટ સદાવ્રતી
સ્વ. કેશવલાલ હરજીવન ભટ્ટના પત્ની લીલાવતી ભટ્ટ ૧૩-૧૦-૨૪ના રામશરણ થયા છે. પ્રાર્થનાસભા ૧૭-૧૦-૨૪ના ૪ થી ૬. તેજેસ્વર મંદિર હોલ, કામાગલ્લી, હંસોટી લેન, ઘાટકોપર (વે). તે સ્વ. પ્રકાશ, અતુલ, દિપક, પુષ્પાબેન રાજાપાડાના માતા. ડિમ્પલ, સંગીતા, સ્વ. અરુણાના સાસુ. રાહુલ, કપીલ, હર્ષલના દાદી. અમિત, મનીષ, દક્ષાના નાની.

કરહાડે બ્રાહ્મણ
અનિલભાઈ રામકૃષણ ટેમ્બે, (ઉં. વ. ૭૩) તે અનુરાધાના પતિ. સારિકા, શ્ર્વેતાના પિતા. ઊમાબેનના દિયર. સુમુખ, સાયલીના કાકા. યોગેશ જોષી, શશિભૂષણ વૈધના સસરાનું શુક્રવાર ૧૧-૧૦-૨૪ના નિધન થયું છે. પ્રાર્થનાસભા આર્યન હાઈસ્કૂલ હોલ, ૭૫, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ-૪ ખાતે બુધવાર ૧૬ ઓક્ટોબરે સાંજે ૫ થી ૭ સુધી રાખેલ છે.

વિસા સોરઠિયા વણિક
ગં. સ્વ. વિજયાબેન ધરમદાસ શાહ પોરબંદરવાળા હાલ મુંબઈ (ઉં. વ. ૮૫) તે સ્વ. ધરમદાસ લાલજી શાહના ધર્મપત્ની તથા કમલેશ, કીર્તિ અને અશોકના માતુશ્રી. તે શિલ્પા, પ્રીતિ અને પાયલના સાસુ. તે કુનાલ, પૂજા, કાજોલ, મિલોની અને જયના દાદી. તે સ્વ. પ્રવીણભાઈ, સ્વ. કિશોરભાઈ અને હરીશભાઈના ભાભી. તે સ્વ. જીવતીબેન વલ્લભદાસના દીકરી. તા. ૧૩-૧૦-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
ગં. સ્વ. વિજયાબેન રમેશચંદ્ર વિઠ્ઠલદાસ કોટક ગામ કોટડી મહાદેવપૂરીવાળા હાલ થાણાના પુત્ર પીયૂષ (ઉં. વ. ૪૯) તે બિજલબેનના પતિ. ધ્રુવના પિતા. સ્વ. અમીષીના પિતા. જાગૃતિ વિક્રમ પારેખ, જયશ્રી યોગેશ દૈયાના ભાઈ. સ્વ. રેખા સુરેશચંદ્ર ઉપાધ્યાયના મોટા જમાઈ. તા. ૧૪-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
ઠા. ચત્રભુજ ચગસોતા (ઉં. વ. ૭૧) સ્વ. ઠા. નારાણજી વેલજી ચગસોતા (પુજાણી)ના નાના પુત્ર. સ્વ. ખીમજી, સામજીભાઈના ભાઈ. વસંતબેનના દિયર. સ્વ. મથરાદાસ વેલજી, સ્વ. મુલજી કુંવરજી, સ્વ. ગોવિંદજી લીલાધર અને સ્વ. વિઠ્ઠલદાસ લીલાધરના ભત્રીજા. સ્વ. મણીબેન, ભરતભાઈ, સ્વ. રમેશ અને જયેશના પિતરાઈ ભાઈ. રાજેશ, ભૂપેન્દ્ર, પ્રતાપ, નરેન્દ્ર, મીનાબેન જગદીશભાઈ (બીટ્ટા) અને જયશ્રીબેન અનિલભાઈના કાકા રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૪ બુધવારના દરિયાસ્થાન મંદિર કોઠારા મધ્યે ૪ થી ૫. મુંબઈ મધ્યે પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.

જૂનાગઢ ગિરિનારાયણ બ્રાહ્મણ
સ્વ. ચંદ્રિકા પંડ્યા તે સ્વ.સુરેશ પંડ્યાના ધર્મપત્ની, મનિષ પંડ્યાના માતુશ્રી. સ્વ.લાભશંકર ભટ્ટ, સ્વ.મહેશ, રજનીભાઇ (રજુભાઈ), સ્વ.લીલાવંતીબેન, સ્વ.જશુમતીબેન, અ.સૌ.કિશોરીબેનના બેન. સ્વાતિનાં સાસુ. વિરાજ અને યશનાં દાદી. તા.૧૪/૧૦/૨૦૨૪ના શ્રીજીચરણ
પામેલ છે.

મેઘવાળ
ગામ બગદાણા હાલ મુંબઈ સ્વ.આલજીભાઈ બારીયા (ઉં. વ. ૫૭) તે સ્વ.કાળીબેન અને સ્વ. માણસુરભાઈ જીવણભાઈ બારીયાના પુત્ર. કમળાબેનના પતિ. ભારતી, દિવ્યા, અને રવિના પિતાજી. પ્રવિણભાઈ, લાલજીભાઈ, તેજાભાઈ અને કાંતાબેનના ભાઈ. સુરત નિવાસી સાંડીસના ભાણેજ જમાઈ રવિવાર,૧૩ ઓક્ટોબર,૨૦૨૪ના રામશરણ પામ્યા છે. તેમની બારમાની વિધિ ગુરુવાર ૧૭/૧૦/૨૦૨૪ના ૫.૦૦ કલાકે, રામદેવનગર મદિર સભાગૃહ, જે. આર.બોરિચા માર્ગ, આર્થરરોડ જેલ પાછળ ,કસ્તુરબા હોસ્પિટલ સામે, મુંબઈ-૪૦૦૦૧૧.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ગામ આગિયોલ હાલ દહિસર નિવાસી પ્રફુલ જોષી (ઉં. વ. ૭૩) તે સ્વ. અનસુયાબેન અને જગન્નાથ જોશીના પુત્ર, ગં.સ્વ.ભાવનાબેન (મંજુ)ના પતિ. તે ચિરાગ – ધ્રુવલ, જીગ્ના – સંતોષ ભટ્ટ, જલ્પા- રાકેશ શર્માના પિતા. હર્ષદભાઈ, જ્યોત્સનાબેન મહેતા, જયશ્રી ભટ્ટના ભાઈ. ગં.સ્વ.શારદાબેન જયંતિલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તા.૧૭. ઓક્ટો. ૨૦૨૪ ગુરૂવારના ૪ થી ૬, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, તન્વી દિયા મોડા, ઇ- ૩૦૨, દિયા મોડા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ બિલ્ડીંગ, દહિસર પેટ્રોલ પંપની બાજુમાં, એસ.વી.રોડ, દહીસર ઇસ્ટ, પિયરપક્ષનું બેસણુ સાથે જ રાખેલ છે.

કચ્છી લોહાણા
હમનખૂડી નિવાસી હાલે કલ્યાણ વિનોદભાઈ ઘનસોત્તા (ઉં. વ. ૬૩) સોમવાર તા.૧૪.૧૦.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેન (માલતીબેન)ના પતિ. સ્વ.મંજુલાબેન હીરજી ઘનસોત્તાના સુપુત્ર, ગં.સ્વ.મમાબાઇ ગંગારામ અનમ ગામ વડસરના જમાઈ. વિલાસ, મનીષાના મોટાભાઈ, પરેશ, ઉદય, જયેશના પિતાશ્રી, બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૬/ ૧૦/ ૨૦૨૪ને બુધવારે ૪.૦૦ થી ૬.૦૦. જલારામ હૉલ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માગૅ, કલ્યાણ પશ્ર્ચિમ. લૌકીક વ્યવહાર બંધ છે.

અહમદવાડી શ્રીમાળી સોની
સુરતવાળા હાલ કાંદિવલીમાં સ્વ. રણજિતલાલ છગનલાલ અને ગં.સ્વ. કલાવતી કંચનવાલાના પુત્ર સ્વ. શૈલેન કંચનવાલા ૧૪/૧૦/૨૪ના અવસાન પામ્યા છે. નયનાબેનના પતિ. સ્વ.ભારતીબેન, સ્વ.નરેશભાઈ, પૂર્ણિમાબેન, શ્રીમતી વર્ષા પરેશ મહેતાના મોટાભાઈ. કુંજેશ, અંજેશ અને શ્રીમતી હેતલ કૌશિક ઝવેરીના પિતા. નૈતિક અને પ્રિયાંશના દાદા. સાક્ષી અને શિખાના નાના. પ્રાર્થનાસભા ૧૭/૧૦/૨૪ના ૪ થી ૬. પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ), લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી ભુજ
સૌ.પુષ્પાબેન ભાઈલાલભાઈ કાનજી પુજારા જલારામ ફરસાણવાળાની પુત્રી બિંદુબેન (ઉં. વ. ૫૦) કચ્છ ગામ ભુજ, હાલે નાસિક તે અમિતના બેન. અ.સૌ.મીરાના નણંદ. સ્વ.લીલાબેન શાંતીલાલ કાનજી પુજારાની ભત્રીજી. સ્વ.ગંગાબેન પુરૂષોત્તમ મુલજી સોનેતાની દોહિત્રી. જયદીપ, કાશ્મિરાના ફૈબા. ૧૩/૧૦/૨૪ના નાસિક મધ્યે શ્રીજીચરણ પામેલ છે.

બ્રહ્મક્ષત્રિય
અમરેલી નિવાસી હાલ બેંગલોર સ્વ.ધીરજલાલ ત્રિભુવન સોનેજીના ધર્મપત્ની સુભદ્રાબેન (ઉં. વ. ૮૯) તા.૭/૧૦/૨૪ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે હેમંત, સુધીર, સોનેજીના માતુશ્રી. અ.સૌ. રશ્મી, અ.સૌ.મયુરીના સાસુ. શીલ, અદિતિ, મીરાના દાદી. સ્વ.ભગવાનજીભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.પરમાનંદભાઈ, સ્વ.નંદલાલભાઈ, સ્વ.દામોદરભાઈ સોનેજી, સ્વ.સવિતાબેન જમનાદાસ ભેડા, ગં.સ્વ.કંચનબેન રમણીકલાલ મણિયાર, અ.સૌ.પુષ્પાબેન વસંતરાય છાટબાર (ધીરજલાલ)ના ભાઈના ધર્મપત્ની. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પુષ્કર્ણા બ્રાહ્મણ
કચ્છ મુન્દ્રા નિવાસી હાલ કાંદિવલી સ્વ.ભગવાનદાસ જોશી (પણીયા) (ઉં. વ. ૮૭) તા.૧૪/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે, તે સ્વ.મણીબેન માવજી પણીયાના પુત્ર. ગં.સ્વ.ભાનુમતીના પતિ. સ્વ.જમનાદાસ, ઈશ્ર્વરલાલ, ચંદાબેન, વેલાબેન, જયાબેનના ભાઈ. માધવી, જયેશ, રેખાના પિતા. હર્ષા, દેવેન્દ્ર, સ્વ. વિનોદના સસરા. સ્વ.કલાવંતી હીરજી હર્ષ, અંજાર નિવાસીના જમાઈ. પ્રાર્થનાસભા તા.૧૬/૧૦/૨૪ બુધવારે ૪ થી ૬. વાંઝાવાડી, મથુરાદાસ રોડ, ધનામલ સ્કૂલની સામે, કાંદીવલી (વેસ્ટ).

ગિરનારા પરજીયા સોની
મુંબઇ નિવાસી હાલ બોરીવલી સ્વ. ચંદ્રકાંતભાઈ અને સ્વ. નિર્મલાબેન ઝવેરીના પુત્ર તથા નિરંજનભાઈ અને મંજુલાબેન ઝવેરીના જમાઈ. ભરતભાઈ (ઉં. વ. ૬૦) તે કાશ્મીરાબેનના પતિ. મિતાલી તથા નિલયના પિતા. અશ્ર્વિનભાઈના ભાઈ ૧૩/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
મહુવાવાળા બોડાવાળા હાલ કાંદિવલી માલતીબેન રજનીકાંત દયાળજી મહેતાના પુત્ર સચિન (ઉં. વ. ૪૭) તે રાધિકાબેનના પતિ. મહેરના પિતા. દીપા મનીષકુમાર દોશીના ભાઈ. અતુલભાઈ મનુભાઈ પારેખ અમરેલીવાળાના જમાઈ ૧૪/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ડભોઇ વિસા લાડ
બોરીવલી નિવાસી સુદર્શન મંજુલાલ દેસાઈ (ઉં. વ. ૮૪) ૧૫.૧૦.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઇન્દુમતી/મંજુલાલ ઓ. દેસાઈના પુત્ર. અનીશ, બીનાના પિતા. નૈમિષા, પરાગભાઇના સસરા. હેતા, વંશી, મિહિકા, ગૂંજના દાદા. સ્વ. અનિલા, સ્વ. મહેશભાઈ, રમેશભાઈ, નયના, પારુલના ભાઈ. સ્વ. ગુણવંતીબેન સુતરીયાના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button