હિન્દુ મરણ
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
હાલ મઉં નિવાસી વિનોદચંદ્ર વ્યાસ (ઉં.વ. ૬૨). તે સ્વ. મગનલાલ ચુનીલાલ વ્યાસના પુત્ર. સ્વ. કિર્તીભાઈ, ગુણવંતભાઈ, નીરુબેનના ભાઈ. ગાયત્રીબેનના પતિ. માનવ, હર્ષના પિતા તા. ૭/૧૦/૨૪ને સોમવારે દેવલોક પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩/૧૦/૨૪ના સાંજે ૪થી ૬. સ્થળ :- ન્યુ વિશાલ કો.ઓ.સો.લિ. રાજસુખ હોસ્પિટલની બાજુમાં, ટાંકી રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
મોઢ વણિક ભરૂચ
અ. સૌ. સુરભી (ઉં. વ. ૭૮) તે અરુણ મદનલાલ ઝવેરીના ધર્મપત્ની. તે અમીષી અને ક્રિષ્ણાના માતુશ્રી. નીલેશ, વિજયના સાસુ. રીશા અને અનિકાના નાની. સ્વ. હંસાબેન અને સ્વ. તુલસીદાસ સંજાણવાલાના પુત્રી. તા. ૯-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૩-૧૦-૨૪ના, બાલકનજી બારી, રાજાવાડી, ઘાટકોપર પૂર્વ, સાંજે ૫થી ૭.
૨૫ ગામ હાલાઇ ભાટિયા
ચિ. હેમીલ અશ્ર્વિન આસર (ઉં. વ. ૧૭) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. અ. સૌ. ગીતા અશ્ર્વિન આસરના પુત્ર. સ્વ. હંસાબેન નવીનચંદ્ર આસરના પૌત્ર. (ખોખરીવાળા), સ્વ. કુસુમબેન, મનુભાઇ, આસરના દોહિત્ર. ચિ. સાહિલનો નાનો ભાઇ. અ. સૌ. રશ્મિ જનક આસર તેમ જ ગં. સ્વ. પન્ના ગોપી સંપટના ભત્રીજા. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટીયા
રમેશ સંપટ તે સ્વ. કસ્તુરબાઇ વિઠ્ઠલદાસ સંપટના પુત્ર. તે સ્વ. દૌલત, સ્વ. સુભાષ, સ્વ. ઉર્મિલા, ઉષા અરવિંદ આગા, લીલા ધીરેન મર્ચન્ટના ભાઇ. તે અશ્ર્વિન, માલિની યોગેશ શ્રોફ અને જયેશના પિતા. સૌ. આરતી અને સૌ. સોનલના સસરા. તે સ્નેહા, હર્ષ અને જાન્હવીના દાદા. સ્વ. ઠાકરસી કજરીયાના જમાઇ. તા. ૧૧-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ઋણાનુ બંધ હોલ, યશવંતરાવ ચૌહાણ સેન્ટર, મંત્રાલય, ૫૨, ૧૩-૧૦-૨૪ના ૫થી ૭.
દમણિયા દરજી
અ. સૌ. પ્રવિણા વિનોદભાઇ દમણિયા (ઉં. વ. ૭૬) તે વિનોદભાઇ નગીનદાસ દમણિયાના ધર્મપત્ની. તે સ્વ. જયાબેન અને સ્વ. નગીનદાસ દમણિયાના (માંજરાવાલા) પુત્રવધૂ. તે જયના માતુશ્રી. તે દર્શિતાના સાસુ. તે રોહાંશના દાદી. તે સ્વ. હસમુખભાઇ, દેવિકાબેન, કિશોરભાઇ-મિનાક્ષીબેન, સ્વ. સુશીલાબેન, ધનલક્ષ્મીબેન, હંસાબેન, મીનાબેનના ભાભી. તે સ્વ. કમળાબેન વલ્લભદાસ અડવાલિયાના સુપુત્રી. શુક્રવાર તા. ૧૧-૧૦-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા.૧૩-૧૦-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. વનિતા વિશ્રામ હોલ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, ૩૯૨, એસ. વી. પી. રોડ, પ્રાર્થનાસમાજ, મુંબઇ-૪૦૦૦૦૪. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગ્રેશ્રીવાળા સ્વ. ઇન્દુમતી લક્ષ્મીદાસ મોહનલાલ કાણકિયાના પુત્ર નરેન્દ્રભાઇ (ઉં વ.૫૯) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રીટાબેનના પતિ. ચિ. આકાશના પિતાશ્રી. તે મીનાબેન મુકેશકુમાર દોશી. તે કામિનીબેન નીતીનકુમાર મહેતા. તે જસ્મીનાબેન અશ્ર્વિનકુમાર મહેતાના ભાઇ. તે સુલતાનપુરવાળા સ્વ. ધીરજલાલ વનમાળીદાસ દોશીના જમાઇ. તે દર્શન-ખુશ્બુ, હિરલ-જીનીસ, માધુરી-ધ્રુવેશ, ચાર્મી- જેનીલ, અંક્તિ અને ધ્રુવીના મામા. સર્વે લોકિક પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ કાંદીવલી ઉષાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. રમેશચંદ્ર વ્રજલાલ સંઘવીના પત્ની. હેતલ અને શીતલ હેમંત અગ્રવાલના માતુશ્રી. પિયર પક્ષે સિહોરવાળા સ્વ. ચંપાબેન ખુશાલદાસ વળિયાના પુત્રી, અર્પિતાના સાસુ. રીધમના દાદી. સ્વ.જશુબેન ઈશ્ર્વરદાસ ભુતા, સ્વ.જ્યોતિબેન ગુણવંતરાય ગાંધી, સ્વ.જયંતીભાઈ, પ્રતાપભાઈ, પ્રવીણભાઈના ભાભી તા. ૭/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા: ૧૩/૧૦/૨૪ના ૪ થી ૬, પાવન ધામ, પહેલા માળે, મહાવીર નગર, કાંદીવલી.
કપોળ
દેલવાડાવાળા, હાલ કાંદિવલી સ્વ.લક્ષ્મીબેન મોહનલાલ ગોરડિયાના સુપુત્ર અશોકભાઈ (ઉં. વ. ૭૫) તે ચંદ્રિકાબેનના પતિ. જીજ્ઞેશ,હિરલના પિતાશ્રી. તેજલ,હેતલના સસરા. સ્વ.કાંતિભાઈ, સ્વ.મંજુલાબેન, સ્વ.વસંતબેન, સ્વ.સુશીલાબેન, સ્વ.ઉષાબેન, સ્વ.લલીતાબેન, સ્વ.રમાબેન, સ્વ.વનલીલાબેન, ગં.સ્વ.દક્ષાબેનના ભાઈ, સ્વસુરપક્ષે બિલાવાળા સ્વ. કેશુરદાસ મુળજીભાઈ સંઘવીના જમાઈ. ગુરુવાર તા.૧૦.૧૦.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૧૩.૧૦.૨૪ના ૫ થી ૭. હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સુરતી દરજી
મૂળગામ સુરત હાલ જોગેશ્ર્વરી નિવાસી સ્વ. પ્રવીણભાઈ રતિલાલ સુરતીના ધર્મપત્ની ગં. સ્વ આશાબેન સુરતી (ઉં. વ. ૬૬) તે સ્વ. રમણબેન રતિલાલ સુરતીના પુત્રવધૂ. સ્વ. પદમાબેન કેશવલાલ દમણીયાના દીકરી. જાગૃતિ રાજીવ માઠેલા અને હેતલ મનીષ ટેલરના માતુશ્રી. માહી તથા ક્રિશાના નાની. ૫/૧૦/૨૪ ના રોજ દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટિયા
ટંકારા નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. હંસાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ.શશીકાંત ત્રિભોવનદાસ વેદના ધર્મપત્ની સ્વ. જયાબેન હરિલાલ આશર (અમરેલી)ના પુત્રી, તે સ્વ. સપનાબેન નીરજ વેદ, અરુણભાઈ, નીલમ કેતન સંપટના માતૃશ્રી. વંદના, નીરજ, કેતનના સાસુ. દ્રુંમિલ, મૌલિક તથા દેવાંશી ના બા. તા- ૯/૧૦/૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગગત્ની પ્રાર્થનાસભા તા ૧૩/૧૦/૨૪ રવિવાર, સાંજના ૫ થી ૭, સોની વાડી, શિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ, મુંબઈ
રાખેલ છે.