મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબેન કરમશી પોપટ ગામ (વાયોર) તેમના સુપુત્ર હાલ મુલુંડ (ચેકનાકા) મહેન્દ્રભાઇ (ઉં. વ. ૬૪) તે તા. ૧૫-૯-૨૪ના રવિવાર રામશરણ પામેલ છે. તે સ્વ. મણીબેન વિસનજી ચોથાણી ગામ મુંદ્રાવાળાના જમાઇ. અને કુસુમબેનના પતિ. લક્ષ્મીકાંત પરેશભાઇ દિપક, સીતાબેન, માલતીબેનના ભાઇ. સ્વ. વસંતભાઇના મોટાભાઇ. જીજ્ઞેશ, ટીનાના પપ્પા. વૈશાલી અને કેતનના સસરા. પ્રાર્થનાસભા મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), તા. ૧૭-૯-૨૪ના મંગળવાર સમય ૪થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે, બેરાઓએ તે જ દિવસે આવી જવું.

કપોળ
જાફરાબાદવાળા હાલ મુલુંડ સ્વ. મથુરાદાસ નરોતમદાસ ગોરડીયાના પુત્ર સ્વ. હરેન્દ્રભાઇના ધર્મપત્ની નલીનીબેન (ઉં. વ. ૭૯) તા. ૧૩-૯-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે અમીષા, તેજલ, પરાગના માતુશ્રી. સ્વ. વીરલ વોરા, કિરણ પારેખ, નમ્રતાના સાસુ. મહુવાવાળા સ્વ. હીરાબેન ભુપતરાય મગનલાલ પારેખના પુત્રી. બળવંતરાય, સ્વ. જસુભાઇ, ગં. સ્વ. પ્રભાબેન દિલીપભાઇ મથુરીયાના બેન. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળ ગામ જામસલાયા હાલ બોરીવલી કરસનદાસ માધવજી બથીયા (ઉં. વ. ૮૬) તે સ્વ. હીરાબેન માધવજી ઓધવજી બથીયાના સુપુત્ર. તે પ્રવીણભાઇ, કિશોરભાઇ, નીમુબેન સુરેન્દ્ર દતાણી તથા નયનાબેન પ્રકાશકુમાર ઠક્કરના ભાઇ. તે ચિરાગ, સ્વ. બેલાબેન તથા શિલ્પાબેનના પિતા. તે લીનાબેન બથીયા, શૈલશભાઇ રાચ્છ તથા નીરવભાઇ રવેશીયાના સસરા. તે સ્વ. હરીદાસ હંસરાજ સંચદેના જમાઇ તા. ૧૫-૯-૨૪ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યહવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. વિજયાબેન પ્રેમજી કોટક કચ્છ ગામ સાંધાણ હાલ મુલુંડના સુપુત્ર ઉમેશ (ઉં. વ. ૫૫) રવિવાર, તા. ૧૫-૯-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. તે સ્વ. લીલાવતીબેન હંસરાજ રાયમંગીયાના જમાઇ. તે ભાવના રાજેશ મજેઠીયાના ભાઇ. તે જીતના પિતા. જીજ્ઞેશના મોટાભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

કચ્છી લોહાણા
મૂળગામ ભુજ નિવાસી હાલ મલાડ ગં. સ્વ. રતનબેન જયરામ ઠક્કર (ઉં. વ. ૮૭) તે સ્વ. શાંતિભાઈ કાનજી પુજારા તથા ભાઈલાલભાઈ કાનજી પુજારા ના બહેન. ઉમેદ, પ્રકાશ તથા કેતન ના માતુશ્રી. કલ્પના, હેમા તથા દક્ષાના સાસુ, અભિષેક, રૂપેશ, જીજ્ઞેશ, હર્ષના દાદી. હીર તથા આરતીના દાદીસાસુ. ૧૫/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૮/૯/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ. વી રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મહુવાવાળા હાલ મલાડ સ્વ. ચંદ્રભાગા ચકુભાઇ પારેખના પુત્ર અશ્ર્વિનભાઇ (ઉં. વ. ૭૯) તે ૧૫/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. સમીર-રૂપલ, કેયુર-બીજલના પિતા. સ્વ. ભદ્રાબેન, વિલાબેન, સુભાષભાઈ, અશોકભાઈ, સૂર્યકાન્તભાઈ, બિમલભાઈના ભાઈ. ભાવનગરવાળા સ્વ. નલિનીબેન કૃષ્ણપ્રસાદ દોશી ના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી, સ્વ. દ્વારકાદાસ પારેખના પુત્ર. તે સ્વ. મથુરદાસ પારેખના જમાઈ તથા નયનાબેનના પતિ ભરતભાઈ પારેખ (ઉં. વ.૭૮) તા.૧૪-૦૯-૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે કલ્પેશ મીતા હિરેન કાનકિયા, નીતા ધર્મેશ રાજાણીના પિતા. સ્વ. નરેન્દ્રભાઈ, કીર્તિભાઈ, પ્રકાશભાઈ, રમાબેન કિરણકુમાર દેસાઈના ભાઈ, તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૦૯-૨૪, ગુરુવાર, સાંજે ૪થી૬ વાગે. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ માં રાખેલ છે.

કપોળ
જલાલપુર માંડવાવાળા (હાલ અહમદનગર) સ્વ. કમળાબેન હરજીવન ભાઇચંદ મહેતાના પુત્ર સ્વ. મહેન્દ્રકુમારના પત્ની ગં.સ્વ કંચનબેન (ઉં. વ. ૯૨) તા. ૧૫/૦૯/૨૪ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે . તેઓ અનિલ, રાજેશ તથા રેખાના માતોશ્રી. તેઓ કિરતિકુમાર, સૌ. હિમાં, સૌ. શિલ્પાના સાસુ. તેઓ સ્વ જગજીવનદાસ આણંદજી ગાંધીના સુપુત્રી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯/૦૯/૨૪ ગુરુવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે મહેતા બંગલો, કિલ્લાની બાજુમાં , અહમદનગર મુકામે રાખેલ છે .

કચ્છી બ્રહ્મક્ષત્રિય
કચ્છ ગામ નાગ્રેચા હાલ કાંજુર માર્ગ વિજય શામજી મામતોરા સિફર (ઉં. વ. ૭૮) તે સ્વ. લક્ષ્મીબેન શામજી મામતોરાના સુપુત્ર. તે સ્વ. હર્ષાબેનના પતિ. તે સ્વ. ડુંગરશી સોદાગર (ખુઆ)ના જમાઇ. તૈ સૌરભ, બિંદિયા પરેશ નિર્મળ, નિકિતા ગણેશ શેટ્ટીના પિતાશ્રી. તે સ્વ. દયારામ તથા સ્વ. કસ્તુરબેન મચ્છરના ભાઇ. તે નમ્રતાના સસરા તા. ૧૫-૯-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૪ના બુધવારે સાંજે ૪થી ૫. ઠે. પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ), સ્ટેશનની બાજુમાં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button