ગામ રામાણીયાના રૂપલ દિનેશ દેઢિયા (ઉં. વ. ૫૫) તા. ૧૦-૮-૨૪ના અવસાન પામેલ છે. પુનડીના પાનબાઇ મેઘજીના દૌહિત્રાવહુ ગં.સ્વ. હરખવંતી ગાંગજી પૂંજા દેઢિયાની પુત્રવધૂ. દિનેશની પત્ની. લાયજાના હેમા જયંત નાનજી છેડા. સાડાઉના આશા શૈલેષ ગાલાના ભાભી. સાગર, પ્રતિક, નિકુંજ, પ્રિયાના મામી. નિરૂબેન મગનલાલ વોરા ગામ મધરવડા હાલે કાંદિવલીના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ વણિક
રાજકોટ નિવાસી હાલ અંધેરી (ઇસ્ટ) સ્વ. હરિદાસ વોરાના સુપુત્ર અશોકભાઇ તે જયોતિકાબેનના પતિ. કૌશિક અને સેજલના પિતા. બોસ્કી અને નિહારના સસરા. આર્વીના દાદા. ધ્રુવિનના નાના. સ્વ. ભરતભાઇ, જીતુભાઇ તથા હરીશભાઇના ભાઇ. તા. ૧૦-૮-૨૪ના શનિવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ કલકતા અ. નિ. સરલાબેન કાંતિલાલ ફૂલચંદ કોઠારીના સુપુત્ર યતિશભાઇ કોઠારી (ઉં. વ. ૬૧) તે સંગીતાબેનના પતિ. શીવાંગી તથા ધ્વનીના પિતાશ્રી. રજનીભાઇ તથા અશોકભાઇના ભાઇ. અમીતાબેન તથા નેહલબહેનના દિયર. શ્ર્વસુર પક્ષે અ. નિ. કૌમુદીબેન જયંતીલાલ ગાંધી, (જમશેદપુર)ના જમાઇ તા. ૧૧-૮-૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. ચક્ષુદાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
જમનાદાસ (જીમ્મી) નરસિંહ આશર (ઉં. વ.૮૨) સ્વ. કસ્તુરબાઇ આશરના સુપુત્ર ઉર્મિલાબેનના પતિ. સ્વ. અશોકભાઇના ભાઇ. સ્વ. જયેશ, સ્વ. કમલેશના પિતાશ્રી. કરસનદાસ મુલજીના જમાઇ. ગં. સ્વ. સુમિત્રા, ગં. સ્વ. રાજશ્રીના સસરા. તા. ૧૧-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૪ના જૂની ભાટિયા મહાજનવાડીમાં સાંજે ૫થી ૬. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા દિશાવળ વણિક
પાનસર નિવાસી હાલ વિલેપાર્લે ભરતકુમાર બાબુલાલ ગિરધરલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. નિલાબેન (ઉં.વ. ૬૩) તા. ૮-૮-૨૪ના ગુરુવારના નિકુંજવાસ થયા છે. તે દેવાંશ, જીનલના માતુશ્રી. તે રમેશભાઇ, સ્વ. રજનીભાઇ, કિરીટભાઇ, ગિરીશભાઇ, અશ્ર્વીનભાઇ, ગીતાબેનના ભાભી. નીતાબેન, રશ્મીબેન, પ્રિતીબેનના બહેન. પિયરપક્ષે સ્વ. રમણલાલ અમરતલાલ શાહ (લાંધણજ) લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
જામખંભાળીયા નિવાસી હાલ વિરાર રમણિકલાલ કાનજી દલાલ (ઉં. વ. ૮૬) શનિવાર તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અશ્ર્વીનભાઇ, હર્ષદાબેનના પિતા. કેતનભાઇ, ભરતભાઇના સસરા. વિનય, કૃપાલી, મીથીલા, વામીકાનાં નાના. હિતેશ, અનિલ, અલકાના કાકા. બોરીવલીવાળા હરિદાસ વાલજી નવગ્રહેના જમાઇ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગં. સ્વ. કસ્તુરબેન જોશી (પેથાણી) (ઉં. વ. ૬૬) ગામ ફરાદી હાલ નાલાસોપારા તે સ્વ. સાકરબેન મગનલાલ પેથાણીનાં પુત્રવધુ. સ્વ. નવીનભાઇ મગનલાલ જોશીના ધર્મપત્ની. સ્વ. દેવકાબાઇ કરસનજી મોતા (મસ્કા)ના સુપુત્રી. પરેશ, અશ્ર્વિન, રશ્મિ કેતનભાઇ અને હિંમતના માતુશ્રી. રૂપલ, મિત્તલ અને સુરેખાના સાસુમા. ગૌરીશંકર, ભરતભાઇ, પ્રકાશભાઇ, પ્રેમિલાબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. મંજુલાબેન અને હસ્તાબેન રંજનીકાન્તના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૪ના મંગળવારના ૪થી ૬. ઠે. કરશન લધુ નિસર હોલ, તુંલીજ, ચાર રસ્તા, નાલાસોપારા (ઇસ્ટ).બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખવામાં આવેલ છે.
ગણદેવી વિશા લાડ વણિક
રજનીકાંત ચોકશી તે ચંદનબેન, શાંતિલાલના પુત્ર. અનંતાબેનના પતિ. કનુભાઈના મોટાભાઈ, રક્ષાબેનના જેઠ. મિતિલ, સપનાના પિતા. નંદિતા, સંદીપના સસરા ૧૨.૮.૨૪ના સોમવારે શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર ૧૩.૮.૨૪ના સોફિયા કોલેજ સભાગૃહ, સોફિયા કોલેજ લેન, બ્રીચ કેન્ડી, મુંબઈ – ૨૬, ૫થી ૭.૩૦.
દમણીયા દરજી
મુંબઈ નિવાસી જયેન્દ્રભાઈ ગિરધરલાલ પટેલ (ઉં. વ. ૭૬) તે શનિવાર તા. ૦૩.૦૮.૨૪ના દેવલોક પામ્યા છે. નિર્મળાબેનના પતિ. નિશા, દક્ષા અને ભૂપેશના પિતા, સ્વ.વિમળાબેન અને વિનેશકુમાર, દિલીપકુમાર અને જાનવીના સસરા. વંશના દાદા, ચાર્મી, ધૃવિલ અને ભવ્યના નાના. પ્રાર્થનાસભા મંગળવાર તા.૧૩.૦૮.૨૪ના ૩ થી ૫. લાડની વાડી, ૨૬ – એ, વી પી રોડ, સી.પી ટેંક સર્કલ, ભૂલેશ્ર્વરની પાસે, ચર્ની રોડ, મું.૪૦૦૦૦૪.
કચ્છી લોહાણા
ગામ અંજાર હાલ માટુંગા નિવાસી સ્વ.દામોદર પુરુષોત્તમ શેઠીયાના ધર્મપત્ની ગં.સ્વ.મણિબેન (ઉં. વ. ૯૧) તા.૧૦.૮.૨૪ના શનિવારે શ્રીજીશરણ પામેલ છે. તે રેખા, રેણુ, અજય, નિતીનના માતુશ્રી. મહેશભાઈ, ગીરીશભાઈ, પૂર્ણિમા, હીનાના સાસુ. જાન્વી તથા પાર્થના દાદી. અનિષ, નૈનેશ, સેજલ, પુજાના નાની, સ્વ. મુલબાઇ સુંદરજી કારીયાના પુત્રી. પ્રાર્થના સભા રાખેલ નથી, લૌકિક વહેવાર બંધ છે. ત્વચા દાન કરેલ છે.
દ.સો વણિક
રાજકોટ નિવાસી હાલ અંધેરી સ્વ.લલીતાબેન પ્રભુલાલ માલવિયાના દીકરી કું. રંજનબેન માલવિયા (ઉં. વ. ૮૩) તે ૧૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.દિનેશભાઇ, સ્વ.કમલાબેન, ધીરજબેન, જયંતભાઈના બહેન. વાસંતીબેન તથા પ્રેરણાબેનના નણંદ. અવની સુદીપ પાટીલ તથા દેવિકા બીજલ ભટ્ટના ફઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાશિનોર દશા નીમા વણિક
નીતિનભાઈ (ઉં. વ. ૭૫) તે સ્વ.પૂર્ણિમાબેનના પતિ. સ્વ.કુસુમબેન મોહનલાલ ધારિયા કંસારાના પુત્ર. સ્વ.કલાબેન કાંતિલાલ પરીખના જમાઈ. અમીષ તથા પ્રતીકના પિતા. સ્વ.હેતલના સસરા ૯/૮/૨૪ના અમદાવાદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
મુંબઈ ઘાટકોપર નિવાસી, હાલ વલસાડ નિખિલભાઈ જગજીવનદાસ મુની (ઉં. વ. ૫૫) તે સ્વ.પ્રભાવતીબેન તથા સ્વ.જગજીવનદાસ ખુશાલદાસ મુનીના સુપુત્ર તથા વર્ષાબહેન મુનીના પતિ તા.૮/૮/૨૦૨૪ને ગુરૂવાર શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ
કચ્છ ખંભરા નિવાસી હાલ મુકામ-કલ્યાણના નારાયણભાઈ પ્રેમજી રાઠોડના પત્ની જયાબેન રાઠોડ (ઉં. વ. ૭૦) તા.૧૦/૦૮/૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. મનોજભાઈ અને દીપેશભાઈના મમ્મી. પ્રાર્થનાસભા તા:૧૪/૦૮/૨૪ બુધવારે ૪.૩૦ થી ૬.૦૦. જલારામ હોલ, મહાજન વાડી, સરદાર પટેલ માર્ગ(આગ્રા રોડ), કલ્યાણ (પશ્ર્ચિમ).
પાટણ દશા દિશાવાળ વણિક જ્ઞાતિ
પાટણ નિવાસી હાલ કાંદીવલી સ્વ.મહેન્દ્રભાઈ રસિકલાલ પરીખના પત્ની નયનબાળાબેન પરીખ (ઉં.વ. ૭૭) તા. ૧૧- ૦૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યકીનભાઈ. ડિમ્પલબેન અને સ્નેહાના માતુશ્રી. પિંકી, દુષ્યંતભાઈ અને દીપનભાઈના સાસુ. પ્રાર્થનાસભા તા:૧૩-૦૮-૨૪ના મંગળવાર ૪ થી ૬. પાવનધામ, ફર્સ્ટ ફ્લોર, એમસીએ ગ્રાઉન્ડ ની બાજુમાં, સત્યાનગર, કાંદીવલી વેસ્ટ.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
કિરણ વિંછી (ઉં. વ. ૬૩) ગામ લૂણી- મુન્દ્રા, હાલે મુલુંડ, તે જાગૃતિ વીંછીના પતિ. શ્રીમતિ રુચિ રુચિર સખરાની, રેઆના પિતાશ્રી. સ્વ.ગોવિંદજી જેઠા વીંછી અને ગં.સ્વ.કલાવતી વિંછીના સુપુત્ર. તે રમણીકભાઈ, સ્વ. લતા વિનોદભાઈ, શ્રીમતિ નીલા કિશોરના ભાઈ. રણછોડભાઈ મીઠુભાઈ છાટબાર ગામ ધાવડા વાળાના જમાઈ તા.૧૧/૮/૨૪ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૩/૮/૨૪ના ૪ થી ૫. પાંજી વાડી, કાંજુરમાર્ગ (પૂર્વ) ક્રોમ્પ્ટન ગ્રીવ્સની સામે. રેલ્વે સ્ટેશનની બાજુમાં. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
