મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
નર્મદાબેન નરોત્તમભાઈ પટેલ, ગામ ખરસાડ, હાલ ગામદેવીનું તા. ૧૬-૭-૨૪ના રોજ નિધન થયું છે. તે રાકેશ, યોગેશ, યામિની અને ભાવનાના મમ્મી. નેહલ, મનીષ, કોમલ અને આરતીના સાસુ. ધ્રુવી, ખુશલના દાદી-નાની. રમેશભાઈ, સ્વ. બળવંતભાઈ, રણજીતભાઈ, સ્વ. સુમનબેન, સ્વ. કમુબેનના બેન. પુચ્છપાણી તેમના નિવાસસ્થાન તા. ૨૭-૭-૨૪, શનિવાર ૩ થી ૫. ૬૭, પાઠારે બિલ્ડિંગ, રામચંદ્ર હરજીવાડી, શારદા મંદિર સ્કૂલ પાસે, ગામદેવી, મુંબઈ-૭.

કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટી બેરના સ્વ. દયાળજી ગોવિંદજી ગણાત્રાના પુત્ર. હરિરામ ગણાત્રા (ઉં. વ. ૭૫) તે હંસાબેનના પતિ. તે સ્વ. ભવાનજી નરશી સચદે સુમરી રોહાવાળાના જમાઇ. સ્વ. મંગળદાસ, સ્વ. મુલજીભાઇ, સ્વ. કુંવરજીભાઇ, સ્વ. મીઠાબાઇ વાગજી, સ્વ. સરસ્વતીબેન નારણજી, સ્વ. શાંતાબેન ગોકલદાસના નાનાભાઇ. સ્વ. બાબુભાઇ, સ્વ. શંભુભાઇ, સ્વ. મણીબેન કાનજી રૂપારેલ, ઇન્દુબેન મુલજી આડઠક્કરના બનેવી. તા. ૨૫-૭-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૭-૨૪ શુક્રવારના ન્યુ જલારામ મંદિર સત્સંગ હોલ, કેવડીવન પંચવટી-નાશિક, ૪.૩૦થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબાઇ કેશવજી આથા કચ્છ ગામ દેશલપુર ગુંતલીના પુત્ર સતીશભાઇ (ઉં. વ. ૮૮) તે શાંતાબેનના પતિ. તે કચ્છ ગામ બિટ્ટાવાળા સ્વ. કરસનદાસ નારાયણજી કોઠારીના જમાઇ. તે રાજેશ તથા સ્વ. મનીષના પિતાશ્રી. ભાવનાના સસરાજી. રાજીવ, અમી અનિકેત ઠક્કરના દાદાજી. તે સ્વ. વિઠ્ઠલદાસ તથા સ્વ. રણજીતના ભાઇ તા. ૨૪-૭-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખ્ોલ છે.

વડનગર વિશા નાગર વણિક
ગં. સ્વ. કલાવતીબેન મણિયાર (ઉં. વ. ૮૪) (સાંતાક્રુઝ) તા. ૨૪-૭-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વૃંદાવનદાસ બળદેવદાસ મણિયારના ધર્મપત્ની. તે નાથુલાલ ગોરધનદાસ પરીખની પુત્રી. કેતન, પરાગ, વર્ષાના માતુશ્રી. સેજલ, જેસલ, તુષારકુમારનાં સાસુજી. હર્ષ, નિરાલીનાં દાદી. શ્ર્વેતા, મીતીના નાની. બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણના હાલ વિલેપાર્લે સ્વ. ગુલાબબહેન મફતલાલ પરીખના પુત્ર નિશિત (ઉં. વ. ૬૯) તે જયોતિબહેનના પતિ. નીતિ જિજ્ઞેશ ઝવેરી અને ચાર્મી રોહન રૂપાણીના પિતાશ્રી. પ્રીશા, કિયાન, નિર્વાશ, અનાયરાના નાના. મોરબીનાં સ્વ. કંચનબહેન કેશવલાલ મહેતાના જમાઇ. ગુરુવાર, તા. ૨૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છ વાગડ લોહાણા
નિર્મળાબેન પુજારા (ઉં. વ. ૭૭) હાલે ડોમ્બીવલી મૂળ ગામ જેસડા તે સ્વ. શાંતિલાલ જખુભાઈ પુજારાની પત્ની. અનિલ, ઉષા, દિલીપ અને ભારતીના માતોશ્રી. સ્વ. મનસુખ, દિનેશ, પ્રવિણા નાનાલાલ નાથાણી, દક્ષા વિનોદ પુજારાના બેન. લીલાવંતી રવિલાલ જોબનપુત્રા, નયના મહેન્દ્ર ઠક્કર, સ્વ. દેવકરણ જખુભાઈ પુજારા, સ્વ. ગાંગજીભાઈ, બાબુલાલ જેતસીભાઈના ભાભી ૨૨-૭-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૬-૭-૨૪ના ૪.૩૦ થી ૫.૩૦. સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

લુહાર સુથાર
સ્વ. વ્રજલાલ ઓધવજીભાઈ ચૌહાણના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મળાબેન ચૌહાણ ગામ ત્રાપજ હાલ ભાયંદર (ઉં.વ. ૬૫) ૨૪/૭/૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે હિંમતભાઇ, અરવિંદભાઈ, મંજુલાબેન ચીમનલાલ સિધ્ધપુરા, ભાવનાબેન ઉમેશકુમાર પરમાર, નેહાબેન જીતેન્દ્રકુમાર કવાના ભાભી. હિતેશ, જીતેશ, હરેશના માતુશ્રી. સ્વ. નરસિંહભાઇ વાલજીભાઇ મકવાણાના દીકરી. મનસ્વીના દાદી. બેસણું ૨૭/૭/૨૪ના ૫ થી ૭. શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
વાઘનગર નિવાસી હાલ ભાવનગર સ્વ. કનૈયાલાલ પોપટલાલ ભટ્ટના ધર્મપત્ની ગં.સ્વ. દક્ષાબેન ભટ્ટ (ઉં.વ. ૬૭) તે ૨૧/૭/૨૪ના કૈલાશવાસ થયેલ છે. નિમેષ, રચના સુશાંત સાવંતના માતુશ્રી. સ્વ. નટવરલાલ પોપટલાલ, સ્વ. ધીરજલાલ પોપટલાલ, ગં.સ્વ. વિદ્યાબેન ગુણવંતરાય, ગં.સ્વ. ઇન્દુબેન કાંતિલાલ, ગં.સ્વ. કુંદનબેન ભીખાલાલ, સ્વ. ગીરજાબેન કાંતિલાલના ભાભી. ફરિયાદકા હાલ પનવેલ સ્વ. બાલકૃષ્ણ જયશંકર પંડ્યાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
નાનાઆંકડીયાવાળા સ્વ. નટવરલાલ હરગોવિંદદાસ મહેતાના પુત્ર ઘનશ્યામભાઈ મહેતા (ઉં.વ. ૭૬) તે ૨૨/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. મંજુલાબેન મણિલાલ દોશી તથા મધુબેન રમેશચંદ્ર વોરાના ભાઈ. અમીસાર તથા ઉર્વશીના પિતા. મેઘા તથા નીરવના સસરા. સાસરાપક્ષે સ્વ. જયંતીભાઈ ગોવિંદજી મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વડનગરા નાગર
મુંબઈ અવિનાશ (નાનક) વસાવડા (ઉં.વ. ૬૯) તે સ્વ. વિધ્યાલક્ષ્મી મંગળપ્રસાદ વસાવડાનાં સુપુત્ર. સ્વ. રશ્મિબેન તથા યશબેન મકરંદભાઈ મહેતાનાં જમાઈ. રીટાબેન (દર્શના)નાં પતિ. રચિતા ઈલ્વલ વસાવડા- નિકિતાનાં પિતાશ્રી. સ્વ. અશ્ર્વિનભાઈ, જાન્હવીબેન કિરાતભાઈ દેસાઈ, સ્વ. ઈલાબેન સુરેશભાઈ વૈષ્ણવનાં ભાઈ. હર્ષવીણાબેનનાં દેર. તા. ૨૪/૭/૨૪નાં કાંદિવલી અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ઉના નિવાસી વાસુદેવ કાંતિલાલ ઓઝા (ઉં.વ. ૬૫) તા. ૨૨/૭/૨૪ને સોમવારનાં કૈલાશવાસી થયેલ છે. નયનાબેનના પતિ. નીકુંજ, સચિનનાં પિતાશ્રી. સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણભાઈ, સ્વ. રસીકભાઈ, ચંદુભાઈ, બાલકૃષ્ણભાઈ અને અતુલભાઈનાં ભાઈ. પ્રાર્થનાસભા તા.૨૬/૭/૨૪ને શુક્રવાર ૪ થી ૬. શ્રી કચ્છી કડવા પાટિદાર વાડી, રતન નગર, દહિસર ઈસ્ટ. ઉત્તરક્રિયા ઉના મુકામે તા. ૨/૮/૨૪ને શુક્રવારે ૯:૦૦ કલાકે. માધવજી સવજી વિદ્યાર્થી ભુવન, કોમ્યુનિટી હોલ).

હાલાઈ ભાટિયા
કુ. ચંદ્રકલા (ઉં.વ. ૮૩), તે કિશોરી કલ્યાણજી (છોટુભાઈ) મોરપરિયાના પુત્રી. શોભના વિજય સંપટના બહેન. કાજલ મનિષ બોહરાના માસી. સ્વ. ધરમશી, સ્વ. દેવીદાસ, સ્વ. અજીતસિંહ, સ્વ. આનંદદાસ ત્રિકમદાસ રણછોડદાસ મોરપરિયા તથા સ્વ. હેમકળા (ઈંદુબેન) હંસરાજ સંપટના ભત્રીજી. મંગળવાર, તા. ૨૩-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ગિરિનારાયણ બ્રાહ્મણ
માધવપુર હાલ કાંદિવલી સ્વ. નલીનીબેન તે સ્વ. લાભશંકરભાઈ ભટ્ટના ધર્મપત્ની. આશાબેન ટોપરાની તથા યગ્નેશ ભટ્ટના માતુશ્રી. સ્વ. મહેશભાઈ, રજનીભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. જશુમતીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન તથા કિશોરીબેનના ભાભી. ગં.સ્વ. હેમાક્ષીબેન તથા રંજનબેનના જેઠાણી. કિરણબેનના સાસુમા. તા. ૨૪-૭-૨૪ના બુધવારે શ્રીરામચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ માંગરોળ હાલ કોપરખૈરણે (માનખુર્દ) સ્વ. ઓતમબેન દામોદર ઠક્કરના સુપુત્ર નલીન ઠક્કર (ભીખુભાઈ) (ઉં.વ. ૬૭) તે સ્વ. સુમીત્રા તથા પુર્ણીમાના પતિ. સ્વ. સુંદરજી વાલજી લાખાણી, સ્વ. લક્ષ્મીદાસ હંસરાજ સામાણીના જમાઈ. સ્વ. અરૂણભાઈ, રંજનબેન વિઠ્ઠલદાસ, રસીલાબેન પ્રકાશકુમાર, રાજેશભાઇના ભાઈ. કમલેશ તથા દિપલના પિતાશ્રી. નેહા, ચેતનકુમાર જોષીના સસરા. બુધવાર, તા. ૨૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) શુક્રવાર, તા. ૨૬-૭-૨૪ના ૫ થી ૬.૩૦, લોહાણા ભવન હોલ, સેક્ટર નંબર ૧૦, ડીમાર્ટની ગલીમાં, કોપરખૈરાણે, નવી મુંબઈ-૪૦૦૭૦૭.

હાલાઈ લોહાણા
મુંબઈ નિવાસી શ્રી દિલીપભાઈ મોરજરીયા (ઉં.વ. ૬૫) તે સ્વ. મધુસુદનભાઇ તથા સ્વ. પુષ્પાબેનના સુપુત્ર. અ.સૌ. પ્રજ્ઞાબેનના પતિ. સ્વ. વિનોદભાઈ તથા વસિલાબેન બોરિયાનાં જમાઇ. ચિં. પ્રાચી પાવક ડોકાનીયા અને હર્ષિ જશ પારેખના પિતાશ્રી. બિપીનભાઇ, રાજુલાબેન કિર્તીભાઇ સાયાણી, રશ્મીબેન ઉષાકાંત ઠક્કર, દેવયાની મુકેશ શાહના ભાઇ. પાવક, જશના સ્વસુર, ગુરુવાર, તા. ૨૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭/૭/૨૪ના ૫ થી ૭. જલારામ હોલ – જુહુ, વિલે પારલે (વે): લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button