હિન્દુ મરણ
સ્વ. કુંવરબાઇ પ્રેમજી હરિરામ ચંદન કચ્છ ગામ રવાપર હાલે પૂના નિવાસીના પુત્રવધુ. તે સ્વ. મોહનલાલ પ્રેમજી ચંદનના ધર્મપત્ની તે ચંદન કુટુંબના ભુઇમા અને નેત્રા દેવસ્થાનના સતિમા. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના પૂના મધે અક્ષરનિવાસી થયેલ છે. તે સુભાષભાઇ, દિનેશભાઇ, પ્રકાશભાઇ, મહેશભાઇ અને સ્વ. રાજુભાઇના માતુશ્રી. લક્ષ્મીબેન સુભાષ ચંદન, કસ્તુરીબેન દિનેશ ચંદન, વંદનાબેન પ્રકાશ ચંદન અને ગીતાબેન મહેશ ચંદનના સાસુમા. સ્વ. ડાઇબાઇ માધવજી જીવરામ તન્ના કચ્છ ગામ મુરૂ હાલે પૂનાના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૭-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. જનસાગર હોલ, ૩૨૯-૩૩૦ સોમવાર પેઠ, સંત ગાડગે મહારાજ મઠની સામે, શાહુ ઉદ્યાન પાસે, પૂના મધે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ
પીલવાઇ નિવાસી હાલ અંધેરી, મુંબઇ સ્વ. જસુમતી બાબુલાલ પંડયા (ઉં. વ. ૯૩)નો સ્વર્ગવાસ તા. ૧૩-૭-૨૪ના દિવસે થયો છે. તે સ્વ. વિઠ્ઠલદાસ રાવલના પુત્રી. રાજેશભાઇ, યોગેશભાઇ, પંકજભાઇ, ચેતનભાઇના માતુશ્રી. તથા હંસાબેન, કેતકીબેન, જાગૃતિબેન, અરુણાબેનના સાસુ. સ્વ. નટવરલાલ રાવલના બહેન. આલોક ધ્વનિ વિધિ અને ઊર્જાના દાદી. પ્રાર્થનાસભા તા.૨૨-૭-૨૪ને સોમવારે સાંજે ૫થી ૭. ઠે. જાનકીબાઇ હોલ, દાદાભાઇ રોડ, ભવન્સ કોલેજ પાસે, અંધેરી (વેસ્ટ).
કંઠી ભાટિયા
ભરતકુમાર દયાલજી ઉદેશી (ઉં.વ. ૮૭) તે ગામ ગાગવા હાલ મુંબઈ ૧૨/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. મંગલદાસ ગાંધીના જમાઈ. છાયા તથા કૌશિકના પિતા. હિરેન તથા કાજલના સસરા. ધીરના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
અમરેલી વાળા હાલ કાંદીવલી ગં.સ્વ. વ્રજકુંવરબેન વલ્લભભાઈ ડોડીયા (ઉં.વ. ૯૬), તે તા. ૧૧-૭-૨૪ ગુરુવારના સ્વર્ગવાસ પામ્યા છે. તે વસંતભાઈ, ગોવિદભાઈ, દિનેશભાઈ, સ્વ. નરેશભાઈ, બળવંતભાઈ, સ્વ. તારાબેન બાલુદાસ, સ્વ. કુંદનબેન મગનભાઈના માતૃશ્રી. સ્વ. ફુલચંદભાઈ, ખુશાલભાઈ ધનજીભાઈ ચૌહાણના બેન. મુક્તાબેન, રમાબેન, રેખાબેન, કિરણબેન, કોકીલાબેનના સાસુ. અશ્વિન, દીક્ષિત, ભરત, તુષાર, ગૌતમ, હિરેન, સનત, કૃપા, પારુલ રોહિતકુમાર, બીના વિજયકુમાર, સેજલ બીપીનકુમાર, કવિતા પરેશકુમારના દાદી. ભાવના, મનીષા, અવની, તેજલ, જીજ્ઞા, કૃપાલી અને આયુષીના દાદી સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૫-૭-૨૪ સોમવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ: નિર્મલા હોલ, ઠાકુર કોમ્પ્લેક્સ, ૯૦ ફિટ રોડ, નિયર ઠાકુર પોલિટેકનિક કોલેજ, કાંદીવલી ઇસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ જામનગર હાલ ભાયંદર પરેશભાઈ આશાણી (ઉં.વ. ૬૩) તે સ્વ. હીરાબેન નવનીતલાલ આશાણીના સુપુત્ર. માલતીબેનના પતિ. શૈલેષભાઇ, સ્વ. મહેશભાઈ, દિલેશભાઈ, મનીષભાઈ, છાયાબેન સુભાષભાઈ ચાવડાના ભાઈ. સ્વ. જયાબેન વનમાળીદાસ ગોકાણીના જમાઈ. તે તા. ૧૨/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૭/૨૪ના ૪ થી ૬ કલાકે કપોળવાળી, ગીતા નગર, પહેલે માળે, ભાયંદર વેસ્ટ રાખેલ છે.
પોરેચા મોંઢ વણિક
સ્વ. હીરાલક્ષ્મી મન્યુકુમાર શાહના સુપુત્ર શ્રી મુકુલ શાહ (ઉં.વ. ૭૩) તે દુલારીબેનના પતિ. તે અંકુરના પિતા. તે હિતિશના સ્વસુર. તે શોહનીબેન મહેન્દ્રભાઇ શાહ, સ્વ. નયનાબેન જીતેન્દ્ર શાહ, પ્રફુલભાઈ શાહના ભાઈ. તે તા. ૧૩-૭-૨૪ ને શનિવારે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થના સભા સોમવાર, તા. ૧૫-૭-૨૪ને સાંજે ૪ થી ૬ વાગે શ્રી વર્ધમાન સ્થાનક વાસી જૈન સંઘ હોલ, ડાયમંડ સિનેમાની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મૂળવતન કોટડાપીઠા હાલ મુંબઈ કાંદિવલી ઈલાબેન (ઉં.વ. ૬૫) તે યોગેશભાઈ વસંતલાલ વસાણીના ધર્મપત્ની. તે મંગળાબેન અને વસંતલાલ ગોરધનદાસ વસાણીના પુત્રવધૂ. તે ચંદ્રિકાબેન પુરૂષોત્તમ પોપટના દીકરી. નરેન, ગૌરવ, ભૂષણ (વિકી)ના માતુશ્રી. પ્રિયાંક અને હિમાંશુના મોટામમ્મી. તે છાયાબેનના જેઠાણી. તે તા. ૧૨/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫/૭/૨૪ના રોજ સમય સાંજે ૪ થી ૬ વર્ધમાન સ્થા જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ-પાણખાણ, હાલ મીરા રોડ રહેવાસી, સ્વ. મોંઘીબેન નથુભાઈ આલાભાઈ પરમારના સુપુત્ર બાબુભાઈ નથુભાઈ પરમાર (ઉં.વ. ૭૮) તા. ૧૩/૭/૨૪, શનિવારના રોજ રામશરણ પામ્યા છે. તે જયશ્રી (ધનલક્ષમી)બેનના પતિ. તે જાગૃતિબેન આકાશકુમાર ખેતાન, જીતેનભાઈ તથા અર્ચનાબેન વિશાલકુમાર મિસ્ત્રીના પિતા. તે રેવતીબેન, આકાશકુમાર તથા વિશાલકુમારના સસરા. તે સ્વ. ભગવાનભાઈ, સ્વ. સવજીભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. ભવનભાઈ, બાલુભાઈ તથા મનોજભાઈના ભાઈ. તે ટીંબીવાળા સ્વ. મોહનભાઈ જેઠાભાઈ મકવાણાના જમાઈ. પ્રાર્થના સભા તા. ૧૫/૭/૨૪, સોમવારના રોજ, સાંજે ૫ થી ૭માં રાખેલ છે. સ્થળ :- લુહાર સુથાર વેલફેર સેંટર, કાર્ટર રોડ નં.૩, બોરિવલી (પૂર્વ).
હાલાઈ લોહાણા
મૂળ ગામ નાંદરખી હાલ મુંબઈ -બોરીવલી નિવાસી સ્વ. લાધાભાઈ જીવન દેવાશીના પુત્ર મકનજી લાધાભાઈ દેવાશી (ઉં.વ. ૧૦૦), તે સ્વ. નંદલાલભાઈ, સ્વ. ઓધવજીભાઈ, સ્વ. હરજીવનભાઈ, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. લલીતાબેન, સ્વ. દેવીબેનના ભાઈ. તે રાજકોટવાળા સ્વ. ભવવાનજીભાઈ પ્રેમજી ગણાત્રાના જમાઈ. તે સ્વ. મંજુલાબેનના પતિ. તે પ્રકાશ, સુધીર, ભારતીબેન દિલીપ જસાણી, તરલાબેન અજય ઉનડકટના પિતાજી. તે કેયુર, નિરવ, સોહીલ, ગૌરવ, ગુંજન, નેહલ, જીગ્નેશ, અમીત, રિશી, દિવીત, ધનવીન, નાયશા, કાયરાના દાદાજી તા. ૧૩-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૭-૨૪ના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ સુધી રાખેલ છે. સ્થળ- સનરાઈઝ પાર્ટી હોલ, એ-શ્રીજી મહલ બીલ્ડીંગ, સાઈબાબાનગર, બોરીવલી-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર દરજી
મૂળ ગામ મોજીદડ નિવાસી હાલ વિરાર સ્વ. કેશવલાલ ખોડીદાસ સોલંકીના ધર્મપત્ની સરસ્વતીબેન કેશવલાલ સોલંકી (ઉં.વ. ૯૩), શનિવાર, તા. ૧૩-૭-૨૪ના રોજ અક્ષરધામ પામ્યા છે. તે પ્રકાશ તથા તરુલતાના માતુશ્રી. હેમાક્ષીબેનના સાસુ. યોગી અને ધ્રુવના દાદી. સ્વ. ભરતભાઈ ખીમજીભાઈ ચાવડાના સાસુ. એમની સાદડી સોમવાર, તા. ૧૫-૭-૨૪ના રાખેલ છે. સમય ૪ થી ૬, સ્થળ- સ્વામીનારાયણ મંદિર, સરસ્વતી સ્કૂલની બાજુમાં, વિરાર-વેસ્ટ.
હાલાઈ લોહાણા
ભાટીયા નિવાસી હાલ કાંદિવલી, સ્વ. ગં. સ્વ. મધુબેન છોટાલાલ દાવડા (ઉં.વ. ૮૦), તે સ્વ. છોટાલાલ રણછોડદાસ દાવડાના ધર્મપત્ની. તે ગોરધનદાસ કરસનદાસ દાવડા તથા સ્વ. મંજુલાબેન પરસોતમદાસ દાવડાના ભાભી તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવનાબેન દાવડા અને બિન્દુબેન દાવડાના માતુશ્રી. તે સ્વ. નાથાલાલ રાઘવજી કાનાણી અને સ્વ. મણીબેન નાથાલાલ કાનાણીના દિકરી. તે સ્વ. રજનીકાંતભાઈ તથા સ્વ. દિલીપભાઈ કાનાણીના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન- એ-૨૦૧, વસંતભાગીથી, મથુરાદાસ એક્સટેંશન રોડ, આનંદનગર, કાંદિવલી-વેસ્ટ.
મેઘવાળ
ગામ ઉખરલા, ભાવનગર હાલ મુંબઇ સ્વ. ગંગાબેન અને સ્વ. ઉગાભાઇ ખોડાભાઇ રાવદકાના પૌત્ર. ગં. સ્વ. હંસાબેન અને સ્વ. હરીશભાઇ રાવદકાના પુત્ર. ભાવિનભાઇ તા. ૧૦-૭-૨૪ના બુધવારે દેવલોક પામ્યા છે. તે કિરણબેનના પતિ. વિદ્યાબેન, નિરવના ભાઇ. કેશવભાઇ, પ્રવીણભાઇ, ગોવિંદભાઇ, કાંતિભાઇ, હીરાલાલભાઇ, સ્વ. કિશોરભાઇના ભત્રીજા. પ્રદીપભાઇ સાંડિસના જમાઇ. તેમના બારમાની વિધિ તા. ૧૫-૭-૨૪ના સોમવારે સાંજે ૫.૦૦ કલાકે. ઠે. વિદ્યાભવન હોલ, કુર્લા ગાર્ડન, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ, કુર્લા (પશ્ર્ચિમ).
પુષ્કર્ણા બ્રાહ્મણ
સુનીલ તુલસીદાસ જોષી (વાલાણી) ગામ કચ્છ ભદ્રેશ્ર્વર હાલ મુંબઇ કાંદિવલી નિવાસી સ્વ. તુલસીદાસ અને તરુણાબેનના પુત્ર (ઉં. વ. ૬૪) તે રામચંદ્ર ચાંદવાની અને સાવિત્રીબેન ચાંદવાનીના જમાઇ. રંજનાબેનના પતિ. જીત અને વિધિના પિતા. રેખા, આરતી, પંકજનાભાઇ. સંગીતાબેનના જેઠ. ફાગુન, ધ્યાનના કાકા શુક્રવાર તા. ૧૨-૭-૨૪ના શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૭-૨૪ના સાંજે ૫થી ૬. ઠે. ઠઠ્ઠૉોઇ ભાટિયા સેવા ફંડ, હોલ નં-૪, ગેટ નં.૨, શંકરલેન, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
કપોળ
અમરેલીવાળા હાલ વિલેપાર્લા મોહનભાઇ રામજીભાઇ પારેખ (ઉં. વ. ૮૯) તા. ૧૩-૭-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મપત્ની સ્વ. મંંજુલાબેન (મધુબેન) મોહનભાઇ પારેખ, તે વિજયભાઇ પારેખ, પરેશભાઇ પારેખ, સ્વ. શોભાબેન પારેખ અને રક્ષાબેન સુધીરભાઇ વળીયાના પિતાશ્રી. અ. સૌ. જયોતિબેન પારેખ, અ. સૌ. મનિષાબેન પારેખના સસરા. ચિ. ગૌરાંગ ચાર્મી, રાહુલ-અનુશ્રી અને રોહનના દાદા. સ્વ. મંજુલાબેન ચંદુભાઇ પારેખના દિયર. કરદેજવાળા સ્વ. હરકિશનદાસ લક્ષ્મીદાસ મોદીના જમાઇ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૬-૭-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. જલારામ હોલ, જુહુ સ્કીમ રોડ નંબર-૬, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ).
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
શાંતાબેન ગોપાલભાઇ પટેલ (ઉં. વ. ૭૭) તે ગોપાલભાઇ કાનજીભાઇ પટેલના પત્ની તથા સ્વ. દમયંતીબેન મેઘજીભાઇના દેરાણી. તે સમજુબેન, પાર્વતીબેન, સવિતાબેનના ભાભી. તે જીતેન્દ્ર-પુનિતા, ગિરીશ-રેખા, નિલેશ-વર્ષા, હિતેષ-કવિતા, નિલમ-તૃપ્તિના માતુશ્રી. સ્વ. રાજેશકુમાર પડસાલા તથા નરેશકુમાર કથિરિયાના સાસુ. રવિવાર, તા. ૧૪ જુલાઇના શ્રીજીચરણ થયા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૬ જુલાઇ ૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શ્રી પી.ડી. ખખ્ખર બેન્કવેટસ, લક્ષ્મીનારાયણ મંદિર, અસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ પશ્ર્ચિમ.